________________
પ્રમેાંદ્ધ જીવન
માનવીની પામરતા ‘સત્સ`ગી’
ચાય .
છે.
લખે છે માણસ
માણુસે ચંદ્ર પર પહોંચવાની અનન્ય સિદ્ધિ મેળવી તેમાં તેની મહાનતા અને અદ્ભુત બુદ્ધિશક્તિનાં દશ'ન દુનિયાની મહાસત્તા અમેરિકા અને રશિયા અદ્યતન કલીઅર શઓ પાછળ દર વર્ષ' અમને રૂપિયા ખચે તેમાં તેમની શસ્ત્રો શેાધવાની અજબ બુદ્ધિશકિત અને હેરત પમાડે તેવી નાણાં ખર્ચવાની શક્તિનાં આપણને જરૂર દર્શન થાય માણસ ચૂંટણી લડે છે, વિજય અને સત્તા હાંસલ કરે છે. અને ધારાસભા કુ લેકસભા ગજાવે છે. માણુસ વાંચે છે ઘણું, સુંદર અને પ્રેરણા આપતાં કાવ્યો પણ લખે છે. દેશપરદેશમાં લાખા અને કરાડીને વેપાર કરે છે, મેટાં કારખાનાં ચલાવે છે અને શેરબજારના રાજા બનીને પણ ક્રે છે. માણસ ઉત્તુંગ મારતે બનાવે છે. મોટા પુલ અને ડેમે આંધે છે; બસ, ટ્રામ, ટ્રેન, વિમાન વગેરે વાહને દ્વારા માણુસેને ઘડીકમાં તેમનાં ઇચ્છિત સ્થળેાએ સહીસલામત રીતે તે પહોંચાડી દે છે. માણસ શું નથી કરતા એજ ખલક પ્રશ્ન છે. આ ગ્રેજ કવિ શેકી અરે કંઇ અમસ્તું જ થાહુ કહ્યુ હશે ? What a piece of work is man ! મનુષ્ય કેવી અદ્ભુત કૃતિ છે!' આજે ટેલિવિઝન અને કમ્પ્યુટરના જમાનામાં આ કથન આપણા મુખમાંથી વારવાર સરી પડે એવી કાળા માથાના માનવીની કરામત છે.
ન્યુ
છે.
માણસ આટલે મહાન છે છતાં તે કેટલે પામર છે એમ પણ કહ્યા વિના રહી શકાતું નથી. માણસની વિચારશક્તિ, બુદ્ધિશક્તિ બહાર ખૂબ ાડે છે, પણ આંતરિક રીતે વિચારવા માટે તે ગતિ કંઇ અગમ્ય કારણને લીધે કુંઠિત થઇ જાય છે. પોતાના આંતરિક ભાવેા જાણુવા કે તપાસવા માટે તેને જાણે સમય જ નથી ! ઘડીભર તે આંતરિક વિચારણા કરતા હશે તે તે દુન્યવી સિદ્ધિઓ વિશેષ પ્રમાણમાં મેળવવા માટે પોતાની માનસિક શક્તિ કેળવવા માટે હશે. હું આ છું” હું તે હું', ‘મારામાં આવી શકત છે' એવુ સ્થાપિત કરવા માટે ગમે તેટલે શ્રમ કરવા પડે તેમાં તેને થાક લાગતા નથી. પર ંતુ (વિશ્વની પરમ સત્તા) હું જે છું તે ભગવાન થકી છું, મારા વડીલાને લીધે છું. મારી પત્નીને લીધે શ્રુ, સમાજને લીધે છું, મિત્રાને લીધે છુ, મારા શિક્ષકને લીધે છુ, મારા સહકાય'કરેને લીધે હું અર્થાત્ આ સૌ કોઇનો હું ઋણી છું, તેમના કરજદાર છું, તેમના આભારી છુ’ એવી આંતરિક વિચારણા અને તજન્ય ભાવ તેના જીવનમાં કા વિરલ પળે જ થતા હશે.
માણસનાં ધરતી પરના આગમનનુ' નિમિત્ત માતાપિતા છે. બાળકના ઉછેર દરમ્યાન માબાપ ઉપરાંત ભાઇબહેને સગાંસબંધીઓ, પડોશીઓ વગેરેના સહકાર રહેલા હોય છે તે ભણીગણીને વ્યવસાયમાં પડે ત્યાં સુધીમાં મિત્રા, શિક્ષા, જુદી જુદી સ ંસ્થાઓ, જ્ઞાતિ, સમાજ, ધમ'ગુરુઓ, રાજ્યતંત્ર, મ્યુનિસિપાલિટી, પુસ્તકા વગેરેના સહકારને ઉમેશ થાય છે. તે રીતસરના ગૃહસ્થાશ્રમ શરૂ કરે ત્યાર પછી તેની પત્ની અને તેનાં સબંધીઓ, પડોશીએ, મિત્ર, સહકાર્યકરા, ઉપરીઅધિકારી, અવનવા સંપર્ક થતા રહે તે વગેરેના સહકાર
તા. ૧-૮–'૮૯ તા. ૧૬–૮–'૮૯
મહત્ત્વને ભાગ ભજવે છે. માણસ પગભર થાય અને ક હાંસલ કરે ત્યાં સુધીમાં તે અનેકને ઋણી બને છે. માસ એકદરે સમાજના ઋણી બને છે, પછી સમાજની જે અતે જેટલી કલા હેાય તેવા સમાજને તે કરાર અને છૅ.
સમાજઋણની આ પાયાની હકીકત હાવા છતાં માણુસનુ વાસ્તવિક જીવન શું હેાય છે?
‘મને આ તકલીફ છે,' તે તકલીફ છે.’‘મારે આ જોઇએ છીએ, તે જોઇએ છીએ, પણ કર્યાં મળે છે ?’ આવું તે ક્યાંય હાય ?’ ‘આટલા પગારમાં શી રીતે પૂરું પડે ?' ‘સાહેબ હાવાં ચડાવે એ કઈ રીત છે ?' ‘આટલું કરીએ છતાં કદર નહિ ?' ‘ભૂખ્યું પેટ કામ થાય ?’ ‘મારી કાને પડી છે ?’ વગેરે ફરિયાદ્ના સતત રહેતી હોય એવુ માણસનું રાજળરેજનુ વાસ્તવિક જીવન હેાય છે. તેનાં અંગત જીવનમાં પણ પેાતાનાં માબાપ, પત્ની, બાળકા, સગાંસંબંધીએ અંગે સદા તેને કચવાટ જ રહેતેા હોય છે. તેનું મન માનતું જ નથી હેતું. ‘મારું બધું' સચવાવું જ જોદ્મએ' એવી તેની માગણી સતત રહે છે. જરાક ન સચવાય તે ‘દુનિયા આવી તે હોય ?' એવા રાપ તેને ઘેરી લે છે.
આવા વિચાર કેટલાંને આવતે હશે ? ‘અરે, હું આ સૌના એક યા બીજી રીતે ઋણી છું. મારી પણ તેમના પ્રત્યે કઇંક ફરજ છે. મારે હકના આત્મકેન્દ્રી વિચારા ઢાડીને બીજાને વિચાર કરવા જોઇએ. મારા કચવાટનું ગાણુ છોડીને અન્યને મારા પ્રત્યે શે કથવાટ છે તે હું જાણું અને તેમનાં જીવનમાં આનદ આપું. હું ખીજાની સેવા લેવાનું છેડી દઇને તેમની સેવા કરવામાં મારું' 'વ્ય ગણુ. અન્ય પ્રત્યે મારે. રૂઆબ છેડીને તેમને મારા સહવાસ ગમે એવા નમ્ર હું અનુ. મારી હાશિયારીની જ વાતો કરવાને બદલે તેમની હૈાશિયારી હું પિછાનું, તે મને ખૂબ સહકાર આપે છે, એવી આંખથી હું તેમને નિહાળ્યુ . આવું વિચારવામાં માણસને નાનમ લાગે છે. તેના હુંકાર તેને, બીજા તેનાં ઋણી છે એ વિચાર તરફ જ પ્રેરે છે, તેમાં બ્રેક લાગતી નથી.
માતૃàવો મય । અને પિતૃયેલો મત્ર 1ની ભાવના ભાય સંસ્કૃતિના અમૂલ્ય વારસે છે. ભારતવાસીએ જુદાં જુદં પરિબળેગ્ને લીધે આ વારસો સાચવવા માટે કાયરતા દાખવતા રહેલા છે. માતાનું ઋણ તો કદી કા ચૂકવી શકે નહિ એવી ‘મહાન માતા’ ચેથિયું રોટલા અને શાક માટે એક કે ખે અને કેટલીકવાર તેા ચાર દીકરાએની એશિયાળી રહે એ તે આધુનિક સમય અને નિષ્પ્રાણ કેળવણીની અનન્ય ભેટ છે જે અંગે શરમભરી બાબત કાને ખાસ જણાતી નથી, તેની વેદના થતી નથી. સર્વાંગુણસ ંપન્ન માબાપ હોવા જોઇએ એવુ વિચારનાર સ’તાન પોતે સ'ગુણસ પન્ન માબાપ બન્યાં છે કે કેમ એવું આત્મનિરીક્ષણ માત્ર એક મિનિટ માટે કરવા તૈયાર છે? ‘માખાપ'ની કેવળ હકીકત જ સતાનાને તેમનાં પ્રત્યેનુ ઋણ સૂચવે છે એથી વિશેષ દલીલ કરવાને આ વિષય જ નથી.
જયાં માબાપ પ્રત્યેનુ ઋણુ સતાનેને સ્પર્ધા'તુ' નથી, ત્યાં
C