________________
વર્ષ ૫૧ અંક ૧૫ :
*
તા. ૧-૧૨-૧૯૮૯.....Regd. No. MH, Rv / South 54 * Licence No. # 37
પ્રાક્તિ જીવની
વાર્ષિક લવાજમ રૂા. ૩૦/
પરશમાં રૂા. ૩૦૦/
શ્રી મુંબઇ જૈન ચુવક સંઘનું મુખપત્ર તંત્રી : રમણલાલ ચી. શાહ ચિત્રકૂટમાં નેત્રયજ્ઞ
ભારતમાં છેલ્લા કેટલાંક વર્ષોથી જુદે જુદે સ્થળે નેત્રયજ્ઞા યોજાય છે, ગુજરાત-સૌરાષ્ટ્રમાં કેટલાક નેત્રયજ્ઞોમાં જજીને ત્યાંની કાર્યવાહી નજરે નિહાળવાનું બન્યુ છે. સમગ્ર ભારતમાં સૌથી મેાટે નેત્રયજ્ઞ શ્રી સદગુરુ સેવા સંધ ટ્રસ્ટ તરફથી ચિત્રકુટમાં યેાાય છે. એવું કાય' ાને જોવાની તક હમણાં પ્રાપ્ત થઇ હતી. મારી આ મુલાકાતની વ્યવસ્થા કરી આપવા માટે શ્રી રામદાસભાઈ, શ્રી ચ'પકભાઇ મેાદી, શ્રીમતી નિરુબહેન શાહ વગેરે મિત્રાને ઋણી છું.
ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદ ઉપર આવેલું પવિત્ર સ્થળ ચિત્રકુટ ભગવાન રામ અને સીતા માતાના જીવન પ્રસગોની દૃષ્ટિએ તીથ યાત્રાનું એક મહત્ત્વનુ ગણાય છે. હેમાં કેટલાક વર્ષોથી માનવસેવાના મહત્ત્વના કાર્યોની સુવાસથી ચિત્રકૂટ વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે.
સ્થળ
ચિત્રકુટ મધ્ય પ્રદેશમાં સતના રેલ્વે સ્ટેશનથી આશરે ૭૫ કિમિ દૂર આવેલું છે. (ખજુરાહો પણ આ જ વિસ્તારમાં આવેલું છે.) જંગલ અને ઘાટવાળા આ પ્રદેશમાં મંદાકિની નદીનાં વિમળ નીર ધીમે ધીમે વહે છે. આસપાસનું વાતાવરણ શાંત અને પવિત્ર છે. જાનકી ડમાં શ્રી સદ્ગુરુ સેવા સંઘના આ કૅમ્પસમાં-આશ્રમમાં દાખલ થતાંજ કા અનેરું પ્રસન્ન વાતાવરણ અનુભવાય છે. ચારેબાજુ હરિયાળી છે, પક્ષીના કલરવ છે. અહીં ગુરુભકતો 'જય ભગવાન' કહીને એકબીજાને બિરદાવતા હોય છે. એવા પ્રસન્ન અને ઉત્સાહભર્યા વાતાવરણમાં નેત્રયજ્ઞની કાય્યવાહી જેવી એ પણ અતેખા અનુભવ છે.
ચિત્રકુટના વિસ્તારમાં રામઘાટ, નનકકુડ, ગુપ્ત ગદાવરી, હનુમાનધારા, અનસ્યા, રટિશલા, કામદ પર્વત વગેરે શાંત, પવિત્ર ધામેામાં અનેક મહાત્માએ હજારો વર્ષથી પોતપોતાની સાધના કરતા આવ્યા છે. સમયે સમયે જુદા જુદા મહાત્માએ આત્મસાધનાની સાથે ધર્મ પ્રચાર અને લેાકકલ્યાણનાં કાર્યો કરતા રહ્યા છે. આ મહાત્માઓમાંના એક મહામ તે પરમ પૂજ્ય સ્વામી રણછોડદાસજી મહારાજ હતા. તેમણે ચિત્રકુટમાં રહીને ઉશ્ર તપશ્ચર્યાં અને વિશિષ્ટ સાધના કરી હતી. એમની પ્રેરણાથી એ વિસ્તારમાં અને અન્યત્ર લોકસેવાનાં શ્રેણા મહત્ત્વનાં કાર્યો ચાલુ થયાં છે. લગભગ ચાર દાયકાથી આજ દિવસ સુધી લકોવાની આ પ્રવૃત્તિ સંતત વિકસતી રહી છે. છેલ્લા બે દાયકામાં તે એ પ્રવૃત્તિએએ વધુ
વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યુ છે. છે. સ. ૧૯૫૦માં ચિત્રકૂટમાં પહેલા નેત્રયજ્ઞ યોજાયે ત્યારે ૯૫૦ પરેશના થમાં હતું. અને ૧૯૮૦-૮૧માં ૩૦મે! નેત્રયજ્ઞ ચિત્રકુટમાં થયેા ત્યારે ત્યાં પદર હજારથી વધુ એપરેશન થયાં હતાં. અત્યાર સુધીમાં ૪૪ નેત્રયજ્ઞ યોજાયા છે અને સવા બે લાખથી વધુ ઓપરેશન થઇ ચૂક્યાં છે. માનવતાના ક્ષેત્રે આ એક ભગીરથ કાય ગણાય !
આભમાં જુદે જુદે સ્થળે મૈત્રયનો ચેકાતા હતા ૧૯૭૫થી ટ્રસ્ટ તરથી ચિત્રકુટમાં નેત્રયજ્ઞ માટે કાયમી ધોરણે કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે ત્યારથી દર વર્ષે ચિત્રકુટમાં નેત્રયજ્ઞ યેાજા છે. અગાઉ અન્ય સ્થળે જે નેત્રયજ્ઞો કામચલાઉ ધોરણે યોજવામાં આવતા હતા તેમાં ભરતપુરના નેત્ર યજ્ઞમાં ૧૪ હજારથી વધુ દર્દી એએ લાભ લીધો હતો. એ સમયે ડૅાકટરીએ અને સ્વયંસેવકાએ ઊભે પગે સતત જે સેવાકાય કર્યુ” હતું. તેના સંસ્મરણે હજુ પણ તે વાગાળે છે.
નેત્રયજ્ઞ માટે હવે કેટલાંક વર્ષથી ચિત્રકુટનુ જાનકીકુંડ સ્થળ નિશ્ચિંત થઇ ગયુ` છે. અને નેત્રયજ્ઞના દિવસે પણ નિશ્ચિંત થઇ ગયા છે. પ્રતિવર્ષ કારતક માસના આરંભથી લગભગ એક મહિના માટે આ નેત્રયજ્ઞ ચાલુ રહે છે. અનેક દર્દીએ દ્વારા આસપાસના ધા વિસ્તારામાં આ વાત હવે જાણીતી થઈ ગઇ છે એટલે જેને પણ આંખે એપરેશન કરાવવુ હાય એ વગર કીધે કારતક મહિનામાં ચિત્રકૂટમાં પહોંચી જાય છે. વર્ષોથી ચાલતી આ સસ પ્રવૃત્તિથી એ પ્રદેશના ધણા લોકો સુમાહિતગાર છે એટલે હવે મૈત્રયજ્ઞ માટે પ્રચારની બહુ અપેક્ષા રહેતી નથી. બીજી બાજુ આશ્રમમાં પણ પ્રતિવષ જરૂરિયાત અનુસાર નવી નવી વ્યવસ્થા કાયમી ધારણે કરવામાં આવતી જાય છે.
પ. પૂ. શ્રી રઠ્ઠોડદાસજી મહારાજના સપકમાં શ્રી અરિવંદભાઇ મફતલાલ આવ્યા ત્યારથી તેમણે ગુરુ મહારાજની પ્રેરણાથી લાકસેવાનું આ કાય' મેટા પાયે ઉપાડી લીધું.... ટ્રસ્ટને દાનના મુખ્ય પ્રવાહ તેમના તરથી સાંપડતો રહ્યો છે. કાઇ સ ંત મહાત્મા, કાઇ એક વ્યક્તિના જીવનમાં કેટલું. મેટુ સરિ વ'ન આણી શકે છે તે આ ધટના ઉપી જોઈ શકાય છે.
શેઠશ્રી અરવ દભાઇ મફતલાલ જ્યારથી આ ટ્રસ્ટની સ્થાપના થઇ અને ચિત્રકુટમાં નેત્રયજ્ઞ યોજાવા ચાલુ થયા
ના થાય અને