________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧–૧૦૮૮ તા. ૧૬-૧૦-૮૯
વિવિધ સામાજિક સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી. નેત્રયજ્ઞની પ્રવૃત્તિના સંયોજક શ્રી રસિકલાલ લહેરચંદ શાહના અમે આભારી છીએ.
* સેલી સેરાબજીનું પ્રવચન : સંઘના ઉપક્રમે સેમવાર, તા. ૯મી જાન્યુઆરી, ૧૯૮૯ના રોજ સાંજના ૬-૧૫ વાગે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરની કમિટિ રૂમમાં ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ અને સુવિખ્યાત ધારાશાસ્ત્રી * શ્રી સેલી સેરાબજીનું “ભારતની લોકશાહી | કઈ દિશામાં ?'
એ વિષય પરનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ અને સંજક શ્રી અમરભાઈ જરીવાલાના અમે આભારી છીએ.
• આનંદઘનજીનાં સ્તવને પર ભકિત સંગીત અને પ્રવચન : સંધના ઉપક્રમે આનંદઘનજીનાં રતવન પરના ભકિત સંગીતને અને પ્રવચનને કાર્યક્રમ તા. ૧૩, ૧૪ અને ૧૫ ફેબ્રુઆરી, ૧૯૮૯ ના રોજ સાંજના ૬-૦૦ વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં આવ્યું હતું. શ્રીમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠે આનંદધનજીનાં સ્તવને મધુર કંઠે રજૂ કર્યા હતાં. અને તે સ્તવને પરનાં વિવેચનાત્મક પ્રવચને ડો. રમણલાલ ચી. શાહે આપ્યાં હતાં, આ કાર્યક્રમથી પ્રસન્ન થઈને તે વખતે શ્રી સુખલાલભાઈ મહેતાએ રૂપિયા પાંચ હજારની ભેટ સંધને આપી હતી જેમાંથી આનંદધનજીનાં આ સ્તવને ઉપરની વિવેચનની પુસ્તિકા પ્રગટ કરવાનું નકકી થયું હતું. આ કાર્યક્રમ માટે શ્રી પૂર્ણિમાબહેન શેઠ, ડે. રમણભાઈ શાહ અને સજક શ્રી ઉષાબહેન મહેતાને આભાર માનીએ છીએ.
* મરાઠી ભાષામાં ગોષ્ઠિ : સંધના ઉપક્રમે જાણીતાં લેખિકા શ્રી ઉષાબહેન શેઠ (B.A.)નું અવધાચિ સંસાર સુખાચા કરીન” એ વિષય પર મરાઠી ભાષામાં તા. ૧૬મી ફેબ્રુઆરી ૧૯૮૯ના રોજ સાંજના ૬-૧૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને
વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંયોજન - શ્રીમતી કમલબહેન પિસપાટીએ કર્યું હતું. વ્યાખ્યાતા શ્રી
ઉષાબહેન શેઠના તથા સંજક શ્રીના અમે આભારી છીએ. આ જ પિંડવળની મુલાકાતઃ સંધને કેટલાક સભ્યોએ તા. ૨૫મી ફેબ્રુઆરી, ૧૯૮૯ના રોજ ધરમપુર તાલુકાના પિંડવળ
ગામની મુલાકાત લઈ આ વિસ્તારમાં સર્વોદય પરિવાર ટ્રસ્ટ દ્વારા | ચાલી રહેલાં આદિવાસી સેવાકાર્યોની પ્રવૃત્તિને પ્રત્યક્ષ નિહાળી હતી. અહીંનાં કાર્યકર્તાબહેને કાંતાબહેન, હરવિલાસબહેન છે. નવનીતભાઇ જદારે પિંડવળમાં ચાલી રહેલી આદિવાસીના ઉતકની પ્રવૃત્તિઓને ખ્યાલ આપ્યું હતું. આ પ્રસંગે
અહીંના આદિવાસીઓનાં ઝુંપડાં પર નળિયાં નાખવા માટે સિંધ તરફથી રૂપિયા વીસ હજારને ચેક સર્વોદય પરિવાર ટ્રસ્ટને
અર્પણ કરાયું હતું. આ * * હિન્દીમાં વિચારગોષ્ઠિ : સંઘના ઉપક્રમે શનિવાર, તા. ૧૧મી માર્ચ, ૧૯૮૯ના રોજ સાંજના ૫-૪૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં હિન્દી વિચારગોષ્ઠિને
એક કાર્યક્રમ છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને રાખવામાં આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના વિધાન પરિષદના સભ્ય અને નગરવિકાસ ખાતાના ભૂતપૂર્વ રાજ્યમંત્રી ડો.
રામમનોહર ત્રિપાઠીએ “રાષ્ટ્રભાષા હિન્દીકા જૈન સાહિત્ય પર પ્રભાવ” એ વિષય પર હિન્દીમાં વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના સજક શ્રી બસંતલાલ નરસિંહપુરા અને વિદ્વાન વ્યાખ્યાતા ડે. ત્રિપાઠીને અમે આભાર માનીએ છીએ.
* ગીતસ થા : સંઘના ઉપક્રમે સોમવાર તા. ૧૩મી માર્ચ, ૧૯૮૯ના સાંજના ૬-૧૫ કલાકે પરમાનદ કાપડિયા સભાગૃહમાં શ્રી વિયન પાલભાઈ શાહને ગુજરાતી કચ્છી ગીતાને “ગીતા ” નામથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. ગુલાબ દેઢિયાએ કર્યું હતું. અમે કલાકાર શ્રી વિસનજી શાહના અને કાર્યક્રમના સંચાલકશ્રીના આભારી છીએ.
* મુનિ સેવા આશ્રમની મુલાકાત તા. ૯-૪- ૧૯૮૯ ના રોજ સંઘની સમિતિના પંદરેક સભ્યએ મુનિ સેવા આશ્રમની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારમાં સેવા આપનારાં બહેનશ્રી અનુબહેન ઠકકરના આ આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓ નજરે નિહાળીને પ્રભાવિત થયા હતા,
* એ. સી. શાહનું વ્યાખ્યાન: સંધના ઉપક્રમે બેન્ક ઓફ બરોડાના એકિઝક્યુટિવ ડાયરેકટર છે. એ. સી. 81164 Third world Debt Problems Implication for Growth એ વિષય પરનું અંગ્રેજી ભાષામાં પ્રવચન ગુરુવાર તા. ૧૩-૪-૧૯૮૯ના સાંજના ૬-૧૫ કલાકે થેજવામાં આવ્યું હતું. કાર્યક્રમના સંજક શ્રી અમરભાઇ જરીવાલના અને વિદ્વાન વ્યાખ્યાતાના અમે આભારી છીએ. * સંઘને હીરક મહેત્સવ તથા સ્નેહમિલન: સંઘને સાઠ વર્ષ પૂરાં થયાં છે તે નિમિત્તે સંઘના હીરક મહોત્સવને કાર્યક્રમ રવિવાર, તા. ૨૩મી એપ્રિલ, ૧૯૮૯ના રોજ સવારના ૯-૩૦ કલાકે ચપટી ખાતેના બિરલા કીડા કેન્દ્રમાં જાણીતા ગુજરાતી સાક્ષર શ્રી ફાધર વાલેસના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળાના આર્થિક સહયોગથી સ્નેહમિલન પણ જવામાં આવ્યું હતું. કાર્યક્રમને પ્રારંભ સુમતિબહેન થાણાવાલાના ભકિતસંગીતથી થયું હતું. સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહ, મંત્રીશ્રી કે. પી. શાહ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. આ પ્રસંગે સંઘના ત્રણ સ્થાપક સભ્ય સર્વશ્રી એ. જે. શાહ, શ્રી મેહનભાઈ પારેખ અને શ્રી ચંદુલાલ ટી. શાહનું સન્માન કરવામાં આવ્યું હતું. ‘પ્રબુદ્ધ જીવનને પચાસ વર્ષ પૂર્ણ થતાં હો વડેદરાના સંસ્કાર પરિવાર તરફથી આ વૈચારિક પત્રની સેવા બદલા પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક અને પ્રશસ્તીપત્ર શ્રી વિઠ્ઠલભાઈ પટેલે સંઘને અર્પણ કર્યું હતું. કાર્યક્રમના સંયોજક શ્રી ચીમનલાલ જે. શાહના અમે આભારી છીએ. ' : "
* સર્વોદય પરિવાર ટ્રસ્ટને ભેટ રકમ આપવાનો કાર્યક્રમ: સંઘના ઉપક્રમે શનિવાર, તા. ૧૩ મી મે. ૧૯૮૯ ના રોજ સાંજના ૬-૧૫ કલાકે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરની કમિટિ રૂમમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ગુજરાતના ધરમપુર તાલુકાના પિંડ્યૂળ આદિવાસી વિસ્તારના લોકોના છાપરા પર નળિયાં નાખવા માટે રૂપિયા એક લાખ શ્રી સર્વોદય પરિવાર ટ્રસ્ટને ભેટ અપાયા હતા. આ