________________
સર
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય`તી વિશેષાંક
ગૌરીપ્રસાદ ઝાલાએ આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સ ભાળ્યુ હતુ. અને ઇ. સ. ૧૯૭૨ થી ડે ...... રમણલાલ ચી. શાહુ એનુ પ્રમુખસ્થાન સંભાળતા આવ્યા છે. આ વ્યાખ્યાનમાળાને લોકપ્રિય કરવામાં શ્રી પરમાનંદ કુવરજી કાપડિયાએ અને ત્યારપછી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ અને ડૉ. રમણલાલ ચી. શાહે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વિશેષ હષ'ની વાત એ છે કે કેટલાક વ પહેલા શ્રી સેવતીલાન કાંતિલાલ ટ્રસ્ટ તરફથી વ્યાખ્યાનમાળા માટે બધું મળીને રૂપિયા અઢી લાખનું દાન મળ્યું છે. અને એમના આર્થિક સહયોગથી પર્યુષણ વ્યાખ્યાનમાળાના વધતા જતાં ખચત પહોંચી વળવાનું શકય બન્યું છે.
સંધના વિચારોના પ્રચાર થઇ શકે તે માટે તા. ૧-૫-૩૯થી ‘પ્રખ઼ુદ્ધજન' પાક્ષિક પ્રગટ કરવાને નિ`ષ કર્યાં ત્યારથી ભારત છેાડાની ૧૯૪૨ની ચળવળ દરમિયાન ચાર માસ
સિવાય આ પત્ર એકધારૂ પ્રકાશિત થતું હતું. વચગાળાના ખે વ'માં ત્રણ ત ́ત્રીએ બદલાયા એ સિવાય શરૂઆતથી પેાતાના દેહાંત સુધી શ્રી પરમાન ંદ કુંવરજી કાયાએ સપાદનની જવાબદારી અદા કરી હતી. તેમના દેહવિલય બાદ સધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે તંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી. શ્રી ચીમનાઈના અવસાન પછી તત્રી તરીકેની જવાબદારી સંધના પ્રમુખ ડે. રમણલાલ ચી. શાહ · વહન કરી રહ્યા છે.
તા. ૧૭–૮–૧૯૪ના રાજ સંઘ દ્વારા સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી. શ્રી મણિલાલ મેહાકમચંદ શાહુના મિત્રો તથા પ્રશંશકાએ તેમની સેવાની કદરરૂપે રૂાં. ૧૦,૧૬૭ ની થેલી આપણુ કરી તેમાં શ્રી મણિભાઈએ રૂા. ૧૦,૧૬૭ ઉમેરી પેાતાના તરફથી સધને અપણ કર્યાં. તે રકમનુ ટ્રસ્ટડીટ કરીને વાચનાલય પુરતકાલય સાથે શ્રી મણિભાં'નું નામ જોડવાનેા ઠરાવ તા. ૨૯-૧-૧૯૪૪ ના રાજ કરવામાં આવ્યું. એટલે તેનું નામ શ્રી મણિલાલ મેાહકમચંદ શાહ સાવ– જનિક વાચનાલય – પુસ્તકાલય રાખવામાં આવ્યું. આ રીતે સધને એક સ્વતંત્ર સાવ નિક સંસ્થાનુ સ્વરૂપ આપવામાં આવ્યુ. તેમજ શ્રી મણિભાતે સંધના આજીવન મંત્રી બનાવવામાં આવ્યા.
૧૯૪૩ ના એકટાખરથી ૧૯૪૪ના ડિસેમ્બર સુધી રૅશન રાહત પ્રવૃત્તિ ચલાવવામાં આવી. જનાના મધ્યમવર્ગનાં કુટુ ખાતે રેશનના ખીલના પચાસથી પેણેાસ ટકા રાહત આપવામાં આવતી હતી. એ રીતે ત્રણ વર્ષના ગાળામાં એકંદરે ા. ૨૧૩૦૦/- ની રાહત આપવામાં આવી હતી.
ડા. વૃજલાલ ધરમચંદ મેધાણી વર્ષોં સુધી સધના મંત્રી હતા. જેએ તા. ૨૦-૧-૪૭ના રોજ કામી સંધમાં અવસાન પામ્યા. તેઓની માનવતા પ્રેરક વાર્તાઓથી પ્રબુદ્ધ જૈન' લેકપ્રિય અન્યુ હતું. તેમની સ્મૃતિમાં મિત્રા દ્વારા શ. ૨૫૦૦૦/- ભેગા કરીને સતા સાહિત્ય વધક મુદ્રણાલયને આપ્યા. તેણે ડે. વ્રજલાલ મેધાણીના ‘માણસાઇની વાત’અને ‘ઉચ્ચ જીવનની મગળ વાતે'એ ખે પુસ્તકાનું પ્રકાશન કર્યુ.
સધના ઉત્કર્ષ ની સતત ચિંતા સેવતા સબના જીવન મંત્રી શ્રી મણિલાલ મેહેાકમચંદ શાહના
4
84
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૨૯
તા. - ૨૬-૭-૧૯પર નારાજ થયેલા અવસાનથી સને માટી ખાટ પડી. તેમનું સ્મૃતિ કુંડ શરૂ કરવામાં આવ્યું. તેમાં મળેલી રૂા. ૨૫૦૦૦/-ની રકમ જૂન, ૧૯૫૪ના રોજ શ્રી સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહને અપણુ કરવામાં આવી. તેમના એક તૈલચિત્રની અનાવરણવિધિ તા. ૧-૩-૧૯પ૨ના રાજ શ્રી કાકાસાહેબ કાલેલકરના વરદ્ હસ્તે સધના કાર્યાલયમાં કરવામાં
આવી.
સંધની સ્થાપનાના અઢી દાયકાની ઉજવણીના શુભ પ્રસંગ નિમિત્તે સ ંધના રજત મહેસવ સમાર ́ભનું તા. ૯-૧૦-૧૯૫૪થી તા. ૧૬-૧૦-૧૯૫૪ સુધીને આઠ સિના વિવિધલક્ષી કાય'ક્રમ ચેાજવામાં આવ્યું. અને એ નિમિત્તે ‘પ્રમુદ્ધ જીવનના રજત મહેસવ વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યું.
તા. ૩૧-૭-૧૯૧૪ના રેાજ મળેલી સધની કાર્ય વાહક સમિતિએ જૈન વિચારસરણી પ્રત્યે આદર ધરાવતી વ્યકિતને પણ સભ્યપદના અધિકાર આપ્યા. આ રીતે સબના બા રણમાં રહેલ સાંપ્રદાયિક તત્ત્વને દુર કરવામાં આવ્યું.
પર્યુષણ પર્વોમાં સંધ દ્વારા જેમ પયુ ણ વ્યાખ્યાન માળા ચેાજવામાં આવે છે તેમ વસતઋતુમાં વસંત વ્યાખ્યાનમાળા ચેાજવાતા નિય' તા. ૨૩-૫-૧૯૫૮ની કાય વાહક સમિતિની સભામાં લેવામાં આવ્યા અને આ વ્યાખ્યાનમાળાની જવાબદારી ડે. રમણુલાલ ચી. શાહ અને તેમના ધર્મ પત્ની પ્રા. તારાબહેન ર. શાહને સોંપવામાં આવી. તદ્નુસાર સાત દિવસની પ્રથમ વ્યાખ્યાનમાળા તા. ૯-૩-૧૯૫૯ થી તા. ૧૫-૩-૧૯૫૯ સુધી ગ્લેંવાટસી લેજમાં યોજવામાં આવી સ જોગાવશાત પછીના વર્ષોમાં એ પ્રવૃત્તિ ચાલુ ન રહી શકી. પર તુ પછીના એક દાયકા બાદ તા. ૬-૨-૧૯૬૯ના રાજ વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારથી પ્રતિવષ' નિયમિતપણે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખસ્થાને આ વ્યાખ્યાનમાળા યોજાતી રહી. શ્રી ચીમનભાઇના અવસાન પછી તેમની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળાને શ્રી . ચીમનલાલ ચકુભાઈ શાહ વસંત વ્યાખ્યાનમાળા એવું નામ આપવામાં આવ્યું. અને એનુ પ્રમુખસ્થાન શ્રી અમર જરીવાલાને સોંપયામાં આવ્યું,
'ઇ.સ. ૧૯૬૪માં સંઘના મુખપત્ર પ્રભુદ્ધ જીવન (પહેલાનુ ‘પ્રબુદ્ધ જેન')ના પ્રકાશનને પચીસ વર્ષ પૂરા થયા હાવાથી તે નિમિત્તે તા. ૧૪થી તા. ૧૪મી નવેમ્બર, ૧૯૬૪ના ત્રણ દિવસ માટે ‘પ્રમુદ્ધ જીવન'ના રજત જ્યંતી મહોત્સવ ઉજવવામાં આવ્યા.
સબ્ર દ્વારા સાહિત્ય અને શિક્ષણ વિશેના વ્યાખ્યાના પરિસ વાદા વગેરે માટે વિશ્વાસત્રની પ્રવૃત્તિના પ્રારંભ કરવા માટે શ્રી જોરમલ મગળછ મહેતાએ રૂા. ૨૦,૦૦૦/- ની રકમ આ પ્રવૃત્તિ સાથે તેમના પિતાશ્રી સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતાનું નામ જોડવાની ભાવના સાથે ઇ. સ. ૧૯૭૬માં આપી ત્યારથી વિદ્યાસત્રની પ્રવૃત્તિ નિયમિત ચાલી રહી છે.
સંઘ દ્વારા પ્રેમળ જ્યેાતિના પ્રારભ તા. ૨૧-૧૦-૧૯૭૬ના ધનતેરસના દિવસે કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિના સંયૈાજક