________________
C
પ્રબુદ્ધ જીવન :
· દ્રષ્ટિએ, જુદા જુદા પ્રકારની ઉપયોગિતા સિદ્ધ કરી શકાય છે. એટલે બિનઉપયોગી વૃદ્ધોએ સમાજના અને કુટુંબના હિતમાં આત્મવિલાપન કરવુ" જોઇએ અથવા ખીજાઓએ તેમને કરાવવુ જોઇએ તેવા વિચાર એટલી સફળતાથી રવીકાય અને એવુ લાગતું નથી તે તે એના નિ'ય વૃદ્ધ અને એના વજને જ કરવાના રહે છે. એટલે એ વિષયમાં સમાન્ય ધારા ધડી શકાય એવી સ ંભવિતતા રહેતી નથી.
કેટલાક લેકા આમરણ ઉપવાસ ઉપર ઊતરતા હોય છે. કાઇ ધાર્મિ'ક, સામાજિક, રાષ્ટ્રીય કે એવા કાઇ ગ’ભી? પ્રશ્નાની બાબતમાં પેાતાની ઇચ્છાનુસાર કા` ન થતાં કેટલાક માણુસા તેના વિરોધમાં મારણાન્તિક અનશન કરવાનુ જાહેર કરે છે. આવા પ્રસંગામાં ઘણીખરી વાર ખે-ચાર ઉપવાસ પછી સમાધાનાં કા રસ્તા શેાધાય છે. ધ્યેય પક્ષને સમાધાનની ગરજ રહે છે. અનશનની જાહેરાત કરવી એ સહેલી વાત છે. પરંતુ પ્રામાણિકપણે અનશનને વળગી રહેવુ એ એટલી સહેલી વાત નથી. ઉપવાસના બીજે – ત્રીજે દિવસે જ અનશન કરનાર વ્યક્તિ સમાધાનરૂપે આવેલી વચગાળાની કાપણુ દરખાસ્ત તરત સ્વીકારી લે છે અથવા પોતાના તરફથી તરત સ્વીકાય અને એવી દરખાસ્ત મૂકવામાં આવે છે અને સમાધાનને માગ શેાધાય છે. ઉપવાસ પર્ ઊતરવું અને કાક પ્રશ્નની ખાખતમાં પોતાના જીવનના અંત આણુવા એ ધમકી ધણી મેઢી છે; પરંતુ એ બાબત દેખાય છે, એટલી સહેલી નથી. જે કાઇ વ્યકિતએ આને થાડા પણ · અનુભવ કર્યાં શે તે આ બાબતમાં જુદે જ અભિપ્રાય આપશે. કેટલીકવાર ઉપવાસ પર ઊતરનાર વ્યકિત. સાચી ભાવનાથી કે વને ખાતર ખરેખર મૃત્યુ પામે છે પરંતુ ત્યારે એનું મૃત્યુ અનેક પ્રશ્નો જગાડે છે. જે પક્ષે ન્યાય હાય છે તે પક્ષને પણ અન્યાયી અને દુષિત ઠરાવવાની કશિશ થાય છે. કારણ કે વ્યક્તિનું જીવન એ ધણી મહત્ત્વની ખાખત છે. વળી જે વ્યક્તિ આમરણ ઉપવાસ ઉપર ઊતરે છે તે વ્યકિતના ચિત્તમાં ઉપવાસ દરમિયાન ઉદ્ભવતા શુભાશુભ ભાવે કે વિચારા પણ મહત્ત્વના બની રહે છે. પ અને ધિકકારી ધમકીરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અને આત્માશુદ્ધિ માટે ઉપવાસ પર ઊતરીને જીવનના અંત આણંવા એ ખે વચ્ચે ધણા ફરક છે. આવી રીતે પેાતાના જીવનને અંત વ્યકિત પેતે આણે છે બાહ્ય સંજોગાનુ દબાણ હોય છે તેા. પણ વ્યક્તિ નિર્ધાર કરે તે પોતાને મૃત્યુમાંથી બચાવી શકે છે.
જૈનધમ'માં લેખનાસચારો-અનશનની ક્રિયાવિધિ છે, પરંતુ તે આત્મહત્યા નથી, કારણ કે તેમાં કઇ રાગદ્વેષ, નિશા, નિષ્ફળતાની કે અશુભ અધ્યવસાયની વાત નથી તે શુભ ૬મ બુદ્ધિથી ગુરુ કે સધની આજ્ઞા લઇ, અનેક લેાકાની હાજરીમાં, દેહનું પાપણુ અટકાવીને, પાંચ પ્રકારના અતિચારી રહિત, દે અને આત્માની ભિન્નતા તથાં દેહની નશ્વરતા અને આત્માની અમરતાને લક્ષમાં રાખી સ્વેચ્છાએ ઉલ્લાસપૂર્ણાંક કરાતી શુદ્ધ ધમ ક્રિયા છે. એ વખતે સથારે લેનારાને સચારાની વિધિમાં સહાય કરનારા, એમને આત્મભાવમાં સ્થિર રાખવા માટે શાંસ્ત્રશ્રવણ ઈત્યાદિ કરાવનારા, ‘નિર્મામા’ (નિઝામાં) કરાવનારા ધાપ્રેરિત હત્યા કરે છે એમ નહિ
તા. ૧–૯–૮૯ તા. ૧૬-૯૭૮૯
કહી શકાય. આ દ્રષ્ટિબિન્દુને બરાબર સમજવા માટે સ થારા’ની ધ વિધિના સવિગત અભ્યાસ કરવાની આવશ્યકતા રહે છે.
યાપ્રેરિત હત્યાના વિષયમાં જૈનતત્ત્વ સિદ્ધાંત કક જુદી જ રીતે વિચારે છે. જૈનધમ જન્મ-જન્માન્તરના સિદ્ધાંતમાં અને કમના સિદ્ધાંતમાં માને છે. જૈનધમની દ્રષ્ટિએ કોઇના પણ પ્રાણનું હરણ થાય અર્થાત્ બીજા માણસના જીવનના હેતુપૂવ અંત આણવામાં આવે તે તે હિંંસા છે. 'પ્રમત્તયાગાત્ પ્રાત્ર્યપરાપણુમ્ હિંસા' એવી હિંસાની વ્યાખ્યા આપોમાં આવે છે. એટલે વ્યાપ્રેરિત હત્યા કે ગમે તે પ્રકારની હત્યા હોય તેા તેને જૈનધમ થૂલ પ્રાણાતિપાત તરીકે જ ઓળખાવે છે અને તેને દ્વેષરૂપ, પાપરૂપ, વ્રતભંગ રૂપ ગણાવે છે. જૈનધમ તે! એટલી હદ સુધી કહે છે કે આવી બીમાર અને રિબાતી વૃદ્ધ વ્યકિતની દયાના ભાવથી હત્યા કરવી તેમાં વસ્તુત : સાચી ા જ નથી. એટલું જ નહિ એવી વ્યક્તિને માટે મનમાં એમ વિચારવુ કે હવે તેનું જલદી મેત આવે તે સારું' એવા વિચાર પણ ભાવહિંસા રૂપ ગણાય છે. યયાકાળે જે થવાનું હશે તે યશે એવી " સમત્વ બુદ્ધિ જ વિચારશીલ વ્યકિતએ એને પ્રસગે ધરાવવી ઘટે.
વળી જૈનધમ' એમ માને છે કે દરેક જીવતે પાતપેતાનાં શુભાશુભ કમ' ભોગવવાનાં રહે છે. તેમાં પણ નિકાચિત ક્રમ અવશ્યપણે ભેગવવાં પડે છે. એક જન્મનાં શેષ અશુભ કમાય ફરીથી ક્યા જન્મમાં આવશે તે નિશ્ચિતપણે કેવળજ્ઞાનીએ સિત્રાય કાય કરી શકે નહિં. એટલે જે કાર્ય અશાતા વેદનીય અશુભ કર્મો તે ઉદય આવ્યા હોય તે કમ' ભેગવી લેવાય તેટલુ જ સારું. અન્યયા એ કમ' અન્ય ભવમાં તે ભોગવવાનાં રહે જ છે. કયારેક વિપાક એ વધુ ભયંકર રીતે બેગવવાનાં પણ આવી શકે છે. વૃદ્ધાવસ્થામાં, અંતિમ અવસ્થામાં ન ભેગવેલાં એ અશતા વેદનીય કમ' અન્ય ભવમાં યુવાનીમાં જો એ ઉદ્દયમાં આવ્યાં તે તે એથી પણ વધુ ભયંકર નીવડવાને સભવ છે. અલબત્ત, બધુ ભવિતવ્યતા અનુસાર જ થાય છે તેપણ એક વ્યકિતને રીબાતી જોકને તેના વનને અંત આણવાથી તે વ્યકિતના વતમાન જીવનના દર્દીને કદાચ અટકાવી શકાય. પરંતુ એ આત્માના અન્ય ભવામાં ઉદયમાં આવનારા શેષ અશાતા વેદનીય કમ ને અટકાવી શકાતુ નથી, એટલે વ્યાપ્રેરિત હત્યા કરવા જતાં તે વ્યકિતનું આ જન્મ પૂરતું કદાચ હિત થાય તાપણુ તેના આત્મા'નું તે અર્પિત જ થવાના સભવ છે.
વળી અહિંસાના સૂક્ષ્મ સિધ્ધાંત અનુસાર રાગ-દ્વેષની પદ્ભુિતી થાય છે તે જ જો દ્વિ'સારૂપ ગણાય તે દયાપ્રેરિત હત્યા એ પણ એક પ્રકારને રાગ જ છે. એટલા માટે તે હિસાપ કે દોષરૂપ જ ગણાય છે.
જે કેટલાક લેાકા મનુષ્ય પ્રત્યે દયાની વાત કરે છે, પરંતુ તેને પ્રાણીઓ પ્રત્યેની ધ્યાને પ્રશ્ન એટલા ગંભીર લાગતા નથી. દડકાયા કુતરાને કે લગડા ઘેાડાને કે બીમાર અને પીડાતા પ્રાણીને મારી નાખીને એના જીવનના અંત આણવામાં કાયદાની દ્રષ્ટિએ કાઈ વાંધા આવતા નથી, પછી ત્યાં ધ્યાતા ભાવ હોય કે ન હેાય. ઘણીવાર તે ત્યાં વ્યવસ્થાના અને એ બાબતને ઝઝ નિકાલ લાવવાની જ વાત હેાય છે. કેટલાક લાકા પ્રાણીઓને મારી નાખવામાં નિ યતા ન