________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧ ૧૦ '૯૯ તા. ૧૬-૧૦-૮૯
.
એમણે એવું કાંઈ જ કર્યું નથી કે જેથી અમરત્વ પામે, દેવકના અધિકારી બને. આ બધું ખોટું છે. જે ખરેખર
અકુદરતી છે. એનું નામ ખરખરો.' છે જેના થકી દેવલોક પામી શકાય એ મૃત્યુ શું શેકાંકિયું છે કે સાચે જ સચ્ચિદાનંદમાં તદ્દરૂપ થવાનો અમૂલે અવસર
કબીરને દેહ સ્મૃતિપટ પર છવાય છે‘એક તવે કી રોટી, કયા છોટી ક્યા મેટી; જબ આવે આદમી કા અંત, જૈસા બધા પૈસા સંત.” • તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તે મૃત્યુને ઊંચનીચ નથી, રાયક નથી, જ્ઞાતિજાતિ કે ધર્મ-સંપ્રદાયના ભેદભાવ નથી; પરંતુ સમાચારપત્રોની મૃત્યુ કેમ પર દ્રષ્ટિપાત કરીએ તો ? જૈન મરણ - હિદુમરણ - પારસીમરણ. મૃત્યુને શું જૈન અને શું હિન્દુ ? પરંતુ વાસ્તવિક્તા કેટલી વિરોધાભાસી હોય છે ! અંગ્રેજી અખબારોની કકકાવારી મરણનેધ વધારે. વાસ્તવિક નથી લાગતી ?
ગીતાને નિરંતર અભ્યાસ કરીનેય આપ્તજનના મૃત્યુને સહજતાથી, સ્વસ્થતાથી, અવ્યથિત માનસથી, શાંતિથી રવીકારી શકીએ એવી શ્રીકૃષ્ણની - નારાયણની સમદર્શિતા કે નિર્મો અવસ્થામાં ક્યાંથી ? ‘અચ્યાન–શેચંવં પ્રજ્ઞાવાદાંડ્યા "ભાસે'—ગીતાના આ કથન જેવી, અશે અને શેક કરનાર
અજુન જેવી મનેદશા છે આપણી “નર’ સામાન્યની. ..' આ લખું છું ત્યારે રસ્તા પર રામ બોલે ભા. રામ’ને ધ્વનિ સંભળાય છે. હદિયામાં રામ છતાં અંતરને આરામ નથી. ‘અ – શેકવાટિકામાં બેસીને શેકશું સારતી સતી સીતા જેવી મનોવ્યથા છે સમષ્ટિની. - માનવમાત્રને શેકવિહવળ કરનાર મૃત્યુ આખરે છે શું ? એક પરિવર્તન માત્ર... નિદ્રાનું પરિવર્તન મહાનિદ્રામાં. પરમાત્મા પ્રતિદિન આપણને નિદ્રા દ્વારા ચિરનિદ્રા માટે તૈયાર કરે છે, કિન્તુ પરમાત્માને આટલો સરળ પ્રવેગ એની બેજના, એની સમાધિભાષાને સમૃત જનસામાન્યને સહજ સ્વીકાર્ય નથી, સમજાતું નથી.
, છેલ્લી પળે વર્ષભરને અભ્યાસ કરવા મથનાર વિદ્યાથી બ્રાહ્નચિત્ત કે મૂઢવિકલ બની જાય છે. પરીક્ષાને ભય તેના
માથે ઝઝુમતે હોય છે; પણું પ્રતિદિન અભ્યાસ કરનારને - પરીક્ષાની એટલી ભીતિ લાગતી નથી, કદાચ ડી લાગે તેય સરખામણીએ તે સ્વરચિત્ત હોય છે.
મૃત્યુને ઊંડાણથી શકય એટલા ઊંડાણથી અભ્યાસ કરનારને મૃત્યુ ડરામણું નહિ, રળિયામણું લાગી શકે. કવિવર શ્રી રાજેન્દ્ર શાહનું હૃદયને સ્પર્શી ગયેલું એક કાવ્ય છે, ‘શેષ અભિસાર.” કાવ્યની નાયિકા મૃત્યુની પ્રેયસી છે. મૃત્યુની અભિસારિકાના પ્રેમવૈભવને, મંગલમય મૃત્યુના માંગલ્યની ઘડી માટેની નવવધૂ જેવી નાયિકાની ઉત્કંઠા કવિશ્રીએ અદ્વિતમધુર વાણીમાં વ્યકત કરી છે.. " જીવન પ્રત્યે પ્રેમ હોય, જીવવું ગમતું હોય પણ તે આપણા હાથમાં નથી હોતું. મૃત્યુ ગમતું નથી હોતું પણ સન્મુખ આવીને ઊભું રહે છે. આ સંજોગોમાં "એક સરળ માગ' એ છે કે જે નથી ગમતું તેના
રહસ્યને સમજી લઈ ગમતું કરવાનું અને જે ગમે છે તેની ચંચળતા સમજી લઈ મોહ ત્યજવાન. પ્રેય અને શ્રેય વચ્ચેની એ પસંદગી છે. સંસારને કર્મભૂમિ તરીકે સ્વીકારી જીવનને અભિલાષ સેવ અતિયોગ્ય છે; પરંતુ તેના પ્રતિ મેહના અતરેકનો ત્યાગ કરે અને સર્વ માટે જે સુનિશ્ચિત છે તે મૃત્યુ સાથે મૈત્રીભાવ કેળવવી પશુ તે ઇચ્છનીય છે.
મૃત્યુના ગઠન તત્વજ્ઞાનની ઝલકમાં ઝાંખી કરાવનાર આદિ શંકરાચાર્યની પંક્તિનું અનુરણન મન કર્યા કરે છે. નિદ્રા સમાધિસ્થિતઃ' નિદ્રાને શ્રીમદ્ શંકરાચાર્યે સમાધિ સાથે સરખાવી છે. આ સરખામણીમાં માધમ્મ શું ? સમાધિ અર્થાત જીવનને અંત, એટલે જ મૃત્યુ. જે ક્ષણે રૂપિરસ– ગંધસ્પર્શ શબ્દની સૃષ્ટિ સાથે માનવીને સંબંધ પૂરો થઈ જાય તે મૃત્યુ, અર્થાત્ સમાધિ. આ સમાધિ અવસ્થા સમાન સ્થિતિ તે નિદ્રાવસ્થા. નિદ્રાધીને થતાં રૂપરંગની સૃષ્ટિ સાથે પચેન્દ્રિયોને વયવહાર તાણ કપાઈ જાય છે. આમ જોતાં નિદ્રા એ ચિરનિદ્રાનું લઘુસ્વરૂપ છે.
નિદ્રાનું માણસને દુઃખ હોય છે? નિદ્રાને ભય હોય છે ? હરગિજ નહીં. ઊલટું નિવારૂપી પંખી પાંપણના પિંજરામાં પૂરાઇ રહે અને ઊડી ન જાય (પ્રાણને પણ ૫ ખેરું જ કહે છે ને !) તે માટે માનવ કેટકેટલી મથામણ કરે છે ! નિદ્રાને અભાવે કેટલે બેચેન બની જાય છે. સુખે ની દર આવે માટે કેટકેટલા ઉપાય કરે છે ! નિદ્રા માટે જે આટલી તાલાવેલી, વ્યાકુળતા હોય તે ચિરનિદ્રા સંબંધી વિઘહતા શાને? મૂઢવિકતા શાને ?'જ્યાં મૃત્યુ એક પરિવર્તન છે, નિદ્રાનું પર્યાવસાન મહાનિદ્રામાં છે.
દિવસભરની તાણ અને માનસિક અશાંતિના આજના જમાનામાં ‘ટ્રાન્કીલાઈઝર' ભાગ્યશાળીને ત્યાં જ ન મળે! કેટલાક તે “નાઇટકેપ’ તરીકે સતત તેનું સેવન કરતા હોય છે -- નિદ્રા લાવવા. જયાં નિદ્રા સહજ નથી, કુદરતી નિદ્રાને જેમને અભ્યાસ નથી સ મૃત્યુને સહજ સ્વીકારવાની ના પરતા સંભવી શકે ? સમાધિ તે સહજ ભલી.
નિરાંતે નિદ્રા ન આવે કેને ? મહાભારતને એક પ્રસંગ છે. ધૃતરાષ્ટ્રની ઊંઘ ઊડી ગઈ છે, એને લાગે છે રાતભર ઉજાગર કરે પશે કારણ તનમનમાં અગન છે. અર્ધરાત્રિની પળે ધૃતરાષ્ટ્ર ધર્મશીલ વિદુરને તેડાવે છે. ધૃતરાષ્ટ્રને શ્રદ્ધા છે કે વિદુરની વાણી તેના મનને શાંતિ આપશે. ધર્મ અને કલ્યાણને માગ' ચી ધશે. વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલે બેધ તે જ સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ વિદુરનીતિ’. ‘વિદુરનીતિ'ના આઠ અધ્યાયને વેદવ્યાસે “પ્રજાગરપર્વ” એવું નામ આપ્યું છે.
" પ્રજાગર એટલે જાગરણ. માણસ સ્વેચ્છાએ કરે તે જાગરણ અને પરાણે કરવું પડે તે ઉજાગરો. શિવરાત્રીનું જાગરણું હોય અને પરીક્ષાના ઉજાગરા.
માણસના સૂતેલા આત્માને જગા એ આ પ્રજાગરપર્વને હેતુ છે, એના વિશેષ ઉંડાણમાં ઊતરવું અપ્રસ્તુત છે, પણ તેમાં વિદુરે કહેલી એક વાત અતિ સૂચક છે. સુખે નીંદર ના'વે ને ? વિદુરના મતે ૬ વ્યકિતઓને. બળવાનેથી * ઘેરાયેલાને, દુબસને, સાધન વિનાના માણસને, જેનું બધું