________________
તા. ૧-૮-’૮૯ તા, ૧૬-૮-૮૯
પ્રભુનું જીવન
અજ્ઞાનીની સામત ન કરો (પૃષ્ઠ ૨ થી ચાલુ)
રાખને જણાયુ હતુ કે મહાત્મા માં પછી બધા કદીએ સાથે હળીમળીને તેમને રાતિદવસ જાતજાતના ઉપદેશ આપતા. એને લીધે કેદની સન્ન પામેલા કેટલાયે કૈદીઓના હૃદયનું કાયમી રેવન થયું હતું. મહાત્મા કેંદીને કહેતા કે તેમની સાથે કેદમાં વિસરાત સાથે રહેવા મળે માટે જ તે નાનકડી ચેરી કરી
લેતા હતા.
દાખલ થયા અને
રહેતા
રાજાતે, લેાકાને અને મહાત્માના શિષ્યાને જ્યારે ખબર પડી કે મહા મા પોતે લેાકામાંથી ગુનાખોરી એછી થાય તે માટે જાણી જોઇને નાનકડી ચેરી કરી લેતા કે જેથી કેદીઓના નિકટના સૌંસગ'માં તે રહી શકે અને તેના જીવનને તેઆ સુધારી શકે. વાર વાર કદની સજા મેગવીને તેમણે સમગ્ર રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ ઘણું એન્ડ્રુ કરી નાખ્યું. મહાત્માની આર્ભમાં ઘણી અપકીતિ થઈ, પર ંતુ એમના આશયની અને યુક્તિની લેકાને જ્યારે ખબર પડી ત્યારે લોકાનું તે મહાત્મા પ્રત્યેતુ માન ઘણું વધી ગયું. જાતે અપકીતિ' વહોરીને લેાકાને કલ્યાણના માર્ગે લઇ જવાની કરુણાભરી એમની દ્રષ્ટિ હતી.
ખરાબ માણસાના સગમાં રહીને પણ પોતે ખરાબ થતાં, ખરાબ માણસને સુધારવાનું ભગીરથ કાય. આવા મહાત્માએ કરી શકતા હૈાય છે. એ માટે પોતાનામાં પૂરું સામર્થ્ય, પૂરું આત્મબળ હાવું જરૂરી છે.
જેમ વ્યાવહારિક ક્ષેત્રે તેમ ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પણ કુસંગને કારણે વિષમ ઘટનાએ નથી ખનતી એમ ન કહી શકાય. દુનિયાના બધા જ ધર્મના ક્ષેત્રમાં વત્તે ઓછે અંશે સડા તા રહેલા છે. એમાં પણ પહેરવેશથી કે ધમ ક્રિયાથી બહુ ધાર્મિ ક દેખાતા માણુસાના હ્રશ્યમાં પણ અધાર્મિક વાસનાએ ગુપ્ત કે સુષુપ્તપણે પડેલી હેાય છે. સરખી સખત મળી જતાં ત્યાં અનાચાર ચાલુ થાય છે. એવા ક્ષેત્રમાં પણ મચ્છુસે સ ંગત કરતાં પહેલાં સામી વ્યકિતની પાત્રતાના વિચાર કરી લેવા જોઇએ અને ઉતાવળે સંબંધ બાંધવા કરતાં થોડા અનુભવે પરીક્ષા કરીને એ સંગત વધારવી કે નહિ તેને નિણ્ય કરી લેવા જોઇએ. માણસને જ્યાં એમ લાગે કે ખાદ્ય દૃષ્ટિએ પવિત્ર દેખાતી વ્યકિતના સપક'માં આવવાથી પોતાનુ નૈતિક અધઃપતન જ થવાનુ છે, ત્યાં તેણે હિંમતપૂવ ક તેવી
સંગત છેાડી દેવી જોઇએ.
કદાચ
ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરવાની ભાવનાવાળાએ અન્ય વ્યક્તિની ધાર્મિક કે આધ્યાત્મિક પાત્રતાના વિચાર વધારે સૂક્ષ્મ રીતે કરવાની અપેક્ષા રહે છે. કેટલાક માણસને તત્ત્વચર્ચામાં ધણા રસ હાય છે, પરંતુ તેમની નૃત્તિઓ તેા પાર્થિવ વિષયામાં દોડયા કરતી હેાય છે. એવી વ્યકિત સાથેના સંબંધથી તાત્ત્વિક જ્ઞાન વધે કે ન વધે તેાપણુ, તેમના સ્થૂળ ભૌતિક રસના પ્રભાવને કારણે સ ંગત કરનારના પેતાનામાં ભૌતિક વાસના જાગવાને સંભવ રહે છે. બેજનની સ્વાદિષ્ટ વાનગીઓ, સુ દર વસ્ત્રપરિધાન, સુખવૈભવનાં આ સાધના, સ્ત્રી, ધન, વગેરેની સ્થૂલ કે સૂક્ષ્મ આસક્તિ, કીતિ પ્રસિદ્ધિની લાલસા, લેા ઉપરનું પ્રભુત્વ, આત્મશ્ચાધા વગેરે પ્રકારનાં લક્ષણા જેનામાં ઠાંસી ઠાંસીને ભરેલાં હોય તેવા કહેવાતા મહાત્માઓ ધમ' કે તત્ત્વજ્ઞાનની ગમે તેટલી મોટી વાતે કરે
*ન
27
પ
અને છટાદાર વકતૃત્વશકિતને કારણે અનેક લેાકાને આકર્ષ તાપણુ, તેવા ધ'નેતાના સસગ'થી ધાર્મિક લાભ મેળવવાની ભાવનાવાળાને તે પતનના માર્ગે જ્વાનુ જ વિશેષ બને છે. કાવાર એવુ પણ્ ખતે કે એવા ધ'નેતા પોતાની આત્મિક શકિતથી ઘડીકમાં જાગૃત થઇ, સ્વસ્થ થઇ પેાતાની જાતને પતનના માર્ગે જતાં અટકાવી કે સભાળી લઈ શકે, પરંતુ એના પ્રભાવમાં આવ્યા પછી પતનના માગે' ઘસડાવા લાગેલા સામાન્ય ભકતેને માટે તેમાંથી નીકળવુ અધરું કે અશકય બની જાય છે. એવા કેટલાક ધમ નેતાએ પેાતે ડૂબતાં બચી જાય છે, પરંતુ એને અનુસરનારાએ ડૂબી જાય છે. સમથ માણસેના પ્રમાદ, એટલા જ સામથ્ય'થી, દૂર થવાની શકયતા રહે છે. અસમથ' માણસાના પ્રમાદ તેમતે દુ'તિ તરફ ધસડી જાય એવી સભાવના વિશેષ જોવા મળે છે.
માણુસા અન્ય વ્યકિતઓના સંગ કરે છે અથવા તેમનાથી અજ્ઞાનીનેા સગ થઈ જાય છે, પરંતુ અપ્રમત્ત માણસે પતનના માગે' લઇ જનારા સંગને નિવારે છે. એટલા માટે જ ભગવાને સાધના કરવા ઇચ્છનાર સાધુઓને કહ્યુ છે: મરું વાઝફ્સ લોળ,
વિવિધ પ્રકારના સગામાં પેાતાના જ આત્મા જેવા ઉત્તમ બીજો કયા સંગ હોય ? એટલે જ નાની મહાત્માએ ગોગ્ય સંગ ન મળે તે નિઃસગ રહેવાનું પસ ંદ કરતા હાય છે કારણ કે અસંગ એ પણ એક અપેક્ષાએ ઉત્તમ સંગ છે. -મણલાલ ચી. શાહુ
અસ્થિ સારવાર કેન્દ્ર
સંધના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૅા. જે. પી. પીડાવાલા દ્વારા હાડકાંના રાગેાની નિ:શુલ્ક સારવાર દર રવિવારે સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રેડ, રસધારા કા–એપરેટિવ સાસાયટી, ખીજે માળે. વનિતા વિશ્રામની સામે, પ્રાથ'ના સમાજ, શુ બઈ-૪૦૦૦૦૪ [ફાનઃ ૩૫૦૨૯૬] ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સંધના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે અપેારના ૩-૦૦થી ૫-૦૦ સુધી વધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માગ', જુહુ લેન, અ ંધેરી (પશ્ચિમ), મુંબઇ-૪૦૦૦પ૮. ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરાંત સારવાર વિનામૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીએ અવશ્ય તેનેા લાભ ઉઠાવે તેવી વિનતી છે.
પ્રવીણચંદ્ર મંગળદાસ શાહુ કે. પી. શાહ નિરુબહેન એસ. શાહુ મત્રી,
સયેાજક
એકયુપ્રેશર તાલીમ વગ
સંધના ઉપક્રમે એકયુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર માટેના નિ:શુલ્ક તાલીમ વગ' અંગ્રેજી ભાષામાં સમવાર, તા. ૧૧ મી સપ્ટેમ્બર, ૧૯૮૯ થી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. મળ', રસધારા કા. એપ. સેસાયટી, ખીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦૦૦૮ (ફાન : ૩૫૦૨૯૬) ખાતે શરૂ થશે. ખાર સપ્તાહ સુધી દર સેમવારે અપેારના ૨-૦૦ થી ૪-૦૦ સુધી ચાલનારા આ વગ"તું સચાલન શ્રી જગમાહુનભાઇ દાસાણી કરશેઆ તાલીમ વર્ગીમા જોડાવા ચક્ષુક ભાઇ બહેનેાએ સ ંધના કાર્યાલયમાં સંપર્ક સાધવા વિનંતી છે. --મત્રીએ