________________
પ્રયુદ્ધ જીવન
* સ’. ૧૫૬૫માં જૈન મુનિ હ ંસસેમ રચિત તીથ માળામાં આ ક્ષત્રિયકુંડ તીનું વસ્તુન મળે છે.
* ૧૮ મી સદીમાં થયેલા મુનિશ્રી શીલવિજયજીએ આ તીથ'નું સુ...દર વર્ણન કર્યુ છે. સ. ૧૭૫૦માં સ્વરચિત તીથ માળામાં આ તીર્થનું વર્ણĆન કર્યું" છે.
પૂ. આ. શ્રી ધમમૂર્તિ સૂરિજી તથા વિક્રમના ૧૭મા સૈકાના ઉત્તરાધમાં પૂ આ. શ્રી કલ્યાણસાગરસૂરિજીએ તથા લેઢા ગોત્રીય કુરપાલ સોનપાલ બંધુઓની પૂર્વ' ભારતની યાત્રાના સાહિત્યમાં ક્ષત્રિયકુંડને ઉલ્લેખ મળે છે.
* વર્તમાનમાં પણ આ ક્ષત્રિયકુંડ પહાડ પર થ્રેડે દૂર પ્રાચીન અવશેષ પડયા છે. જે ‘સિદ્ધાર્થ રાજા'ના મહેલનાં ખડિયા હાવાની લેાાતિના વિદ્વાને સ્વીકાર કરે છે.
*
વૈશાલી નજક કું ડગામ ભગવાન મહાવીરના જન્મસ્થળનું વર્ણન કરનારો પાશ્ચાત્ય અંગ્રેજ લેખા કે ભારતીય લેખા ક્ષત્રિયકું ડ (જમુ) ગયા જ નથી. તેઓએ માત્ર દૂર ખેઠા ખેઢાં પાશ્ચાત્ય વિદ્વાનોનાં વિચારેાના આધારે જ કલ્પનાઓના કિલ્લા બાંધ્યા છે.
* શાસ્ત્રોના વિદેહ, વિદેહદિને, વિદેજચ્ચે, વિદેહસૂમાલે તથા વેસાલિએ વગેરે વધુ ને! પરથી પાશ્ચાત્ય લેખક ‘વૈશાલી’ હોવાનુ અનુમાન કરે છે. પણ ભગવાન શ્રી મહાવીરનાં માતા ત્રિશલારાણી વૈશાલીના રાજા ચેટકનાં બહેન હતાં. એટલે ભગવાનને નાનાણા (મામા) પક્ષે વૈશાલી સાથે સબંધ જરૂર હતા. માતા ત્રિશલાના કારણે ભગવાન વિદેહી- વૈશાલીક કહેવાયા હતા.
* બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં આવેલ બાડટ્ટી એ જ વૈશાલી છે તેની પાસે વસુકુંડ ગામ છે એ જ બ્રાહ્મણ ગામ કે ક્ષત્રિયકુંડ ગામ છે એવું પાશ્ચાત્ય લેખકા અનુમાન કરે છે.
* ખસાડના પ્રાચીન અવશેષોને પ્રાચીન વૈશાલી હાવાના સકેત કરનારા સશેાધકામાં સેટ માર્ટિન જનરલ નિહામ સૌથી મેખરે છે. ત્યાર બાદ સને ૧૯૦૩, ૧૯૦૪માં ડા. બ્લાશ અને સને ૧૯૧૩-૧૪માં ડા. સ્પૂનરની દેખરેખ હેઠળ ખસાડનુ ખાદકામ થયું જેથી તેએએ કનિધામ આદિએ પ્રાચીન વિશાલા વૈશાલી નગરી હોવાની ખાતરી કરી.
આ વેસાડ (વૈશાલી) નજીકના વસુકું ડ ગામને બ્રાહ્મણકુંડ કહી શકાય નહીં. આ કુંડપુરમથી વસેકુંડ શબ્દઃ અની શકે નહી.
* ભગવાન શ્રી મહાવીર જ્યારે માણે પધાર્યાં ત્યારે શેકથી વિદ્વવલ બનેલા પ્રભુના ભાટ્ટ અને તે વખતે ક્ષત્રિયકુંડના રાજા નંદીવન પ્રભુના નિર્વાણુસ્થળ પર એટલે મધ્યમાં પાવાપુરીમાં પહેાંચ્યા હોવાને પ્રાચીન ગ્રન્થામાં ઉલ્લેખ મળે છે. વર્તમાન પ્રસિદ્ધ ક્ષત્રિયકુંડ જમ્મુ-લછવાડ પાવાપુરીની નજીક જ છે. જે ક્ષત્રિયકુંડથી નદીધન રાજા પાવાપુરી પહોંચ્યા હશે. વૈશાલી પાસે કુપુર માનીએ તા ત્યાંના રાજા નંદીવધન એક જ રાતમાં પાવાપુરી કઇ રીતે પહોંચી શકે? કારણ કે પાવાપુરી અને વૈશાલીનું ઘણું જ અંતર છે. જે તરત જ પહોંચી શકાય નહી.
* ભગવાન મહાવીરની હયાતીમાં જ રાજગૃહ નગરના રાજા પ્રાણિક અાતશત્રુએ વૈશાલીને પરાભૂત કરી તેને
બ્
તા. ૧-૧-૮૯
નામશેષ કરી દીધી હતી. આ વૈશાલીના ધ્વસ સાથે વસુકુંડના પણ નાશ થયેા કહેવાય. તે મહાવીરના નિર્વાણુ સમયે નદીવધ નને રાજા તરીકે ઉલ્લેખ કઇ રીતે ઘટી શકે?
* દિગમ્બર જૈને પ્રથમ રાજગૃહીના નાલા પાસેના વડગાંવ (ગામ્બર) ગામને ભગવાન મહાવીરની જન્મભુમિ માનતા હતા. સને માનતા હતા, સને ૧૯૪૭ પછી વૈશાલી પાસેના વસુ. કુંડને બ્રાહ્મણકું ડ કે ડપુર માની વૈશલીને કું ડપુર તીથ' માનવા લાગ્યા છે. તેઓના છેલ્લા સાહિત્ય મુજબ આ બન્ને સ્થળને માને છે પણ ક્ષત્રિયકુંડને નથી માનતા.
* મુગર જૈન તીથ'ના વિદ્વાન લેખક પ્રે. સ્વામી રામરઘુવીર જણાવે છે કે શિશ્ચંર્ ગ્રંથામાં વૈશાલી (વિશાલા)ના સિંધ દેશમાં હેવાના ઉલ્લેખ મળે છે. તે પોતાના અનુભવ મુજબ આ પ્રકારના ગ્રંથાની ઐતિહાસિક ખાતે શંકાશીલ માને છે;
* શાસ્ત્રોના વર્ણન મુજ્બ ભ. મહાવીરની જન્મ-દીક્ષાભૂમિ પછી કાલ્લાગ જતાં વચ્ચે કાઁર (કુમાર) ગામ, નદીને જલમાગ અને સ્થલમગ હોવા જોઈએ તે વૈશાલીના વસુકુ પાસે નથી. જ્યારે હાલ પણ વત માન ક્ષત્રિયકુંડ તીથ' (લવાડ), પાસે કાલ્લાગ નામનું ગામ તે ગામ જતાં વચ્ચે કુમારગામ જવાના છે માર્યાં જલમાગ અને સ્થલમાગ વિદ્યમાન છે....
* ભગવાન મહાવીરના પિતા સિદ્ધાર્થ રાજા ગણુત ત્ર રાજા હતા. તે વાત ‘વૈશાલી'ની કલ્પના પછી પ્રસિદ્ધ થઈ છે. હકીકતમાં સિદ્ધાથ' રાજા–ન દીવધન રાજા સ્વત ત્રનગરના રાજા હતા. વૈશાલીના રાજા ચેટકનાં ખેન ક્ષત્રિયાણી ત્રિશલા જ્યારે સિદ્ધાર્થ રાજાને પરણ્યાં ત્યારે લિવીવ શીય પરિચાયકા પરિચાયિકાઓને સાથે લાવ્યાં હશે. તેઓને રહેવા માટે કુંડપર નગર નજીક જ જમીન આપી હશે જે વમાનમાં લહુઆડ ગામ' તરીકે વતમાનના ક્ષત્રિયકુંડ (જમ્મુધ)ની નજીક જ વિદ્યમાન છે. અન્યથા વૈશાલીની આટલે દુર ‘લવાડ' આ નામનું ગામ અહી કઇ રીતે હાઇ શકે?...
દિગંબર જૈન મુનિ ભટ્ટાર્ક સલકીતિ કે જેમણે દિગંબર સાહિત્યમાં વિપુલ સાહિત્ય રચ્યુ છે તેઓ સ. ૧૪૯૯ પૂવે એટલે પંદરમી શતાબ્દીમાં વિદ્યમાન હતા. તેમણે ‘વીર-વધમાન ચરિતમ્' સંસ્કૃત પદ્યમાં રચ્યું છે જે પુસ્તકનું ૫.. હીરાલાલ જૈને સ પાદન કર્યું છે જે વિ.સ. ૨૦૩૧માં પ્રકાશિત થયેલ છે. આ ચરિત્રમાં ૫. સકલકીતિ ભગવાન શ્રી મહાવીરની જન્મભૂમિનું વણ ન કરતાં જણાવે છે કે જ્યાં મનુષ્ય દેવા વિદ્યાધરાથી વંદનીય એવી અરિહંત ભગવા અને અનેક ચેગીએની નિર્વાણભૂમિ પગલે પગલે જોવાય છે. જયાં ધ્યાનસ્થ યોગીઓને અનુરૂપ એવી જંગલ અને પવ તાની ભૂમિ છે. જ્યાં જૈન ધર્મ મંદિરેથી શેભતાં સ્થળે શહેર તીર્થાં વિગેરે છે, એવુ કુ ંડપુર છે. અર્થાત્ ભગવાન શ્રી મહાવીરનું આવું જન્મ સ્થળ છે. અનુભવીએ અને ઇતિહાસાના જણાવ્યા મુજબ વૈશાલી પાસે-પહાડા-પવ તા મળવા દુલ'ભ છે તથા ફરી નિર્વાણુ (કલ્યાણક) ભૂમિએ તે વતમાનના ક્ષત્રિયકુ ડ (લવાડ). નજીકમાં છે. સમ્મેતશિખરીથ', ચ'પાપુરી તીથ', પાવાપુરીતી, આ ૨૨ તીથ કરાની જન્મભૂમિ વતમાનના ક્ષત્રિયકુંડ નજીક જ છે. વૈશાલી પાસે એક પણ નિર્વાણભૂમિ નથી. વત માનનું ક્ષત્રિયકુંડ તીર્થ સ્થાનિક લોકોમાં હજારો વરસોથી