________________
તા. ૧/૧૬-૨-૮૯ તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
આ અકળ અવિન
છે તનસુખ ભટ્ટ
ભૂતકાળની ગૌરવગાથા ગાવામાં એક ભયસ્થાન રહેલુ છે. દરેક જમાનાના વૃદ્ધ પુરુષો પેાતાના આ આયુષ્યકાળને સુવણુ યુગ ગણાવીને વર્તમાનકાળને કળિકાળ કહે છે. એક દ્રષ્ટિએ જોતાં આ ઉદ્ગારા યથાથ' ભાસે છે તેમજ અયથાથ' પણ ભાસે છે. જ્યારે માનવજાતિના જન્મ પૃથ્વી ઉપર ન હતા ત્યારે મેટાં માછલાં નાનાં માછલાંને ગળતાં તે આજે પણ ગળે છે. અને મત્સ્યન્યાય કહે છે. પછી પશુપ ંખી થયાં. માંસલક્ષી પશુએ તૃણલક્ષી પશુને મારી ખાતાં તથા માંસભક્ષી ગરુડ, સમળા, બાજ, કાગડા વગેરે પક્ષીએ કબુતર, હાલાં, લાવરી, ચકલી જેવાં નાનાં પક્ષીઓને મારી ખાતાં. સાપ ઉંદર ગળતા અને અજગર સસલાં કે ઘેટાં – બકરાનાં બચ્ચાં ગળતાં આને ‘ઝીવા નવશ્ય નયનમ્' એમ કહે છે. જંગલી મનુષ્ય શિકાર કરતા. મનુષ્ય ખેતી શીખ્યો, સુતારીકામ અને મેચીકામ શીખ્યા, તે સમયે ખેતરાનાં ખેતા લૂંટાતાં, તૈયાર માલ લૂટાતા. આથી સસ્કૃતિને વિકાસ થતાં હિંસક પદ્ધતિના પણ વિકાસ થયા અને શિકારમાંથી ચેરીલૂટ સુધી હિંસક સ્વભાવ પણ વિકસ્યા. શ્રીકૃષ્ણે અર્જુન સાથે દ્વારકાથી હરિતનાપુર મેલેલી સ્ત્રીઓને કાળા અપહરણ કરી ઉઠાવી ગયા હતા તે અલાઉદ્દીન પદ્મિની માટે, સિદ્ધરાજ રાણકદેવી માટે, કરણઘેલા માધવની પત્ની રૂપસુંદરી માટે યુદ્ધ કરવા કે અપહરણ કરવા તૈયાર થયા. પ્રાગૈતિહાસકાળમાં ખેતરો લૂટાતાં તે અનૈતિહાસિક છેલ્લાં બે હજાર વર્ષના કાળમાં રાજ્યના ખજાનાએ લૂંટાતા. ભારતને વાયવ્ય સરહદમાંથી લૂટવા આવનાર દરેક પરદેશી વિજેતા દિલ્હીના સુલતાનને કે રાજાને હરાવ્યા પછી લશ્કરને ત્રણ દિવસ સુધી પ્રજાને લૂટવાની છૂટ આપતે. આ લૂટ માટે જ કેટલાક ખાટસવાદિયાએ તે વિનાકારણે આક્રમહુકારના લશ્કરમાં જોડાતા.
આ પછી શાષણને સુધરેલ યુગ આવ્યો. એક પ્રજા બીજી પ્રજા પર રાજ્ય કરીને તેનું શોષણ કરવા લાગી. આને ખંડણી કહેતા. અંગ્રેજ પ્રજા ખંડણી ન લેતાં પ્રજાનુ દ્રવ્ય જ ચૂસી જતી. Poverty of lndia કે તેવા અન્ય ગ્રંથામાં લખ્યું છે કે ભારતથી ઈંગ્લેન્ડ સુધીની સડક બધાય અને તેમાં કાંકરાને બદલે રૂપિયા નખાય તે રૂપિયાની જેટલી સંખ્યા થાય તેટલુ ધન અંગ્રેજો ભારતમાંથી હરી ગયા છે.
પછી આવ્યા કાળાં બજારના જમાના. ધાબીનાં ધાયેલાં કેળાં સ્ત્રી કરેલાં કપડાં પહેરી વેપારીઓ, કાળા બજારિયાએ માલની અછત ઊભી કરીને પ્રજાને શેષવા લાગ્યા. મારી જ્ઞાતિના એક શાસ્ત્રી મને કહેતા હતા કે તેમના સૌરાષ્ટ્રમાં આવેલા વડિયા ગામમાં ચીસ-ત્રીસ વેપારીએ છે. તે બધાને ઘેર મેટા છે. મોટરો જ્યારે પાંચ હજાર રૂપિયામાં મળતી ત્યારે તે ખરીદવાના પૈસા પ્રજા પાસે ન હતા. મેટ્રિક થયેલાને ત્રીસ રૂપિયા, બી. એ. (જનરલ) ને પિસ્તાળીસ રૂપિયા, બી. એ. (એનસ')ને રૂપિયા, ફ્રેડમાસ્તરને એકસે રૂપિયા અને કાલેજના પ્રિન્સિપાલને માસિક ચારસો રૂપિયા મળતા.
પ્રાસ
૧૩
13
હડતાલા
કાળા બજારને પરિણામે પગારવધારા માગવા અને મારચા શરૂ થયા. નાસિકનાં સરકારી તૈટા છાપવાનાં કારખાનાં રવિસ ચાલુ રહીને વધતા પગારે માટે વધુ તારા છાપવા લાગ્યાં. નાય સસ્તી થઈ એટલે બજારભાવ વા, બજારભાવ વધ્યા એટલે તેટાની છપાઇ અને તેની અજારમાં હેરફેર વધી, તેથી પાછા બજારભાવ વા. આમ માગ અને છતનું દુશ્રક ઇ. સ. ૧૯૪૨થી તે આજ લગભગ પચાસ વરસથી ચાલુ છે. સસ્તી ભાજી એક પૈસે શેર મળતી, તુયાં (ઘીસેાડાં', રીંગણાં ને શકરિયાં બે આને કે એક અને શેર મળતાં. માંધાં શાક ખે અને શેર (૪૦૦ ગ્રામ મળતાં. આજે વિલે પારલેમાં શાકના ભાવ વીસ રૂપિયે એક લેિગ્રામની આસપાસ છે. ચેમાસામાં પહેલીવારનાં કટાલા ચાળીસ રૂપિયે કિલાને ભાવે વેચાતાં. અઢીસા રૂપિયે હાફ્સની પેટી મળે છે. મુંબઇમાં નવ રૂપિયે અને દિલ્હીમાં પાંચ રૂપિયે લીટર દુધ મળે છે.
આમ શિકારમાંથી ખેતરના અનંદાણાની લૂંટ, તેમાંથી લશ્કર વડૅ પ્રજાનાં ઘરબાર કે દુકાનેાની લૂંટ તેમાંથી વિજેતા વડે પ્રજાનું આર્થિક શેષણ, તેમાંથી કાળાંબજાર અને તેમાંથી તે કમરતોડ મોંધવારી આવી છે. હું કાલેજમાં ભણતા ત્યારે લેાજમાં જમવા માટે. માસિક પંદર રૂપિયા વીશીવાળાને દેતે. આજે બસે રૂપિયા આપવાની વાત તે જૂની થઈ ગઈ. મનુષ્યજાતિના હિંસક સ્વભાવ શિકારમાંથી શેષણ સુધી વિકાસ પામ્યા છે. પ્રજામાં મનુષ્યજાતિમાં સભ્યતા (Culture) અને સસ્કૃતિ (Civilisation)ને મત્સ્ય ન્યાયના કાળથી તે મુદ્દારફીતિ (ફુગાવે)ના કાળ સુધીમાં વા અને કેટલો વિકાસ થયેા, માનવજાતિની કેવી ઉન્નતિ થઈ તે સમજાવવા માટે વધારે ઉઘહરા અહીં આપવાની હવે જરૂર ગણાય ખરી ?
છતાં દરેક સિકકાને બે જુદી જુદી બાજુઓ હોય છે. રાવણનું કુકમ જોઇને વિભિષણે તેને ત્યાગ કર્યાં. સે કૌરવમાંથી એક ભાઇ વિકણુ દુર્ગંધનની સામે થયા. શ્રીકૃષ્ણ વિનાસ્વાથે પાંડવાના મિત્ર, મંત્રદાતા અને માગ દશ ક (Friend, Philosopher & guide) રહ્યા. પૃથ્વીરાજ ચૌહાણ સાથે ચંદબરદા તેના મરણ સુધી રહ્યો. વનરાજ ચાવડાને વાણિયા વેપારીએ લાખા રૂપિયાની મદદરાજ જીતવા કરી, તે અણુહિલ ભરવાડે ગુજરતભરમાં રખડીને, ગાંઠના રોટલા ખાઈને વનરાજને માટે લશ્કર ઊભું કર્યું. ભાવનગરના દરબાર ‘ગરાશિયા' તરીકે એળખાતા. તેમાંથી ગંગા એઝા (ગૌરીશ કર યશ કર ઓઝા) દીવાને તખ્તસિંહને મહારાજાનું પદ અપાવ્યું. અબળા ગણાતી ઝાંસીની રાણીએ તલવાર ખેંચીને રક્ષેત્રમાં તે વીંઝી અને સ્વતંત્રતા માટે મરી ફીટી. અઢાર વરસના ખેંગાળી યુવાન ખુદીરામ ખેાઝ હસતાં હસતાં ફ્રાંસીને માંચડે ચડયા. ઉત્તર ભારતમાં ગણેશશ કર વિદ્યાથી` અને ગુજરાતના પાંચમહાલના ગોધરામાં પુરુષોત્તમદાસ હુલ્લડબાજોની સામે ચાંભલા જેવા ઊભા રહ્યા ને હણાયા. ઇ. સ ૧૯૪૬માં અમદાવાદના હુલ્લડમાં શાંતિ બાંધતા વસંતરાવ હેગિફ્ટે અને તેના મુસલમાન સાથી રજબઅલીએ સામી છાતીએ ઊભા રહી હુલ્લડખાવાની છરીને