SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-’૮૯ તા. ૧૬-૧૦-૪૮૯ ધાનકના અને કાર્યક્રમના સ`મેજક શ્રી ચીમનલાલ જે શાહના આભારી છીએ. * કુ. અમીબહેન શાહનું પ્રવચનઃ શનિવાર, તા. ૨૧-૫-૮૮ના રાજ સાંજના ચાર વાગે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના મિટિરૂમમાં કુ. અમીબહેન શાહનું ‘આત્મસાધનાનું રહસ્ય' એ વિષય પર પ્રવચન યેાજવામાં આવ્યું હતું. અમે વ્યાખ્યાતા અને કા ક્રમના સયેાજક શ્રી સુખાધભાઇ શાહના આભારી છીએ * શ્રી સનત મહેતાનાં વ્યાખ્યાના ઃ (૧) સંધના ઉપક્રમે તા. ૨૮મી જુલાઇ, ૧૯૮૮ ના રોજ સાંજના ૬-૧૫ ક્લાર્ક ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના સભાગૃહમાં સરદાર સરોવર નમ'દા નિગમ લિ.ના ચેરમેન શ્રી સનત મહેતાનું ન`દા યોજના ગુજરાતની જીવાદોરી' એ વિષય પર વ્યાખ્યાન યેાજવામાં આવ્યું હતું. (ર) મંગળવાર, તા. ૨૫મી એપ્રિલ, ૧૯૮૯ના ૨જના ૬-૧૫ કલાકે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર હાલમાં શ્રી સનત મહેતાનું ‘ગુજરાતના તેલભડારા અને કેન્દ્ર સરકાર' એ વિષય પરનું પ્રવચન 'યેવામાં આવ્યું હતું. આ બંને કાય'ક્રમના પ્રમુખ અને સયાજક શ્રી અમરભાઇ જરીવાલાને અને વ્યાખ્યાતા શ્રી સનતભાને અમે આભાર માનીએ છીએ. * પ્રેમળયાતિ-વિલેપાર્લા શાખાના ઉત્સવ : સંધ સંચાલિત ‘પ્રેમળજયેતિ'ની વિલેપાર્લી શાખાએ પાંચમાં વર્ષોમાં પ્રવેશ કર્યાં એ નિમિત્તે એક કાર્યક્રમ રવિવાર, તા. ૨૭ આકટાખર, ૧૯૮૮ ના રાજ વિલેપાર્થાંમાં યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી ખસીભાઇ ખંભાતવાલાએ અને પ્રેમળજયાતિની બહેનેાએ ભકિત સ`ગીતા કાય'ક્રમ રજૂ કર્યાં હતા. શ્રી ચીમનલાલ જે. શાહે દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ” હતું. શ્રીમતી સ્મિતાબહેન કામદારે રવાગત પ્રવચન કર્યુ હતું. સંધના પ્રમુખ ડી. રમણભાઈ શાહે પ્રસંગને અનુલક્ષીને સુ ંદર પ્રવચન કર્યુ` હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. બકુલ રાવલે અને આભારવિધિ શ્રી સુલીબહેન હીરાણીએ કરી હતી. શ્રી સ્મિતાબહેન કામદાર, શ્રી સુલીબહેન હીરાણી, શ્રી પુષ્પાખહેન મેરજિયાત વગેરે કાયકર્તા બહેનને અમે આભાર માનીએ છીએ. સ્મારક * આચાય શ્રી વિજયવલ્લભસુરિ વ્યાખ્યાનશ્રેણી : સંધના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા-મુબઈના સહયોગથી આ વ્યાખ્યાન શ્રેણીનું ગુરુવાર, તા. ૬ઠ્ઠી ઓકટાબર, ૧૯૮૯ના રાજ બિરલા ફ્રીડા કેન્દ્રમાં આયેાજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનશ્રેણીમાં શ્રી શશિકાન્તભાઈ મહેતાએ ‘નવાકાર મંત્ર-કળા અને વિજ્ઞાન' એ વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતું. વ્યાખ્યાતા શ્રી શશિકાન્તભાષના અને કાયક્રમના સયાજક શ્રી શૈલેશ કાઠારીના અમે આભારી છીએ. * સુંદરલાલ બહુગુણા સાથે વાર્તાલાપ : ચીપા આંદલનના પ્રણેતા શ્રી સોંદરલાલ બહુગુણુ સાથેના વાર્તાલાપતા એક કાય’ક્રમ શનિવાર, તા. ૮મી એકટેમ્બર, ૧૯૮૮ના રાજ સાંજના સાડા પાંચ વાગે પરમાનંદ કાપડિયા હાલમાં ચેાજવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રમુખ અને સ’સેજક શ્રી અમરભાઇ જરીવાલાના અમે આભારી છીએ. પ્રબુદ્ધ ન J3 ૧૩ ભક્તિસંગીતના વર્ગો : સંધના ઉપક્રમે બહેન માટેના ભકિત સંગીતના વર્ગના પ્રાર ંભ તા. ૧૬મી નવેમ્બર, ૧૯૮૮ના રાજ થયા હતેા. છ અઠવાડિયાં સુધી ચાલેલા આ વના અધ્યાપક તરીકે શ્રી બંસીભાઈ ખભાતવાલાએ સેવા આપી હતી. ભક્તિ સંગીતના બીજો વગ તા. ૧૯મી જુલાઇ ૮૯ના રાજ છ અઠવાડિયાં માટે થયા દુતેા જેમાં શ્રી શ્યામ ગેગરેએ અધ્યાપક તરીકે સેવા આપી હતી. અમે બને વગ અધ્યાપકાના તથા આ વર્ગના સોજક શ્રી ઉષાઝુન મહેતાના આભારી છીએ. # પાàિાષિક એનાયત કાર્યક્રમ : સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમ શનિવાર, તા. ૧૯મી નવેમ્બર, ૧૯૮૮ના રોજ સાંજના ચાર વાગે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટિ રૂમમાં યાજવામાં આવ્યા હતા. આ પ્રસ ંગે સધ તરફથી ૧૯૮૭નું શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર તરીકેનુ' શ્રી મોહનલાલ મહેતા – ‘ સાપાન ' પારિતાર્ષિક ‘ જન્મભૂમિ ’અને ‘પ્રવાસી દૈનિકાના તંત્રી શ્રી હરીન્દ્ર દવેને અને આ જ વર્ષનુ ‘પ્રબુદ્ધ જીવન'ના શ્રેષ્ઠ લેખક તરીકેનું શ્રી ધીરજલાલ ધનજીભાષ શાહ પારિષિક જાણીતા જૈન તત્ત્વચિંતક પ પનાલાલભાઇ ગાંધીને સહુમાન એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડે.. રમણલાલ શાહ, શ્રી હરીન્દ્ર દવે વગેરેએ સ્વ. ચીમનભાઇ ચકુભાઇ શાહને 'જલિ અપ'તાં પ્રવચને કર્યાં હતા. પારિતાષિક વિજેતા ૫. પનાલાલભાઈએ સંધની પ્રવૃત્તિએ માટે રૂપિયા પાંચ હજારની સ્ક્રમ સધને ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહની સ્મૃતિરૂપે સંધ તરફથી મુબના જૈન ક્લિનિકને રૂપિયા એક લાખની રકમ અપણુ કરવામાં આવી હતી. * એકયુપ્રેશર તાલીમ વર્ગ : સંધના ઉપક્રમે એકયુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર માટેના તાલીમ વગ સેમવાર, તા. ૨૧ મી નવેમ્બર, ૧૯૮૮ ના રાજ શરૂ થયા હતા. ભાર્ સપ્તાહ સુધી દર સેમવારે અંગ્રેજી ભાષામાં ચાલેલા આ વગના અધ્યાપક તરીકે શ્રી જગમેાહન દાસાણીએ માનદ સેવા આપી હતી. અધ્યાપક શ્રી જગમેાહન દાસાણીને આ તકે અમે આભાર માનીએ છીએ. * નેત્રયજ્ઞ : (૧) સંધના આર્થિક સહયેાગથી કડાદ– હરિપુરા વેલફેર સોસાયટીના ઉપક્રમે કડાદ (તા. ખારડાલી, જિ. સુરત) મુકામે શ્રી દામેાદરદાસ ગાંધી હાસ્પિટલ દ્વારા તા. ૪થી ડિસેમ્બર, ૧૯૮૮ના રાજ તંત્રયજ્ઞનું આયેાજન કરવામાં આવ્યું હતું. સ ધની સમિતિના કેટલાક સભ્ય આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. (૨) સધના આર્થિક સહયેગથી અને શ્રી સર્વાધ્ય આશ્રમ તથા વિશ્વવાસહ્ય ઔષદ્યાલય, ગુદીના સહયેાગથી રાણપુર મુકામે રવિવાર, તા. ૧૮મી ડિસેમ્બર, ૧૯૮૮ના રાજ નેત્રયજ્ઞ ચેાજવામાં આવ્યા હતા. નેત્રયજ્ઞ સમારંભના પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ હતા. અતિથિવિશેષ તરીકે શ્રીમતી કુસુમબહેન નરેન્દ્રભાઇ પધાર્યાં હતા. નેત્રયજ્ઞનુ ઉદ્ધાટન શ્રી શિરીષભાઈ કામદારે કર્યુ હતું. સ ંધના પ્રમુખ ડા. રમણુભાઇ શાહ સહિત સમિતિના પદરેક સભ્યે આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમિતિના સભ્યોએ વઢવાણુ, સુરેન્દ્રનગરમાં આવેલી
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy