________________
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય`તી વિશેષાંક
૪૬
ગૂંથાયેલુ રહેતુ હતુ. દારૂબંધી માટે તેઓ ભાર ને કહેતા કે ‘જ્યારે 'સ્વરાજ મળશે ત્યારે હુ ં સૌ પ્રથમ દારૂને
સમાપ્ત કરીશ.
મને યાદ છે કે જ્યારે જ્યારે કાઇ પણું મુદ્દા ઉપર ગાંધીજીના અનુયાયીઓ સત્યાગ્રહ કરતા હતા ત્યારે દારૂનાં પીઠાંએ ઉપર પીટિંગ કરવાનું શરૂ થઇ જતું. રાજકટને સત્યાગ્રહ ચાલતા હતા ત્યારે કેટલાય સત્યાગ્રહીઓ દારૂના પીઠા ઉપર સત્યાગ્રહ કરીને દાવિરેધી સૂત્રેા કારતા અને પીઠાની અ ંદર જતા લેાકાને સમજાવીને નમ્રતાથી રાતા હતા. બાળપણમાં અમે સ્થળે સ્થળે દારૂડિયાને જોતા અને ગભરાઈ જતા. એ લેકા પાગલની જેમ આ રસ્તા ઉપર ભટકતા હાય, ગાળા ખેાલતા હાય, ખીભત્સ ચેનચાળા કરતા તેને ઘ્રાણ કાઢી નાખતા
어뿜
હાય કે જે કઈં સપાટે ચઢે હાય એ દિવસમાં મહિલા આઝાદ નહાતી અને અને ત્યાં સુધી ધરની બહાર નીકળતી નહિ એટલે દારૂડિયાના હલકા વત નને! ભેગ બનતી નહિ. રમતગમતનાં મેદાનમાં, નાટકામાં, સિનેમાઓમાં કે ટ્રેનની મુસક્રીએટમાં ખેફામ પીનારાઓ આવતા અને ધાંધલધમાલ કરીને નાટક કે સિનેમાના ચાલુ શે! અટકાવી દેતા. આવું વારંવાર બનતું અમે નિહાળ્યુ છે.
–સ્વરાજ તે આવ્યું પણ ગાંધીજી ગયા. અને એ ગયા તેમની સાથે તેમનાં જીવનમૂલ્યા પણ હિજરત કરી ગયાં. કમભાગ્યે તેઓ એવા વારસદાર। મૂકી ગયા જે ફકત લેાકાને ગાંધીજીના વિચારે માનતા રહ્યા તે પોતાના વનમાં જુદા જ વિચારી અપનાવતા રહ્યા.| ગાંધીજીએ રે
રાષ્ટ્રની કલ્પના કરી હતી એથી અવળી દિશાએ જ તેમનુ જીવનવહેણુ વહેવા લાગ્યું. સત્તા, સપત્તિ, સ્વાય. ને ભેગવૈભવમાં આળેટનારા તેમના અનુયાયીઓ ફકત પહેરવેશમાં અને શઘ્રમાં જ ગાંધીવાદી રહ્યા. અનીતિ, ભ્રષ્ટાચાર ને હિંસાનુ જે વિષુવૃક્ષ આજે પ્રજા નિહાળી રહી છે તેનાં મૂળ આ જીવનશૈલીમાં રહેલાં છે. સ્વરાજના આર ંભના દિવસેામાં બહુ જલદીથી ગાંધી વિચારાના દ્રોહ થઇ શકે એમ નહેતુ એટલે ઘણાં રાજ્યમાં દારૂબંધી આવી પણ ધીમેધીમે દારૂબંધીને રાષ્ટ્રસમગ્રમાંથી મહદ્ અંશે અન્ત આવી ગયા. મહારાષ્ટ્ર રાજ્યમાં તે જ્યારે વિધાનસભામાં દારૂબંધીના અન્તની કાયદેસર જાહેરાત કરવામાં આવી ત્યારે વિધાનસભ્યો હર્ષોંલ્લાસથી માટલીએ પછાડીને ઝુમી ઊંડયા હતા.
પ્રગટ રીતે જ્યારે દારૂબધી હતી ત્યારે પણ ખાનગીમાં ઘણાખરા નેતાઓ, પ્રધાન, અમલદારા દારૂ પીતા થઇ ગયા હતા. જે લે એ બદીથી માંડ બચી શકયા હતા તેએ પણ ધીમે ધીમે મેટા પિયાસી ની ગમા. તેની પાછળ પરદેશની વારંવાર વિનાકારણુ લેવાતી મુલાકાત, આંતરરાષ્ટ્રીય પરિષટ્ટા, સાંસ્કૃતિક ને રાજકીય આદાનપ્રદાન કારણભૂત હતાં એમ સ્પષ્ટ લાગે છે.
આપણા પત્રકાર કે લેખક દારૂ પીતે હાય એવી કલ્પના પણ અમે કરી શકતા નહિ. ન્હાનાલાલ, રમણલાલ, ધુમકેતુ, મેધાણી, સુંદરમ્ શરાખી હાય એમ કાઇ માને જ નહિ. આપણા પત્રકારો પત્રકાર પરિષદ્યામાં પ્યાલી ઉડાવતા હતા એમ કાઈ કહે તેા કહેનારે જ સાંભળવું પડે એવી પરિસ્થિતિ હતી; ત્યારે આજના ગુજરાતી લેખક કે પત્રકાર પીવામાં ગૌરવ
48
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫–૮૯
લેતે હેય એવુ ઘણી વાર વાંચીએ છીએ કે સાંભળીએ છીએ. ભ્રૂણા સમય પહેલાં એક નામાંકિત ગુજરાતી વાર્તાકાર વધારે પડતા શરાબસેવનથી એકાએક રસ્તામાં જ હાર્ટ એટેકના ભેગ અતીને અકાળે પરમતત્ત્વમાં મળી ગયા એવું સાંભળ્યુ ત્યારે અમે ચોંકી ઊઠયા હતા. થેડા દિવસે પહેલાં સાહિત્યના અધ દુગ્ધ અભ્યાસી જેવા એક પત્રકારે આજની ગુજરાતી પ્રજાની એ માટે ઝાટકણી કાઢી હતી કે ગુજરાતની જનતા આજે પેાતાના સાહિત્યકારને ઓળખતી નથી પણ મેરારીબાપુ હરિયાણી કે ડૅાંગરેજી મહારાજ પાછળ જરૂર ગાંડી છે ! (અલબત્ત મે-ચાર દિવસે પછી જ એ પત્રકારે મેરારી-બાપુનેા લાંબા ઇન્ટરવ્યૂ પેાતાના પત્રમાં પ્રગટ કર્યાં હતા એ એ જુદી વાત છે.) અને તેમણે જે 'મહાન' લેખકાના ઉલ્લેખ કર્યાં હતા તેમાં ઉકત શરાબસેવનથી એકાએક અકાળે પ્રભુના પ્યારા બની ગયેલા મહાનુભાવ લેખકને પણ નામોલ્લેખ હતા.. પરંતુ આવા લેખકા પ્રત્યે પ્રજાને શું માન હોય ? જે લેખકના, દિવસ જ ઇમ્પોટેડ ખાટલી પીવાથી શરૂ થતા હાય ઍવા લેખક પ્રત્યે પ્રજાને, અને તેમાંય ગુજર પ્રજાને શી લાગણી હોય ? ગાંધીયુગ સુધી ગુજરાતી સાહિત્યકારનું સાહિત્ય ધમની સાથે વંચાતું હતું. આજે હવે એ પરિસ્થિતિ ન રહી હાય. તે તેમાં દોષ કાનો ? કેટલાક સમય પહેલાં સૌરાષ્ટ્રના એક શાયરે કાઈ જાહેર મુશાયરામાં શરાખ પીને ધાંધલધમાલ મચાવી હતી અને એ માટે એક નિષ્ઠાવાન સરકારી અધિકારીને તેમના સામે પેાલીસસ કરવા પડયા હતા. ત્યારે એ શાયરે અને તેમના અન્ય શાયર મિત્રાએ પ્રચંડ ઊંડાપે મચાવ્યો હતે. અને અન્તે તેમની જ જમાતના એક મન્ત્રીની ભલામણથી એ પોલિસકેસ પાછૅા ખેંચાયા હતા એવુ કંઇંક યાદ છે. શરાબ પી જાહેરમાં ધાંધલ કરનારા અને એ ધમાલને અતે વી. આઇ. પી. ટ્રીટમેન્ટ માગનારા લેખા પ્રત્યે પ્રજાને કૈવી સહાનુભૂતિ હોય ? અનેક સમ્રાટાની જેમ અનેક શાયરા પણ શરાબ પીને ક ગાલ બન્યા તેની પાછળ સૂરાને એક પ્રગતિની નિશાની, પ્રેરણાના સ્રોત કે જીવનના ગમને ભૂલવાની ફેશન ગણાવવાનું કારણ પણ હશે જ. ઉમર ખય્યામથી ગાલીબ અને ગાલીબંથી કેટલાક આજકાલના શાયરેાની દાસ્તાન તેના જીવંત પુરાવા છે.
કવિને Artist–કલાકાર માનવા મનાવવાનું કારણુ હુંમેશાં આગળ ધરવામાં આવે છે. કવિ કે લેખક એકા સ ંસ્કારરવામી નહિ, પણ કલાકાર છે અને કલાકારો માટે જે તે ક્ષેત્રમાં સૂરાપાન અનિવાય ગણવામાં આવે છે. જે કલાકારા આર્થિક દ્રષ્ટિએ ધણા સામાન્ય માણુસા હતા. અને જેએ સતત આવતી કાલની આર્થિક ચિંતાઓથી ઘેરાયેલા રહેતા હતા એવા જૂની રંગભૂમિના અભિનેતાઓ આ અનિષ્ટથી મુકત નહોતા. મેાહનલાલથી માંડીને માસ્ટર કુમાર સુધીના ધંધાદારી અભિનેતાઓની જીવનવેદનામાં શરાખે મહત્ત્વનું પ્રદાન કર્યુ છે. અને છતાં જોવા જેવુ' એ છે કે આજના અવેતન પણુ હવે લગભગ સવેતન બની ચૂકેલા ગુજર્રંગભૂમિના સુશિક્ષિત કલાકારા પણુ એ અનિષ્ટથી ગ્રસ્ત થયેલા છે. નાટકના શે પૂરા થાય એટલે બંધબારણે શરાબની મહેફિલા ઊડતી હોવાના સમાચાર સાંભળવા મળે જ છે.
સિનેસૃષ્ટિમાં તે ભાગ્યે જ કાઇ કલાકાર એવા હશે જે આ બદીથી બચી શકયા હાય. તેમની આંખેા સામે અનેક મહાન પ્રતિભાઓના શરાબને કારણે કરુણ અંજામ આવ્યા