SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ S છે. ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯ પ્રબુદ્ધ જીવન : પ્રસંગે શ્રી નારાયણ દેસાઈ અતિથિવિશેષ તરીકે તરીકે હાજર રહ્યા હતા. સર્વોદય પરિવાર ટ્રસ્ટ તરફથી શ્રી કાન્તાબહેન, હરવિલાસબહેન અને ડો. નવનીતભાઈએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં. આ પ્રસંગે ડે. રમણલાલ ચી. શાહ, શ્રી કે. પી. શાહ, શ્રી દીપચંદ ગાડી', શ્રી અમર જરીવાલા, શ્રી મફતલાલ મહેતા વગેરેએ પ્રાસંગિક ઉદ્બેધન કર્યા હતાં. સંઘની પ્રવૃત્તિથી અને સર્વોદય પરિવારની પ્રવૃત્તિથી પસન્ન થઇ શ્રી મફતલાલ મહેતાએ આ પ્રસંગે પિતાના ટ્રસ્ટ તરફથી સર્વોદય પરિવાર ટ્રસ્ટને રૂપિયા એકાવન હજાર ભેટ આપ્યા હતા. * ડા. રમિ મયૂરનું પ્રવચન : સંઘના ઉપક્રમે બુધવાર, તા. ૩૧મી મે, ૧૯૮૯ના રોજ સાંજના ૬-૧૫ કલાકે ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટિ રૂમમાં જાણીતા પર્યાવરણ શાસ્ત્રી ડો. રશ્મિ મયૂરનું Global Environment crisis-is Survival Possible ? વિશ્વની પર્યાવરણ કોકટી-ઉગારવાનો ઉપાય છે ખરા ? એ વિષય પરનું વ્યાખ્યાન ડે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને જવામાં આવ્યું હતું. વ્યાખ્યાતા ડે. મયૂર અને કાર્યક્રમના સંજક શ્રી અમરભાઈ જરીવાલાને અમે આભાર માનીએ છીએ. * સ્વ, ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક: પ્રબુદ્ધ જીવન’માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલાં લખાણમાંથી શ્રેષ્ઠ ગદાન આપનાર લેખકને પ્રતિવર્ષમાં રૂપિયા એક હજારનું ઉપરોક્ત પારિતોષિક આપવામાં આવે છે, તે મુજબ ૧૯૮૮ના વર્ષ માટેનું આ પારિતોષિક છે. તનસુખભાઈ ભટ્ટને આપવામાં આવ્યુ છે. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે સેવા આપનાર છે. રમણલાલ ચી. શાહ, ડો. દિનેશભાઈ ભટ્ટ અને શ્રી પન્નાલાલ ર. શાહના આ તકે અમે આભારી છીએ. # સ્વ. શ્રી દીપચંદ ત્રિવનદાસ પુસ્તક પ્રકાશન કસ્ટ : સંઘના ભૂતપૂર્વ મંત્રી રવ. દીપચંદ ત્રિવતદાસ સહુના પરિવાર તરફથી એમની સ્મૃતિમાં જૈનધર્મનાં પુસ્તકના પ્રકાશન માટે રૂ. ૩૦,૦૦૦ની રકમ ભેટ આપવામાં આવી હતી અને તેમાં વખતોવખત ઉમેરો થતા રહ્યો છે. વર્ષ દરમિયાન ટ્રસ્ટના ઉપક્રમે જિનતત્ત્વ ભાગ-૩ અને પ્રભાવક અવિરે ભાગ -૧ એ બે પુસ્તકે પ્રગટ થયાં છે. * શ્રીમતી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાં રઃ સંધ દ્વારા બાળકને ઘરે રમવા માટે રમકડાં આપવાની ખા પ્રત્તિ દર રવિવારે ૩-૦૦ થી ૫-૩૦ સુધી નિયમિત ધાવવામાં આવે છે. આ વર્ષે' બાળકેની સભ્ય સંખ્યા ૧૨ ૫ કેટલી રહી છે. રમકડાં ઘર માટે વખતેવખત નવા રમકડાં ખરીદવામાં આવે છે. અને બાળકે તેને સારો લાભ લે છે. બા પ્રવૃત્તિના સંજક છે. અલ્લ શાહ અને શ્રીમતી યાબહેન વીરાને અમે આભારી છીએ. * શ્રી સી. યુ. શાહ મેડિકલ એઇડ ફેડ: અત્યાર 5ધીમાં પ્રેમળ જ્યોતિ” દ્વારા જુદા જુદા દરદીઓને દવાના પમાં જે સહાય કરવામાં આવી હતી એને વિકસાવવા શ્રી . યુ. શાહ મેડિકલ ફંડની સ્થાપના કરવામાં આવી છે મને તેના ઉપક્રમે દરદીઓને દવા વગેરેની સહાય કરવાનું ય સારી રીતે ચાલે છે એ માટે શ્રી સી. યુશાહના અમે આભારી છીએ. * શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ : શ્રી જે. એચ. મહેતાનાં કુટુંબીજનો તરફથી . ૨૫૦૦૦/- અનાજ રાહત ફડમાં મળતાં જરૂરિયાતવાળા કુટુંબોને સરતા દરે અનાજ આપવાનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિ માટે જુદા જુદા દાતા તરફથી અત્યાર સુધીમાં રૂ. ૪૯૨૪૬-૦૦ની રકમ મળે છે. આ પ્રવૃત્તિના સંજક તરીકે શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી રમબહેન મહેતા સેવા આપી રહ્યાં છે. આ પ્રવૃત્તિના સ જના અને દાતાઓના અમે આભારી છીએ , મતીયાના દદીઓને ચમા માટે સહાય : સંધના ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા મોતીયાના દરદીઓને ઓપરેશન પછી ચરમાની સહાય માટે શ્રીમતી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી તરફથી સઘને મળેલી આર્થિક સહાયથી આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે. તેના સંજક શ્રી નાનાલાલ સ ધરાયકાના અમે આભારી છીએ. * આભાર; ૦ વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની ૧૦ સભા મળેલ હતી. કારોબારી સમિતિ, સહયોગ સમિતી અને કારોબારી સમિતિના નિયંત્રિત સભ્યને દિલ અને ઉંમ નથી સહકાર મળે છે. એને અમને આનંદ છે. ૦ ચેકકસ પ્રવૃત્તિ માટે મળેલ માતબર રકમનાં દાન ઉપરાંત પયુંષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે કે વર્ષ દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિઓ માટે અવારનવાર અર્થસિંચન કરનાર દાતાઓને તો કેમ ભુલાય? સર્વ દાતાઓને આ તકે હાર્દિક આભાર માનીએ છીએ. સ ધની પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડનારું માજમ છે પ્રેસ, ચેથી જાગીરનાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષાનાં માતબર દૌનિક અને સંચાલકોએ સંધની દરેક પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંધને સમાજમાં નવું પરિમાણ આપ્યું છે તે દરેક વર્તમાનપત્રો અને સામયિકાને અત્રે અમે આભાર માનીએ છીએ.. આપણી વ્યાખ્યાનમાળાઓ, પરિસંવાદો અને વ્યાખ્યાન શ્રેણી કે વાર્તાલાપના વિદ્વાન વકતાઓ આપણી પ્રવૃત્તિનું અંગ છે. એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાઓને આભાર માનીએ છીએ. ૦ સધની પ્રવૃત્તિઓના ફલકને આટલે બધે વિસ્તાર થયે છે તેનું મુખ્ય કારણ સમિતિના ઘણા બધા સભ્યોએ યથાશકિત ઉત્સાઇપૂર્વક જુદી જુદી પ્રવૃત્તિઓની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી છે, એ સર્વ સંમેજાનાં નામને તે તે પ્રવૃત્તિના અહેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યા છે. આ યોજના આવા ઉદારદિલ' સહકાર અને સમયના ભોગ વિતા સંઘની આટલી બધી પ્રવૃત્તિઓની જવાબદારી માત્ર મત્રીએ વહન કરી શકે નહિ, એ માટે એ સવ' સમેજને અમે હૃદયપૂર્વક આભાર - માનીએ છીએ. ૦ સંધને અનેકવિધ પ્રવૃત્તિઓથી સતત ધબકતે રાખવા માટે અને સંઘના દરેક સભ્યને પ્રેમભરી હુક આપવા બદલ સંઘના પ્રમુખ ડે રમણલાલ ચી. શાહના આ તકે અમે અત્યંત આભારી છીએ.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy