SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય ́તી વિશેષાંક પુ ઉલ્લેખ મળે છે. એ સિવાય અન્ય વિશેષ વિગતે પ્રાપ્ત થતી નથી. એમની કૃતિના રચના વર્ષ' સંવત ૧૭૨૭ (ઈ. સ. ૧૬૭૧) ને આધારે આ કર્તાને સત્તરમાં શતકના ઉત્તરાધ માં ગાઢવ્યા છે. એમની એક કૃતિ મુદ્રિત થયેલી છે. (૧) માનગુંગ માનવતીની ચેપાઈ. આ ઉપરાંત ચાર જેટલી કૃતિએ અમુદ્રિત છે. (૧) વૈદુભી' ચાપાઇ (૨) વિક્રમ– રિત ખાપરાની ચેપ, (૩) વસ્તુપાલ તેજપાલ ચેપા (૪) વિક્રમચરિત લીલાવતી એપાઇ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વસ્તુપાલના ચિરત્રને આલેખતી સાત રાસકૃતિએ પ્રાપ્ત થાય છે. એ તમામ રાસકૃતિઓના ક્થાનકનેા અને થનકળાના સ્વરૂપને પરિચય અત્રે પ્રસ્તુત કરેલ છે. (૧) હીરાન દસૂરિ કૃત ‘વસ્તુપાલ રાસ' :~ ઐતિહાસિક સામગ્રીની અભિવ્યકિત અને તેનું સ્વરૂપ એમ બે દષ્ટિએ આ કૃતિ મહત્ત્વની છે. ઈ. સ. ૧૪૨૮માં આ રચના થઇ છે એવા ઉલ્લેખવાળી હસ્તપ્રત ઉપલબ્ધ છે. સંધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વસ્તુપાલને વિષય બનાવીને રચાયેલી આ પ્રથમ રાસકૃતિ છે. સમગ્ર કથાનક છ અધિકારમાં અને અઠાણુ કડીમાં વિભાજિત છે. પ્રથમ અધિકારની પચીસ કડીમાંથી ચૌદ કડી સુધી તેા સેાળમા તીથકર નેમિનાથનુ અને સરસ્વતીનું સ્તવન છે, પછી વસ્તુપાલના જન્મપ્રસ`ગ આલેખીને એમનાં કુળ, જન્મભૂમિ, માતાપિતા, પત્ની અને પુત્રાદિને તથા અનુજ ખ તેજપાલના પરિચય અપાયેલ છે. બીજા અધિકારમાં ક્રમ વીસથી છત્રીસ કડી છે, જેમાં વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યાની વિગતે રજૂ કરાઇ છે. ત્રીજો અધિકાર એ કડીનેા છે, એમાં વસ્તુપાલના ચરિત્રની વિશેષ વિગતે છે. પછી વનિકા (ખાલીની છાંટવાળુ સત્રાસ ગદ્ય)માં વસ્તુપાલને મળેલાં ખત્રીશ બિરુદૃા છે. ચેશા અધિકારમાં આડત્રીસથી એકતાલીસ ક્રમ સુધીની કડી છે. અહીં શત્રુજય પર્વતનું વણુન, અન્ય પ્રાંતેની નામાવલિ અને તે-તે પ્રદેશના શ્રાવકાના સંધ લઈને વસ્તુપાલ શત્રુ ય યાત્રાએ નીકળ્યા એ વિગતે છે. પાંચમા અધિકારની ખેતાલીરાથી તાંતેર સુધીની કડીમાં યાત્રામાં જોડાયેલી જુદી જુદી પ્રતિની યુવતીએના મુખે વ્ય’ગાકિત દ્વારા વસ્તુપાલના સદ્ગુણા અને તેમના ચિત્રને વણુબ્યા છે. છઠ્ઠા અધિકારની સુમેતેરથી અઠ્ઠાણુ સુધીની કડીમાં યાત્રાસ ંધનુ વણન છે. એમાં સંધની શાભા, સ ંધમાં મનેાર્જન અને શિક્ષણ માટે જોડાયેલા કવિજના વિષયક વિગતો અને 'તે ગુરુપર ́પરા તથા રાસ રચ્યાસવત નિર્દેશીને હીરાન'દસૂરિએ રાસ પૂણુ' કરેલ છે. કથાનકનુ અધિકારમાં વિભાજન, વિષયસામગ્રીનું લાધવથી નિરૂપણુ અને કથાનકને જુદી જુદી પ્રયુક્તિએથી રજૂ કરવાની દૃષ્ટિને રસસ્વરૂપમાં આ કૃતિનુ સ્થાન ધણું જ મહત્ત્વનું ગણાય. વચનિકા (ખેાલીની છાંટવાળા અપ્રાસ ગદ્ય) દ્વારા, જંગકિત અને કથન, વષ્ણુનના માધ્યમથી થાને રજૂ કરેલ છે. દુહા, ષટપદ, કમલક, ચંદ્રાનન, ભુજંગપ્રપાત, ત્રાટક, અડપલાં, નારાચ અને મેાતીદામ જેવા છ ંદોને વિનિયેગ, અલંકારાનુ નિરૂપણુ અને તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ કૃતિમાંથી પ્રગટતે લય પશુ આ કૃતિની વિશિષ્ટતા છે. હીરાનંદસૂરિની આવી સૂઝપૂર્વકની કથનકળાને કારણે આ રાસકૃતિ એક મહત્ત્વની સાહિત્યકૃતિ તરીકેના સ્થાનની અધિકારી છે. કથાનક પાંખુ છે. કયન કરતાં વર્ણન વિશેષ છે. કર્તાએ વસ્તુપાલના જીવનને ઓછું અને કાર્યોને વિશેષ મહત્ત્વ આપીને વણુ વેદ્ય છે, વસ્તુપાલના ગુણેનુંથન કે વણૅન નહી પરંતુ જુદા—જુદા પ્રદેશની ખેાલીમાં તે-તે પ્રદેશની ખેાલીમાં તે-તે પ્રદેશની યુવતીઓ વ્યંગેકિત દ્વારા વસ્તુપાલનું ગુણુદર્શન કરાવે એવી યોજનામાંથી હીરાન દરિની સજક દ્રષ્ટિના પરિ ચય મળી રહે છે. (૨) લક્ષ્મીસાગરસૂરિ કૃત ‘વસ્તુપાલ તેજપાલ રાસ' વસ્તુ-પાલના ચિરત્રને સ્પશ'તી કેટલીક નવી વિગતા અને કથાનકના. ક્રમબદ્ધ સુરેખ આલેખનને કારણે આ કૃતિનુ મહત્ત્વ છે. કુલ પાંચ ભાસમાં અને અઠાવન કડીમાં સમાવિષ્ટ આ રાસકૃતિ એમાંના કથાતત્ત્વના વિકાસના નિરૂપણને કારણે મહત્ત્વની છે. અહીં કથાનકમાં વિધવા માતા અને તેનું પનલ ગ્ન વગેરે ઘટના-એનુ નિરૂપણ થયું છે. મેરુતુ ગચાય'ના ‘પ્રખ’ધચિંતામણ’માં આલેખાયેલી ઘટનાઓ અહીં કર્તાએ થાનકમાં ખપમાં. લીધી છે. પ્રથમ ભાસ નવ કડીને છે. આમાં ચાર પતિની એક કડી છે. છેલ્લી નવમી કડી ખે પતિની છે. પછી પાંચ, પંકિતનું વરમુ છે, આ દેશ કડી સુધીમાં પ્રારંભે ગૌતમસ્વામીને અને સરસ્વતીને પ્રણામ છે. શરૂઆતમાં અલંકૃત ભાષામાં પાટણનગરના વૈભવ દર્શાવેલ છે. પછી વસ્તુપાલના. પૂજો વિધવા કુંવરીદેવી વિષયક વિગતે મુકાઇ છે. કાઇ એક દિવસે આ વિધવા કું વરીદેવી હરિભદ્રસૂરિની વ્યાખ્યાનસભામાં ખેઠીખેઠી વ્યાખ્યાન સાંભળતી હતી ત્યારે હરિભદ્રસૂરિની નજર સતત વિધવા કુંવરીદેવી ઉપર મડાયેલી રહી હતી, એટલે. આશરાજ નામના એક વણિકે પૂછ્યું કે, ગુરુદેવ આપની નજર કુ ંવરીદેવી તરફ સતત જતી હતી એનું રહસ્ય સમજાવે. ગુરુએ ઘેાડી આનાકાની બાદ ઉત્તર આપ્યા કે એ કુંવરીની કુ ખે સૂર્ય-ચંદ્ર સમાન એ રત્નપુરુષો અવતરશે. આ સાંભળીને આશરાજે મનેમન કુંવરી સાથે પરણવાના વિચાર કરી નાખ્યો. અને ખુદ્દ આદિનાથે પણ વિધવા સાથે લગ્ન કરેલા એટલે આ પ્રકારનું વિધવાલગ્ન આવકાય. ગાશે એવું સમાધાન. મનેમન કરે છે. આટલું કથાનક પ્રથમ ભાસમાં છે. બીજી ભાસ અગિયારથી એકવીસ ક્રમ સુધીની કડીમાં છે. તમામ કઢીએ ચાર પંકિતની છે, પણ ખીજી અને ચેાથી પતિમાં માત્ર પૂર્વાધ ચરણુ છે. એકવીસમી કડી વસ્તુની પાંચ પકિત છે. વિધવા કું વરીદેવીના નિવાસસ્થાને એક ભરવાડ રહેતા હતા. આશરાજે આ ભરવાડ સાથે મૈત્રી બાંધી અને પછી એક દિવસે આશરાજે ભરવાડને પેાતાના મનની ઝ ંખના રજૂ કરીને મદદ કરવા કહ્યું એટલે પેલા ભરવાડે વિધવા કુંવરીદેવી રાત્રે નિદ્રાધીન હતી ત્યારે વેગીલી ગતિવાળી સાંઢણી પર નાંખીને એનું હરણ કરીને આશરાજ પાસે લઇ આવ્યો. આ સમય દરમ્યાન કુવરીદેવીની ઊંધ ઉડી ગઇ. અને ખૂબ જ કાર્પિત થઈને કટારથી આત્મહત્યા કરવા તત્પર થઈ. ત્યારે આશરાજે બધી વાત કહી. વાત સાંભળતાં વિશ્વાસ ખેડૂ અને પછી તેની સાથે લગ્નગ્રંથિથી જોડાય પછી,
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy