SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ | તા. ૧૬-૪-૯ - પ્રથલ છવન ક | લક્ષણ સામાન્ય મનુષ્યમાં કે સાહિત્યકારોમાં પણ બહુ ઓછું હોય છે. રામભાઇમાં એ ગુણ જાણે કે રવાભાવિક ને સહજ સાય હતે. ‘પરિપ્રેક્ષા’ની પ્રરચનામાં પહેલું જ વાકય તેઓ લખે છે: રાધે રાધે નાથતે તરવ: અને એ વાક્યનું તેઓ ઉત્સાહ ભેર સમર્થન પણ કરે છે. પણ પિતાના દીર્ઘકાલીન સાહિત્યજીવનમાં તેમણે ભાગ્યે જ સમકાલીન કે અનુગામી વિદ્વાનો સાથે વાદવિવાદ કર્યો હશે. તેમની પ્રકૃતિ એટલી સૌમ્ય હતી અને એટલી તો શાન્ત હતી કે તેમના વ્યક્તિત્વ સાથે એ બંધબેસે તેમ નહોતું. અને છતાં વાદવિવાદથી પર રહીને તેમણે અનેક મતનું, અનેક વાદનું અને અનેક સાહિત્યિક વિભાવનાઓની પ્રસંગે પાત મીમાંસા કરી હતી. એ સાથે અર્વાચીન યુગની અનેક સાહિત્યકૃતિઓની સૌન્દર્યસભર . છતાં નિર્ભિક, ગુણદશી* છતાં તટસ્થ અને ધીરગ ભીર છતાં રસિક આલોચના કરી હતી. કેટલાંય પુસ્તકોની તેમણે લખેલી ભૂમિકાએ તેમની આવી પ્રતિભાનું માર્મિક દર્શન કરાવે છે. છે ગુણકા સાહા : સાહિતિ માનતે મેં તેમને પત્ર લખ્યો. તેને જવાબ પણ તુરત મળ્યા: સાંતાકુ, ૧૬-૧૨-૭૩, રવિવાર રહી ભાઈશ્રી હસમુખભાઈ, તમારે ૧૩/૧રને પત્ર મળ્યો. આભાર માનવા જેવું કંઈ નથી. મેં એક બેઠકે એટલી ઉતાવળથી પ્રાચના લખી કે કેવું લખાયું હશે એની વિમાસણ થતી હતી. પણ મિત્રોને સ્નેહ અદ્દભુત છે. -સ્નેહભાવ બધી બીજી બાબતોની ઉપર તરી આવીને ઝળકે, તે આ. અ મુનશી વિશે તમે લખ્યું તે જાણ્યું. વાત ખરી છે સદભાગ્યે પ્રરેચન લખ્યા પછી એક દિવસ આરામ લઈ શક્યો. પછી તે એક બપોરે ર કલાક બ્રોકર અને બીજે દિવસે માણેક તિપિતાના પરિષદ માટે લખેલાં ભાષણે વાંચીને સંભળાવી ગયા. આવી છે મિત્રોની વાત. Love is stranger than hate એ કથન ડિકન્સનું યથાર્થ છે. હું ધીમે ધીમે પૂર્ણ રવાથ્યને આવવાને અને પછી રિસાઈને ન જવાને ફેલાવી રહ્યો છું. I am Coaxing health back– અને એ પણ મિત્રોના આશીર્વાદથી. : --રામભાઈ બક્ષી - પરિપ્રેક્ષા” તેમની “પ્રરચના' સાથે છપાઈને બહાર પડયું. મારા ધાર્યા કરતાં તેને વધુ સફળતા વેચાણની દ્રષ્ટિએ પણ મળી. મને લાગે છે કે સ્વ. રામભાઇની પ્રરચનાને તેમાં ઘણે ફળે હતે. રામભાઇને પ્રરચના લખવામાં કઈ વિમાસણ થઈ નહિ. તેમને કોઈ સંબંધ નડયા નહિ.. કેમકે તેમને સ્થાપિત હિત જેવું કંઈ હતું જ નહિ. આવી નિર્ભિકતા, અને એય મારા જેવા લેખક માટે દર્શાવાતી નિર્ભિકતા, મને તે લાગે છે કે કેવળ રામભાઈ બક્ષીમાં જ એ સમયે હતી. અને એટલે જ તેમના સંબંધમાં મને હેઝલીટના શબ્દો યાદ આવે છે હેઝલીટ જે શબ્દ પિતાને માટે કહે છે એ શબ્દો રામભાઈ પણ કહી શકયા હતઃ I would rather by a man of disinterested taste and liberal feeling to see and acknowledge to truth and beauty whereever I found it... એવા એ રામભાઈ ગયા. પણ પરમ સતેષ એ છે કે તેઓ એક અમૂલ્ય દીર્ઘજીવન જીવી ગયા: જીવી ગયા એટલું જ નહિ જટિલ દીધજીવનને જીતી પણ ગયા. સંઘને હીરક મહોત્સવ તથા સ્નેહ મિલન મારા એક અનુમાન પ્રમાણે આજના કેટલાક વિદ્વાને. એમ માને છે કે રામભાઈએ સાહિત્યવિવેચનના ક્ષેત્રે નવા સિદ્ધાંતનું પ્રદાન કર્યું નથી. વામી વિમશ” જેવો તેમનો. અનન્ય સાહિત્યગ્રંથ જોતાં આ માન્યતાની ઠીક પ્રતીતિ થાય છે, પણ નવા સિદ્ધાંતને અમતાવવામાં અને તેનું મર્યાદા સહિત ગૌરવ કરવામાં રામભાઈ હમેશાં સમયની સાથે જ રહ્યા છે એ પણ એટલું સાચું છે. “કાવ્યનું સ્વરૂપ” ‘શબ્દ અને અથ' કાવ્યનું કલાતત્વ,’ ‘કાવ્યનું પ્રયોજન,” “ભાવકની પ્રતિભા’, ‘પ્રતીક એટલે ? શબ્દાર્થ ચર્ચા', “વાર્તા અને અન્ય સાહિત્ય સ્વરૂપે', ‘ટૂંકી વાર્તાનું સ્વરૂપ” ઈત્યાદિ લેખો, આ સંદર્ભમાં જોવા જોઈએ. તેમની નિરૂપણશૈલી સઘન, સ્વચ્છ અને પારદશી* છે એટલે તેઓ કઈ પણ વિષયને સ્પષ્ટાથી ને બહુ ચકકસાઈથી ન્યાય આપી શકે છે. અને ન્યાયી બનવાનું શ્રી મુંબઈ જૈન યુવક સંધને સાઠ વર્ષ પૂરાં થયાં છે એ નિમિરો હીરક મહેત્સવને કાર્યક્રમ રવિવાર, તા. ૨૩મી એપ્રિલ, ૧૯૮૯ના રોજ ચોપાટી ખાતેના બિરલા કીડા કેન્દ્રમાં શ્રી ફાધર વાલેસના પ્રમુખસ્થાને બેજવામાં આવ્યો છે. આ પ્રસંગે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઇ ખંભાતવાળાના આર્થિક સહાગથી નેહમિલન પણ જવામાં આવ્યું છે. કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે : | [] સવારના ૯-૩૦ થી ૧૦-૪૫ સુધી શ્રીમતી સુમતિ બહેન થાણાવાલાનું ભકિત સંગીત [] સવારના ૧૧-૦૦ થી ૧૨-૦૦ સુધી શ્રી ફાધર વાલેસનું -સાઠ વર્ષ : સંસ્થામાં, સમાજમાં જીવનમાં એ વિષય પરનું વ્યાખ્યાન. - સવિગત કાર્યક્રમની જાણ સભ્યોને નિમંત્રણ કાર્ડ દ્વાર કરવામાં આવશે. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ સંયોજક નિરુબહેન એસ. શાહ મંત્રીએ , , :
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy