________________
28
પ્રબુદ્ધ વન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧ ૫ ૮૯ તા૧૬-૫-૮૯
નામની
તક સાધુ એટલે
સ
દાય છે અને
શકિત. ** (૪) ગરિમા – ઇચ્છાનુસાર મેટા અને ભારે થઈ જવાની શંતિ .”
(૫) પ્રાપ્તિ – દુરની વસ્તુને પાસે લાવવાની શકિત.
(૪) પ્રાકામ્ય – બધી જ ઇચ્છા અવશ્ય પાર પડે જ એવી શકિત.
(૭) ઇશિત્વ - બીજા ઉપર પ્રભુત્વ સ્વામિત્વ કે સત્તા ધરાવવાની શકિત.
(૮) વશિત્વ – બીજાને વશ કરવાની શક્તિ
(આઠ સિદ્ધિઓનાં આ નામના ક્રમમાં કેટલાક ફેરફાર જુદા જુદા ગ્રંથમાં જોવા મળે છે. વળી સિદ્ધિઓના નામમાં પણ ફરક જોવા મળે છે.)
નવકાર મંત્રના નીચેનાં આઠ પદનું થાન ધરવાથી આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રકારે જણાવે છે. L. (૧) નમો-અણિમા સિદ્ધિ
(૨) અરિહૃાળં–મહિમા સિદ્ધિ (૩) સિદ્ધાળં-ગરિમા સિદ્ધિ (૪) બાવરિયાળં-લધિમાં સિદ્ધિ (૫) ૩વજ્ઞાથા-પ્રાપ્તિ સિદ્ધિ (૬) સદા યાકૂળ-પ્રાકામ્ય સિદ્ધિ (૭) વંજ નો ઈશિત્વ સિદ્ધિ (૮) મંજસ્ટા-વશિત્વ સિદ્ધિ
(૧) નમો-નમે એટલે નમસ્કાર. નમવાની ક્રિયા. જ્યાં સુધી અહંકારને ભાર છે ત્યાં સુધી નમતું નથી. એ ભાર નીકળી જાય છે ત્યારે ભાવપૂર્વક નમવાની ક્રિયા થાય છે. નમવાને મને ભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે અણિમા એટલે જેટલા થઈ જવાની શકિત પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમોપદનું દયાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) અરિહતા–અરહિંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે કે એમને મહિમા થાય છે. અરિહંત માટે “મત' શબ્દ પણ પ્રયોજાય છે. અહત એટલે ગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર. ‘રિહંતાળ” પદનું ધ્યાન ધરવાથી સહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
' (૩) વિદ્વાન આ પદમાં રહેલા ત્રણ અક્ષરે ગુરુ છે. વળી સિદ્ધિપદ બધા પદમાં સૌથી મોટુ-ગુરુ છે અને ગૌરવ આપનારું છે. એટલે ‘રિદ્વાળ” પદનું દાન ગરિમા નામની સિદ્ધિ આપનારું છે.
(૪) આયરિયા–આચાર્ય ભગવંતે સમસ્ત વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે. એટલે આચાર્ય ભગવંતે આગળ સમસ્ત ગત લધુ છે. પોતાનામાં લઘુતાને ભાવ ધારણ કર્યા વગર આચાર્યને ઉપદેશ ગ્રહણ થઈ શકતું નથી. એટલે ગારિયાળ' પદનું કથાન ધરવાથી લઘિમા નામની સિદ્ધિ પ્રગટ થાય છે.
(૫) ૩ કાયાન – વિજય શબ્દ ૩૧, અરિ અને માત્ર એ ત્રણ શબ્દને બનેલ છે. ૩ એટલે પાસે મષિ એટલે અંતઃકરણમાં અને કમાય એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી શ્રુતજ્ઞાનને લાભ થાય છેએટલે તુવન્નામા પદનું ધ્યાન ધરવાથી 'કાત' . નામની સિદ્ધિ મળે છે.
(૬) લરય સાદુ-સાધુ એટલે સાધુ એટલે સારા, ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ (પૂર્ણ સંતોષી) હોય છે અને બીજાઓની ઇચ્છાઓને કે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત થાય છે, એટલે 'સદ-સાસુ” પદનું કાન ધરવાથી પ્રાકામ” નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૭) પંચ નમુક્કારો-પંચ પરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા ગણાય છે. એટલે ‘વંજ નમુક્કાર' પદના ધ્યાનથી ઈશિત્વ” નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૮) મંત્રા- સર્વ મંગલેમાં ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ છે. ધમની સાચી આરાધના કરનારને સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. અને બીજા છ પ્રેમથી તેમને વશ થઈને રહે છે. તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર બને છે. એટલે મંત્રા. પદનું સ્થાન ધરવાથી “વશિત્વ” નામની રિદ્ધિ પ્રાપ્ત થાય છે. વશિત્વ એ આઠમી સિદ્ધિ છે અને મંગલની સંખ્યા પણ અઠની ગણાવાય છે. અષ્ટમંગલ એટલા માટે જ કહેથાય છે. એટલે વશિત્વ સિદ્ધિ' મંગલાણું પદ સાથે સંખ્યાની દષ્ટિએ પણ અનુરૂપ મનાય છે.
આમ નવકારમંત્રમાં આ સંપદાઓ રહેલી છે અને એ મહામત્રની આરાધના નિર્મળ ચિત્તથી, પૂરી નિષ્ઠા અને ધ્યાનની એકાગ્રતાપૂર્વક કરનારને આઠ સિદ્ધિ અપાવનાર છે. એમ શાસ્ત્રકારોએ કહ્યું છે.
સવ મંત્રોમાં નવકારમંત્રનું સ્થાન એટલા માટે જ સર્વોપરિ છે.
.
અસ્થિ સારવાર કેન્દ્ર સંધના ઉપક્રમે દિણતિ અસ્થિ ચિકિત્સક ડે, જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાંના રોગોની નિ:શુલક સારવાર દર રવિવારે સવારના ૯-૩૦ થી ૧-૩૦ સુધી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. રેડ રસધારા કે-એપરેટીવ સોસાયટી, બીજે માળે. વનિતા વિશ્રામની સામે, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૪ [ ફેન : ૩૫૦૨૯૬] ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માગ, જુહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે ડે. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર વિનામૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેને લાભ ઉઠાવે તેવી વિનંતી છે.
-મંત્રીઓ