________________
પ્રબુદ્ધ જીવન : સુવણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
* કાઉસગ્ન સ્થાનમાં સ્થિર થવું. થાનસ્થ-સંમાધિસ્થ-અમિસ્થ થવું.
જેમ ભાવની સૂક્ષ્મતા વિશેષ તેમ ક્રિયા ઓછી કાળ ' છે અને પરિણામ (Resnts) ઊંચા. ' ' - ક્ષપકશ્રેણિને કાળ માત્ર બે ઘડીને છે. અને શૈદમાં અગી ગુણસ્થાનક શૈલેશીકરણની પ્રક્રિયામાં અ', ‘ઈ’, ‘ઉં',
ઝ', 'લું’ એ પાંચ સ્વરાક્ષના ઉચ્ચારણ એટલે જ સમય લાગે છે. * દેવ-ગુરુ-ધમની આરાધના કરવાથી તેટલે સમય તામસરાજસ ભાવ કરતાં નથી અને આરંભ-સમારંભ ઇન્દ્રિાના , વિષય ભેગાદિથી બચીએ છીએ તે દ્રષ્ટિએ વસમયનેસ્વકાળને સ્થલથી “સદુપયેગ કર્યો કહેવાય.
., A . પરંતુ જે જ્ઞાનદશાએ મેક્ષના લો ઉપગને. જે સદુપગ થાય તે સકામ નિજ રા થાય, અને મેહનીયકમને ક્ષપશમ યા ક્ષય થાય જે સૂક્ષ્મથી સ્વકાળને સદુપયોગ છે. . જીવને આયુષ્યકાળ એ એને વ્યાવહારિક કાળ છે. એને વ્યવહારથી ધમસ્યાન, ધર્માનુષ્ઠાનાદિ ધર્મક્રિયામાંધમભાવમાં સદુપયોગ કરે તે મેક્ષપુરુષાર્થ છે, 2. ભૂત-ભવિષ્યવત ન વિચારતાં માત્ર વર્તમાનકાળને સ્વકાળરૂપ બનાવીને આત્મભાવમાં-સ્વરૂપભાવમાં વર્તવું જેથી કાળાંતીત બની શકીય, , , , , , - - -
ભવિષ્યની ચિંતા કરવી એનું જ નામ પાપ-મિથ્યાત્વ! વર્તમાનગ’ શબ્દ આપણને એ જ સૂચવે છે કે વર્તમાનમાં વ, “સમય તે સાવધાન.” વર્તમાનને ઉપયોગ કરી કાળાતીત થાઓ. "
, આપણને “દેહ એ હું છું” અને કાળ ત્રણ ભૂત-ભવિષ્ય ને વર્તમાન છે એવાં દ્રઢ સંસ્કાર છે.
અધ્યાત્મમાર્ગમાં “દેહ એ હું નથી” પણ “હું છું તે આત્મા છું” તેમ જ કાળ ત્રણ નથી. અરે! કાળ છે જ નહિ.
હું આત્મા કાલાતીત છું” એમ વિચારવાનું ને આચરવાનું છે.
યેય-સાધ્યને લક્ષ્યમાં રાખી વર્તમાનમાં જે જેવું કરવા જેવું હોય તે તેવું કરવાં વિષેને ઉદ્યમ કરવો જોઇએ. ભૂત જે નષ્ટ છે. ને ભવિષ્ય જે અનુત્પન્ન છે તેને વિચાર સેવવો તે સંસારભાવ છે.
ભૂત-ભવિષ્યકાળને વર્તમાનકાળમાં આપણે વાલીએ છીએ એટલે વર્તમાનકાળ વ્યાવહારિકકાળ બને છે. આપણે વર્તમાનકાળને પારમાર્થિક બનાવવાનું છે જેથી ભૂત-ભવિષ્ય કાળ જ ન રહે. સિદ્ધ પરમાત્મા, કેવલિ ભગવંત માત્ર વર્તમાનરૂપ છે જયારે વર્તમાનકાળ પારમાર્થિક બને ત્યારે કાળાતીત થવાય છે.
વર્તમાન ભૂત-ભવિષ્યરૂપ ન હોય અને ભૂત-ભવિષ્ય વર્તમાનરૂપ ન હોય.
' ભૂતભવિષ્યને વર્તમાનમાં સ્થાપીને આપણે વર્તમાનને ' દબાવીએ છીએ. જેથી વર્તમાનકાળ આપણે વિભાવથી વીતાવીએ છીએ. જે મેહભાવ છે એ અજ્ઞાન છે અને તે સંસાર છે. - વર્તમાનકાળ એ ભૂત-ભવિષ્ય નિરપેક્ષ નથી. ભવિષ્ય
વર્તમાનરૂપ બનીને ભૂતરૂપ બને છે. જે પદાર્થ કાર્ય-કારણરૂપ પરિણમતા હોય તેને નિરપેક્ષ નહિ કહેવાય. સદ્ધ પરમાત્મા જે અદેહી છે તે અને અરિહંત ભગવંતે નિરપેક્ષ છે. બાકી કે નિરપેક્ષ તત્વ નથી.' * * ભૂત-ભવિષ્યવત નિરપેક્ષ વર્તમાનને જોનારે આંધળે છે. ભૂત-ભવિષ્ય નિરપેક્ષ વર્તમાનમાં રહેનારા સાક્ષી છે-જ્ઞાતાદષ્ટા છે. પરંતુ જે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વર્તમાન ઉપયોગમાં આવી જાય તે તે સાક્ષીભાવ કે જ્ઞાતા-દ્રષ્ટાભાવ નહિ કહેવાય. . .
જે પદાર્થને વર્તમાનમાં જોઇએ તેને ભૂત-ભવિષ્યવત્ જોવાથી તે પદાર્થ પ્રત્યેના રાગ-૧ દુર કરી શકાય છે... . - વર્તમાનકાળમાં મેહભાવે થતા પુરુષાર્થથી કાળ (ભાવિપ્રારબ્ધ) ઉભા રહે છે. જ્યારે વર્તમાનકાળમાં થતાં ધર્મમેક્ષ પુરુષાર્થથી વર્તમાનકાળથી કાળને અંત આવે છે. વર્તમાન જોગ’ શબ્દને આ લક્ષ્યાર્થ છે.
.. આપણા વર્તમાનકાળના જ્ઞાન-પર્યા જે બીજે જ સમયે ય બને છે તે જ આપણું 'અજ્ઞાનને “આપણી અપૂર્ણતાને સૂચવે છે. . '
જે દશ્ય છે તે દશ્ય છે. તે કદી દષ્ટ બનતું નથી. જેમ કે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ને પુદગલાસિકાય . એથી વિપરીત ચેતન એવા છદ્મસ્થ જીવને જ્ઞાન ઉપયોગ બીજા જ સમયે ય બની જાય છે. અને જડ થઇ જાય છે. કાળ એ જેમ અરૂપી તત્વ છે. તેમ તે જડ તત્ત્વ પણ છે. વળી, ક્રમિક તત્વ છે. અને એ જ મહાન આશ્ચય' રૂપ છે. તેથી જ જીવે પિતાનું જ્ઞાન જે ય બને તે અસત અવસ્થાને ખતમ કરવાની છે. અને તેમ કરી જીવે. પોતાના સત્તાગત . કેવલજ્ઞાનને નિરાવરણ કરવાનું છે. જે કેવલજ્ઞાન પ્રગટ થયા બાદ તે જ્ઞાન કદી ય બનતું નથી. કેમકેકેવલજ્ઞાનના જ્ઞાન પ -દર્શનપર્ધા અર્થાત જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ' કદી પણ યરૂપ-દર્શરૂપ બનતા નથી. કદી પણ ક્રમરૂપ, કાળરૂપ, અનિત્યરૂપ, પરિવર્તનરૂપ, ખંડિતરૂપ થતાં નથી. ' * ભવની કિંમત નથી, કાળની કિંમત છે. કારણ પૂર્ણ સુખનું વેદન જેટલું જલદી પ્રાપ્ત થાય તેટલું જલ્દી કરવાનું છે.
કાળચક્રમાંથી છૂટીશું તે ભવચકમાંથી છૂટીશું. ક્ષણ ઉપર જે વિજય મેળવે છે તે વિવેકી આત્મા છે. મહાત્મા છે. અને જે રવયં અકાલ અર્થાત કેવલિ ભગવંત બને છે તે પરમાત્મા છે.
ક્ષણ જે કમરૂપ છે તે મને યોગ ઉપર વર્તે છે. તેના ઉ૫ર સંયમ જાળવવાનું છે. અને વિજય મેળવવાને છે.
ક્ષેત્ર ઉપર વિજય એ વિજય જ નથી. પારમાર્થિક . વિજય તે કાળ ઉપર વિજય છે.
ક્ષેત્ર વિજેતા ચક્રવતી' નરદેવ કહેવાય છે. કાળવિજેતા મહાદેવ પરમાત્મા કહેવાય છે
ક્ષણ : તમયો : લંવાર વિજ્ઞ જ્ઞાન : 1 વહેતા કાળને વહેતા મૂકી વહેતા થઈ જવાનું છે. કાંડા પરની ઘડિયાળ ચાલુ રહે અને હૃદય બંધ પડી જાય તે પહેલાં આપણે સહુ કોઈ પ્રાપ્ત વર્તમાન સમયને-સ્વકાળને સદુપયોગ કરી કાળવમળમાંથી મુકત થઈ અકાલ પરમાત્મ તત્ત્વને પ્રાપ્ત કરી શકીએ તેવું સૌભાગ્ય – સામર્થ્ય પ્રાપ્ત થાઓ, એવી અભ્યર્થના !
સંકલન : સૂર્યવદન ઠાકરદાસ ઝવેરી
કીએ છીએ. શી વાત કરીને આપણે