________________
તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૮૯
ભગવાનની દેશનારૂપી સર્વ માગધી ભાષામાં જ્યારે દિવ્યધ્વનિ પ્રગટ થાય છે ત્યારે ગણુધા ઉપસ્થિત હાય છૅ. એટલે કહેવાય છે કે ભગવાનને સવ'ભાષારૂપી વ્યિનિ હમેશાં ગણધરાની ઉપસ્થિતિમાં જ પ્રગટ થાય છે.
દિગમ્બર પર પરા અનુસાર તીર્થંકર ભગવાનના સ્વભાવત પ્રગટ થતા દિવ્યધ્વનિ ત્રણેય સંધિકાળમાં નવ મુદ્દત' સુધી અખલિત નીકળે છે અને તે એક યેાજન સુધી સભળાય છે. પરંતુ સમવસરણમાં ભગવાનને સ માગધી ભાષારૂપી જે દિવ્યધ્વનિ હાય છે તે ગણધરે, દેવા. ચક્રવતી ઍ વગેરેના પ્રશ્નના ઉત્તરરૂપે અન્ય કાળે પણ પ્રગટ થાય છે. ભગવાનના સર્વાંગમાંથી પ્રગટ થતા દિવ્યધ્વનિ કારરૂપી હાય છે અને એટલા માટે એ દિવ્યધ્વતિને અનક્ષરાત્મક કહેવામાં આવે છે, પર ંતુ ભગવાન જ્યારે દેશના આપે છે ત્યારે તેમના મુખમાંથી પ્રગટ થતા દિવ્યધ્વનિ અક્ષરાત્મક હાય છે. ભગવાનના ક્ષમવસરણની જ્યાં જ્યાં જે રચના થાય છૅ તેમાં જે ભવ્ય મનુષ્યો આવેલા હોય છે તે બધાંની કુલ ભાષાની સંખ્યા અઢાર અને લઘુભાષાની સંખ્યા સાતસે જેટલી હાય છે અને તે દરેકને ભગવાનની દેશના પેતપોતાની
સસારની તપાસ કરવાની છે આપણા જ્ઞાન દર્શન ઉપયાગમાં, વને સસારભાવ એ સંસાર છે. સ`સારની તપાસ દેહમાં કે બહારના પદાર્થોમાં નથી કરવાની, પેાતાની ઊલટી દશા જ્ઞાન દશ'ન ઉપયોગમાં જેવત્તે' છે તે સસાર છે. સચિદાનંદ રવરૂપ જે પેાતાનું છે તે પોતાનામાં ન આાપતા બહારના પુદ્ગલ દ્રવ્યમાં સચ્ચિદાન દની બુદ્ધિ સ્થાપી છે, તે સાધના વડે જીવ પેતાને સુખરૂપ માને છે તે જીવને સંસારર્ ભાવ – માલુ છે.
જીવ પેાતાની દ્રષ્ટિમાં ભૂલ કરે છે એટલે જ્ઞાનને બદલે અજ્ઞાન બને છે અને સુખને બદલે દુઃખને પામે છે. ભૂલભરેલી દ્રષ્ટિ જીવની અને નિમિત્ત પુદ્ગલ દ્રવ્ય છે. માટે ધમ' એટલે પેાતાની ભૂલભરેલી દ્રષ્ટિને સુધારવી તે છે. એમણે પોતાની ભૂલભરેલી દ્રષ્ટિને સુધારતા નિમિત્ત કારણરૂપ પ્રતિકૂળ પુદ્ગલ દ્રવ્યને અને દુઃખના બાહ્ય કારણુંને હઠાવવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ ભૂલનું મૂળ જે દષ્ટિમાંની ભૂલ છે
તે નથી સુધારતા.
ભવ્ય વેને સ્વર્ગાપવર્ગોના કલ્યાણુમા' તરફ આકનાર જિનેશ્વર ભગવાનની દેશનારૂપી દિવ્યવાણીને અને પ્રાતિહાય દિવ્યધ્વનિના મહિમા જેવાતેવા નથી. ધર્મ ચિહીન કે તત્ત્વ-રુચિહીન પૃથકજનને તે તેની કલ્પના પણ ન આવી શકે ! દૃશ્ય-દૃષ્ટા-દષ્ટિ અને સાધના
૫, પન્નાલાલ જગજીવનદાસ ગાંધી જ્ઞાનદર્શન ઉપયોગમાં છે.
દ્રષ્ટિ સ્વરૂપથી મહિમાવાળી છે. પરંતુ જો દ્રષ્ટિ ઊલટી ડાય તે દ્રશ્યને સહન નથી કરવું પડતુ પર ંતુ દ્રષ્ટાને સહન કરવુ પડે છે. આપણી દ્રષ્ટિ અને આપણા ઉપયેગ ખેાટા છે, મૂલયુક્ત છે. તેથી અજ્ઞાન અને મેહવશે દુઃખ ભોગવવું રડે છે. મહિમા તે દ્રષ્ટિને છે. દ્રષ્ટિને સવળી કરીશું તે ત્રાત્માના મહિમાને પામીશું. આત્મશકિત ખીનવીશુ. આખે સાર છે, એ ચિકિતના દ્રષ્ટિના મહિમા છે-ચિવશ્વાસ છે.
૧
ભાષામાં પરિણમે છે. તદુપરાંત સમવસરણમાં આવેલાં જુદું જુદાં પ્રાણીએ તે ભગવાનની દેશનાની ભાષા પાતપેાતાની ભાષાના રૂપમાં પરિણમે છે. શાસ્ત્રકાર ઉપમા આપતાં કહે છે કે જેમ આકાશમાં મેઘવર્ષાં એક રૂપે જ હાય છે. પર ંતુ નીચે આવ્યા પછી ભિન્નભિન્ન સ્થળ અનુસાર તે વર્લ્ડનું પાણી જુદે જુદે સ્થળે જુદાં જુદાં રૂપમાં પરિણમે છે. તેવી જ રીતે ' ભગવાનની વાણી એક જ રૂપની હોવા છતાં સવ વાન તપેાતાની ભાષામાં પરિણમે છે. ભગવાનની વાણીને આ એક અતિશય .
ધર્મ'ની શરૂઆત માત્ર ધર્મ'ના ઉપકરણ – સાધતાથી ાય છે અને ત્રણે બેગથી થાય છે, તેમ સમજીએ છીએ તે ધૂરી સમજણુ છે. અધમ તો આપણી દ્રષ્ટિ અને ઉપયોગમાં > ભૂલ અજ્ઞાન-મેહ આદિ ભાવને સમ્યગ્ બનાવવારૂપ પયોગમાં થાય છે. અધમ અગર ધર્મ' ઉભય આપણા
પ્રબુદ્ધ જીવન
સમવસરણ કે પ્રતિહાય'નું આલેખન લઇ કેટલાક તપ, જાપ કે ધ્યાન દ્વારા જિતેશ્વર ભગવાનની આરાધના કરે છે. વ્યિધ્વનિના આલબન દ્વારા થતી આરાધના માટે મંત્ર શાાકારાએ આ પ્રમાણે આપ્યા છે : ટ્રી અનરામર दिग्यध्वनिप्रतिहार्योपशोभिताय श्री जिनाय नमः
દ્રષ્ટિની વિપરીતતા એ અધમ' છે જેને મિથ્યાદ્રષ્ટિ કહીએ છીએ કે જેના વડે અજ્ઞાન મેહુરાગ દ્વેષ અને દુઃખ વર્તે છે. દ્રષ્ટિની સભ્યતાથી ધમ-જ્ઞાન-વૈરાગ્ય અને આત્માનુ સુખ પ્રવર્તે છે. જેને સભ્ય દ્રષ્ટિ કહેવાય છે.
પુદ્ગલમાં જે છે નહિ તે સચિદાન દપણું પુદ્ગલમાં જીવ જૂએ છે. અને તે પુદ્ગલમાંથી અને તેના વડેથી પેાતાને સુખ મળે છે તેમ સમ છે. આ છે જીવની મહાભયંકર ભૂલ, મૂઢતા, અજ્ઞાનતાનાથી જીવ, સુખને બદલે દુ:ખ પામે છે, મહાભયંકર ભવાટવમાં ભમે છે.
વ પોતે ચૈતન્યસ્વરૂપ હોવા છતાં જડ એવા પુદ્ગલ દ્રવ્યમાં સ્વબુદ્ધિ કરીને તેમાં સુખ – આનંદ – બુદ્ધિ અને સત્ બુદ્ધિ, ચૈતન્યબુદ્ધિ કરે છે. તે જીવની મહાન ભૂલ છે; જે ભૂલનું પરિણામ વિવિધ સ્વરૂપના દુઃખા છે. જેમ વિશ્વમાં બોગસામગ્રીએ. બધી બહુાર પડેલી હૈ; પરં તુ પુણ્યાય પ્રમાણે વતે તે તે સામગ્રી પ્રાપ્ત થાય છે. પણ બધી પ્રાપ્ત થતી નથી તેમ દેહમાં બધા રાગનાં મૂળ બીજરૂપે પડેલાં છે. પરંતુ પાપના ઉય પ્રમાણે જીવને તે તે ગની ઉત્પત્તિ થાય છે, અશાતા બેગવે છે, આવા નાશવંત દેદુમાં અને રાગના ઘરમાં આપણે સત્ચિદાનંદ બુદ્ધિ સ્થાપીએ છીએ, સુખશુદ્ધિ અને ભોગત્તિ સ્થાપીએ છીએ, અનિત્યમાં નિત્યમુદ્ધિ કરીએ છીએ, પરમાં સ્વની યુદ્ધ કરીએ છીએ, તે જીવની મહાન ભૂલ છે, દેષ છે, આવરણરૂપ છે, દુઃખરૂપ છે. તે જ અધમ છે. દ્રષ્ટિદેપ છે. જ્ઞાનદર્શનના ઉપયોગની અશુદ્ધિ છે. આ છે વિભાવદશા.
સચિદાનંદ સ્વરૂપ આપણે ધચ્છીએ છીએ. પરતું જ્યાં સચિદાનંદપણુ વતે છે ત્યાં આત્મામાં દ્રષ્ટિ કર્તા નથી પરંતુ ઇચ્છા પરની- પુદ્દગલ દ્રવ્યની ભોગેચ્છા કરીએ છીએ.
0