________________
પ્રબુદ્ધ જીવન
ગુપ્તચરાએ અ ંગ્રેજ અમલદારને જણાવ્યુ` કે આ જૈન સાધુએ હિંસક ક્રાન્તિકારી નથી. પરંતુ ત્યાર પછી બન્યું એવુ કે વારંવાર વલ્લભસૂરિની પાસે આવવાને કારણે એ ગુપ્તચરા પણ જૈન સાધુ મહારાજોના ઉત્તમ અને ઉદાત્ત આચાર-વિચાર તેમને વલ્લભસૂરિના ભકત બની ગયા.
વલ્લભસૂરિ મહારાજ અખાલા શહેરમાં હતા ત્યારે એક દિવસ ૫. વારલાલ નહેરુના પિતા મેતીલાલ નહેરુને એક સભામાં મળવાનું થયેલું. તે વખતે વલ્લભસૂરિની સાથે વાતચીત કરતાં કરતાં મેતીલાલ તરેરુ સિગરેટ પીતા હતા. વલ્લભસૂરિએ એ જોઇને પ્રેમથી, શાંતિથી, સમભાવથી, મૃદુ સ્વરે ટકાર . કરતાં મેાતીલાલ નહેરુને હ્યુ કે ‘તમે દેશને આઝાદ કરવા માટે આંદેલન ઉપાડયુ છે. પરંતુ તમે પેતે તે સિગરેટનું વ્યસન ધરાવે છે અને તેમાં પણ પરદેશી સિગરેટ પીવે છે તે કેટલે અંશે ચેાગ્ય છે? એ સાંભળી મેતીલાલ નહેરુએ તરત સિગરેટ ફૂંકી દીધી અને સિગરેટ ન પીવાની મહારાજશ્રી પાસે ખાધા લીધી. ત્યાર પછી મેાતીલાલ નહેરુ કેટલીક જાહેર સભાઓમાં કહેતા કે ‘હું જ્યારે પરદેશી સિગરેટ પીતા હતા ત્યારે મેં મારી અકકલ ગુમાવી દીધી હતી પરંતુ એક જૈન સાધુએ પ્રેમથી મારી અકકલ પાછી લાવી આપી અને હું ત્યારથી સિગરેટ પીતે અંધ થઇ ગયો છું.'
!
ભારતને સ્વરાજય મળે તે પહેલાંના એ દિવસે હતા. દેશી રાજ્યોના હિંદુ રાજાએ તથા મુસલમાન નવાઓ વગેરેની સત્તાના પ્રભાવ લેકજીવન ઉપર ત્યારે ઘણા માટેા હતેા. એવા સત્તાધારીએ. પણ સાધુ મહાત્માઓના ચારિત્ર અને ઉપદેશયી પ્રભાવિત થતા અને પોતે સામેથી મહાત્માઓને વદન કરવા કે તેમના ઉપદેશ સાંભળવા જતા. વલ્લભસૂરિની તેજસ્વી પ્રતિભાના પ્રભાવ ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં લેકામાં તથા રાજકુટુ ખેામાં ધણે મેટા રહ્યો હતા. વડાદરા, ઉદયપુર, જેસલમેર, રાધનપુર, ભાત્રનગર, મીકનિર, કાશ્મીર, નાંદાદ, નાભા, લીંબડી, ખ ભાત, માલેરાટલા, પાલનપુર. માંગરાળ વગેરે રાજ્યાના રાજાએ ક નવાખે, રાણી. દીવાના અને એમનાં કુટુંબીજા વલ્લભસૂરિ પાસે આવતાં. એ દરેકના સપક'થી લેાકકળાણનુ જે કંઇ કાય' થાય તે કરાવવા અને આવી વ્યક્તિઓના જીવનમાં ધર્મના પ્રભાવ વધે તથા માંસ-મદિરા શિકાર વગેરેના દુષણેા ઘટે તે માટે તેએ ઉપદેગ આપતા. બીજી બાજુ એવી મેટી મેાટી વ્યક્તિએના સ ́પકથી નાનામાં સ્થૂળ કે સૂક્ષ્મ અહંકાર ન આવી જાય તે માટે તે સાય જાગૃત રહેતા. તેએ સામેથી અકારણ્ સ'પક' ન સાધતા, એવી એળખાણે વિશે મનથી તેએ હંમેશાં અલિપ્ત રહેતા.
વલ્લભસૂરિ મહારાજ પાસે વિશિષ્ટ પ્રકારની સજ ક પ્રતિભા હતી. શબ્દો ઉપરનુ તેમનું પ્રભુત્વ સાધારણ હતું. વળી તે શાસ્ત્રજ્ઞાતા હતા. તેમની વ્યાખ્યાનશશૈલી પણ ‘રાચક હતી. તેઓ દરેક વિષયમાં ઊંડાણમાં જતા અને પૂરી છણાવટ કરતા. તેએ બહુશ્રુત હતા. અને અન્ય ધર્મોના તેમના અભ્યાસ પણ ઘણા સારા હતા.
*_(+
વલ્લભસૂરિ મહારાજ સજનનના ક્ષેત્રે પ્રકૃતિએ કવિ હતા. કાવ્યરચના તેમને માટે સહજ હતી. તેમને ભક્તિ t રસંથી સભર એલ્ગણીસ જેટલી મોટી પૂજાની ઢાળેા લખી
(૫)
તા. ૧૬
છે એ ઉપરથી પણ એમની ઉચ્ચ કવિત્વશકિતની પ્રતિ થાય છે. એમણે લખેલી બ્રહ્મયું' વ્રતની પૂજા તા સુવિખ્યાત છે. એમણે પોતાના દાદાગુરુ આત્મારામજી મહારાજનું છમન ચરિત્ર ‘નવયુગ નિર્માતા'ના નામથી લખ્યુ છે. આ ઉપરાંત એમણે શ્રી જૈન મનુ', 'વિશેષ નિર્ણાયક' વગેરે કેટલાંક પુસ્તકા સિદ્ધાંતચર્ચાના પ્રકારનાં લખ્યાં છે. એમણે અનેક સ્થળાએ આપેલા વ્યાખ્યાતા પણ્ સંગ્રહિત થયા છે. 'વલ્લભ પ્રવચન', નવપદ સાધના અને સિદ્ધિ' વગેરે એમનાં કેટલાક પ્રવચન ગ્રા હિન્દી અને ગુજરાતીમાં પ્રગટ થયા છે, જે એમની વિદ્વત્તાની અને રજૂઆતની સમથ શૈલીની ઝાંખી કરાવે છે. અલબત્ત, તેઓ વિવિધ યેજનાઓમાં સતત કાર્યરત રહેતા, તથા વિદ્યાર્, શિષ્યાને વિદ્યાભ્યાસ, અને અભિરત જનસંપકને કારણે એમના હાથે વ્યવસ્થિતરૂપે જેટલું લેખનકાય' થવુ જોઇએ તેટલું થયું નહિ તેમ થઇ શકયુ હોત જૈન સાહિત્યના ક્ષેત્રે પણ તેમનુ યેગદાન ઘણું મેાટુ' હેત !
મલ્લભસૂરિ મહારાજ પાસે જૈન અને જૈનેતર વિદ્યાના પોતાની શ’કાએનુ સમાધાન કરવા આવતા. તેઓએ દરેકને પ્રેમથી અને શાંતિથી, જરાપણ અધીરા થયા વગર સમજાવતા. સ્નાન વગર શુદ્ધિ નથી એમ કહેવાર બ્રાહ્મણ પડિતને તેમણે તક યુક્ત લીલા અને દ્રષ્ટાંત સર્છિત સમજાવ્યું હતું કે દેહની શુદ્ધિ કરતાં અંતરની શુદ્ધિ કેટલી ચઢિયાતી છે. પંચમહાવ્રતધારી અને પંચાચારનુ કડક પાલન કરનારા જૈન સાધુએ સ્નાન ન કરતા હોવા છતાં મનથી અને શરીરથી કેટલા ખંધા પવિત્ર હોય છે તે પણ એમણે સારી રીતે સમજાવ્યુ હતુ . એવી જ રીતે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એમ માનનાર એક વેદાંતી બ્રાહ્મણને તેમણે જગત પણ કઇ રીતે અને કેવી અપેક્ષાએ સત્ય છે તે સરસ રીતે સમજાવીને પછી કમ'ના સિદ્ધાંત તેમાં કેવી રીતે કામ કરે છે તેની તેને પ્રતીતિ કરાવી હતી. વલ્લભસૂરિ જૈન જૈનેતર એવાં વિવિધ શાસ્ત્રોના ઊંડા જ્ઞાતા હતા એટલે અને તેમની પાસે સમન્વયકારી દ્રષ્ટિ હતી એટલે તેમની પાસે ધૃતર ખમના વિદ્વાને પણ પોતાની શંકાના સમાધાન માટે ઘણીવાર
આવતા.
જૈન સાધુઓ દ્વારા સમાજોપયોગી પ્રકારનું મહત્ત્વનું કાય' જો થતું હેય તે તે વિવિધ સ્થળે પરસ્પર વિરુદ્ધ એવાં જૂથો વચ્ચે એકતા સ્થાપવાનું છે. સાચા જૈન સાધુએ સમતાના ધારક હોય અને તેમની પેાતાની સયમની પવિત્ર આરાધના એટલી ઊંચી હોય છે કે તે જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તેમના સમગ્ર ચારિત્રના અને ઉપદેશના પ્રભાવથી અને કૅટ્ટલીકવાર તે માત્ર ઉપસ્થિતિના જ પ્રભાવથી વિસંવાદ ટળી જતા હોય છે. ગામેગામ અને નગરેનગરમાં જૈન અને અન્ય ધી'એ વચ્ચે અથવા જૈનાના જુદા જુદા ફિરકા વચ્ચે કે સંધનાં જુદાં જુદાં જૂથા વચ્ચે કાઇક તે કાઇક કારણસર વિસ ંવાદ, મતભેદ, સ ંઘષ', કુલહ, વિખવાદ, ઝઘડા કે મારામારી ઉદ્ભવે છે. તેવે વખતે અંતે પક્ષને બરાબર ન્યાય આપી શકે એવી તટસ્થ વ્યક્તિની જરૂર પડે છે. જૈન સાધુએ બહારથી આવતા હેાવાને લીધે તથા તે થે!ડા સમયમાં · અન્યત્ર ચાલ્યા જવાના હવાને લીધે તથા તે સત્ય અને સયમનો ઉપાસક, હવાને તટસ્થ મધ્યસ્થી તરીકે યોગ્ય
ક નિ:સ્વાય
સાધે
ન્યાય