SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૮૯ પ્રબુદ્ધ જીવન : ૫ એની ઉપયુક્તના પણ ફટ કરી આપે છે : 'હકીકતે શણગાંઠ પાઠ જ સાચે છે. સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં જાણીતી એક પ્રથા અને શબ્દપ્રયોગની જ પરંપરા અહીં જળવાઈ છે. શકુન-iાય એ સંસ્કૃત પ્રયોગ મળે છે. પ્રાકૃત સ૩ 1-કિ ને તે પથ્થી લોળ ર ટ કે ફળ જાય, અસંભવપ્રય એવા કે ઇષ્ટ કાર્યની સિદ્ધિ જયારે મન ઝંખતું હોય, તે વેળા જ કેઇન મેમાંથી અજાણે નીકળેલા સિદ્ધિ થ', ‘સફળ થાઓ, "પ્રાપ્તિ થશે એવા શબ્દો સાંભળવામાં આવે એટલે સારાં શુકન થયાં ગણુય, અને એ શુકન જળવાઈ રહે, પ્રભાવક બને તે માટે શ્રોતા પિતાના વચ્ચે એક ગાંઠ વાળી દે છે જેથી શુભ શુકન સરી ન જાય! એક પ્રાકૃત ગાથામાં નાયકની પ્રતીક્ષા કરતી મુગ્ધા નાયિકાનું ઉત્તરીય આવી શકુનગ્ર થિથી ગંઠાઈ ગયું હોવાનું વર્ણન છે. પ્રસ્તુત પદમાં સુમિણીએ પુત્રવિવાહને પ્રસગે, કૃષ્ણસહિત ઉપસ્થિત રહેવાની ઇચ્છા વ્યકત કરી તેથી, અણધારી આ ઈષ્ટાપત્તિથી હરખેલે નરસિંહ ‘શેણુ-ગાંઠ બાંધે છે. નરસિંહની આ કૃતિ હરિઘસની આ જ વિષયની કૃતિ સાથે અત્યંત મળતાપણું બતાવે છે-પ્રસંગ નિરૂપણમાં અને ભાષપ્રયોગોમાં. (અને એક ધારણા એવી છે કે નરસિંહને નામે મળતી કૃતિ હરિદાસની કૃતિને આધારે મેડા સમયમાં રચાયેલી છે) “પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ ૯ (સંપા હરગેવિંદ 4. કાંટાવાળા, નાથાશંકર પૂ. શાસ્ત્રી, ૧૮૯૦)માં મુદ્રિત હરિદાસકૃત “શામળદાસને વિવાહ'માં આ પ્રસંગે “શણુ-ગાંઠ' શબ્દ છે. ત્યાં પાઠાંતર નેધવાની પ્રથા જ સ્વીકારવામાં આવી નથી, પરંતુ મને પાકે વહેમ છે કે હસ્તપ્રત 'શાણુ” શબ્દ જ આપતી હોવી જોઇએ અને એ શબ્દ ન બેસતાં સંપાદકોએ શણ" કરી નાખ્યું હોવું જોઈએ. હરિદાસની કૃતિની અનેક હસ્તપ્રત છે અને જૂની પણ છે. એમાં શણ” પાઠ સચવાયે ન હોય અને છેક એગણીસમી સદી નજીકની નરસિંહની કૃતિની હસ્તપ્રતોમાં એ સચવાયો હોય એ સંભવિત નથી. શણગાંઠને અર્થ" પણ આ સ્થાને મારીમચડી જ બેસાડ પડે. એ પાઠ કુપવા કરતાં હસ્તપ્રતોમાંથી મળત' પાઠ રાખી અર્થ વિશે સ દેડ વ્યકત કરે એ જ ઉચિત કહેવાય. સૂમ સર્વા ગી અર્થનિર્ણયને હુ મયકાલીન સાહિત્યકૃતિના સંપાદનનું અનિવાર્ય અંગ ગણું છું. લિપિવાચન કરવું, શબ્દો છૂટા પાડી આપવા, પાઠપસંદગી અને પાઠશુદ્ધિ કરવી, ત્યાં સંપાદનનું કામ પૂરું થતું નથી. સંપાદક કૃતિને અર્થ પૂરેપૂરો પામે ત્યારે જ એણે કૃતિને પમી એમ કહેવાય અને એવી અથ–સમજણ સાથે વાચના આપે ત્યારે જ એણે પિતાની વાચા આપી કહેવાય. આ એક આદર્શ છે, પણ એ આદર્શની શકય તેટલી સિદ્ધિ માટે મથવું એ સંપાદકનું કર્તવ્ય છે. એમાં જ સંપાદનવૃત્તિની સાર્થકતા છે. અર્થનિર્ણયની કામગીરીનાં બેત્રણ અંગે હોઈ શકે. એક અંગ તે વિરામચિન્હની વવસ્થાનું છે. મયકાળમાં એક અને બે દંડ સિવાય કે વિરામ ચિન્હ નહતાં. આજે આપણી પાસે વિરામચિન્હોની વિસ્તૃત વ્યવસ્થા છે. એમાંથી બેત્રણ ચિન્હોને ઉપયોગ ખાસ ઉપયોગી બને – અવતરણ ચિલ્ડ. સંબંધનચિન્હ અને પ્રશ્નાર્થ ચિન્હ, અવતરણ ચિન્હને અભાવે મધ્યકાલીન કૃતિમાં પાત્રની ઉકિત જુદી પડતી નથી અને ઘણીવાર સંભ્રમની સ્થિતિ સર્જાય છે. મધ્યકાલીન કૃતિના વાચનની મુશ્કેલીઓમાં આ એક મુશ્કેલી ઉમેરાય છે. મધ્યકાલીન પધમાં કેાઇવાર વચ્ચે એકાદ શબ્દથી ખંડિત થઈને ઊંકત આવતી હોય છે. કેહવાર ઉકિત એકથી વધુ પકિતને કડી સુધી ફેલાતી હોય છે, કેજીવાર ટૂંકી ઉકિતઓ જોડાઈ જતી હોય છે, કે વાર કહે છે જેવા શબ્દને અભાવે વાક્યને કાઈ પાત્રની ઉકિત તરીકે જોવાનું મુશ્કેલ બની જતું હોય છે. દાખલા તરીકે, એહવઈ માયઈ ઘટના પૂઠા, ખણાવ્યઉ ફૂ૩ વલી, ફૂલ રેપાવ્યા આસપાસઈ, હોસ્પઈ વંછિત હિત રેલી અહીં: ‘હોયઈ વંછિત હિવ રલી' (હવે આનંદ આપનારું મનવંછિત થશે) એ આરામશેભાની અપરમાને મનભાવ છે. એને અવતરણચિન્હનમાં ન મૂકેલે હોય તો એ કવિનું કથન ગણાઈ જવાનો ભય રહે છે. પરણુઉં તુઝ મુઝ પૂછઉ તાત આમાં અવતરણ ચિન્હ ન હોય તે પરણુઉં તુઝ “મુઝ પૂછઉ તાત” એ બે જુદા પાત્રની જુદી ઉકિતઓ છે એ તરત ન સમજાય. આ જ રીતે સંબોધનચિન્હ ન હોય ત્યારે નામ બીજા કોઈ સબંધે વાકયમાં જોડાઈ જવાને સંભવ રહે છે. ' આ વિરામચિન્હને મૂકવામાં ક્યાંક મૂંઝવણને અનુભવ થવાને પણ એવી મૂંઝવણ તે પઠનિર્ણયમાં પણ અનુભવવાની આવતી હોય છે અને સંપાદકે કોઈક રો લેવો પડશે હોય છે. આપણે ત્યાં આ રીતે વિરામચિન્હને ઉમેરવાની પદ્ધતિ રૂઢ થઈ નથી, પણ એ રૂઢ કરવા જેવી છે એમ મને લાગે છે. જેમ મયકાલીન હસ્ત પતની શબ્દ ભેગા લખવાની રૂઢિને છેડીને અપણે શબ્દ છૂટા લખીએ છીએ, તેમ એની વિરામચિન્હવ્યવરથાને છેડીને આપણી વિરામચિન્હવ્યવસ્થા કેમ ન અપનાવી શકાય ? અથનિર્ણયનું બીજુ અંગ શબ્દદેશ છે શબ્દશ સંપાદકના અર્થનિર્ણયનું પ્રતિબિંબ પાડે છે, મયકાલીન કૃતિમાં ઘણાં અજાણ્યા શબ્દો મળવાનાપરિચિત શબદના આપણું અથ' છોડવા પડે ને નવા અર્થ શેધવા પડે એવું પણ બનવાનું. આ બધા માટે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્ર શ, દેશ્ય, રાજસ્થાની, હિંદી, ફારસી શકાશે સુધી જવું પડે. અન્ય મધ્યકાલીન કૃતિઓમાંના પ્રયોગની સહાય લેવી પડે એવુ બનવાનું. પણ આ શ્રમનું વળતર અનન્ય હેવાનું. કૃતિન શબ્દાર્થ જગતના અનેક ખૂણાઓ પ્રકાશિત થતાં તૃપ્તિ અને ચમકારો અનુભવ થવાને અર્થનિર્ણયની આ ચૂમતા અને વ્યાપકતા સમજવા માટે મારા અનુભવમાંથી થોડા દાખલા આપીશ રાજસિંહકા આરામભા-ચરિત્ર'માં પતિથી તરછેડાયેલી કુલધર કન્યાના વર્ણનમાં એક ૫કિત આમ આવી: ‘વેગિ ગઈ વહી ચકિત ધર્યું . યૂથભૂટ જિમ એણી હે.’ ‘એણી’ મયકાળમાં 'એ'ના અર્થમાં વપરાતે શબ્દ છે તેથી પહેલાં તે. એ શબ્દ જ અહીં હોવાનું માની લીધું. કુલધર- કન્યા પિતાને સાથથી છૂટી પડી ગયેલી, પછી, કહે જ છે. પણ બીજે તબકકે લાગ્યું કે 'યૂથભૃષ્ટ જિમ એણી છે એ તે અહીં ઉપમાવાકય છે, એમાં “એણી” કઈ સંજ્ઞા હોવી
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy