SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 222 પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-'૮૯ જ્યારે આપ દેશના આપે છે ત્યારે માધુય" થી પરિપૂર્ણ એવા આપની વાણીના વિનિને અપૂર્વ આનંદમાં નિમગ્ન મન વડે દેવગુણ તે સાંભળે જ છે, કિન્તુ અનુપમ સહજ પરમ સુખના પ્રકથી જેઓના નેત્ર અર્ધનિમીલિત થયાં છે એવાં મૃગલાએ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે. સર્વ ના વચનથી અનંતગુણ ઉપાદેયતાવાળા વચનના સ્વામી ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્યવનિને સાંભળે છે ત્યારે તેઓની ગ્રીવાએ હર્ષથી ઊંચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત હોય તેવાં અતિથિર થઈ જાય છે ! હે નાથ ! આપનો તે લત્તમ વન માલવણિકી (માકેશ) પ્રમુખ ગ્રામર વડે પવિત્રિત-સંવલિત હોય છે. જગતના પરમગુરુ હે, જિનેશ્વર દેવ! કવિઓ અહીં મૂળ વત: (તે વનિનું મૃગલાંઓ વડે પાન કરાયું) એવું એટલા માટે કહે છે કે મૃગલાંએ નિપ્રિય હોય છે. સર્વજ્ઞત્વના કારણે સંગીતના ગ્રામરગેડને સવમવને જાણનાર હે કલાનાથ! આપ માલવકૌશિકી રાગમાં ધમદેશના એટલા માટે આપે છે કે તે વૈરાગ્યરસને વ્યકત કરવા માટે અતિસરસ હોય છે.” દિવ્યવનિ વિશે ઉપાધ્યાય વિનયવિજ્યજીએ લોકપ્રકાશમાં | હિ સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉ, પન્ન થયેલી તમારી વાણીને પંડિતે અમૃતરૂપ કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે મનુષ્ય અમૃતનું પાન કરીને અજરામરપણું પામે . છે તેવી જ રીતે તમારી વાણીનું શોન્દ્રિય વડે પાન કરીને ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે 'અજરામર પણને – મોક્ષ પામે છે] દિગંબર પરંપરાના ૪૮ શ્લોકના ‘ભકતામર સ્તોત્રમાં દિવ્યવનિ પ્રાતિહાયનું નીચે પ્રમાણે વર્ણન થયું છે: स्पर्गायवर्गगममार्गविभार्गणेष्टः સત્તરપથનૈટુત્રિો : | " । दिव्यध्वनियति ते विशदार्थसर्व __भाषास्वभावपरिणामगुणप्रयोज्यः ॥ ३५ ॥ રિવર્ગ અને મેક્ષનો માર્ગ બતાવવામાં ઇષ્ટ મિત્ર, સદ્ધર્મ અને વસ્તુનું સ્વરૂપ કહેવામાં એક જ ચતુર તથા નિર્મળ - અર્થ અને સમરત ભાષા સ્વભાવ પરિણામોદિ ગુણથી મુક્ત આપને દિવ્યધ્વનિ થાય છે.] વીતરાગસ્તવ'ના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાર્યે 'દિવ્યવનિને મહિમા વર્ણવતાં લખ્યું છેઃ मालवकैशिकी मुख्य, - ग्रामराग पबित्रितः । तव दिन्यो ध्वनिः पीता, हर्षोदग्रीवैगैरपि ॥ ३ ॥ [માલકોશ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા આપના દિવ્યધ્વનિનું હર્ષ વડે ઊચી ગ્રીવાવાળાં બનેલાં હરણ દ્વારા પણ પાન થાય છે.] દિવ્યધ્વનિ વિશે “વીતરાગસ્તવ’ની ટીકામાં કહ્યું છે - तथा धर्मोपदेशावसरे हि भगवान् स्यमावसुभगंभविष्णुना श्रोतृजनश्रोत्रपुटप्रविशत्पीयूषकुल्म्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशनां विधत्ते, किन्तु वृत्तिकृत इव सूत्र, सुरास्तमेव स्वरमायोजन विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते । [ ધમને ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતાજનોને કવિવરમાં પેસતા અમૃતના નક જેવા અને અનાયાસે બેલાતા સ્વર વડે દેશના આપે છે. પરંતુ જેમ ટીકાકારો સુત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાઓ ચારે બાજુ એક જન સુધી વિસ્તરે છે, તેથી પ્રસારિત વનિ દેવકૃત હેવાથી તે અપેક્ષાએ દિવ્યધ્વનિ કહેવાય છે.] વળી, વીતરાગતવ’ની અવસૂરિમાં દિવ્યવનિનું સવિતર વર્ણન કરતાં કહેવાયું છે : હે સર્વાતિશાયિ વચનના સ્વામી ! સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતી, શ્રોતાજના કણંમાં પિસતી અમૃતની નીક સમાન અને શ્રમ વિના પ્રવર્તતી વાણી વડે જ્યારે સમવસરણમાં ભવ્યંજનના કલ્યાણને માટે આપ ધમદેશના આપો છો ત્યારે ‘ભક્તિથી નિર્ભર હૃદયવાળા દેવતાએ તે વાણીને સર્વ દિશાએમાં એક જન સુધી વિસ્તરે છે. એથી જ એ વનિ દેવતાઓ વડે વિસ્તાર હોવાથી દિવ્યધ્વનિ મહાપ્રાતિહાર્ય કહેવાય છે. ક્ષીરસવી. સપિંરાસવી, મવાસવી અને અમૃતસવી મુનિવરોમાં ચૂડામણિ સમાન હે જિનદેવ! મેરુ પર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના જવનિ સમાન ગંભીર ના વડે भालवकैशिकी मुख्यग्रामरागांचीतोऽईताम् । आयोजनं भवनिदिव्यश्वनिमिश्रः प्रसर्पति ॥ [માલકેશ પ્રમુખ રાગોમાં કહેવાતી ભગવંતની દેશના વનિ (દેવતાઓએ કરેલા) દિવ્યધ્વનિથી મિત્ર થઈને એક જન સુધીમાં ફેલાયું છે.] દિગંબર પરંપરાનુસાર દિવ્યધ્વનિની એક વ્યાખ્યા એવી આપવામાં આવે છે કે તીર્થંકર પરમાત્માને જે સમયે કેવળજ્ઞાન થાય છે બરાબર તે જ સમયે એમના સમગ્ર શરીરનાં સર્વાંગમાંથી મેઘગજના જેવો કારરૂપી દિવ્યપનિ નીકળે છે અને તે એક જન સુધી સંભળાય છે. ભગવાનના મુખના બધાં ઉચ્ચારણ - અવય એટલે કે તાળવું, જીભ, કંઠ, હેઠ, મુખ વગેરે બધ અથવા શાંત જ હેય છે. તેમ છતાં આ ઇવનિ પ્રગટ થાય છે. એ વનિ ભગવાન પોતે પોતાની ઈચ્છાથી પ્રગટ કરે છે એવું નથી. ભગવાનની ત્યારે કેઈ ઇચ્છા હતી નથી, પરંતુ એ વનિ એમના દેહમાંથી સહજ રીતે પ્રગટ થાય છે. એ અવનિ એમ કેવી રીતે પ્રગટ થઈ શકે એ પ્રશ્ન થાય. એને ઉત્તર એ છે કે ભવ્ય છના પુણ્યના ઉદયથી તે દિવ્યદવનિ ભવ્ય જીવોને માટે પ્રગટ થાય છે. આ ધ્વનિ કારરૂપી હોય છે અને તે સાંભળનાર સર્વ જીવોને અતિશય અલલાદ આપે છે. સાંભળનાર સર્વ જીવોના કલ્યાણરૂપ એ દિવ્યવનિ હેય છે. દિગંબર પરંપરા અનુસાર દિવ્યવનિને બીજો પ્રકાર તે સવમાગધી ભાષા છે. ભગવાન જયારે દેશના આપે છે ત્યારે ભવ્ય મનુષ્યની પ્રચલિત લોકભાષામાં આપે છે. પરંતુ ભગવાનની વાણીની એ ચમત્કૃતિ હોય છે કે ત્યાં આવેલા દે, મનુષ્ય અને પ્રાણીઓ એ દરેકની પિતાપિતાની ભાષામાં ભગવાનની એ દેશના રૂપાંતરિત થઈ જાય છે અને એથી ભગવાનની દેશના સર્વ'ને સમજાય છે. મેગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્યે કહ્યું છે : નિઝનિઝમાવાનુંnતં વનંધથયોધકરમ્ : 'ભગવાનની વાણીને આ એક “અતિશય” છે. સમવસરણમાં
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy