________________
તા. ૧-૬–૮૯ તા. ૧૬-૬-૨૮૯
પ્રશુદ્ધ જીવન :
સમરથ કો નહિ ાષ ગુસાંઇ
સત્સંગી ’
સમ' માણસનું આચરણ અયાગ્ય હોય તે પણ તેને દ્વેષ લાગતા નથી એવા અથ' સંત કવિ તુલસીદાસની આ પંકિતના સામાન્ય રીતે ધટાવાય છે. પરિણામે, સરમુખત્યાર કાઇને નર્યા અન્યાય કરે, તે તેના પર કોઇ દોષારોપણ કરતું નથી. ઘડીભર કાષ્ઠ અન્યાય અંગે ટીકા કરે, તો સમર્થકા નહિ દેખ ગુસાંઈ’ એવા જવાબ આપી દેવાતા હોય છે. તેવી જ રીતે કેટલાક વિદ્વાન લેાકા નીતિ સાપેક્ષ છે એવી દલીલથી અનીતિને નીતિ ઠરાવવાના પ્રયાસ કરતા હોય છે. વાસ્તવમાં તે ધમશાઓએ જૈને નીતિ કહી છે તે નીતિ છે. એ સિવાય અનીતિને નીતિ હરાવવી એ કેવળ બૌદ્ધિક કસરત જ ગણાય. સનાતન મૂલ્યને દેશકાળનાં બંધન હાતાં નથી. તુલસીદાસની ‘સમર્થ કા નહિ દોષ ગુસાં' પંકિતના અથ' મનફાવતી રીતે થયેા છે.
તા. ૧–૧–’૮૯ના પ્રબુદ્ધ જીવનમાં માનનીય વિદ્વાન લેખક શ્રી તનસુખ ભટ્ટને ‘ઉપદેશાતે આખરીનનામુ’ લેખ હળવી શૈલીસભર ખૂબ જ મનાર જક છે; તેમજ ધ્યાન ખેંચે તેવાં સત્યા પણ તેમણે સુ ંદર રીતે રજૂ કર્યા છે. પરંતુ ‘સમરથ । નહિં દાસ ગુસાંધા અથ' તે તેમણે પણ ચીલાચાલુ રીતે લીધા છે. અહીં માનનીય વિદ્વાન લેખકની દ્વેષભાવથી ટીકા કરવાÖા લેશમાત્ર આશય નથી, તેમને લેખ વાંચવાથી આનંદ થયા તેને સ્વીકાર છે; અલકે તેમણે લેખના એક વિષય મને સૂઝાડયો તે બદલ તેમના આભાર માની જ લક હ્યુ . તો સમથ શબ્દના સીધાસા અથશકિતશાળી થાય છે. માસ તન, મન કે ધનથી શક્તિશાળી હોય. આ સામર્થ્ય ક શક્તિને સદુપયોગ પશુ થાય અને દુરુપયોગ પણુ પણ થાય. સમથને જો કાઇ દ્વેષ ન લાગે એ સનાતન સત્ય બની જાય તે તા દુનિયામાં નરી અરાજકતા વ્યાપી જાય અને અળિયાના ખે ભાગતી સ્થિતિ સવંત્ર વ્યાપે. માનનીય લેખકનું કહેવુ પણુ એમ જ છે કે લાખા વર્ષાથી આમ જ ચાલતું આવ્યું છે. સમ માણસોએ પેાતાનું ધાર્યુ કયુ છે અથવા તેવા પ્રયાસ કરતા રહ્યાં છે એ તેમનું કહેવુ સત્ય છે. પરંતુ તુલસીદાસની પતિમાં ‘સમર્થ' શબ્દતા આવા અર્થ નથી અને તેથી એ પતિને અથ ચીલાચાલુ અધથી ભિન્ન છે. એવુ મારુ નમ્ર મતવ્ય છે.
તુલસીદાસ કવિ અવશ્ય હતા, પર ંતુ તેથી વિશેષ રામભકત હતા. એટલે તુલસીદાસ રાવણને સમથ' ન કહે પણ રામને સમથ' કહે એ સ્પષ્ટ છે. રૂડા હા રાવણુ શાસ્ત્રવેત્તા, નવે ગ્રહા નિકટમાં રહેતા' એ પતિએ રાવણની દુન્યવી સમ′′તા જરૂર બતાવે છે. આમ છતાં રામની આગળ રાવણ તદ્ન વામણા લાગે છે. રામની સમતા એટલે માત્ર ધનુર્ધારી રામ તરીકેની સમતા કે રાજા દશરથના પુત્ર તરીકેની સમતા એવા મર્યાદિત અથ' તેમની સમથ'તાને નથી. પરંતુ જેને કાઇ તૃષ્ણ નથી, મનેામના નથી, જેના મન અને શરીર વશ છે, રાજ્ય મળેા કે વનવાસ મળે એ જેને મન સરખું છે, સામાન્યા માણસ છે કે રાજા હો કે પશુ હો
એ સૌ પ્રત્યે જેને સમદ્રષ્ટિ છે, એકપત્નીવ્રત એટલે બ્રહ્મચય' એવી જેની રહેણી છે, જીવમાત્ર પ્રત્યે જેને પ્રેમ છે અને લોકકલ્યાણ માટે ફળની આશાહિત સતત પ્રવૃત્ત રહેવું એવે જેને કમયોગ છે એવા રામ હાવાથી તેઓ સમથ' છે. આવા રામ જે Divine Consciousness દિવ્ય ચેતના, સમગ્ર વિશ્વની જે પરમ સત્તા કહેવાય છે તેના માત્ર નિમિત્ત છે આવા રામ અસુરોને સહાર કરે, તે તેમને દોષ લાગતે નથી, કારણે કાઈ તૃષ્ણા, વાસના કે આશા નથી; તેમને પોતાને કંઇ જોતું નથી, પર ંતુ દિવ્ય ચેતનાનાં નિમિત્ત તરીકે જનકલ્યાણ માટે ક યાગી તરીકે તેમ કરવુ પડે છે. રામને માટે પ્રતિ વામોની જ વાત હતી પરંતુ સમય અને ક્ષત્રિયધમ'નાં અનુસધાનમાં દિવ્ય ચેતનાના નિમિત્ત તરીકે નિઃસ્વાધ અને નિર્વાસનિક રીતે પેાતાના ધ લેકકાણ ખાતર બજાવવા માટે તેમને હિંસા આચરવી પડી. તેથી રામ જેવા સમથ'ને દ્વેષ નહિ ગુસાંઇ એવા તુલસીદાસની પ ંકિતને અય છે.
પ્રાચીન કે અર્વાચીન ઔતિહાસિક લડાઇએ યુદ્ધો, બળવા કે ક્રાંતિએમાં હિંસાને ગુના ગણાતા નથી એ સાચું. આનુ કારણ એ છે કે દુન્યવી દ્રષ્ટિએ રાજસત્તા પ્રમાણે કાનૂન વગેરેની વાત તેમાં રહેલી છે. આવા કિસ્સાઐમાં અદાલત અને કાયદા સાપેક્ષ પદ્મો બની જાય છે; પરંતુ આના અ એમ નથી કે જીતેલાએ કાઈ ચોકકસ સજોગો પૂરતા સમ છે માટે તેમને દૂધ ન લાગે. જેટલા પ્રમાણમાં વાસના, સ્વાથ' અને મનેકામના તેટલા પ્રમાણમાં આવા બનાવામાં ભાગ લેનારા દાષિત જ કરે છે અને તેનેા ન્યાય દિવ્ય ચેતના, પરમ સત્તાના દરબારમાં થતા જ રહેતા હેય છે. જેને આપણને ખ્યાલ આવી શકતે નથી; પરંતુ તે પ્રક્રિયા એવિરત ચાલતી જ રહે છે. આ માટે કાર્ય દૈવી વાણી સંભળાય એવું જરૂરી નથી, પર ંતુ ઇતિહાસ અને વત'માન પ્રવાહેાના ઊંડા અભ્યાસથી સમજી શકાશે. કે રવા, વાસનાથી પ્રેરાઇને બનતા બનાવાની ફલશ્રુતે શી હોય છે.
ભારતમાં આવીને આžએ કૌલ, કિરાત, દસ્યુ, દ્રાવિડેડ, નાગજાતિ વગેરેને પરેશાન કરીને દબાવી દીધા એ અ ંગેની અને પક્ષની પ્રમાણભૂત વિગતે સપૂર્ણ પણે તેા પ્રાપ્ય નથી; આમ છતાં આર્યાંનાં વાસના, સ્વાર્થ' વગેરે જેટલા પ્રમાણમાં પ્રેરકબળ હશે તેટલા પ્રમાણમાં તેએ દ્રાર્પિત જ ગણાય અને તેની શિક્ષા તેમને મળતી જ રહી હશે. બલ્કે આજે પણ તેમની અનુગામી પેઢીએ તે શિક્ષા ભગવતી હોય છે અને તે દિવ્ય ચેતનાને અવિરત ક્રમ છે. આર્યાં તે સમય પૂરત બળ અને બુદ્ધિથી સમથ' હાય, પણ રામ જેવા સમથ ન જ ગણાય તેથી આયૅને દોષ ન લાગે એમ ફલિત થતું જ નથી. દુન્યવી દ્રષ્ટિએ જે સમથ' ગણાય તેએ મર્યાદિત અથ'માં સમથ' છે અને તેમને દાષ ન લાગે એ પણ દુન્યવી સ ંજોગોના અનુસધાનમાં મર્યાદિત અથ'માં છે.
તુલસીદાસની આ પૉંકિતના અથ' સમજવા માટે શ્રીમદ્ ભગવતગીતાનાં મ’તવ્યા જોએ. ૪થા અધ્યાયના ૨૧મા