________________
તા. ૧-૧-૮૯
‘ક્ષત્રિયકુંડ' ભગવાન મહાવીરનું જન્માન તરીકે પ્રસિદ્ધ છે.
આજે પણ ક્ષત્રિયકુંડ તીથ'માં આસ્થાનનામે વિદ્યમાન છે. વર્તમાનમાં અઢી હજાર વર્ષથી પ્રસિદ્ધ ભગવાન મહાવીરની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ તીર્થાંમાં નીચે મુજબના પ્રસગોની સ્મૃતિ મેજુદ છે.
* ભગવાન મહાવીરની માંતા ત્રિશલાદેવીને ઇન્દ્રાણીના કાનના કુ ંડલ, પહેરવાને હલેા ઉત્પન્ન થયેલ જે દેહલેા પૂરવા માટે ઇન્દ્ર—પન્દ્રાણીએ ક્ષત્રિયકુંડના પહાડા પર આવી ઇન્દ્રપુરી વસાવેલ. સંસ્કૃતમાં ઇન્દ્રને શુક્ર અને ઇન્દ્રાણીને શુક્રાણિ કે શચિ કહેવાય. તે હાલમાં પણ શકશકાણી નામના
કંડાદ અને
સંધના આર્થિ ક સહયોગથી કડાદ હરિપુરા વિભાગ વેલ્ફેર સેસાયટીના ઉપક્રમે ડાદમાં દામેાદરદાસ ગાંધી હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞનુ આયોજન તા. ૪-૧૨-'૮૮ના રોજ કરવામાં . આવ્યુ હતું.
આ નેત્રયજ્ઞમાં સુરત જિલ્લાના માંડવી, માંગરેાળ, આંડાલી વાલોડ તથા વ્યારા વગે૨ે તાલુકાનાં ગામડાંના લગભગ ૧૩૦ જેટલા દર્દીઓએ લાભ લીધે હતા. મુબથી આંખના દર્દીના નિષ્ણાત ડોકટરો અને એમના સાથી ડાયા મેતિયાના ઓપરેશન માટે પધાર્યા હતા.
નેત્રયજ્ઞના ઉદ્ઘાટન પ્રસગે શ્રી સુરેશભાઈ જે. પટેલ, શ્રી મેાહિતભાઇ જે. શાહ, શ્રી રણુūાડભાઇ કૅ પટેલ, શ્રીમતી ઉર્મિલાબહેન ગાળવાળા, શ્રી છીતુભાઇ એમ. પટેલ, શ્રી રાજેન્દ્રકુમાર શાહ વગેરે તેમજ સુરત જિલ્લાના મહાનુભાવા ઉપસ્થિત રહ્યા હતા, સંધ તરફથી ડૉ. રમણલાલ ચી. શાહ, શ્રી રસિકલાલ એલ. શાહ, શ્રી શિરીષભાઈ કામદાર, શ્રીમતી સ્મિતાબહેન કામદાર, શ્રીમતી પહુલેખાબહેન દેશી, શ્રીમતી પુષ્પાબહેન માર્જરિયા, શ્રી મધુભાઈ મેરીયા તેમજ સંધના કમચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ઉદ્ઘાટનવિધિ પત્યા બાદ દરેક ભાઈ-બડ઼ેતેએ દદી એની મુલાકાત લીધી હતી તેમજ શ્રી પુષ્પાબહેને તથા તેમના પતિ શ્રી માધુભાઇએ સંધ તરફથી આવનાર બધા સભ્યો માટે રહેવા-જમવાની તથા સુરતથી કડેદ જવા-આવવાની તથા ઉકષ્ટ, બિલિમારા, ગણદેવી વગેરે સ્થળે ફરવાની સુંદર વ્યવસ્થા કરી આપી હતી જે માટે તેમના આભારી છીએ.
સધના આર્થિક સહયેાગથી ખીજો નેત્રયજ્ઞ સૌરાષ્ટ્રમાં રાણપુર મુકામે ગુ ંદીન ભાલનળકાંઠા પ્રયોગિક સંધ અને વિશ્વવત્સલ ઔષધાલયના સહકારથી રવિવાર, તા. ૧૮મી ડિસેમ્બર ૧૯૮૮ના સવારે ૧૦-૩૦ વાગે યોજવામાં આવ્ય હતા, જેમાં ૮૦થી વધુ દદી એના મેતિયાનાં એપરેશન કરવામાં આવ્યાં હતાં.
આ નેત્રયજ્ઞના ઉદ્ધાર્ટનના સમારભ શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહના પ્રમુખપદે યોજાયા હતા. નેત્રયજ્ઞની ઉદ્ધાટનવિધિ શ્રી શિરીષભાઇ કામદારને હસ્તે દીપ પ્રગટાવીને થઈ હતીઅતિથિવિશેષ તરીકે શ્રીમતી કુસુમબહેન ભાઉ પધાર્યાં હતાં. આ ઉદ્ધાટન સમારંભમાં શ્રીમતી કાશીબહેન મહેતા,
પ્રબુદ્ધ જીવન
પાડા ક્ષત્રિયકુંડમાં વિદ્યમાન છે.
* ભગવાન મહાવીર જન્મ્યા ત્યારે પહાડા પર છપ્પન દિકકુમારીકાઓએ પ્રભુના જન્મેટ્સવ કરેલ. તેની સ્મૃતિરૂપે દિકધરા નામના પહાડ ક્ષત્રિયકુંડમાં વર્તમાનમાં મેજુદ છે.
* ભગવાન મહાવીરનું ગર્ભપરવતન થયું. તે વખતનાં તેમનાં માતા-પિતા ઋષભદત્તવિપ્ર (બ્રાહ્મણ) અને દેવાના બ્રાહ્માણીને જે ગોત્ર તે ગેત્ર હાલમાં માત્ર આ ક્ષત્રિયકુ’ડ આસપાસ છે, બીજે નથી. માકુડ બ્રાહ્મણકુંડ) પણ વર્તમાનમાં વિદ્યમાન છે.
રાણપુરમાં નેત્રયજ્ઞ
૫
શ્રી અખુભાષ શાહ, શ્રી દિવાનસીંગ ચૌહાણ, ડા. રમણુભાઈ શાહ, પ્રા. તારાબહેન શાહ, શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, શ્રી નિરુબહેન એસ. શાહ, શ્રી કુસુમબહેન ભાઉ, શ્રી શિરીષભાઇ કામદાર તેમજ સમાર ંભ પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહે પ્રાસગિક પ્રવચન કર્યાં હતાં.
આ પ્રસંગે સધની સમિતિનાં રહ્યા હતા અને રાણપુરમાં આવેલી ખાદીગ્રામોદ્યોગ ભંડારની પ્રવૃત્તિઓ તે સંસ્થા તરફથી સૌ મહેમાન
વ્યવસ્થા રાખવામાં આવી હતી.
પદરેક સભ્યો ઉપસ્થિત સંસ્થા ભાલ નળકાંઠા નિહાળી હતી. કા ક્રમને માટે ભેજનની સુ દર
મુંબથી સમિતિના સભ્ય. એક દિવસ પહેલાં નીકળી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહુ તથા શ્રી મહેશભાઇ શાહે સુરેન્દ્રનગર અને વઢવાણની વિવિધ સસ્થાઓની મુલાકાત સમિતિના સભ્યો માટે ત્યાં ગાઢવી-હતી. સુરેન્દ્રનગરમાં માનવ સેવા સધમાં અંધ વિદ્યાલય, બહેરા મૂંગા શાળા તથા વૃદ્ધાશ્રમની પ્રવૃત્તિએ નિહાળી હતી. તદુપરાંત સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર, ખાલાશ્રમ તથા લેાકવિદ્યાલયની વિવિધ પ્રવૃત્તિની પ્રત્યક્ષ સારી જાણકારી મળી હતી. સુરેન્દ્રનગર જેવા શહેરમાં આટલી બધી સરસ સામાજિક પ્રવૃત્તિઓ નિહાળીને હ વ્યકત કર્યાં હતે. સાંજે ભોજન લેકવિદ્યાલયમાં રાખવામાં આપ્યું હતું. ખીજે દિવસે સવારે રાણુપુર જતાં માગમાં વઢવાણુમાં વિકાસ વિદ્યાલયની મુલાકાત લીધી હતી સ્વ. પુષ્પાબહેન મહેતા, મૃદુલાબહેન તથા અરુણાબહેન દેસાઇએ પોતાની જાત સમર્પિત કરીને ત્યકતા વિધવા વગેરે બહેને તથા કન્યા અને અનાથ બાળકા માટે સ્વનિભર સંસ્થાનુ જે નિર્માણ કયુ'' છે તે જોઈ તથા ત્યાં પ્રેમભરી અને સહકારમય વૈચ્છિક ઉત્તમ શિસ્ત જોવા મળ્યું તેથી અધા ખૂબ જ પ્રભાવિત થયા હતા.
. સરક
આમ રાણપુરના નેત્રયજ્ઞ નિમિત્તે ઉપસ્થિત રહેવાના પ્રસંગે સમિતિના સભ્યોને સુરેન્દ્રનગર અને વઢવાણની વિવિધ સંસ્થાઓની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું. શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ તથા શ્રી મહેશભાઇ શાહે ઉષ્માભર્યું
આતિથ્ય સાથે એક દિવસની આ મુલાકાતનો કાયક્રમ ઘડયો હતા તે માટે તેમના આભારી છીએ.
*_ # #
-