________________
'પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦૮૯ તા. ૧૬-૧૦-૮૯
। अनन्तानुबन्धि कषायाणा मनुदयः शम:।
स प्रकृत्या कषायाणां विपके क्षणतोऽपिया ।। ध्यायत : कर्म . विपाकं संसारासारतामपि । . यत् स्याद् विषय वैराग्यं स संवेग इतीरित : । संसारवास :कार व बन्धनान्येव बन्धवः ।
स संवेगस्य चिन्तेयं या निर्वेदः स उच्यते ॥ एकेन्द्रिय प्रभृतीनां सर्वेषामपि देहि नाम् ।
મવાથી મગતાં શેરી વાતો. વાઢંતા तद्दु खै दुःखितत्त्वं च तत्प्रतिकार हेतुषु ।
___ यथाशक्ति । प्रवृत्ति श्चेत्यनुकम्पाऽभिधीयते ॥ तत्त्वान्तराकर्णनेपि या तत्वेष्या हेतेषु तु ।
प्रतिपत्ति निराकाऽक्षा तदास्तिक्य मुदीरितम् ॥ કોઈને પણ પ્રત્યે થએલા કષાય, વૈર, વિરોધ વર્ષની અંદર અ દર તે શમી જ જાય છે, ક્ષમા માગવાનો અને ક્ષમા કરવાને ભાવ આવી જ જાય છે. ક્રોધ વગેરે કક્ષાના વિપાક-પરિણામ જાણ્યા પછી કપાયેની તીવ્રતા નથી રહેતી તે એ શમ છે અને સમ્યકત્વનું લક્ષણ છે. સંવેગની વ્યાખ્યા પણ એવી જ છે.. પિલામાં સુરનર સુખ તે દુઃખ કરી લેખવે તે સંવેગ. એ તે કેટલે દૂરની વાત લાગે છે. અહિં તે કહે છે કે કર્મના વિપાકને વિચારતાં વિચારતાં સંસારની અસારતા ભાસે એ સંવેગ. અનુકંપાની વ્યાખ્યામાં તે કમાલ કરી દીધી. પેલા સ્થાને દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ- આવી વ્યાખ્યા. અને અહીં તે એ કેન્દ્રિય જીથી શરૂ કરી સમગ્ર સંસારના જીવોને સંસાર સાગરમાં ડૂબતાં, કલેશ અનુભવતાં હૃદયમાં જે અદ્ધતા, ભીનાશ પ્રગટે તેથી તે જીવોના દુખે દુઃખીપણું આવે અને તેના પરિણામે તે દુઃખ દૂર કરવા યથાશક્તિ પ્રયત્ન કરે . તે અનુકંપા. આમ દુઃખદર્શન, ભીનાશ, સંવેદન અને પ્રયત્ન આ રીતે અનુકંપાને વિસ્તાર દર્શાવ્યો છે. આ રીતે જેમ મતાન્તર હોય છે એમ આ વ્યાખ્યાન્તર છે. બન્ને વ્યાખ્યા સંગત છે. આ વ્યાખ્યા પ્રાથમિક શમાદિની છે અને પેલી વ્યાખ્યા (મૂળ તે સમ્યકત્વ સપ્તતિકા આધારિત છે) આદર્શ કટિની-સાય કટિની છે. આવા સમાદિ દ્વારા પિતા સમાદિ લાવવાના છે. આવી સંગતિ સાધી શકાય. આવી તુલનાથી સરવાળે તે સ્વાવાદ દૃષ્ટિને જ વિકાસ થાય છે. એકાન્ત મતાગ્રહ અને જડતા બનને આવી રીતની વિચારસરથી ટળે છે. એજ તે અધ્યયનને હેતુ છે.
(૩) બસ આ એક ત્રીજો મુદ્દો લખીને આ પહેલા પત્રનું પૂર્ણવિરામ કરીશ. મને તે લાંબુ પહોળું કરીને કહેવા લખવાની કટેવ છે, એટલે આવું લાંબું વાંચવાની તમારી ધીરજ જોઈ આ પત્રના તમારા પ્રતિભાવ જાણ્યા પછી મારા મનમાં રહેલી પરિશિષ્ટના બારમા સગંની કેટલીક વાતે. લખવી હશે તે લખીશ. પણ તે તમારી ચિ જાણ્યા પછી જ. હા, તે ત્રીજો મુદ્દો એ લખવાનું કે આપણે ત્યાં મરુદે માતાના કવળજ્ઞાનની વાત તે વારંવાર વ્યાખ્યાનમાં કહેવામાં આવે છે અને આજ સુધી મેં કે તમે જ્યારે જયારે આ વાત સાંભળી છે કે વાંચી છે ત્યારે ઋષભની- “રિખવાની ઋદ્ધિ જોઇને મરુદેવા.
આ સંસાર અસાર સગુ કોઈએ નથી |
સ્વારની શી કરવી જગમાં વાત જે. - પિત પિતાને માટે ચાહે અન્યને
રવાથ સર્યા પછી કેણ માતને તાત, જે.
ચેતન ચિંતા પરની શાને તું કરે !... " આવું આવું બોલે છે અને પછી એકત્વ – અન્યત્વ ભાવના ભાવતા કેવળજ્ઞાન પામે છે આવી વાત આપણે ત્યાં આબાલવૃદ્ધ પ્રસિદ્ધ છે. હેમ એગશાસ્ત્રમાં પ્રથમ પ્રકાશ લે. ૧૦. વૃત્તિ શ્લે. ૨૨૮ - ૨૩૨) આ પ્રસંગ વિલક્ષણ રીતે નિરૂપે. છે. જેમ મતાન્તર – વ્યાખ્યાન્તર છે તેમ કથાના પાઠાન્તર પાઠભેદ હોય છે. આ પ્રસંગ વાંચીને આપણને જે પ્રકાશ મળે છે (ત્રિષષ્ઠિ ૦ પ્રથમ પર્વ, સર્ગ, ૩. શ્વે. ૫૨૮માં પણ એ જ વાત સંક્ષેપમાં છે) त्रैलोक्य मर्तुगम्भीरां वाणी संसार तारिणीम् ।
निवात वात निस्पन्दा मरुदेवा मुदा शृणोत् ॥ २८ ॥ श्रृण्वन्त्यास्तां गिर देव्या मरूदेव्या लीयत ।
आनन्दाश्रु पय : पूरै पकवत् पटलं दृशो ॥ २९ ॥ सावश्यत् तीर्थकृहलक्ष्मी तस्यातिशय शालिनीम् ।
तस्यास्तद् दर्शनानन्द स्यात् कर्मव्यशीयंत ॥ ३ ॥ भगवद् दर्शनानन्द योगस्थैर्य मुपेयुषी।
केवळशान मम्लान माससाद तदैव सा ॥ ३१ ॥ શાહપાવિહેવ રાત્તાપુ : થર્મલ્લા ! . अन्तकृत केवलित्वेन निर्वाण मरुदेव्य गात् ।। ३२ ॥
આપણે સાંભળેલી વાંચેલી વાતની તે અહીં ગંધ પણ નથી. અહીં તે સાવ નિરાળી જ વાત મળે છે. પરમભદ્રિક એવા મદેવા માતા પિતાના એકના એક દીકરાની આવી ઋદ્ધિ જોઇને શા માટે દુઃખી થાય ? તેમના માટે તે સમવસરણ દર્શન જ કેવું અપૂર્વ દશન હતું. આવા મહા શ્વયથી યુક્ત પિતાના પુત્રને તે ધારીધારીને જુએ છે, જુએ છે ને હરખાય છે. સમવસરણમાં ગયા, પ્રભુની દેશના સાંભળી. પુત્ર વિરહની વેદનાથી આવેલા ઉના ઉના આંસુથી આંખે પડળ બાઝયા હતા તે પડળ પુત્રમિલનના આનંદથી ઉભરાએલા હર્ષનાં આંસુથી ખરી પડ્યાં અને તેમનાં બે નિર્મળ નેત્ર તીર્થંકરની અદ્દભુત શોભા નિહાળતાં નિહાળતાં સ્થિર થઈ ગયા. ટગર ટગર ટિકી ટિકીને તેઓ તે જોઇ જ રહ્યા બસ પલકારો પાડ્યા વિના જોઈ જ રહ્યા. એજ ભગવદૂદનાન્દ વેગથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. કે સુંદર આ દશનાન્દોગ શબ્દ છે. પ્રભુના દર્શનથી જે આનંદ ઉપજે છે તે પણ એક વેગ છે, જે સર્વજનસુલભ છે અને આ રીતે મરુદેવા માતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સંગત લાગે છે (આવા તે સંખ્યાબંધ રથાને હેમગ્રંથોમાં છે).
એકત્ય અન્ય ભાવના પણ સંભવી શકે.. પણ આ પ્રચલિત પ્રસંગ તદ્દન જુદા જ દ્રષ્ટિ કાણુથી વિચારીએ છીએ. ત્યારે કથા અને કથા પ્રસંગોમાં આવતા પાઠભેદની પાછળ તાત્પર્વની એકતાને સમજવાની દ્રષ્ટિ કેળવાય છે એ લાભ મેટો છે. આજે હવે અહીં જ અટકું,
શાતામાં હશે. પત્ર મળ્યાની પહોંચ અને પ્રતિભાવની આશા સાથે.
–એજ પ્ર,