SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયુદ્ધ થન તા. ૧૬-૪-૮૯ ખતાડી, પંચાચારના પાલના ખેડવાં એ આત્માઆશ્રિત દાન છે, ભાવદાન છે એ જ્ઞાન 'ગુરુ' આપે છે. આ જ્ઞાનથી આપણે આપણી જાતને નિવિકલ્પક ઉપયોગમાં આત્મજ્ઞાન, આત્મધ્યાનમાં લીન રાખવાની છે એટલે જ મહામહાપાધ્યાયજીએ આ અંગે ફરમાવ્યુ` છે કે... નિજ યા વિણ કહેા, પર દયા હાઇ ક્વણુ પ્રકારે?” દેહાવશ્યક સાધન - સામગ્રીનાં દાન અને જ્ઞાનદાન ઉપરાંત એક ત્રીજા પ્રકારનું ાન છે તે અભયદાન છે આપણા તરફથી પ્રાણીમાત્ર અભયને પામે અર્થાત ભય રહિત થાય તે અભયદાન વતે છેડાવવા, તેનાં પ્રાણ હરતા બચાવવા તે અભયદાન છે જ પરંતુ અભયદાન દેનારી વ્યક્તિ પરમામ સ્વરૂપે તૈયાર થઇ હોવી જોઇએ. સાધુ ભગવ તેથી કાઇ દુજ ન જીવ પણ ડરે નહિ, તેઓ પડકાય રક્ષક છે. તે જ સાચા અભયદાનનાં દેનારા છે. આપણે કષાયરહિત થજીએ તે જગતના જીવે આપણાથી ભયરહિત થાય. આમ દેાશ્રિત દાન એટલે દ્રવ્યદાન ગુરૂ દ્વારા દેખાતુ આત્માઅશ્રિત દાન તે જ્ઞાનદાન છે. અને ત્રીજું સ્વયં દ્વારા સહજ સ્થિતિથી અન્ય સહુને નિર્ભયતા બક્ષનારી આત્માની પ્રશાંત અવસ્થાથી અન્યને સહજ જ અભયતાનુ દાન છે જે અભયદાન છે. આમ દાનધમ દ્વારા જૈન ધમ વસ્તુઓ અને વ્યકિતએ પ્રત્યેના વ્યવહારધમ' બતાવી અભ્યંતરતાએ નિષ્કષાય, નિવિ'કારી, નિરાવરણુ એવાં શુદ્ધ બનવાનુ શીખવે છે. આમ સ્વરૂપ સમજીને સ્વરૂપ પામવા માટે દાન, ત્યાગવિરાગમને કેળવવા જોઈએ. દાન એટલે ફક્ત ‘આપવું” એટલુ જ નહિ પરંતુ ખેડવું અને છૂટવુ. આત્મા પ્રેમસ્વરૂપ છે. નિશ્રીય સ્વરૂપથી સહુએ આત્મા એક સ્વરૂપ છે, માટે તેમની પ્રત્યેના પ્રેમથી પ્રેરાય઼ને આપણી પાસે હાય તે આપવુ" જોઇએ તે પ્રેમને વ્યવહાર છે. એ પ્રેમનુ વ્યકત સ્વરૂપ છે. ક્રિયા અને ભાવ છે. ક્રિયા, ભાવ અને લક્ષમાં ભેદ છે. ત્યાગક્રિયા, ત્યાગભાવ અને ત્યાગલક્ષ્યએ ત્રણેનાં ભેદ સમજવા જોઇએ. ગ્રહણરૂપે દેખી શકાતી પર વસ્તુના ત્યાગની ક્રિયા એ ત્યાગક્રિયા છે. ત્યાગક્રિયાની સાથે અ દરમાં યાય પદા' પ્રત્યે યકિ ચિતપણું વૈરાગ્ય ભાવ હાય અને વધારે સાગ કરવાની રુચિ હોય તે ત્યાગભાવ કહેવાય. ત્યાગભાવ વધે તે ત્યાગક્રિયા વધે. પ્રાપ્તને કે જેના સંયોગ થયા છે, એ ગ્રહિતના વિયાગ થતાં, એના અભાવ થતાં, ભાવમાં લેશમાત્ર ફરક ન પડે તે તે ત્યાગલક્ષ્ય કહેવાય. ત્યાગાભાવે અને ત્યાગક્રિયાએ કરીને જડ પદાર્થાની ક્રિયાથી અને માલિકીમાંથી છૂટવાનું છે. પર એવાં પુદ્ગલ પાર્થાને કર્તા-ભોકતા ભાવથી, અહમ્ મમત્ત્વ ભાવથી આત્માની સવ શકિત વડે, ચેમેરથી ગ્રહણ કરવા તેનુ` નામ ‘પરિત્રહ’ તેને જ છેડવાનાં છે. ત્યાગક્રિયા દરમ્યાન પ્રતિકૂળ સંજોગામાં પણ ચિત્તની પ્રસન્નતા જળવાય રહે તે ત્યાગ સાચા થયેા સમજવો. જો ત્યાગ લક્ષ્ય નથી તે તેનાં અભાવે સત્તા જોર કરશે. અને પાછા ગ્રહણ કરવા તરફ ઢળશે તેથી. આહાર અને આહાસત્તા, મૈથુન અને મૈથુન સત્તા, પરિગ્રહ અને પરિગ્રહસ'ના, ભય અને ભયસ ંજ્ઞા, ઉભયાના ત્યાગ કરવાના છે જ્યારે ઉભયને ત્યાગ યાય "t ૧૨ ત્યારે પારમાર્થિ કતાએ મેક્ષનુ લક્ષ્ય થયુ' કહેવાય. ત્યાગનું સાચું ફળ છે પરિવર્તન ! ત્યાગના ફળસ્વરૂપેશ્ય આપણી જે પ્રકૃતિ વિકૃતિરૂપે પરિણમી છે તેને પાછી પ્રાકૃતિકરવરૂપમાં ફેરવીએ તે વારતવિક ત્યાગનું ફળ છે. ત્યાગ કરવાના હેતુ સવર અને નિજારાના હોય છે. નિશ્ચયથી તા જે વરતુ વાસ્તવિક મારી હતી જ નહિ, પર ંતુ અજ્ઞાનવશ મહાધીન. એને હું મારી માની ખેāા હતેા તેવું ભાન થતા તે પરંતુ મમત્વ – માહ છૂટી જાય અને તેના સદુપયોગ થાય છે. વસ્તુના ત્યાગ, વસ્તુનાં દાનથી કરવાને છે પરંતુ વસ્તુ પ્રત્યેના મેહાભાવને ત્યાગ, ત્યાગનાં વિસ્મરણ ભાવથી કરવાતેછે કહ્યું છે તે કે નૈકી કર ઔર દરિયામે ડાલ’ વસ્તુને મારી નહિ ગણવી તે જ નિશ્ચયનયને નિપરિગ્રહ, અપરિગ્રહ તે લાવવા માટે ધમમાં લાભકષાય કાઢવાન કહ્યો છે તેથી જ સવ પ્રથમ દાનધમ' બતાવ્યા છે. લેલ કાઢવાથ ક્રોધ પણ ઓછો થાય છે. લાભના પદાર્થો છે તે જ પરિગ્રહ છે. ચ્છા એ જ લાભ છે અને લાભનું સાધન પરિગ્રહ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મરૂપે દેહભાવ દશમા ગુણસ્થાનકમાં છે જેને સૂક્ષ્મસપરાય' (સૂક્ષ્મ લાભકષાય) કહે છે. શમાં ગુણુસ્થાનક સૂક્ષ્મ લાભકષાય રૂપ જે કર્તા-ભેાકતા ભાવ રહેલ છે તે નીકળી જાય છે. પરંતુ ખારમાં ગુણસ્થાનકે વીતરાગતા પૂવે'ની અંતીમ અવસ્થામાં જે લાભ છે તે ઠેઠ સુધી નીકળતા નથી. તેને જ પહેલાં કાઢવાં માટે જે ધર્મ કહેલ છે તે પ્રારંભિક-પ્રાથમિક ધમ તે દાન ! આત્માતે સ્વરૂપથી કંઈ જ નથી જોઇતું. પરંતુ આત્માને જે દેહ વળગેલા છે તે દેહને બધું જોએ છીએ, જીવતુ દુઃખ દુર કરવુ' એ દ્રવ્ય અનુકંપા છે. જ્યારે જીવને સથા દુ:ખમુકત કરવા પ્રયત્ન કરવા તે ભાવાતુક પા છે. દ્રવ્યાનુ પ વ્યવાહારીક કરૂણા છે. ભાવાનુક પા એ પારમાર્થિ ક કરુણા છે. જ્ઞાત અવસ્થાથી મેાક્ષભાવ પ્રાપ્ત કરવા માટે ત્યા અવસ્થા સાધનરૂપ છે સંસારી તે! આવેલ આશ્રિતની પૃચ્છાને સિમિત પૂરી કરે છે જ્યારે સાધુ ભગવંતે ઇચ્છાના નાશ કરીને યાચકવૃત્તિને ટાપી દે છે. ત્યાગ એ બાહ્ય નિરૂપાધીક જીવન છે જ્યારે જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય એ અભ્યંતર નિરુપાધીક જીવન છે. આત્મ સુખાન માટે આહ્વ-અભ્યતર નિરૂપાધીકતાની પ્રાપ્તિ માટે–જ્ઞાન–ધ્યાન અને ત્યાગની સાધના કરવી જ પડે. આનંદની પ્રાપ્તિ માટે કમ યાગથી જગત સાથે રહીને દાન—ત્યાગ-વૈરાગ આદિ ગુણ કેળવીને જગતન ઉપયોગી થવાનું છે અતે નહિ કે ઉપકારી, કાણું! કે આપણે જગતને ઉપયોગ કર્યાં છે તેથી આપણે ઉપયોગી થવાનું છે નહિ કે ઉપકારી ઉપકાર તા જગત ઉપર પરમાત્મા અથવા જગન્નાથ કરે, નહિ કે જીવાત્મા આ જ્યારે સમજાય ત્યારે અહમ્ના નાશ થાય છે. આત્માનું પારમાર્થિ ક સ્વરૂપ અક્રિય—અકમ', 'અકર્તા અને પૂર્ણ છે. દ્રવ્ય દાનના દેનારા સદા સર્વાંદા રહી શકતે નથી. વળી દાન આપનારા ભવાંતરે લેનારા પણ બનવા સ'ભવ છે. ‘લેવુ' ને ‘આવું' તથા ‘લેનારા' અને 'આપનારા' આત્માનું સાચું સ્વરૂપ નથી. Pop આત્માને પ્રાપ્ત કરવા માટે પ્રથમ ત્યાગ-વિરાગ જોઇએ. ત્યાગ—વિગ સહિત જ્ઞાન-ધ્યાન થાય તે ઓછી મહેનતે
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy