________________
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧/૧૬-૨-૮૯ તા. ૧-૩-૮૯
આવકારી તથા કાળજા ચિટાવા દીધા. દાણરે પણ કયારેક દેવી સંપત્તિ દર્શાવીને ખીચડી-કઢીનું સદાવ્રત ચલાવે છે એમ સાંભળ્યું છે. જૂના જમાનાના શાસ્ત્રીઓ ને નવા જમાનાના પ્રાધ્યાપકે-શિક્ષકે બુદ્ધિમાન ગરીબ વિદ્યાર્થીઓને મફત ટયુશન આપતા. હું ઇ. સ. ૧૯૩૪-૩૫માં અમદાવાદમાં મેટ્રિકના વર્ગમાં હતા ત્યારે મારા સંરકૃત શિક્ષક રામચંદ્ર બળવંત આઠ- - વલેએ મારા પાછલાં દસ વર્ષના યુનિવર્સિટીના સંસ્કૃત વિષે પસ્તા પેપરના પ્રશ્નોના જવાબ લખેલા તે મફત તપાસી આપેલા. વધારામાં એમ કહ્યું કે 'તને જે વિષયનું ટયુશન જોઇતુ હોય તે વિષયનું ટયુશન મફત આપવા હું વ્યવસ્થા કરી શકુ તેમ છું. તારે તે જોઈએ છે? કાલેજમાં સંસ્કૃત કાવ્ય પ્રકાશ ખરીદવાના પૈસા મારી પાસે ન હતા ત્યારે મારા પ્રાધ્યાપક અશ્વત્થા આચાર્ય બાળાચાય ગજેન્દ્ર ગડકરે મને તેમનું તાજુ જ છપાયેલુ તે પુરતક ભેટ તરીકે આપેલું. મારા એક મિત્રે મને એમ. એ.માં દેઢ રૂપિયા એક શ્રીમંત પાસેથી મફત અપાવેલા. કસ્તુરબા, સરોજિની નાયડુ, કમળાદેવી ચટોપાધ્યાય, નેલી સેનગુપ્તા, અરુણા અસફઅલી, મૃદુલા સારાભાઇ, ઇન્દુમતી શેઠ, ઢસાનાં રાણી ભકિતબા, કપિલા ખાંડવાળા, મણિબહેન પટેલ, મીઠું બહેન પિટિટ, ગંગાબહેન ઝવેરી, મીરાંબહેન વગેરે વાતં ય યુદ્ધમાં જોડાયાં હતાં. અને આ બધી જ ઉચ્ચ વર્ણની ગણાતી સુકમળ નારીઓએ જેમના કાંકરીવાળ જુવારના જેટલા મહિનાઓ કે વર્ષો સુધી ખાધેલા. સ્ત્રીની એક કક્ષા ડાકણ બને છે તેમ બીજી કક્ષા દેવી બને છે. પુરુષની એક કક્ષા પશુ બને છે તેમ બીજી કક્ષા પરમહંસ બને છે. ત્યારે પ્રશ્ન થાય છે કે સંસારમાં દેવી સંપત્તિનું રાજય છે કે આસુરી સંપત્તિનું ? સત્યુગ છે કે કળિયુગ ? ન જાને હંકાર: મિસ્મૃતમય : જિં વિષમય ! - મુનિ સેવા આશ્રમ (ગોરજ-વડોદરા)ની મુલાકાત - સંધના ઉપક્રમે સંઘના સભ્યો માટે ગોરજ (તા. વાઘોડિયા-જિ. વડેદરા) ખાતે આવેલી સામાજિક સંસ્થા મુનિ સેવા આશ્રમની મુલાકાત શનિવાર અને રવિવાર, તા. ૮ અને ૯ એપ્રિલ ૧૯૮૯ના રોજ ગોઠવવામાં આવી છે. ' * મુંબઈથી શુક્રવાર, તા. ૭મી એપ્રિલે રાત્રે વડેદરા એકપ્રેસ ટ્રેન દ્વારા વડેદરા જવાનું રહેશે અને વડોદરાથી રવિવાર, તા. ૯મી એપ્રિલે રાત્રે વડોદરા એકપ્રેસ દ્વારા મુંબઈ પાછા ફરવાનું રહેશે. વડેદરાથી ગરજ જવા-આવવાની વ્યવસ્થા બસ દ્વારા કરવામાં અવશે અને ભજન તથા ઉતારાની વ્યવથા મુનિ સેવા આશ્રમમાં રહેશે.
" સંધના જે સભ્ય આ મુલાકાતમાં જોડાવા ઈચ્છતા હોય તેમણે તા. ૧૫મી માર્ચ સુધીમાં પિતાનાં નામ રૂ. ૧૭૫ (રૂપિયા એકસો પચે તેર) ભરીને સંઘના કાર્યાલયમાં નોંધાવી દેવાં. જે સભ્ય તરફથી રકમ આવી હશે તેઓનાં નામ જ છેવટનાં ગણાશે અને ફક્ત તેની જવાબદારી જ કાર્યાલયના માથે રહેશે. '
ટ્રેનના જવા-આવવાને રિઝર્વેશનની અનુકુળતા રહે તે માટે વેળાસર નામ નોંધાવવા વિનંતી છે. –મંત્રીએ તાં કો ઓછામાં ઓછાં ૩૫ નામ આવ્યાં હશે તે જ આ
મુલાકાતનું આયોજન કરવામાં આવશે.
સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ
વસંત વ્યાખ્યાનમાળા સંઘના ઉપક્રમે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય વર્તમાન પ્રશ્નો પર પ્રતિવર્ષ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ વસંત વ્યાખ્યાનમાળાનું આજન કરવામાં આવે છે.
આ વર્ષની વ્યાખ્યાનમાળા સેમવાર, મંગળવાર અને બુધવાર, તા. ૩ ૪, ૫, એપ્રિલ, ૧૯૮૯ના રોજ યોજવામાં આવી છે. તેને કાર્યક્રમ નીચે મુજબ છે : વિષય : “Towards the New World' દિવસ વાર વ્યાખ્યાતા વિષય ' ૩-૪-૮૯ સેમવાર એ. પી. ચીન અને
વેંકટેશ્વરન રશિયામાં ભૂતપૂર્વ ફેરફારો
વિદેશ મંત્રી ૪-૪-૮૮ મંગળવાર છે. રફીક મધ્યપૂર્વમાં
ઝકરીયા ફેરફારે ચાન્સેલર-ઉર્દૂ યુનિવર્સિટી
અલીગઢ ૫-૫-૮૯ બુધવાર એમ. જે. પાકિસ્તાનમાં
અબર ફેરફારો
તંત્રી : ટેલિગ્રાફ સ્થળ : વાલચંદ હીરાચંદ સભાગૃહ
, ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર, ચર્ચગેટ, મુંબઈ-૨૦. સમય : ત્રણે દિવસ સાંજના ૬-૧૫ કલાકે - આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલા સંભાળશે. - સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. :
કે. પી. શાહ નિરુબહેન એસ. શાહ
મંત્રીએ
સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક
પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં લખાણેમાંથી શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને પ્રતિવર્ષ સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક અપાયું છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૧૯૮૮ ના વર્ષ માટેનું પારિતોષિક ડે. તનસુખભાઈ ભટ્ટને મળે છે. ' - આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે (૧) ડે. રમણલાલ ચી. શાહ (૨) ડો. દિનેશભાઈ ભટ્ટ અને (૩) શ્રી પન્નાલાલ ૨. શાહે સેવા આપી છે.
!". ... - અમે ડે. તનસુખભાઈ ભટ્ટને અભિનંદન આપીએ છીએ અને નિર્ણાયકને આભાર માનીએ છીએ કે : ' !
-મંત્રીઓ