________________
પ્રથમ વન
નખત આવે. કલાનું સત્ય સહૃદય વાંચકના હૃદયની ભાવ પ્રતીતિ ઉપર નિર્ભર હોય છે. એટલે લેખક પેાતાની કલ્પનાને ગમે તેટલા ખચાવ કરે, કદાચ દસ્તાવેજી પુરાવા રજૂ કરે પણ તે કલા પાતે સફળ સર્જન કૃતિ બની શકતી નથી ઐતિહાસિક અને પૈારાણિક કથાકૃતિના ઐતિહાસિક સત્ય વિશે અને સર્જકની કલ્પના વિશે ઘણાં જુદા જુદાં પાસાંએની તપાસ થઇ શકે છે, થયેલી પણ છે.
પ્રત્યાધાતા
સમય' લેખાને પણ પેાતાના દેશ, જાતિ, જ્ઞાતિ, ભાષા, અમ વગેરેનાં તીવ્ર અભિનિવેશયુક્ત કે આસકિતયુકત વળગણે રહેવાના સભવ છે એવા સમય લેખા કયારેક લખવા ખેસે છે ત્યારે જાણતાં કે અજાણતાં પણ અભિ નિવેશ, પૂર્વાંગ્રહ, દ્વેષ, દુરાગ્રહ કે ડંખથી લખવા પ્રેરાય છે. એવું જ્યારે લખાય છે ત્યારે તેના માઠા પડે છે. એમાં પણ લેખક જારે પોતાના કે અન્યના ધમ'ને દ્રોષપૂર્ણાંક હલકા ચીતરવાના પ્રયત્ન કરે છે ત્યારે તે ારા ઊહાપા થાય છે અને કાપવાર તે હિસક લનમાં પરિણમે છે. ઑટલીકવાર લેખકના પોતાના ધડતરમાં પોતાના જ વડીલ, શિક્ષા, ધમ'ગુરુએ, સામાજિક કે રાજદ્વારી નેતાઓ દ્વારા ભારે સતામણી થઈ હોય છે ત્યારે તેવા લેખા જાતાં કે અજાણતાં તેનું શબ્દ દ્વારા વેર લેવા પ્રવૃત્ત થાય છે. શકય એટલી વરવી ભાષામાં શક્ય તેટલુ વરવું ચિત્ર દોરવા તે ઉદ્યમ કરે છે. આવું જ્યારે થાય છે ત્યારે લેખકનુ પૂવે' ઘવાએલુ વ્ય કિતત્વ તેના લખાણમાંથી પ્રગટ થયા વિના રહેતુ નથી. જોકે સામાન્ય વાચાને તેના ખ્યાલ ન આવે તે સભવિત છે, પરતુ જાણકાર અને અનુભવી વિવેચકા તે તેની કૃતિમાંથી
આવતી ગધને પારખી જાય છે.
જીવન અને સાહિત્યનાં વિભિન્ન ક્ષેત્રમાં વખતેાવખત નવી વિચારધારા કે નવીન નિરૂપણથી ખળભળાટ મચે છે. કાઇપણ લેખક સામાજિક, રાજકીય, શૈક્ષણિક કે વૈજ્ઞાનિક વિષયે ઉપર કે તેના સિદ્ધાંત ઉપર અથવા તે ક્ષેત્રની વ્યકિત ઉપર આડાઅવળા પ્રહાર કરે તેા પ્રમાણમાં તેના પ્રત્યાક્રાતા એછા પડે છે અને તેવા પ્રત્યાધાતા એકદરે હિંસક સ્વરૂપ લેતા નથી. બર્નાડ શો, બર્ટ્રાન્ડ રસેલ, માર્ક'સ્વાર્ટર, ક્રોઇડ વગેરે ચિંતાએ પેાતપુતાના વિષયામાં સમાજ ઉપર માર્મિક અને આધાતજનક પ્રહારા કર્યાં છે તે પણ સમાજે તે એક નવી વિચારસરણી છે. એમ સમજીને નભાવી લીધા છે. સમય જતાં એવા કેટલાક પ્રહારાનુ વિસ્મરણ થઈ જાય છે અને એનુ મૂલ્ય કૌતુક જેટલુ એછુ
થઇ જાય છે.
પરંતુ ખીજાં ક્ષેત્રા કરતાં ધમ'નુ' ક્ષેત્ર વધુ સવેદનશીલ છે, કારણ કે લેાકાની દ્રષ્ટિએ તે એક પવિત્રક્ષેત્ર છે. જેમ કાઇ સામાન્ય માણસ કરતાં કાઇ પવિત્ર સત્ત મહાત્મા ઉપર થયેલા હુમલાને લેાકા દ્વારા જખરેા પ્રતિકાર થાય છે, તેમ ધર્મોના વિષય ઉપર થયેલાં પ્રહારને પણ જબરા પ્રતિકાર થાય છે. એમાં સત્ય અને ન્યાય કયા પક્ષે છે તેને એÔા વિચાર થાય છે. પરંતુ ધર્મ સતરેમ' એટલા શબ્દો સાંભળતાં જ કેટલાયે લેશ માસ હિસ્ટિરિયાની જેમ પ્રશ્નમા અભ્યાસ કર્યાં વિના ધમને માટે પોતાના પ્રાણ આપવા નીકળી પડે છે. દુનિયાના ઇતિહાસમાં ધમને માટે થયેલાં યુદ્ધો ઓછાં નથી. એટલા માટે જ ધામિ'ક વિષયો ઉપર લખનાર લેખકની સામાજિક દ્રષ્ટિએ ધણી `મેટી જવાબદારી ઊભી થાય છે. લેકશાહીમાં માનનાર તથા સત્ય અને ન્યાયને માન આપનાર સુધરેલા, સુશિક્ષિત, આધુનિક લેા પશુ 'પોતાના ધર્મની વાત આવે ત્યારે બચાવ કરે છે, આવેશમાં આવી જાય છે અને ક્યારેક તેા આક્રમક કે હિંસક બની જાય છે. તેમને ત્યારે સત્યનુ ન થતું નથી અને ચતુ
તા. ૧૬-૩૮૯
હોમ તા ગમતું નથી.
સત્ય જીરવવું સહેલું નથી. વળી દરેક પ્રસંગે સોંપૂર્ણ' સત્ય પ્રકાશિત થાય જ છે એવું નથી અને પ્રકાશિત થાય એ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રના હિતમાં કેટલીક વાર હેતુ નથી. સત્યનું ગેાપન કેટલીકવાર વ્યાવહારિક દૃષ્ટિએ જરૂરી બની જાય છે લેાકશાહી રાષ્ટ્રમાં પણ લશ્કરી સ’રક્ષણની બધી જ વિગતે જાહેરમાં મૂકી શકાય નહિ કયારેક તેમાં લેકહિતની દ્રષ્ટિએ અસત્યને પણુ આશરા લેવાય છે વ્યકિત કુટુ એ કે સમાજની બધી જ બાબતે સત્યના નામે જાહેરમાં મૂકવાનું હિતાવહ હાતુ નથી. એવે પ્રસ ંગે પેાતાને મળેલી માહિતી સત્યના નામે કે વાણી સ્વાતંત્ર્યના નામે કાઇ જાહેરમાં 'મૂકવા જાય તે તેના મિત્ર કે. વિપરીત પ્રત્યાઘાતો પડયા વગર રહે નહિ કે વ્યકિત, ધમની ક કને કુટુંબ સમાજ, શષ્ટ્ર અને નબળી ખાખતે હોય છે. જેમ દરદીના ધા જાહેરમાં સાફ કરવાથી જોનાર કેટલાકને ચીતરી ચડે છે તેમ આવી નબળી બાબતે જાહેરમાં મૂકવાથી તેનાં પરિણામે અસુભગ આવવાની દહેશત રહે છે. આવા પ્રસંગે લેખકે પેતે પૂરેપૂરું ઔચિત્ય જાળવીને જવાબદારીપૂર્વક પેાતાના શબ્દ પ્રયોજવા જોઇએ એવી અપેક્ષા રહે છે.
ક
વિવિધ કારણસર દુનિયામાં કેટલાય પ્ર'થા સૈકાઓથી પ્રતિબંધિત થતા આવ્યા છે. કેટલીકવાર પ્રતિબંધને કારણે જ ગ્રંથ વધુ માર ખની જાય છે અને જેમને વાંચવામાં રસ ન હાય એવા અનેક લેાકેા તે વાંચવા માટે ઉત્સુક બને છે.. કેટલીક વાર્તા કે નવલકથામાં ડુંક અશ્લીલ લખાણું. હોય કે જે બહુ ધ્યાન ખેંચતુ' ન હેાય તે। પણ એક વખત સરકાર એના ઉપર પ્રતિબંધ ફરમાવે કે તરત કેટલાય લેાકા ગમે ત્યાંથી પણ એ ગ્રથ મેળવીને વાંચે છે. કેટલીકવાર તે લેખક પેાતે જ પુછતા હાય છે કે પેાતાના ગ્રંથ ઉપર પ્રતિબંધ આવે તે સારું કે જેથી પેાતાની અચાનકઘણી બધી ખ્યાતિ થઇ જાય.
કેટલીકવાર રાજ્યસત્તાની વિરુદ્ધના લખાણને કારણે કાર્યક ગ્રંથ ઉપર પ્રતિબંધ આવે છે. સમય જતાં એની બહુ મહત્તા રહેતી નથી. બ્રિટિશ સરકારે આઝાદીની ચળવળ વખતે પ્રતિભ'ધિત કરેલા કેટલાય ગ્ર ંથે અત્યારે વાંચવામાં લેાકાને બહુ રસ પડને નથી. તેવી જ રીતે અશ્લીલ હોવાને કારણે પ્રતિબંધિત થયેલા, પણ પાછળથી મુકત થયેલા એવા કેટલાક પ્રથા પછીથી વાચકામાં બહુ આકર્ષણ જમાવી. શક્યા નથી.
પ્રાચી સમયમાં જયારે માત્ર હસ્તલિખિત પ્રતા હતી ત્યારે નબળા, અધિકૃત, યુકત ગ્ર ંથાના પ્રચારને બહુ અવકાશ નહેાતે. એવા શ્રથ લખાય તે પણ તેની બહુ નકલે થઇ શકતી નહિં. અને વધુ લેાકા સુધી તે ગ્રંથ પહોંચતા નહિ. એટલે તેની વાત મતિ વતુ ળામાં શમી. જતી. એવા ગ્રંથા જલદી નષ્ટ થઈ જતા. લેખકની હયાતી પછી તેની કરી નકલ કરવાના પ્રશ્ન રહેતા નહિ.
વર્તમાન સમયમાં પ્રચારમાધ્યમે વધ્યાં છે. દૈનિકા અને સામયિકા દુનિયાભરમાં લાખાકરડાની સંખ્યામાં રાજ છપાય છે. એ દરેકને કંઇકને કંઇક લેખનસામગ્રી રાજરાજ જોઇએ છે. તે માટે સારા પુરસ્કાર પણ અપાય છે. લેખન-સર્જન એ માત્ર નિજાન ની પ્રવૃત્તિ ન રહેતા વધુ અને વધુ વ્યાવસાર્મિકપ્રવૃત્તિ બનવા લાગી છે. એને લીધે દુનિયાભરમાં લાખો લેખકા રાજ કઈકને કઈક લખતા રહે છે. કેટલાક તે વધુ કમાવા માટે કંઈક ને ક’ઇક સનસનાટીભયુ" લખવાનુ શેાધી કાઢે છે. મુદ્રણકલાના વિકાસ સાથે ગ્ર ંથેાની નકલા પણ હજારો-લાખાની સંખ્યામાં છપાવા લાગી છે. બીજી બાજુ રાજે રાજ છતાં (પૃષ્ઠ ૧૯ ઉપર)