________________
S
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
અને વ્યભિચાર રાજાને મળવા આવ્યા. રાજાએ તેમને સામે કંપ આપે. હુતમાં કેટલાય રાજકુટુંબે ફસાયા છે. મારા પૂર્વ જે માંસ લેતા. અગાઉ દેશાન્તરભ્રમણમાં મેં પણ લીધેલું. પરંતુ તેના પ્રાયશ્ચિતરૂપે અને પિતાના મરણુથે' દાંતની સંખ્યા મુજબનાં બત્રીસ જિનાલય અને ત્રિભુવનવિહાર બંધાવ્યાં. ચાવડાઓ ખૂબ મદ્યપાન કરતા, તેથી વાદની જેમ તેઓનું રાજીવ ગયું. આ રીતે આ વ્યસનોને છૂટ ન આપી. માત્ર વેશ્યાવ્યસનને, જે કૃપાની સંમતિ મળે તે, છૂટ મળી. ' રાજા કુમારપાળે હેમચન્દ્રના ચોગશાસ્ત્રનું કવચ પહયું” અને વીતરાગ-સ્તુતિની તિરસ્કરિણી ' ધારણ કરીને મેહનાં રક્ષિતસ્થાનેનું નિરીક્ષણ કર્યું. પછી તેના પર આક્રમણ કર્યું. મેહની સેનામાં રાગ, દ્વેષ, અનંગ, કોપ, દીપ, પાપકૅતુ વગેરે હતા. કીતિમંજરી અને પ્રતાપ પણ તેઓના પક્ષે હતાં. ભયંકર યુદ્ધ પછી મોહની હાર થઈ. વિવેકચન્દ્રને તેની રાજધાની જનમનોવૃત્તિ પાછી મળી. રાજાએ મહાવીરસ્વામી અને આચાર્ય હેમચન્દ્રની સ્તુતિ કરી. કૃપા અને વિવેકના ગોઢ સંપર્કની અભિલાષા પ્રગટ કરીને કહ્યું-“મારો યશ ચન્દ્રની સાથે મળે ને મેહના અંધકારને દુર કરવામાં સમર્થ થતું રહે.
આ સ્થાવરતુને સંક્ષેપમાં નિર્દોશ નાટકને પ્રારંભે લેખકે આ રીતે આપે છે, શ્રી હેમચન્દ્ર ગુરુ પાસેથી પાપને શમાવનાર જૈન ધર્મને મેળવીને, અપુત્ર સ્ત્રીનું ધન છોડી દેનારા, ઇત વગેરેને કાઢી મૂકનારા જે એકમાત્ર ધાએ જગતને માટે કાંટારૂપ મેહરાજને જીતી લીધો હતો, તે લક્ષ્મીના અધિષ્ઠાનરૂપ, ચન્દ્રવંશી રાજા કુમારપાળ (આ અગાઉ જ હતા.'
ચેતનાન્ય ભાવો અને વ્યકિતગત ધર્મો અથવા ભાવનાએનાં માનુષીકરણને સંક્ષેપમાં “રૂપક' કહેવામાં આવે છે.” શ્રી કૃષ્ણમાચારિયર અહીં ‘રૂપક' શબ્દ સમજાવે છે. જે
નાટકના કથાવસ્તુમાં આ પ્રકારના રૂપકતત્ત્વને સાદ્યત નિર્વાહ હોય તે રૂપકાત્મક નાટક છે. આમાંથી સહેજ જુદાં પડતાં અર્ધ-રૂપકાત્મક નાટકે છે. તેમાં અમૂર્ત તરો ઉપરાંત જીવંત પાત્ર પણ પાત્રરૂપે હોય છે. મેહરાજ પરાજ્ય’ એવું અધરૂપકાત્મક નાટક છે. આચાર્ય બલદેવ ઉપાધ્યાય આના અનુસંધાનમાં નેધે છે, ‘આ નાટકમાં કાલ્પનિક અને વાસ્તવિક પાને પરસ્પર સમન્વય તથા સંવાદ સાધવામાં આવ્યું છે.'
કૃષ્ણમિશ્ર (ઇ. ૧૧મી સદીને ઉત્તરાર્ધ)નું નાટક પ્રખેધ ચન્દ્રોદય’ આ નાટક માટે પ્રેરણારૂપ છે. આ શ્રેણીનાં નાટકોમાં રૂપકાત્મકતા સાથે નાટયાત્મકતાને સમન્વય સાધવાનું સજનકમ' દુષ્કર હોય છે. તેથી કૃષ્ણમિશ્રના જેટલી સફળતા અનુગામી નાટયસજ કેમાંથી કોઈને પણ મળી નથી.
પરંતુ તેથી યશપાલની નાટયકલાની સદંતર ઉપેક્ષા કરવી ગ્ય નથી. એ. બેરિદલે કીથની નોંધ છે, આ નાટક એકકસપણે ગુણોના અભાવવાળું નથી.' સરસ ભાવનિરૂપણ, પ્રસન્ન મધુર ભાષા અને તકનિષ્ઠામાં લેખકે પ્રભાવતા પ્રદર્શિત કરી છે. જેમકે જે રીતે ફળસમૂહ વગર બગીચે, મીઠા વગર અન્ન, પ્રાણ વગર દેલ, નાસિકા વગર મુખ, ચન્દ્ર વગર આકશ, અલંકાર વગર કાવ્ય, રાજ વગર રાષ્ટ્ર. નલિનીવન વગર તળાવ, તેવી રીતે પતિથી ત્યજાયેલું ગૃહ, અરેરે, શેકજનક દશાને પામે છે. શ્રી કૃષણમૈતન્યની દ્રષ્ટિએ, નગરની કિલ્લેબંધી અને ગુપ્તચર પ્રવૃત્તિના પ્રસંગોએ વાતાવરણને જીવંત બનાવ્યું છે. - કુમારપાળ દ્વારા જૈનધર્મ'ગ્રહણ અને તેના સુધારાઓ અંગે આ નાટક વિશ્વાસપાત્ર અને આધારભૂત માહિતી પુરી પાડે છે. કૃતિ સમકાલીન હોવાથી તેનું પ્રમાણ વધુ માનનીય છે. આથી શ્રી અંબાલાલ પ્રેમચંદ શાહની ધ યથાર્થ જણાય છે. ગુજરાતના ૧૨ મી સદીના સામાજિક જીવન વિષેની એતિહાસિક બાબતો માટે આ નાટક મહત્ત્વનું છે.'
સાભાર સ્વીકાર [] વિચારવું કેમ? લે. યુવાચાર્ય મહાપ્રસ : ડેમી સાઈઝ ૪ પૃષ્ઠ-૩૫ર * મૂલ્ય રૂ. ૪૦-૦૦ % પ્રકા. અનેકાન્ત ભારતી પ્રકાશન, ઇ/ચારુલ, ડો. રાધાકૃષ્ણને માગ, આંબાવાડી, અમદાવાદ-૧૫ [] વીણેલાં કુલ લે. હરિશ્ચન્દ્ર * કાઉન સેળપેજી * યજ્ઞ પ્રકાશન * હુજરાત પાંગા, વડોદરા-૧ ] સી-પુરુષ મર્યાદા . સંતબાલ # પ્રકા. શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ-૪. * જોજે અમૃતકુંભ ળાય ના # લે. પં. ચંદ્રશેખર વિજયજી મ. * ડમી સાઈઝ * પૃષ્ઠ-૧૪ * મૂલ્ય રૂા. ૭-૦૦ * પ્રકા. કમલ પ્રકાશન ટ્રસ્ટ ૨૭૭૭, નિશાળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૧ * આપણી આંખ * કાઉન સોળ પિજી * પૃષ્ઠ-૫૬ * મૂલ્ય રૂ. ૨-૦૦ પ્રકા. શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર (સૌરાષ્ટ્ર)
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રકાશને * સત્યમ શિવમ સુંદરમ લે. પરમાનંદ કાપડિયા રૂા. ૩-૦૦ * ચિંતનયાત્રા , , રૂ. ૭-૦૦ * અવગાહન
, ચીમનલાલ ચકુભાઈ શાહ (અપ્રાપ્ય). * સમયચિંતન , , રૂ. ૩૦-૦૦ * તત્ત્વવિચાર અને અભિવંદના લે , રૂા. ૩૫-૦૦ * નિહનવવાદ લે. છે. રમણુલાલ ચી શાહ (અપ્રાપ) * જિનતત્ત્વ ભાગ-૧ , , . ૨૦-૦૦ * જિનતત્ત્વ ભાગ-૨ ,
રૂા. ૨૦-૦૦ * જિનતત્ત્વ ભાગ-૩
રૂ. ૨૦-૦૦ * નિરીક્ષણ અને અર્થધટન લે. પન્નાલાલ ર. શાહ શ. ૪૦-૦૦
* અધી સદીના આરે (પયુંષણ વ્યાખ્યાન માળાનાં
પચાસ વર્ષ)
,
રૂા. ૧૦-૦૦