________________
s
તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮૯
પ્રબુદ્ધ જીવન
.
પાંચ ભાવોના જ્ઞાનથી મંત્રી આદિ ભાવે...
જિનાગમમાં છવને ભાવ સ્વરૂપ પણ કહ્યો છે. એ ભાવના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે છે:
૧ ઓપશમિકભાવ ૨ ક્ષાયિકભાવ ૩ ક્ષ પશમિકભાવ જ ઔદાયિકભાવ
૫ પરિણામિકભાવ આ પાંચ ભામાંથી સિદ્ધાત્માઓને ક્ષયક અને પાણિમિક બે જ ભાવ હોય છે. અને સંસારી છેને એછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ ચાર તથા પાંચ પણ હોઈ શકે. - ભાવશૂન્ય જીવ હોતું નથી. ઓછાવત્તા અંશે પણ પાંચમાંથી બે કે ત્રણ ભાવ તે દરેક જીવાત્મામાં અવશ્ય હોય છે. સહજ અને વિકૃત બનેલ સ્વરૂપનું જ્ઞાન માટે પાંચ ભાવનું સ્વરૂપ જાણવું અનિવાર્ય છે. એ વિના જીવના યથાર્થ રવરૂપનું પૂર્ણજ્ઞાન થવું શકય નથી.
જિનાગનાં અધ્યયન-શ્રવણથી જ્યારે જીવના ભાવા-મક રવરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે જીવોના તે તે ભાવે પ્રત્યે અંતઃકરણમાં મૈત્રી આદિ ભાવે સમ્યગદષ્ટિ જીવને ઉત્પન્ન થાય છે. - સર્વ જેમાં પારિણામિકભાવ (છવ રૂ૫) રહેલે છે. તેથી તેના પ્રત્યે મૈત્રી ભાવ પ્રગટ જોઇએ.
જે જીવોમાં પશમિકભાવ, ક્ષયોપશમિકભાવ અને ક્ષાવિકભાવ પ્રગટ છે તેમના પ્રત્યે પ્રમેદભાવ ઉત્પન્ન થવો જોઈએ.
અને છના ઔદાયિકભાવનો વિચાર કરવાથી તેમના દુઃખે પ્રત્યે કરુણાભાવ અને પાપાચરણ પ્રત્યે મારથભાવ જાગ જોઈએ. આ રીતે જના વિવિધ ભાવેનું સ્વરૂપ વિચારવાથી તે તે ભાવો પ્રત્યે આપણા હૃદયમાં મંત્રી આદિ ભાવે પ્રગટ છે. સર્વ જીવો સાથે જે પરિણામિક વગેરે ભાવની અપેક્ષાએ શાશ્વત સંબંધ છે, કર્યો છે તે વધુને વધુ અત્મવત અને બુદ્ધિગમ્ય પણ બનાવવું જોઈએ. સર્વ જી સાથેના છેવત્વના સંબંધને યાદ કરીને અને એના દ્વારા સ્વપરના આત્માનું હિત સાધવા હિતમાં નિમિત્ત બનવા) માટે જ સર્વ જી પ્રત્યે નેહભાવ-મૌત્રીભાવ ઉત્પન્ન કરે જોઈએ. અને એમાં પણ ગુણધિક જીવો પ્રત્યે પ્રભેદભાવ, દુખાધિક પ્રત્યે કરુણાભાવ અને પાપાધિક જીવો પ્રત્યે માયથભાવ કેળવી એ સ્નેહભાવને પરિપુષ્ટ બનાવવો જોઈએ.
સમસ્ત જીવરાશિ પ્રત્યે ઉપર જણાવેલા ક્રમ મુજબ મંત્રી આદિ ભાવે ભાવવામાં આવે તે જ સાધકની ધર્મસાધના ઓચિંયમય અને વાસ્તવિક ફળ આપનારી બને છે. ભાવના, ક્રમ અને ઉત્કમથી હિતાહિત :
યેગશતક ગ્રંથમાં પૂજય હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાએ એ ફરમાવ્યું છે કે ઉક્ત કમ મુજબ જે જે છ પ્રત્યે જેવા જેવા પ્રકારને ભાવ કેળવવાનો છે તે ક્રમે જ એ ભાવોને વિનિયોગ-પ્રયોગ કરવામાં આવે તે જ સર્વ જી સાથેનું
ઔચિત્ય જાળવી શકાય છે. અન્યથા એ ક્રમથી ઉલટ કે આડા-અવળા ક્રમે મૈત્રી આદિ ભાવ ભાવવામાં આવે તો સાધકને પ્રગતિના બદલે અવગતિ કે રવપરના હિતને બદલે અહિત જ થાય છે.
ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવને બદલે કરણ કે મધ્યસ્થ દુઃખી જીવો પ્રત્યે કરુણાને બદલે પ્રભેદ કે માદક તથા સર્વ જીવો પ્રત્યે મૈત્રીના બદલે કેવળ મધ્યસ્થભાવ કેળવવાથી સર્વ જીવો સાથેના જીવત્વના સંબંધ પ્રત્યે બેવફા બનવામાં આવે છે અને તેથી ભયાનક આત્મ – અહિન થાય છે. માટે શાસ્ત્રોકત કમે સર્વ જીવો પ્રત્યે તે તે પ્રકારના ભાવ કેવળ એને જીવનમાં જીવંત બનાવવા ઉદ્યમશીલ બનવું જરૂરી છે.
મંત્રી આદિ ભાવો દ્વારા સર્વ જી સાથે ઉચિત વ્યવહારનું પાલન થવાથી પરપરના હિતમાં નિમિત્ત બનાવ્યું છે અને વપરનું શ્રેય સાધી શકાય છે. અને તેના એટલે કે છે સાથેના સંબંધને તથા તેમના ઔચિત્ય ભાવે જાણવામાં ન આવે તે હિતના બદલે સ્વ પરના અહિતમાં નિમિત્ત બનવાનું થાય છે.
एसो चेवे त्यकमो उचियपवित्तीए वग्णिओ आहू
દશ ડ ામનાત રા તાડ જ્ઞાન વિજ્ઞ મોયા છે૮૦ સર્વ જી પરસ્પર કઈ રીતે હિતાહિતમાં નિમિત્ત બને છે.
સર્વજ્ઞ, સવંદશી પરમ કરુણાનિધિ પરમાત્માએ સંસારને દુઃખમય અને પાપમય કહ્યો છે. એમાં પણ નારક જીવની અને તેનાથી પણ નિગોદના છની રિથતિ તે અત્યંત દુ:ખમય અને પાપમય બતાવી છે.
આ નિગદવાસી જીવોને એક શ્વાસેચ્છવાસ જેટલા અલ્પકાળમાં સત્તરથી અધિકવાર જન્મમરણ કરવા પડે છે. અને એક સેયના અગ્રભાગ જેટલા સૂક્ષ્મ ભાગમાં અનંત જીવેની સાથે વસવાની પીડા સહવી પડે છે.
જન્મ - મરણની પરંપરા અને સંકડાશનાં ભયાનક દુઃખ નિગેદના જીવોને સતત ભેગવવાનાં હોય છે.
સંસારી જીવોની સ્થિતિ આવી દુઃખમય અને પાપમય છે. એનું શ્રુતજ્ઞાન દ્વારા જાણ્યા-સમજ્યા પછી કયા મય– સજજન પુરુષને હૃદયમાં–એ રજાતિ છ પ્રતિ હમદી' ન પ્રગટે કે એમનાં દુઃખે પ્રત્યે સહાનુભૂતિ ન જાગે ? જેમ આપણું જીવને દુઃખ ઈષ્ટ નથી. એ કયારે દૂર થાય એવી સતત ઝખના હોય છે. એમ જે બીજા જીવો પણ દુખથી ઘેરાયેલા છેએમનાં પણ દુઃખ દુર થાઓ અને કેાઈ. જીવ પાપ ન કરે એવી શુભ ભાવના પણ સમવષ્ટિ : છોના હૃદયમાં ઉત્પન્ન થાય છે.
જીવત્વ તરીકે બધા સમાન છે. સહુને સુખ જ ગમે છે. દુ:ખ કેઈને પ્રિય નથી. માટે' જેવી લાગણી આપણને પિતા: જીવ પ્રત્યે થાય છે તેવી લાગણી સર્વ જીવો પ્રત્યે પણ થવી જ જોઇએ. પિતાના જીવ પ્રત્યે રાગની અને બીજા જ પ્રત્યે દ્વેષ કે ઉદાસીનતાની લાગણી રાખીએ તે એ નર્યો પક્ષપાત કર્યો ગણાશે. જેમ આપણુમાં કે રહી-સંબધી ઉપર ઉપાધિ કે આપત્તિ આવી પડે ત્યારે એની આપત્તિ દૂર થાએાની ભાવના અને યથાશકિત પ્રયને તરત જ આપણે કરીએ છીએ. કારણ ત્યાં