________________
તા. ૧૬-૩-૮૯
આપી શકે છે. વળી તેમની’ પવિત્ર " પ્રતિભાની અસર પણ લેાકાના જીવન પર પડે છે. મહાન આચાર્યાંના જીવનના સમાજ ઉપર પ્રત્યક્ષ કે પરાક્ષ રીતે ઘણા મેટા ઉપકાર રહે છે. વલ્લભસૂરિ પણ એવા એક મહાન આચાય હતા કે જેમની ઉપસ્થિતિએ અનેક સ્થળે કલહ, વેરવિરાધ કે સધ ના પ્રસ ગે શમી ગયા છે. જપુરમાં ખરતરગચ્છ અને તપગચ્છ વચ્ચે પીપલી ગામમાં સ્થાનકવાસી અને મૂતિ'પૂજક વચ્ચે પાલનપુરમાં સધમાં એ પક્ષા વચ્ચે, વળામાં તપગચ્છ અને લોકાગચ્છ વચ્ચે, મિયાગામમાં ખે ગામના સ ંઘે વચ્ચે, વચ્છરામાં દશાશ્રીમાળીના એ પક્ષા વચ્ચે પડવાડામાં શ્રાવકાના ખે પક્ષા વચ્ચે, ખિવાદી ગામમાં ક્ષાવાના જુદા જુદા પક્ષે વચ્ચે, સમાનામાં જૈને અને અર્જુને વચ્ચે નાભામાં સ્થાનકવાસીએ અને મૂર્તિ'પૂજા વચ્ચે, વાપીમાં એક કુટુંબના સભ્યો વચ્ચે ભરૂચમાં શ્રીમાળી અને લાડવા વિણકા વચ્ચે માલેરાટલામાં નવાબ અને હિન્દુ પ્રજા વચ્ચે એમ વિવિધ પ્રકારના સર્યાં એમણે દુર કરાવ્યા હતા ઝડિયાલાગુરુ, ગુજરાનવાલા, નવસારી પુના બુરહાનપુર, વાંકલી અમદાવાદ, શિયાલાટ, જીરા, બિકાનેર, લુધિયાના, સાદડી, ખુડાલા, પાલિતાણા, મુ ંબઇ અનેક સ્થળે તેમણે વિવિધ પક્ષા વચ્ચેના ઝધડાનુ સમાધાન કરાવ્યું હતું. સમાધાન કરાવવા માટે બને પક્ષે પ્રત્યે સહાનુ” ભૂતિની જરૂર રહે છે તથા ઝડાના મૂળને સમજવા માટે તથા તેનું મેગ્ય અને સમાધાનપૂર્વક નિરાકરણ કરવા માટે તીક્ષ્ણ બુદ્ધિશકિતની અપેક્ષા રહે છે. જેના અંતરમાં બધાને માટે અપાર વાત્સલ્ય રહ્યું હોય તેએ આવા ઝધડાઓનુ સમાધાન સરળતાથી અને ઝડપથી કરાવી શકે છે. વલ્લભસૂરિ પાસે એ માટે એવું વાત્સલ્ય હતું, એવી કુનેહ હતી અને એવી દી‘દૃષ્ટિ પણ હતી.
એવી જ રીતે
પાલનપુર વગેરે
પ્રબુદ્ધ જીવન
વલ્લભસૂરિ જૈન ફિરકાઓને ઉદ્દેશીને કહેતા કે ભલે તમે શ્વેતામ્બર હા, દ્દિગમ્બર હૈ। સ્થાનકવાસી હૈ, તેરાપથી હે. ભલે તમારા ગુરુ જુદા જુદા હોય, ભલે તમારી ક્રિયાઓમાં ચેડા ચેડા ફેરફાર હોય પણ તમે બધા જ પ્રભુ મહાવીરનાં સંતાન ! અને એથી તમારી ફરજ છે કે જૈન સિદ્ધાંતાને જગતમાં પ્રચાર કરવા અને અહિંસા દ્વારા જગતમાં શાંતિ સ્થાપવામાં સૌ કાઇએ પેાતાને કાળા આપવે જોઇએ. ધમ એ કંઇ બંધિયાર પાણી નથી અથવા એ કાઇને મારા નથી. ધમ એ માનવીના જીવનને ઉન્નત કરનારી વસ્તુ છે. અને જે વસ્તુ સાંકડી મનેવૃત્તિ જગવે, જે વસ્તુ સમુચિત રીતે વિચાર કરવા પ્રેરે એ સાચેસાચ ધ' નથી. ‘સવી જીવ કરું' શાસન રસી' એ આપણા ધર્મ'ની મુખ્ય વસ્તુ છે. એથી આપણે સૌએ આંતરિક ઝઘડાએ કે મતભેદ્દે એક બાજુ મૂકી ને આત્મકલ્યાણને માગે' આગળ ધપવુ જોઇએ.'
વલ્લભસૂરી મહારાજે ધર્મોપદેશની સાથે સાથે પ્રસંગ અને પરિસ્થિતિ અનુસાર સમાજસુધારાનું પણ મહત્ત્વનું સંગીન કા" કયું" હતુ. સમાજમાં કેટલાક કુરિવાજો પડી જતા હોય છે. વલ્લભસૂરિ મહારાજની પ્રેરણા અને ઉપદેશથી પંજાબમાં ઘણે સ્થળે વિક્રય કે કન્યાવિક્રય ન કરવાના લગ્ન પ્રસ`ગે પૈસાના ધુમાડા ન કરવાના,પ્રભુપૂજામાં ચર્મીની કાંજી ચડાવેલાં કપડાં ન પહેરવાના ચરીવાળા સાથુ ન વાપરવાના, હાથીદાંતને રતનચૂડા ન બનાવવાના અત્યાદિ
૧૫
ની પા
પ્રકારના સંકલ્પો ૩ નિયમે ધૃણા લેકાએ લીધા હતા.” ”
વલ્લભસૂરિ મહારાજે જૈન સમાજની ઉન્નતિ માટે વ્યાવહારિક શિક્ષણની સમાજમાં યોગ્ય વ્યવસ્થા થાય એ માટે પણ ઉપદેશ આપ્યા હતા એમની પ્રેરણાથી અનેક સ્થળે વિવિધ વિદ્યાસ સ્થાએની સ્થાપના થય છે. એવી ‘સસ્થાઓમાં અગ્રગણ્ય સંસ્થા તે મુંબઇની શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે, જેની અધેરી, પૂના, વડાદરા, વલ્લભવિદ્યાનગર, અમદાવાદ અને ભાવનગરમાં શાખા છે. લગભગ ૭૫ વર્ષ ધી વિદ્યાભ્યાસનું અને આગમે સર્વિત સાહિત્યશ્ર થાના પ્રકાશનનું સ ગીન કાય' કરતી આ સંસ્થાએ સમાજને હજારા તેજસ્વી જૈન વિદ્યાથી' આપ્યા છે, જે પેાતાની ઉજજવલ કારિકદી' વડે પોતપોતાના ક્ષેત્રમાં ધણું મહત્ત્વનું કાય' કરીને સંસ્થા માટે ગૌરવરૂપ બન્યા છે. પૂ. વલ્લભસૂરિની પ્રેરણાથી આં ઉપરાંત જૂનાગઢ વેરાવળ, પાલનપુર. સાદડી, અંબાલા, લુધિયાના, લેાધિ ઝઘડિયા વરકાણા, માલેરાટલા, હેાશિયારપુર ઝંડિયાલાગુરુ, ફ઼્રાલના વગેરે સ્થાએ વિવિધ પ્રકારની વિદ્યાસંસ્થાએની સ્થાપના થઇ છે. જૈન સમાજમાં વિદ્યાકીય તેજ વધારવામાં અને કેળવણી દ્વારા સ્ત્રીઓની ઉન્નતિમાં એ રીતે વલ્લભસૂરિ મહારાજને કાળા ઘણા મેટા રહ્યો છે.
ઝ
માત્ર વ્યાવહારિક કેળવણી માણસને સ્વાથી કે અહુ કેન્દ્રી અનાવી દે. એટલે વ્યાવહારિક કેળવણી પણ ધામિક સસ્કારવાળી હાવી જોઇએ. એ માટે પૂ. વલ્લભસૂરિ મહારાજના વિચારે. અત્ય ંત વિશદ હતા તેમણે કહ્યું છે, 'કેળવણી વિના આપણે આરે નથી. કેળવણી પણ ધામિ`ક શ્રદ્ધા અને સંસ્કારથી સુવાસિત હાવી જોઇએ. જ્યાં સુધી આ પ્રકારની ધાર્મિ' કેળવણી નહિ હોય ત્યાં સુધી આપણા ઉદ્ધાર જ નથી. ફક્ત કેળવાયેલા જૈન જ શાસનની રક્ષા કરશે. સ્વામીભાઇની કમાવાની તાકાતમાં વધારા કરા. એક દિવસની રેટી આપ્યા કરતાં તેને નિરતર રેટી મળે એવી વ્યવસ્થા કરી. જ્ઞાનીઓએ સાત ક્ષેત્ર કલ્યાં છે (૧) જિનચૈત્ય, (૨) જિન-પ્રતિમા (૩ અને ૪) સાધુ
સાધ્વી, (૫) સજ્ઞાન, (૬ અને ૭) શ્રાવક અને શ્રાવિકા, તીથ'ના વિચ્છેદ થતાં પ્રથમ શ્રાવક – શ્રાવિકા પછી સાધુ અને સાધ્વીને વિચ્છેદ થશે . તીથ'માં શ્રાવક શ્રાવિકા પણ છે. માટે સધના એ અગને પણ મજબૂત બતાવવું પડશે. શ્રી મૂળચંદજી મહારાજના સમયમાં કુસપ નહોતે. અને જ્યાં કુસંપ હોય ત્યાં જપ થતા. તે સમયે ઝીણાં કપડાં નહાતાં વપરાતાં; દુમાં તે તમે અમને ઝીણાં કપડાં વહેરાવા છે, તે સમયે અમે ચા દુધ માટે વહારવા નહાતા નીકળતા, આજે અમે તેમ કરતા થ ગયા છીએ. અમારે તે તમારે આ સમજવાનું છે કે આપણી આ સહેલાણીપણાની ટેવ ત્યાગી - કીરને લાયક છે ખરી ? સ્વધની આ માટે ઉદ્યમ કરે.. એકલી પૌલિક કેળવણીથી કાઈને ઉદ્ધાર નથી થવાને ધાર્મિ'ક કેળવણી હરશે તે ધામિ'ક સંસ્કાર મળશે. તે જ વિવેકપ્રાપ્તિ થશે તો જ શાસનહિતનાં સારાં કામે થશે.’
વલ્લભસૂરિ મહારાજની ઉદારતાના અનેક પ્રસ`ગા નોંધાયેલા છે.
વિ. સ. ૧૯૭૬માં મહારાજશ્રીની નિશ્રામાં કૈસરિયાજીને સંધ નીકળેા હતા. સંધ ઉદેપુર પહોંચ્યા હતા તે વખતે ઉદ્દેપુરમાં શ્રી વિજય નેમિસૂરિ મહારાજ બિરાજતા હતા. એ