________________
પ્રયુદ્ધ જીવન :
તા.૧-૭-૮૯
જોઈએ, એ’ના અને શબ્દ નહીં'. સંજ્ઞા તરીકે આ શબ્દ મને પરિચિત નહેતિ એટલે એના અર્થની શોધખોળ આદરી. અને સંસ્કૃત “એણ” શબ્દ જ “હરણીને અર્થ મળી આવ્યો અને સંદર્ભ એ થઈ ગયું. પણ આ સંસ્કૃત શબ્દ સુધી હું પહોંચ્યો હતે હિંદી કેશ દ્વારા, કેમકે મને
એ સંસ્કૃત શબ્દ હોવાને વહેમ જ નહીં ગયેલ. આ રીતે તમે ભળતા અર્થમાં શબ્દને સમજી લે અને ખરેખર એ શબ્દ જુદા જ અર્થમાં હોય, એ અર્થમાં એ સંસ્કૃત – પ્રાકૃત દેશ્ય પરંપરામાં પડેલે જ હોય પરંતુ તમે એનાથી અજાણ હે, તમને એને વહેમ પણ ન આવે. આથી જ લાગે છે કે મધ્યકાલીન કૃતિનું સંપાદન સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાસાહિત્યની સજજતા વિના થાય ત્યારે ઉણુ-અધુરું જ રહે. સંસ્કૃતપ્રાકૃતાંદિ ભાષા સાહિત્યને શબ્દાર્થ, સામાજિક સંસ્કાર વગેરેને ઘણે વારસે મથકાલીન ગુજરાતી સાહિત્યને મળે છે. એ એક સમાન પરંપરા છે અને એ પરંપરાને અભ્યાસ મધ્યકાલીન કૃતિના સંપાદક માટે આવશ્યક બન જોઇએ. • આ સમયપ્રદકૃત “આરામશોભા પાઈ'માં અકબર માટે ‘દીન દુની-પતિસાહ’ એ પ્રયોગ મળ્યો. “દુની” (દુનિયા એ હિંદી શબ્દ ગુજરાતી કૃતિઓમાં કેટલેક ઠેકાણે મળે અને ‘દીન’ એટલે ગરીબ એમ તરત બેસી જાય. “ગરીબનવાજ' વિશેષણ જાણીતું છે તેથી અહીં ગરીબવર્ગને માટે શિરતાજરૂ૫ એ અર્થ માની લીધે. પણ બીજો તબકકે આ અર્થમાં શંકા થઈ. અહીં 'દીન' એ સંસ્કૃત શબ્દ રહેલે માનો એ એગ્ય છે ? તરત વાત તે અકબરે જિનચંદ્રસૂરિને ખેલાવ્યાની. આવે છે. એટલે અહીં સંદર્ભ તે અકબરની ધાર્મિકતાનો છે. તો પછી “દીન” (ધમ) એ ફારસી શબ્દ જ અહીં રહેલે હોવાનું ન માનવું જોઈએ ? 'દીન-દુની-પતિસાહ' એટલે ધાર્મિક સમાજને અગ્રણી. - ફારસી શબ્દને આજે આપણને વિલક્ષણ લાગે એવો પ્રયોગ પણ મળે. રાજસિંહકૃત “આરામશેભાગે પાઈ'માં ગુને બ” એ પ્રયોગ બે વાર આવ્યો. બક્ષવું એટલે દાન કરવું, ભેટ આપવું એ અર્થમાં આપણને એ જાણતા ' શબ્દ છે. ફારસી શબ્દને સાથે વ્યુત્પત્તિ કેશ” (સંપા. છોટુભાઈ નાયક) પણ મૂળ ફારસી ‘અભ્ય’ શબ્દને આવા અર્થમાં જ નેધે છે. એ અર્થ તે અહીં અસંગત થતું હતું, માફ કરવું” એ ચેખે અથ" હતો. એમ લાગ્યું કે ગુજરાતી કવિએ આ શબદ ભળતા અર્થમાં વાપર્યો છે. પરંતુ પછીથી ફારસી ભાષાના જાણકારને પૂછતાં જાણવા મળ્યું કે બટ્સ' શબ્દનો મૂળ અર્થ ‘જતું કરવું એ જ છે ને “માફ કરવું’ એ અર્થ માં એને પ્રવેગ માન્ય છે. મધ્યકાલીન | ગુજરાતી કવિ પાસે ફારસી ભાષાની આ અર્થછાયા હતી એ હકીકત વિસ્મયકારક લાગી. એક કૃતિમાં ફારસી “પ” (=શ્રમ) જે વિરલ શબ્દ વપરાયેલે જે ઘરે મધ્યકાલીન ભાષામાં ફારસી શબ્દને પગપેસારે કેટલે થયેલે છે એને ખ્યાલ આવ્યો. કેટલાક કવિઓ પાસે ફારસીની ઠીક સજજતા. દેખાય છે. " ‘રીખઈ’ મયકાલીન ગુજરાતીમાં લખડિયાભર ચાલવાના અર્થમાં જાણીતા શબ્દ છે. માતા મૃત્યુ પામતાં વિધુત્રભાને થયેલા દુઃખના વર્ણનમાં ‘રવઈ રીંખ દુખ ન ખમી” - એવી પંકિત મળી એટલે પહેલાં ત્યાં “રીખનું જ સાનુરવાર
રૂપ ભાંખોડિયાભર ચાલે છે અને વિસ્તાર કરી પેટ ઘસકે આળોટે' એ અથ' બેસાડશે. પણ આ સંદર્ભમાં આ અર્થ વિશે શંકા રહ્યા કરી. છેવટે રેવું, વિલાપ કર્યો એ અથ'ને રાજસ્થાની શબ્દ “રીંકણી મળી આવ્યો. કીંબઇ’ એને જ ઉચ્ચારભેદ હેવાનું સમજાવ્યું. રેવરીંખ' એટલે “રેવેકકળે’ના જેવો દ્વિરુક્ત પ્રવેગ.
‘વિરામ' શબ્દ પહેલી વાર આવ્યા ત્યારે એના સંસ્કૃત અર્થોમાંથી તાણીખે ચીને મૃત્યુ, અંત, પરિ. ણામ” એવા અર્થમાં બેસાથે. પણ પછી તે બીજા ચારેક પ્રવેગ મળ્યા અને આ અર્થ પણ બેકાડે મુશ્કેલ બન્યા. છેવટે એની ચાવી પણ રાજસ્થાની કેશમાંથી મળી. એમાં આ શબ્દના બીજા અર્થોની સાથે કષ્ટ, પીડા, ઉપપત, ઉપદ્રવ એ અર્થે નોંધાયેલા મળ્યા અને બધા સંદર્ભમાં બરાબર બેસી ગયા ! આરામશોભા વિષયક કૃતિઓને શબ્દાર્થના ઘણા કેયડા તે રાજસ્થાની કેશે ઉકલી આપ્યા એટલે એમ લાગે છે કે જૈન પરંપરાની ગુજરાતી કૃતિઓના અભ્યાસમાં રાજ સ્થાની ભાષાનું જ્ઞાન ઘણું ઉપયેગી થાય.
અર્થનિર્ણયનું ત્રીજુ અંગ ટિપણુ છે. શબ્દમાં જે ન સમજી શકે તે ટિપણુમાં આવે. શબ્દાર્થની વિશેષ ચર્ચા આવશ્યક હોય તે અહીં આવે રૂઢિપ્રયોગો વગેરે તરફ પણ અહીં લક્ષ ખેચી શકાય. વિલક્ષણ શબ્દઘતરની સમજૂતી આપી શકણ. પારિભાષિક, સાંસ્કૃતિક ને ઔતિહાસિક સંદર્ભે રકુટ કરી શકાય. આ ઉપરાંત, પદ્યમાં વાકયાન્વય સ્વાભાવિક રીતે જ કેટલીક છૂટછાટવાળા હોવાને, કેટલીકવાર અછડતાઅદ્ધર પણ રહેવાનું. જ્યાં સ ભ્રમ થવાની શક્યતા હોય ત્યાં યોગ્ય વાકયાન્વય જોડી આપી શકાય. જ્ઞાન દેખ' એ ‘જ્ઞાનિ દેખિ (જ્ઞાનથી જુએ છે)ના અર્થમાં કે “કાઉ નાગ’ એ ‘નાગને કહ્યું” એ અર્થમાં હોય તો એની સ્પષ્ટતા થઈ શકે ‘સઈ ખરચ ચલાવિર્યું, મમ વિમસિ એ વચન હાઉં” એ ઉકિતનો અન્વય “સર્વ ખર્ચ હું ઉપાડીશ-એ મારું વચન છે, માટે વિચાર ન કર’ એમ કરવાને છે એ બતાવી શકાય.
મથકલીન પદ્યમાં વાક્યાન્વય એકમેથી બીજી પંકિતમાં જ નહીં', એક કડીમાંથી બીજી કડીમાં પણ વહે છે. આ ખ્યાલમાં ન આવે તો અચં'ની ગરબડ થવાને કે અર્થ ન સમજાવાનો સંભવ રહે છે. રપાવે સ્થાને પણ વાક્યની મદદે જવું આ ગણાય. એકબે ઉદાહરણ જોઈએ :
કાપઇ, “બાંધીય અણુઉ, વિપ્રસુતા ઈહાં તણુઉં,' માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭ બાંધી પાછલી બાંહ, વેણીદડ સું સાહી, રાય તણુઈ પાસિ આણી, ચેર સરખી જાણી ૧૮૮ અહીં ‘રાજાનું વચન માનીને, રાજપુરુષે એ અધન્ય (પાપી નારીને પાછળ હાથ બાંધીને, એટલાથી પકડીને ચાર સરખી જાણીને રાજાની પાસે અણિી” એમ બે કડીને ભેગા અન્વય કરવાનું છે.
કાલિ કહિસું મુકુ હવઈ રે', ઢીલ તુ ખિણ ન ખાઈ” ઇમ સુણી પ્રેમ ધરી મનિઈ રે, કહિવા લાગુ રાય. ૨૫૦. ‘ચિ તામણિ હાથિઇ ચડયુ રે, ઢીલું મૂ કઈ કુણ, તું જીવન તું અતિમા રે, કિમ કરવા ઘઉં ગુણ ૨૫૧ અહીં પહેલી ઉકિત આરામશોભાની છે, બીજી રાજાની