________________
પ્રબુદ્ધ જીવન :
તા૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
મુનિ સેવા આશ્રમ દવાની કાયમી તિથિ માટે અત્યાર સુધીમાં
નોંધાયેલી રકમ ૧૧૦૦૦ શ્રી કાંતિલાલ નારણદાસ શાહ ૭૫૦૦ ડો. રમણલાલ વી શાહ, શ્રીમતી તારાબહેન ર. શાહ
અને પરિવાર તરફથી ૭પ૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૭૫૦૦ શ્રીમતિ પુષ્પાબેન મનુભાઈ મેરજારિયા ૧૭૫૦૦ શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ ૭૫૦૦ શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ કામદાર ૭પ૦૦ શ્રી ચિનુભાઈ છગનલાલ શાહ ૭૫૦૦ એક શુભેચ્છક ૫૦૦૦ થી ઓટોમેટીક એન્ટરપ્રાઈઝ
હઃ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ | ૫૦૦૦ શ્રી પ્રવીણચંદ્ર કે, શાહ ૫૦૦૦ શ્રીમતી સંયુક્તાબહેન મહેતા ૫૦૦૦ , શમીબહેન ભણશાળી ૫૦ ૦ ,, સુલિબહેન અનિલભાઈ હીરાણી ૫૦૦૦ શ્રી શાંતિલાલ બી. ગાંધી ૫૦૦૦ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ૨૫૦૦ સ્વ. છબલબહેન પી. શાહના સ્મરણાર્થે ૨૫૦૦ શ્રીમતી સવિતાબહેન કે. શાહ ૨૫૦૦ શ્રી કે. પી. શાહ ૨૫૦૦ , મિલટન લાટીક હ: શ્રી દિનેશભાઈ વાઘાણી .
૨૫૦૦ શ્રીમતી કલાબહેન શાંતિલાલ મહેતા - ૨૫૦૦ શ્રી શાંતિલાલ લાલભાઈ મહેતા
૨૫૦૦ શ્રીમતી કુસુમબહેન એન. ભાઉં ર૫૦૦ કે, નરેન્દ્રભાઇ ભાઉ ૨૫૦૦ , ભૂપતભાઇ ઉમિયાશંકર મહેતા ! ર૫૦૦ સ્વ. લાખમશી ઘેલાભાઈ કછ, દુર્ગાપૂરવાળાના સ્મણાર્થે ૨૫૦૦ શ્રીમતી રતનબહેન લખમશી ઘેલાભાઇના કચ્છ
દુર્ગાપુરવાળા હ: શ્રી વસનજી લખમશી ૨૫૦૦ સ્વ. રામભાઈ લખમશી ઘેલાભાઇન રમરણાર્થે ૨૫૦૦ શ્રીમતી મીરાંબહેન મહેતા ૨૫૦૦ ,, ચંપાબહેન હીરાલાલ શાહ હ. શ્રી યશોમતીબહેન ૨૫૦૦ શ્રી ઉત્તમચંદ એસ. શાહ ૨૫૦૦ શ્રીમતી નીરુબહેન તથા શ્રી સુબોધભાઈ શાહ ૨૫૦૦ , વસુમતીબહેન રહી. ભણસાળી ; ૨૫૦૦ શ્રી અરવિંદભાઈ ચોકસી ૨૫૦૦ શ્રી ડો. કે. બી, પાસપાટીની રકૃતિમાં
હ: શ્રી કમલાબહેન પીસપાટી ૨૫૦૦ શ્રી અમર જરીવાળા ૨૫૦૦ શ્રી જયંતીલાલ ફત્તેચંદ શાહ ૨૫૦૦ શ્રી એક સગૃહસ્થ હ: શ્રી મફતલાલ ભીખાચ દ શાહ
સ્વ. મોહનલાલ પારેખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વિદ્યમાન સ્થાપક સભ્ય માંના એક શ્રી મેહનલાલ રતનચંદ પારેખનું ૯૨ વર્ષની વયે તા. ૨૯મી જુલાઈ, ૧૯૮૯ના રેજ મુંબઈમાં અવસાન થયુ છે. એ ઘટનાની નેંધ લેના અમે દુઃખ અનુભવીએ છીએ.
સઘની સાઠ વર્ષ પૂર્વે સ્થાપના થઈ ત્યારે એના યુવાન સ્થાપક સક્રિય સભ્યોમાં શ્રી મોહનલાલ પારેખ પણ એક અગ્રગણ્ય કાર્યકર્તા હતા, સ્થાપનાના સમયથી વનના અંત સુધી તેઓ સાથે સાથે ગાઢ રીતે સંકળાયેલા રહ્યા હતા. તેમણે સ્વ. મણિલાલ મેકમચંદ શાહ, રવ. પરમાનંદ કાપડિયા, સ્વ. ચીમન્નાલ ચકુભાઈ શાહ વગેરે સાથે રહીને સંઘની પ્રવૃત્તિઓમાં ઉત્સાહ પૂયંક ભાગ લીધો હતે. જૈન ધર્મમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી. તેઓ પ્રગતિવાદી અને આધુનિક વિચારસરણી ધરાવતા હતા. અપંગને અને બહેનેને કેળવણી આપવા માટે તેમને સવિશેષ આગ્રહ હતા. અનેક ભાઈ-બહેનોને પગભર થવામાં તેઓ હંમેશ સહાય કરતા રહ્યા હતા. રવભાવે તેઓ અત્યંત મૃદુ અને સમતાવાળા હતા. છેલ્લા છએક માંહનાથી તેઓ પગના હાડકાની પીડાને કારણે પથારીવશ રહ્યા હતા. તેમ છતાં તેઓ કયારેય નિરાશા કે હતાશા અનુભવતા નહોતા. શારીરિક વેદનાને તેઓ શાંતિથી સહન કરતા હતા.
થડા સમય પહેલા સંઘના હીરક મહેત્સવ પ્રસંગે ત્રણ વિદ્યમાન સ્થાપક સભ્યોનું બહુમાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે પિતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા પરંતુ તેમણે પ્રેરણા ને શુભેચ્છાને પિતાને સંદેશ એકલા હતા. એમના વતી એમની દિકરીએ. બંસરીબહેન અને તિબહેને બહુમાનને સ્વીકાર કર્યો હતે.
સમાધિપૂર્વક દેહ છેડી પોતાની જીવનલીલા સંકેલી લેનાર સંઘના સ્થાપક સભ્ય સ્વ. મેહનલાલ પારેખને શ્રદ્ધાંજલિ અપી'એ છીએ.
૨૫૦૦ શ્રી ઘનવંતભાઇ ટી. શાહ ૨૫૦૦ શ્રીમતી જ્યાબહેન વીરા ૨૫૦૦ શ્રીમતી મિતાબહેન તથા શિરીષભાઇ કામર ૨૫૦૦ શ્રી નાનજીભાઇ એભાષા ઉં: શ્રી મીનાબહેન શાહ ૨૫૦૦ શ્રીમતી સરરવતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી
હ: શ્રી નીરુબહેન ૨૫૦૦ સ્વ. ડાહ્યાભાઈ ભોળાભાઈની સ્મૃતિમાં
હઃ શ્રી ભુપેન્દ્રભાઈ ૨૫૦૦ શ્રી માણેકભાઈ સવાણી ૨૫૦૦ શ્રી પ્રવીણચંદ્ર ટી. શાહ . ૨૫૦૦ શ્રીમતી રમાબહેન જયસુખલાલ વેરા . ૨૫૦૦ શ્રીમતી વિમળાબહેન ગુણવંતલાલ શાહ
૨૧૮૫૦' '