________________
"
Q
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮'-૮૮ તા. ૧૬-૮
પયું વ્યાખ્યાનમાળા.
શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી . શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સેમવાર, તા. ૨૮-૮-૧૯૮૯ થી મંગળવાર, તા. પ-૯-૧૯૮૯ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાએ બિરલા ક્રીડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭ મધ્યે યે જવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડો. રમણલા ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧૦-૧૫ એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે : દિવસ તારીખ વ્યાખ્યાતા
વિષય સોમવાર, ૨૮-૮-૮૯ ૧. પૂ. સાધ્વીશ્રી નગીના
कर्मवाद मनोविज्ञान के परिप्रेक्ष्यमें - ૨. શ્રી શશિકાન્ત મહેતા
કરેમિભતેનું વિજ્ઞાન મંગળવાર, પ્રા. તારાબહેન ૨. શાહ
ત્રિશલા માતાનાં સ્વપ્ન ૨. ડે. અશ્વિન કાપડિયા
સાવિત્રી-નવા યુગનું વરદાન બુધવાર, ૩૦-૬-૮૯ ૧. પૂ. સ્વામીશ્રી બ્રહૅ શાનંદજી
मानवका वास्तविक स्वरूप ડે. રમણલાલ ચી. શાહ
મિથ્યાત્વનું સ્વરૂપ ગુરુવાર, ૩૧-૮-૮૯ ડે. સુમન શાહ : . સાહિત્ય, સમાજ અને સમૂહ માધ્યમ ૨, ડે. મોતીભાઈ પટેલ
મનુષ્યનાં ત્રણ કર્તવ્ય-વાંચવું વિચારવું
અને વિકસવું. શુક્રવાર, ૧-૯-૮૯ ડે. રમણલાલ જોશી
શ્રી અરવિંદ-જીવન અને દશન ૨. છે. નરેન્દ્ર ભાણાવત
तनाव मुक्तिका साधन-प्रतिक्रमण શનિવાર, ૨-૯-૮૯ ૧. શ્રી નાગજીભાઈ દેસાઈ
- કરુણાનું વાવેતર ૨. શ્રી હીરાલાલ જૈન
जैन एकता રવિવાર, ૩-૯-૮૯ ડે. (શ્રીમતી) સુષમા સિંઘવી
सामायिक और स्वाध्याय શ્રી જયેન્દ્ર ત્રિવેદી
ભગવાન બુદ્ધ ૫. સાદેવી શ્રી જયંતપ્રભાશ્રીજી
મેક્ષનુ પાથેય ૨. ડે. સાગરમલ જૈન
स्वहित और लोकहित મગળવાર, ૫-૯-૮૯ ૧. ડે. ગુણવંત શાહ
ચાલે, જીવવાનું કાવતરું રચીએ ' ૨. ડો. રમણલાલ ચી. શાહ
ભકતામર સ્તોત્રનું રહસ્ય વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરેજ સવારે ૭૩૦ થી ૮-૨૦ સુધી પ્રાથના અને ભજન રજૂ થશે. અનુક્રમે શ્રીમતી બેઝ ચેટરજી, શ્રી મતી રેખા પરીખ, શ્રી જતીન શાહ, શ્રીમતી શીલા શેઠીયા, શ્રીમતી શૈલજા ચેતન શાહ' અને શ્રી વિકમ નિઝામા, શ્રીમતી હંસા બદરીનાથ, શ્રીમતી ચ'દ્રા કોઠારી, શ્રીમતી શભા સંઘવી અને શ્રીમતી શારદા ઠક્કર. - આ વ્યાખ્યાનોને લાભ લેવા સંઘના પેટનો, આજીવન સભ્ય, શુભેચ્છકે તથા મિત્રોને પ્રેમભર્યું નિમંત્રણ છે.
સોમવાર,
ન
"
શૈલેશ એચ. કારી વસંમતીબહેન સી. ભણસાલી ધીરજલાલ ફુલચંદ શાહ
રમણલાલ ચી. શાહ-પ્રમુખ ચીમનલાલ જે. શહ-ઉપપ્રમુખ પ્રવીણચંદ્ર કે. શાહ-કોષાધ્યક્ષ..
કે. પી. શાહ નિરુબહેન એસ. શાહ
મંત્રીએ
,,,, ,
સહમંત્રીઓ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫," સરદાર વી. પી. રેડ, મુંબઈ - ૪૦૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ટ્રેન્ડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ જ