________________
તા. ૧-૧-૮૯
સાસુવહુઓના ઝગડાતા સુકાળ છે. લેાકગીતમાં આવા ઝગડાને કવિએ આખે′′ મૂકતાં કહ્યું છે :--
સાસુએ જઈ સસરાને સભળાવિયુ રે લાલ વહુ કરે છે આપણા ઘરની વાત જો વહુએ વગેમાં વડાં ખોરડાં રે લોલ.
વાત પતિને કાને નાખવામાં આવી. ચિડાયેલા પતિએ અચ્છેરનાં અમલિયાં તળાવિયાં ૨ લેલ
પાશેર તાળાગ્યે સેમલ ખાર જો
વહુએ વગેાવ્યાં મોટાં ખારડાં રે લોલ.
પતિએ ઝેર તૈયાર કર્યુ, પણ તે પીએ કાણુ ? વાટીઘૂંટીને ભરી તાંસળી રે લાલ પીએ ગારી નકર હું પી જાઉં ને વહુએ વગેાવ્યાં મેાટા ખોરડાં રે લોલ.
પ્રેમાળ પત્ની પતિને ઝેર પીવા દે
ઘટક અને ગોરાંદે પી ગયાં રે લેાલ ધરાળાંની વાળી એણે સેડયા રે વહુએ વગોવ્યાં મેાટાં ખેરડાં રે લોલ. અને તે છેલ્લું દૃશ્ય આવે છેઃ
સેનલાવરણી વહુની ચે(હ) બળે રે લેલ રૂપલાવરણી એની રાખ જો વહુએ વગેાવ્યાં વડાં મેટાં ખોરડાં રે લેલ.
પ્રબુદ્ધ જીવન
આમ કયાંક સાસુ વહુને ત્રાસ આપે છે તેા કાંક‘સા સિ સાસુના તા એક દિવસ વહુને' પણ આવે છે, કયા દશરથ સામે લડે છે, સુરુચિ ઉત્તાનપાદ પતિની સાથે લડે છે. પુત્રવધૂ સાસુજી સામે રાજકીય મેચ માંડે છે. સિનેતારિકા ધરેણાંના અ ંગત કબજો મેળવવા માતા સામે કા' ચડે છે. યુરેાપમાં સિનેમાની કા કાઇ નટીએ પોતાના પાંચમા કૅ દસમા પતિની સાથે ઝગડીને છૂટાછેડા લે છે. દેશેા વચ્ચે. ખાતાં વચ્ચે, મુત્સદ્દીએ વચ્ચે, સામસામા મા મડાણા છે. દરેક જણ માને છે કે પેતે ખરા છે તે આખી દુનિયા ખેરી છે, વાદ્ય અને બકરીને સાથે જમતાં ભાળ્યાં છે? હા, સરકસમાં તેમ બનતું હશે, સ સામાં નહિ જ.
ત્યારે આના ઉપાય શા? ઉપાય તે હજાર વરસ પહેલાં ઋષિમુનિએ, પેગબરા, તીકરા કહી ગયા છે. તેમને આપણે પૂજીએ છીએ. વરસમાં એક દિવસ જયંતી કે પુણ્યતિથિ પાળીએ છીએ અને પછી પથારીમાં ચેટી જઇએ છીએ. તેમના ઉપદેશ પાળવાનુ' આપણુને પરવડતું નથી. પાળનારાને ભેાળા, મૂરખા, વેદિયા, હીણુકમા કહી હસીએ છીએ. અલબત્ત, વસતિપત્રકમાં ધમ બતાવીએ છીએ પણ વ્યવહારમાં તે બતાવતા નથી, પાળતાં નથી, પાળવો પણ નથી, કારણ? આપણુ કાણુ નામ લે છે ? આપણી સામે ક્રાણુ આંગળી ચીંધે છે ? તેા પછી ધનુડી ડવાણુ ક્રમ પેસાડવું ? આપણાં કરતૂત કાણુ જાણે છે ? જગત તે જાણુશે ત્યારે જોયું જશે, આજના લહાવો લીજિયે રે કાલ કાણે દીઠી છે ?’ માટે તા ચાર્વાક કહી ગયા કે જવા ત્યાં સુધી લહેર કરા તે માટે કરજે નાણાં લે અને મોજમજા કરા, દેવું ચૂકવવાની ઉતાવળ ન કરશે. આ દેહની ભસ્મ થઈ પછી કર્યો લેશુદાર આરામાં ડોકાવાના છે? અને કયા દેણુદાર દેવું ચૂકવશે ?
માટે ખાએ, પીએ તે ખેરસલ્લાં કરે. ” લહેર પાણી અને ભજિયાં ઉડાવે.
સંતવાણી અવશ્ય સાચી છે. પણ તે મંદિર મસ્જિદ, દેરાસર, અપાસરા કે ગિાધર (ચર્ચ')ના મકાનની અંદર જ સત્ય છે તેના આંગણામાં અરધી ખરી છે અને આંગણા બહાર બિલકુલ ખરી નથી. ધર્મસ્થાનકાના દરવાજાની બહાર તૈ। કોટિલ્ય, ચાર્વાક અને મેચિંધાવેલીનું રાજ્ય પ્રવર્તે છે તમે જજુને ! રામે ધમ પાળ્યો તે રાજપાટ ગયું તે વનેવને રખડયાં. પાંડવે એ ધમ પાળ્યો તે મળેલુ રાજ પણ ખાયું ને રાતેરાન, પાનપાન, ભટકયા. વળી તે હેમાળે ગળવા ગયા. પ્રણામ કરનારને આશીર્વાદ આપવા જતાં ગાંધીએ ગોળી ખાધી ધ્યાન દ સરસ્વતી રાજાને સાથે રાજધમ બતાડવા ગયા તે ગણિકાએ ઝેર અપાવ્યું. મીરાં હિરને ભજવા ગય તો ઝેર કાશ મળ્યા. સેક્રેટિસ જુવાને તે સન્માગે' વાળવા ગયા તેા અદાલતે ઝેર પીને મરવાની સજા કરી, ઇસુ ખ્રિસ્તી અધમને ઉખેડીને ધમ' સ્થાપવા ગયા તે ક્રૂસે લટકી ગયા. મહમદને મકકા છેડવુ પડયું, ધમ' પાળીને તે કાઇ સુખી નથી થયા. પરંતુ ધમ પળાવનારા પણ કાઇ સુખી નથી થયા.
માટે હું મહુમલેશ્વર ! મુનિએ ! મહારાજો ! મહાસતીએ ! મૌલવીએ માખેદે! પાદરીએ ! કથાકારા તમે બધા ચેતા. તમને મારુ' આખરીનનામુ છે કે અબઘડી ધર્મોપદેશ બંધ કરે.. પ્રવચનાને પારો ખવરાવા. વ્યાખ્યાનાને વિરામ આપો. સમન (Sermon)ને શાંતિ આપે। અને વાયેઝને વેગળી રાખજો. પેપ અને મહાત્મા સામે તમચા તકાયા છે તે તમે તે કઈ વાડીના મૂળા ? તમે કહેશે ક અમે અમારે ધર્માંપદેશ ચાલુ રાખીશું, અમને મેતાને ડર નથી. તેા હું કહું છું કે તમને તને ડર નથી, પણ તમારી વાણી સાંભળવા આવનારા ભકતે ઉપર તે યા આણેા. તેએક પિતાલના ધડાકા થતાં જ ચંપલને ખારણે રહેવા દઇને અણુવાણે પગે શેરીઓમાં દોડાદોડી કરીને ધરભેગા થઈ જશે. તેમના હૈયાની ફાળને તે વિચાર કરે ! આ તા તમારા ભલાને માટે આટલુ કહુ છું. બાકી તે मुंडे मुंडे मतिभिन्ना.
શ્રી મ ́ગળજી અવેરચ`દ્ર મહેતા પ્રેરિત વિદ્યાસત્ર સ'ધના ઉપક્રમે નીચે પ્રમાણે વિદ્યાસત્રના કાર્ય ક્રમનુ આયેાજન કરવામાં આવ્યું છે :
વ્યાખ્યાતા : શ્રી પ્રવીણચ ૢ રૂપારેલ વિષય : તુલસીદ્રાસ અને સુરદાસ
દિવસ
૭
સમય
સ્થળ
: સામવાર, મંગળવાર, તા. ૧૬, ૧૭ જાન્યુઆરી, ૧૯૮૯
: અને દિવસે સાંજના ૬-૧૫ વાગે : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, કમિટિ રૂમ, ચ`ગેટ, મુ’આઇ-૪૦૦૦૨૦ સૌને ઉપસ્થિત રહેવા વિનંતી
તારામહેન ર. શાહુ સ ાજક
કે. પી. શાહ નિરુબહેન એસ. શાહુ મંત્રીએ