________________
તા. ૧-૮-’૮૯ તા. ૧૬-૮-૮૯
લાગવાની.
શિક્ષા પ્રત્યેનાં ઋણની વાત તે હાસ્યાસ્પદ જ પગાર લઈને શિક્ષા ભણાવે છે. એમાં વળી ઋણની વાત શી ? વાસ્તવમાં એકડા ઘૂંટાવનાર શિક્ષકથી માંડીને યુનિવર્સિ ટીનુ શિક્ષણ લીધુ હેય ત્યાં સુધીના સઘળા શિક્ષાના વિદ્યાથી ઋણી બને છે. દર મહિને કે દર વરસે બધા શિક્ષકાને ગુરુદક્ષિણા આપવા જવું એવા શિક્ષકને અથ નથી. પરંતુ પોતાના શિક્ષા પ્રત્યે નમ્રતા, આભારના ભાવ, અને કૃતજ્ઞતાની લાગણી મને પ્રદેશમાં રહે એ શિક્ષણઋણના અથ છે. પેાતાની શક્તિ પ્રમાણે શિક્ષકદિન નિમિત્તે ફાળે આપવે એ આ ભાવનું સૂત' પાસું છે. એ સિવાય કાઈ પણ પીડિત શિક્ષકને એક યાં ખીજી રીતે ઉપયેગી થવામાં પોતાનું સદ્ભાગ્ય ગણાય તો શિક્ષકઋણ અદા કર્યુ" ગણાય. શિક્ષકના માત્ર વ્યકિતગત રીતે વિચાર કરવે એવા શિક્ષકઋણતા અથ નથી. પરંતુ ક્ષિક્ષકત્વને ઉત્તેજન મળતુ રહે એ શિક્ષકઋણનુ વાદ' છે, જે સમાજના હિતમાં છે. આવું વિચારનાર સમાજના નાગરિક સાચા અથ'માં પ્રગતિશીલ છે એમ કહેવુ ઉચિત ગણાશે.
પત્ની અર્ધાંગના છે, જીવનસહચારિણી છે, સહધમ ચારિણી છે વગેરે ઉચ્ચારણા કરતાં માસ થાકતે નથી. છતાં જાતીય સુખ અને પેાતાની સગવડા સચવાવામાં જરા જરા પણું ફેર પડે તે માસના મિજાજ જતાં વાર લાગે છે ખરી? સવારે ઊડવાથી માંડીને રાત્રે સૂવાના સમય સુધી પત્ની પેાતાના પતિની જે ભાવભરી સેવાચાકરી કરે છે. તેમાં પતિદેવ પેાતાના
નૌં હ્રક સમજે છે. ગૃહિણી તરીકેનુ' સ્ત્રીનુ કાય' પુરુષને માલ વગરનુ લાગે છે. તેમાં પોતાના નર્યાં અહમ્ ાપવાની વાત છે, પરંતુ ઉચિત વિચારણાની વાત નથી ભારતીય નારી પત્ની તરીકે જે ત્યાગ અને સહનશક્તિભયુ" જીવન જીવે છે એ માત્ર પેાતાનાં ભરણપેષણ માટે કરે છે એવું માનનારા અનેક પતિદેવ હશે. સ્ત્રીને પુરુષને આશ્રય અનિવાય' છે માટે તે આવું જીવન સ્વીકારે છે એમ કહીને પોતાની બુદ્ધિશક્તિના ચમકારા કેટલાક બતાવશે. વળી, કઇ એમ કહેશે કે સ્ત્રીમાં રહેલી માતૃત્વની ઝંખના તેને તેવુ જીવન જીવવા પ્રેરે છે. આવું વિચારનારા પતિદેવાને પોતાને તા જાણે કે સ્ત્રીના સહવાસની કાય મુચ્છા જ હાતી નથી, પર ંતુ સ્ત્રી ખાતર જ તેમને પરણવું પડે છે એવા ભ્રમમાં તે રાચતા રહે છે. તેઓ પત્ની પ્રત્યેના ઋણુભાવ કદી સ્વીકારે એવુ બને નહિ. સ્ત્રી વિના પુરુષનુ જીવન શૂન્ય છે એમ પુરુષો ખેલે જરૂર, પરંતુ પેાતાની પત્ની પ્રત્યે તે સ્વામીની જ અદા હોય છે.
વાસ્તવમાં જીવનનુ ધ્યેય જે વ, અથ, કામ અને મેક્ષ છે તેમાં પત્નીના સહારા અનિવાય' જ છે. ગૃહસ્થાશ્રમ સવ' આશ્રમે કરતાં શ્રેષ્ઠ છે. ગૃહસ્થાશ્રમ દ્વારા જ સ્ત્રીપુરુષા પોતાના યોગ્ય વિકાસ સાધી શકે છે. સમાજધમ આચરી શકે છે અને ભગવાન (વિશ્વની પરમ સત્તા) પ્રત્યેના ભાવ ચેગ્ય રીતે ગુથી શકે છે. આ હકીકત સ્ત્રીને પુરુષ કરતાં જરા પણ ઊતરતું સ્થાન આપતી નથી, પરંતુ સમાન સ્થાન અપે છે. પુરુષ પેાતાની પત્નીને આદર સહૃદયતાથી કરતાં શીખશે તો તે ચેમ્પ અથ'માં મહાન ગણાશે, નહિતર તે સ્ત્રી આગળ વામણુ જ રહેશે પછી ભલે તે પત્નીને સ્વામી ગણાતા હાય.
વ્યવસાયના ક્ષેત્રમાં કમ'ચારીએેમાં ઋણભાવ નજરે ચર્ચા
પ્રશુદ્ધ જીવન
છે ખરા ? જ્યાં સુધી યુવકયુવતીઓને તાકરી મળતી નથી ત્યાં સુધી તેઓ કરી માટે તરફડિયાં મારે છે. પરંતુ નેકરી મળ્યા બાદ કામચેરીથી માંડીને ઉપરી અધિકારી એના વિધ કરવા સુધીની બાબત ધીમેધીમે પ્રવેશવા લાગે છે, અલબત્ત, અન્યાય સામે લડવું એ વિરાધ નથી. મેટે ભાગે નોકરીનાં જીવનમાં ફરિયાદો અને કચવાટ જ જોવા મળે છે. માણસ પેાતાની જેવી હેાય તેવી નેકરીથી ઉજળા છે એ વાત તે જાણે ભૂલી જાય છે. પગાર હુકમ કરવાને બદલે પગાર વધવાના હુકની જ વાત મેખરે રહે છે. પગાર વધ્યા પછી પણ પેાતાનું કતવ્ય બજાવવાની વાત ક્ષણિક આવેશ જેવી રહે છે. સહકાય'કરા પ્રત્યે પણ ઋણભાવ ગણાય એ બાબત તે કેવળ હાસ્યપદ જ લાગવાની આ હકીકતે માણસની પામરતા સૂચવે છે.
આજે જગતમાં અલ્પતમ પણ સુખ હાય તો તે ઋષિમુનિએને આભારી છે; તેમનાં તપનું પરિણામ છે. ઋષિમુનિએએ તેમનાં તપ, ચિંતન અને મનન દ્વારા માનવજાતને સુખને માગ' બતાવ્યું. એના પર જગતનાં મંડાણ થયાં છે, તેથી માણસ સુખશાંતિથી જીવન જીવે છે. ઋષિમુનિઓને માગ' જ્યારે ત્યજાય છૅ, ત્યારે વિશ્વામાં ઘેર દુઃખા આવી પડે છે. જેની સાક્ષી વિશ્વવિગ્રહ પૂરે છે. આ ઋષિમુનિઓની સ્મૃતિને બદલે વિસ્મૃતિ થતી રહે એવુ ખુદ ભારતમાં જ બની રહ્યુ છે. ત્યાં ઋષિઋણની વાત કરવી એ આમ તે રણમાં રુદન કર્યાં બરાબર છે. ઋષિમુનિએનું ઋણ ચૂકવવું એટલે તેમને પ્રાતઃકાળે નમ્રતાથી ભાવપૂર્વક યાદ કરવા અને તેમના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણીથી મસ્તક નમાવવું. તેમના ગ્રંથેનું જયાં વાચન થતુ હાય ત્યાં જિજ્ઞાસાવૃત્તિથી તેમજ હૉલ્લાસપૂ'ક સાંભળવા જવુ માણસે પોતે પણ તેમના ક્રાઇ ગ્રંથ નિયમિત વાંચવા અને તેમના વિચારતું મનન કરવાની ટેવ પાડવી, પોતાનાં કુટુ બીજાને તેમજ મિન્નેને આ વિચારેા કહેતા રહેવુ અને તેવું આચરણ થાય તે માટે સાચા દિનથી શ્રમ લેવે. આમ ઋષિઋણ ચૂકવવાથી આખરે તે સ્વકલ્યાણ જ રહેલુ છે.
ભગવાન (વિશ્વની પરમ સત્તા) પાસે તે માણસ જીવનના છેલ્લા શ્વાસ સુધી માગ્યા જ કરતા હોય છે ભગવાનને ક્ય આપવાની વાત અંગે તે માસને સ્મૃતિભ્રંશ જોવા મળે છે. ભગવાન વિશ્વ ંભર છે, તેને પૈસા, હાથીધેડા કે અલકારો જોતાં નથી. ભગવાન તેા ‘ભાવ'ના ભૂખ્યા છે. ભગવાનને ‘ભાવ' અપાય તેમાં માણસનું તે ઇષ્ટ જ રહેલુ છે દિશ છે, તેમાં મૂલ્યવાન વસ્ત્રાભૂષણૈાથી શણગારેલી મૂર્તિ એ છે, અન્નકૂટોત્સવ યેાાય છે પરંતુ ભગવાન પ્રત્યે જે ‘ભાવ' અપેક્ષિત છે તે ત્યાં નથી હોતે.
ભગવાનનું ઋણ ચૂકવવું' એટલે 'જેમ રામ રાખે તેમ રહેવું.' ભગવાનનું ઋણ ચૂકવવું એટલે મન તેનામાં રાખીને પેાતાની ફરજો બજાવવી. ભગવાનનું ઋણ ચૂકવવું એટલે કોઇપણ જાતની ફરિયાદ વિના સદા પ્રસન્ન ચિત્ત રાખવું. આપણે સૌ ભાબિહના છીએ એવા ભાવથી કાને પણ એક યા બીજી રીતે ચાકિંત અને થયાતિ નિઃસ્વાથ દ્રષ્ટિથી ઉપયાગી ચક્ષુએ એ ભગવાનનું ઋણ ચૂકવવાની બાબત છે. અન્ય લેાકાતે ભગવાન તરફ વાળવામાં ભગવાનનું ઋણ ચૂકવવાની મહત્તમ બાબત રહેલી છે. તપને મુખ્ય સાથી ગણનાર ભગવાનનુ