________________
તા. ૧-૧૧-૮૯ તાં. ૧૬-૧૧૮૯
ઋણાનુખ ધ
(પૃષ્ઠ રથી ચાલુ)
ઉપકારનું વિસ્મરણ થાય છે. વિદ્રોહના માણસને જ્યારે વારંવાર અનુભવ થાય છે, અથવા ઉપકારના બદલામાં અપકાર મળે છે અથવા પોતાના જ આશ્રિતા તરફથી કડવી ટીકાનિદાનો તે ભેગ અને છે ત્યારે ગમે તેવા ધનિષ્ટ સંબંધોનુ અંતે કશું મૂલ્ય નથી એવા ભ્રામક વિચારમાં તે સપડાઇ જાય છે.
જેમ અનેક વ્યકિતએ સાથે સારા સબંધે અંધાય છે તેમ કેટલાય લેાકાને ખીજાઓની સાથે વેરભાવભર્યાં, અસહિષ્ણુ સબધા પણ થાય છે. કેટલાક સંબંધો તૂટે છે અને તે કાયમના માટે તૂટેલા રહે છે. કેટલાક તૂટેલા સંબંધો ફરી સધાય છે, પ્રેમભર્યાં અને છે. કેટલાક સબંધે। તૂટે છે, કરી ધાય છે, ફરી તૂટે છે, ફરી બંધાય છે. સંબંધનું આયુ ચક્ર વિશ્વમાં ચાલ્યા કરે છે.
કોઈક વિરલ મહાત્માઓને સંસારમાં ટાઇની સાથે સબંધ અગાડવાના અનુભવ થતો નથી. વળી અન્ય પ્રકારના કેટલાક નિજાનદી મહાત્માએ કાઇની સાથે સબંધ બાંધવા ઉત્સુક હાતા નથી. તે એકદરે નિઃસગ રહેવા ઇચ્છતા હોય છે. ખીજી બાજુ કેટલાક માણસેાની પ્રકૃતિ જ એવી હેાય છે. કે એમને એકલા રહેવું ગમતું નથી. તરત ઉષ્માભર્યાં પ્રેમસ બંધા તેએ બાંધી શકે છે. કેટલાક માણસાની પ્રકૃતિ જ એવી હેાય છે કે જ્યાં જ્યાં સંબંધ બંધાયો ત્યાં ત્યાં તેને બગાડીતે કલેશમય અનાવ્યા વગર તે રહી શકતા નથી. કેટલાક લેકા નવા સબંધ બાંધતા જાય છે, પરંતુ જૂના સબંધે
સાચવાની તેમને દરકાર હતી નથી.
કેટલાક લેકા નવા સધા માટે ઉત્સુક હાતા નથી, પરંતુ જે સબંધ બંધાયા છે તેને સારી રીતે જાળવી રાખવા માટે સાચી નિષ્ઠાથી પૂરી દરકાર કરતા હોય છે. ઑટલાક લેાકાને એળખાણા ઘણી બધી હેાય છે, પર ંતુ ધર જેવા અંગત, ઉષ્માભર્યાં, દિલ ખેલીને મનની ખાનગી – અંગત વાત કરી શકાય એવા સંબંધ બહુ ઓછાની સાથે હોય છે. કેટલાક લેાકાને ઘરમાં પણ કાછની સાથે ઘર જેવે આત્મીય સબંધ હોતા નથી. કેટલાક લેકા નાની વાતમાં તરત સંબંધ બગાડી નાખે છે અને પછી આખી જિંદગી પસ્તાય છે. કેટલાક લેકા સબંધ બગાડે છે, પણ પછી સામી વ્યકિતને કઈ વા` કે ગરજ નથી એમ સમજાતાં પાતે જ પાછા તેને વળગતા જાય છે.
ાઇકવાર કાઇક વ્યકિત સાથેના સંબંધ અલ્પકાળ માટે ઘણા બધા નિષ્ઠ થઈ જાય છે, પર ંતુ સંજોગવશાત્ છૂટા પડયા પછી જીવનમાં બીજીવાર કયારેય તેને મળવાનુ બનતુ નથી. પ્રવાસમાં આવું ઘણી વાર બને છે શાસ્ત્રકારે એ ઉપમા આપી છે મહાસાગરમાં લાકડાના ખે ટુકડાઓ તરતા તરતા એકબીજાની પાસે આવે છે, થેાડા વખત સાથે રહે છે અને ત્યાર પછી ઍવા છૂટા પડી જાય છે કે ફરી તે કયારેય એકબીજાને મળતા નથી. ાઇકવાર શેડીક ક્ષણ માટે થયેલા વિરલ સંબંધ જીવનભર યાદ રહી જાય છે. ફ્રી મળવાને સંભવ નથી, પર ંતુ એ સબંધ વાર વાર્ વાગોળવાનું મન થાય એવા હોય છે. બીજી બાજુ અલ્પકાળ
પ્રબુદ્ધ જીવન
૧૫
માટે થયેલા તીવ્રકટુ સબંધ વર્ષોં સુધી હૃદયમાં ખટકયા કરે છે. કયારેક વષૅના ગાઢ સંબંધ તૂટયા પછી જિંદગીમાં કરી કયારેય યાદ આવતા નથી. સબધેામાં આવી વિવિધ પ્રકારની ગતિસ્થિતિ ચાઢ્યા કરતી હાય છે.
I
परस्परोपग्रहो जीवानाम् मे સૂત્ર અનુસાર સંસારમાં એકબીજા ઉપર ઉપકાર કરવેા એ જીવનું લક્ષણ છે. જગતમાં પ્રત્યેક જીવને અન્ય જીવા સાથેના જે નવા સંબધો બંધાય છે અને તેમાં ફેરફારા થાય છે તે બધા ઋણાનુબંધ અનુસાર, એટલે કે શુભાશુભ કર્મની ગતિ અનુસાર થાય છે એમ ભારતીય વિચારધારા સ્વીકારે છે. ઋણ એટલે દેવું અથવા ફરજ, પૂના સમયનું ઋણ ચૂકવવાનુ બાકી હેાય ત્યાં તે ચૂકવવા માટે સબધા બંધાય છે. એ ઋણુ સારું પણ હાય અને ખરાબ પણ હાય !
પેાતાની આસપાસના સ’બધા શુભાશયવાળા અને શુભપરિણામી રહ્યા કરે એ માટે કેટલાક માણસે સતત જાગ્રત રહ્યા કરે છે. નિષ્ઠા, કરુણા, પ્રામાણિકતા, ન્યાયમુદ્ધિ, ઉદારતા, સહિષ્ણુતા, ક્ષમા વગેરેના ભાવેનુ પેણુ જો હ્રદયમાં રહ્યા કરે જ્યારે સંબંધોની પરિસ્થિતિ વિષમ અને અને માણસની કસોટી કરનાર નીવડે તેવે વખતે પણ સજ્જન માણુસે તે વેર લેવાના ભાવ ન રાખતાં, માનવતા, કરુણા, ક્ષમા વગેરેને જ આશ્રય લેવા ોઇએ. સુના પુરુષો ચકાસણી કર્યાં વગર કાઇ સબંધને ગાઢ થવા દેતા નથી અને સંબંધ ગાઢ થયા પછી એને ગમે તે ભોગે પણ જાળવી રાખે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જે ઉત્તમ જીવો છે તેની સાથેના ઋણાનુબંધ જન્માન્તરમાં પણ સહાયરૂપ અને સદ્ગતિ તરફ લઈ જનાદેશ અને હીન વ્યક્તિએ સાથેના ઋણાનુબ’ધ માણસને અપકૃત્યો અને દુર્ગતિ તરફ ારી જાય છે. એટલા માટે ડાલા માણુસા દુન માણુસા સાથે સબંધ આંધતા નથી અને સકારણ કંઈક બંધાય તે તેને ગાઢ થવા દેતા નથી.
સબંધે જ્યારે અતિશય બગડે, વાતાવરણુ વિષમ ખેતી જાય અને ક્રાઇ ઉપાય ન સૂઝતા હોય તેવે વખતે દરેક જીવતે પેાતાનાં કરેલાં અશુભ કર્યાં મેડાં કે વહેલાં ભગવવાનાં જ છે, આ સસામાં અર્ધું જ ભવિતવ્યતા અનુસાર થયા કરે છે’– એવી તત્ત્વદ્રષ્ટિ રાખીને, ખીજા જા પ્રત્યે સમભાવ અને ક્ષમા ભાવ જો ધારણ કરીને રહે તે એને પેાતાને ઘણું સાંત્વન મળે અને પોતે અશુપ્ત વિચારા, અવ્યવસાયા કે મન, વચન અને કાયાના અશુભ કર્મોંમાંથી બચી જ શકે છે, પેાતાના પૂર્વે બાંધેલાં અશુભ કર્માંને કારણે સબંધ બગડતા હોય, અત્યંત દુઃખદાયક નીવડતા હોય તે માણુસે જો શ્રદ્ધા હોય તે તપ – જપ – ધ્યાન ઇત્યાદિના આશ્રય લા પોતાના અશુભ કમ ના શુભ ચિત્તથી ક્યાણકય ક્ષય કરવાના પ્રયત્ન કરવે જોઇએ. એમ કરવાથી એટલે કે પેાતાની સવ્રુત્તિથી સામી વ્યકિતના ચિત્ત કે હથ્યનું પરિવત ન થયાના અનેક દાખલાઓ જોવા મળે છે. કમ' અને જન્મજન્માન્તરના ઋણાનુ ધની વાત સુધી જેમને ન જવુ હાય તેઓ પણ જો પેાતાના હૃદયને નિર્દેળ કરે, ચિત્તમાં શુભ ભાવ ધારણ કરે, વેર લેવાની વૃત્તિ કાઢી નાખે, સામી વ્યકિત પણ સુખી થાઓ એવા અતઃકરણપૂવ ક ભાવ ધારણ કરે તે સામી વ્યકિત ઉપર એને પદ્મા પડયા વગર રહેતા નથી.
મનુષ્યનુ મન અકળ છે. એમાં ક ક ગ્રંથિએ પડેલી છે
Je<eltin