________________
તા. ૧-૫-૮૯ તા, ૧૬-પ-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
જે દેહને પિતાને માને નહિ તેને જોતિષશાસ્ત્ર શું ઉપયોગી ? જેને દેહભાવ લાગુ પડેલ હોય તેને માટે ભવિષ્ય કાળ અને જ્યોતિષશાસ્ત્ર છે.
તિષની કુંડલીનાં ૧૨ ખાનાં (સ્થાન)માં પહેલું જ ખાનું દેહ અંગેનું છે. બાકીનાં અગિયાર ખાનાંનું વળગણ અને વિચાર દેવ હોય ત્યાં સુધી દેહભાવવાળાને દેહ અંગે છે.
અનંતા ભૂતકાળને વિચાર કરી ભવિષ્યકાળને ખતમ કવા જેણે માર્ગ અપનાવ્યો છે તે મહાત્મા છે. .
1. દ્રવ્ય મહાન નથી. ક્ષેત્ર મહાન નથી. પરંતુ કાળ મહાન છે. કાળને તો તે અધ્યાત્મ છે. કાળને કાળિયો કરી જ ત્રિકાળ સર્વજ્ઞતાને પ્રાપ્ત કરવાનું સામર્ષ આત્મામાં છે. માટે આત્મા મહાન છે; જે આત્મા, મહાત્મા અને અંતે પરમહિમા બની શકે છે.''
આપણી આત્માની, ક્ષણિક ક્રમિક,. અનિલ વિનશ્વર દશા છે તે કાળ છે. . *
* * * * * સિદ્ધ પરમાત્માને કોઈ કાળ નથી. માટે જ અરિહન્તસિદ્ધ ભગવંતના આત્મા પરમાત્મા કહેવાય છે. તેઓ ત્રિકાળજ્ઞાની – સર્વજ્ઞ છે.
- - કાળના સમય (કાળને અવિભાજય નાનામાં નાને સૂક્ષ્મ એકમ) અનંત છે. અનંત સમયનું જ્ઞાન એક સમય માત્રમાં કેવલજ્ઞાની, અરિહન્ત સિદ્ધ પરમાત્માને છે. કેમલ જ્ઞાનને સમય એક છે.
આપણ છવાસ્થને જીવન ઉપર ભવિષ્યનાં ચકો કાળચકો પસાર થવાનાં હોય છે તેથી જ ભવિષ્યની ચિંતા-ભય આદિ હોય છે.
ભવિષ્યની વાત કરવાનો અધિકાર જેને ભવિષ્યનું જ્ઞાનહોય તેને છે. જે ભવિષ્ય જોઈ ન શકે તેને ભવિષ્યની વાત કરવાને કઈ અધિકાર નથી. તેણે તે પુરુષાર્થ જ કરવું જોઈએ. * * * * * * * *
તિષ એટલે જતિ + શ અથ, જે પ્રકાશને ઈશ્વર છે. એ એક માત્ર કેવલિ ભગવતે જ છે. :
વર્તમાનકાળની આપણી કરણી આપણું ભાવિ ઘડે છે. માટે આપણે અધિકાર વર્તમાનમાં સારી કરણી કરવાને પુરુષાર્થ ખેડવાને છે. તે જ, પ્રારબ્ધ – ઉજજવલ ભાવિ :: 'પણ. પુરુષાર્થના શરણમાં આળોટવા એવશે. માટેજ શાસ્ત્રકાર પરમષિએ ફરમાવ્યું છે કે... , * * * * : ', :*
બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદશ સંતાપ - ધર્મ એટલે ભવિષ્યકાળનો નાશ કરે તે અર્થાત્ ભવેને ટાળવા. ભવોનો અંત લાવ, ભવાંત કરો. ભવચક્રમાંથી છૂટવું. ભાવિને અંત લાવે એટલે કે અજન્માઅદેડી બનવું. માટે જ સાધુ ભગવતે વર્તમાન જોગ.” અવસરે' આદિ યથાયોગ્ય (Appropriate) શબ્દનો પ્રયોગ પિતાના રોજબરોજના વ્યવહારમાં કરે છે. ધર્મરાજ" યુધિષ્ઠરના જીવનમાં બનેલ પ્રસંગ અહીં ખૂબ બોધદાયક છે.
ધમી' એટલે એ સુજ્ઞજન કે જેને. એક સમય પછી શું થવાનું છે એની ખબર નથી. એટલે ભાવિમાં શું બનવાનું છે તેની પરવા નથી. પરંતુ ભાવિની ખબર નથી માટે વત'માનમાં . ખબરદાર (સાવધાન- જાત) રહીને વર્તમાન સમયને સદુપયોગ કરી લે છે જેથી ભાવિની તેને લેશમાત્ર ચિંતા રહેતી નથી.
ધમી એટલે આત્મામાં રહેવું. આત્મામાં વાસ્તવિક દેશ-- કાળ છે નહિ.
રવ વર્તમાનકાળ રવને એટલે કે પિતાને છે જયારે ભૂત અને ભવિષ્યકાળ પર છે. ભૂતકાળ નષ્ટ છે જયારે ભવિષ્યકાળ અનુત્પન્ન અગમઅગોચર છે. વર્તમાનકાળ આપણું હાથમાં છે. એને જે સુધારીશું તે ભવિષ્યકાળ જે અનુત્પન્ન છે તે ખોટી રીતે ઉત્પન્ન થશે નહિ અને ભૂતકાળ તે નષ્ટ જ છે એટલે એની ફિકર નથી. અર્થાત્ ‘છેવટ સારું તેનું સહુ સારું.”
જે વર્તમાનકાળ ભૂતભાવિ સાપેક્ષ છે તે અનિત્ય છે, - જે વર્તમાનકાળ ભૂત-ભાવિ નિરપેક્ષ છે તે નિત્ય છે.' ભૂતકાળ દૃષ્ટાંતરૂપ છે. ભવિષ્યકાળ લારૂપ છે. ૪ :
કાળના ભેદ ભાવ છે અને ભાવના ભેદે કાળ છે. અર્થાત ઋતુ અને પર્વ' અનુસાર ભાવ છે અને આત્મભાવમાંથી દેહભાવમાં સરકી પડતાં ભાવથી કાળ છે. . : : - દેશ અને કાળ :
દેશ એટલે ક્ષેત્ર. ક્ષેત્રભેદ એટલે કે અવગાહના ભેદ, ક્ષેત્રના ભેદ છે એ દેશના ભેદ છે જે કંધ- દેશ – પ્રદેશ છે. ક્ષેત્રભેદ તત્કાળ-સમકાળ હોય છે. જ્યારે કાળભેદ કાળોતરેસમયાંતરે હોય છે. કાળભેદ વિષે અગાઉ વિચારી ગયા છીએ." - દેશ અને કાળના ભેદને ઉપયોગ ધર્મ માટે જરૂરી છે. આ પરંતુ દેશ અને કાળના ભેદનું બંધન ધમ કે ધમીને નથી હોતું. આયક્ષેત્ર અને પયુંષણકાળ હેય તે ધર્મ
અત્રે સમયની વાત નીકળી છે તે તે વિષે પણ સમજી લઇએ કે સમય શું છે ? કાળની ગણના માટે કાળના વિભાગ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં પણ સ્થૂળ ગણ નામાં કાળને નાનામાં નાને અંશ-એકમ તે સેકન્ડ છે. જે સેકન્ડનું પણ વિભાજન વર્તમાનમાં કરીને અવકાશયાતને અવકાશમાં તરતા મૂકવા માટેના વિજ્ઞાને તેને સેકન્ડના એકમથી કાળની ગણતરી કરવા માંડી છે જે એક નેને સેકન્ડ આપણી સેકન્ડને એક લાખ અબજમે ભાગ જેટલો સૂક્ષ્મ છે. જૈનદશને તેથી ય આગળ સુક્ષ્મ વિચારણા કરી કાળના નાનામાં નાના અવિભાજ્ય એકમને ‘સમય’ તરીકે ઓળખાવેલ છે. જે ‘સમય’ની જાણ માત્ર કેવલિ ભગવતોને જ છે. એની સમજ
આપણા હાથની પહોંચની બહાર છે. કે એક સમય, એક પુદ્ગલ પરમાણુ અને મૈતન્યરૂપ જીવનું ક્ષણિક મન એટલે કે ચિદ્દશકિત આ ત્રણેય તત્ત્વ જે સમજાઈ જાય તે સમસ્ત જગત સમજાઈ જાય. આ ત્રણેને એકમાત્ર કેવલિ સર્વજ્ઞ ભગતે જ જાણીને સમજી શકે છે. સમસ્ત જગત આ ત્રણેને વિરતાર છે. આપણે વ્યવહાર અસંખ્ય સમયને છે જેને વિસ્તાર અનંત (Infinity) છે.
કાળના ભેદ છે તે ક્રમના છે. જે સમય, પળ, વિપળ, બડી, પહેર, દિવસ રાત્રી, અહેરાત્રી, સપ્તાહ, પખવાડિયું, માસ, વર્ષ, યુગ, આદિ એકમમાં વહેંચાયેલ છે. વર્તમાનને આપણે વ્યવહાર સેકન્ડ, મિનિટ, કલાક, આદિ એકમેથી છે: