SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જય‘તી વિશેષાંક આવા સમાર ભો હજુયે ચેોજાય છે. હુ પણ કેટલાકમાં ગમે છું. ત્યાં ભાષા થાય, પેલી વ્યક્તિની પ્રશંસા થાય તે જાહેરમાં એ વ્યક્તિને માતબર રકમની ભેટ પણ અપાય-જે થેલી આપવી કહેવાય ! પણ આવા આખા યે સમાર્ભમાં પહેલેથી છેલ્લે સુધી થેલી' દેખાય નહીં ! ક્યાંથી દેખાય ? હવેના જમાનામાં મેટી રકમ રોકડમાં રાખવી, ફેરવવી પાલવે નહી. એ સલામત પણ નહીં ! ચેક' જ વધુ સલામત, પણ ચેક આપવાનું કૅ રકમ આપવાનુ ખાલવુ એ કંઇક અંશેાભનીય લાગે ! ‘થેલી' કહેવાથી એની પાછળ સેવાની કદર રૂપે અપાયેલી ભેટ'ને જૂના અથ' પણ સૂચવી શકાયને ! છે ને પછી થેલી હોય જ નહીં ! તાજના સાક્ષી : છાપાઓમાં હજી ચે ઘણીવાર ‘તાજના સાક્ષી'ની વાત આવે છે. કા મોટા ગુનામાં સપડાયેલા આશપીઓમાંથી કોઇ એક જણ પોતાના સાથીઓની વિરુદ્ધમાં અંદરની વાત કહી દેવા, સરકાર પક્ષે સાક્ષી આપવા તૈયાર થાય તેને 'તાજના સાક્ષી' કહે છે. પણ આ આઝાદ ભારતમાં વળી ‘તાજ'ના સાક્ષી કવે બ્રિટિશ સરકારના જમાનામાં આ રીતે આરોપીમાંથી સરકારી સાક્ષી બની જતા માણુસ સરકારના-એટલે કે બ્રિટનના રાજા કે રાણીના-ને એમ એમના ‘તાજનેા’ સાક્ષી કહેવાતા એ તે સમજાય! પણ હવે તે ભારતમાં રાજા કે રાણી છે જ નહીં, ત્યાં તાજ કુવે ને તાજ સાક્ષી કેવા! પણ છાપાવાળા યે શું કરે ? આ માટે અન્ય કાઇ યોગ્ય, સવમાન્ય પ્રયાગ ન બને ત્યાં સુધી શુ થાય ? માઈલેજ : મેટર, રકૂટર કે મેટર સાઇકલ લે, નવાં કે જૂનાં, પણ પેટ્રોલના સતત વધતા રહેલા ભાવ, એ વાહન કેટલું ‘માઇલેજ' આપે છે તેની કાળજી તે સતત રહે જ છે ! આ ‘માઈલેજ' એટલે પેટ્રોલના એક ગેલનના ( લગભગ પાંચ લિટર ) વપરાશમાં વાહન જેટલુ અંતર – જેટલા માછલ – કાપે તે માછલ શબ્દ પરથી 'માલેજ' જ કહેવાય છે. પણ હવે આપણે ત્યાં અંતર માપવાનુ એકમ માલ નથી, કિલામીટર છે ! મેટરમાં પ્રવાસ થયાનું અંતર માપતુ ને બતાવતું યાંત્રિક સાધન પણ હવે કિલોમીટરની જ ગણતરી કરતું હોય છે, આમ છતાં મેટર વાપરનાર, વેચનાર, રિપેર કરનાર, સર્વિસ કરનાર ને પેટ્રોલ વેચનાર પશુ પાંચ લિટર (હજુ ચે ગેલનનું ધારણ જાળવીને) પેટ્રાલમાં વાહન જેટલુ અંતર આપી શકે તેને ‘માલેજ’ કહે છે. સ્ટ્રો' : હવે તે ઉનાળે છે, પણ ન હેાય ત્યારેય થડાં પીણાં પીવાં, એ શહેરી સભ્યતાનું અંગ ગણાય છે, તે આવાં પીણાં પીવા માટે શહેરી સભ્યતાને ‘સ્ટ્રો’ તે જોઇએ જ! હવે તેા બાળકા પણ જાણે છે કે સ્ટ્રો એટલે એકદમ હળવી, પાતળા, પેલી ભૂંગળી–સળી (નળી જ કહેાને !) જેના એક છેડે પ્રવાહીમાં દુખાવી, બીજો છે. માંમા લઇ, શ્વાસ ખેંચી પ્રવાહી ઉપર માં સુધી ખેચી-માંમાં લઈને પિવાય છે ! આ રા ! હવે તે ગામડાના અશિક્ષિત પણુ આ ‘સ્ટ્રા'ને ઓળખે છે. 40 તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૨૯ આ ‘સ્ટ્રો’ શબ્દ અંગ્રેજી છે; એના મૂળ અય' તા છે ઘાસની, અનાજના છેાડની લાંખી યા ટૂ કી સળી. આમ તણખલું, ખરસલુ, તે પણ ‘ટ્રા' જ છે. આપણે આત્યારે જે સળીએ-ભૂ ગળીઓ વડે પીણાં પીએ છીએ તે માટે ભાગે પ્લાસ્ટિક (લિચિનની) હેય છે. આ પહેલાં પીણાં માટેની આવી સળીએ એક વિશિષ્ટ પ્રકારના કાગળની પટ્ટીને ગેળ વાળીને બનાવવામાં આવતી-હજુયે કયાંક આવી સળીએ વપરાય છે ખરી! આમ આ સળીઓ પ્લાસ્ટિક કે કાગળની બનેલી હોવા છતાં શા માટે ટ્યૂ કહેવાય છે? એક જમાનામાં પશ્ચિમના દેશમાં પીણાં—ખાસ તા ચડાં પીણાં-આ રીતે પીવા માટે સળીઓ વાપરવાની રીત અપનાવાઈ ત્યારે એ ખરેખર શબ્દ'માં ‘સ્ટ્રો’જ હતી— કુદરતી બ્રાસની, અનાજના છેાડની પાતળી, પોલી સળીએ જ હતી. સ્ટ્રોથી પીણાં પીવાની આ રીત સૌને ફાવી ગઇ, ગમી ગઈ ! પરિણામે ટ્રાની માંગ કૂદકે ને ભૂસકે વધતી ગઈ! આ માંગને પહેાંચી વળવા કાગળની સળીઓ બનવા માંડી ! આ સળીઓ, કુદરતી સળી કરતાં વધુ સ્વચ્છ, સુધડ ને કદ-કાર્ વગેરેમાં એકસરખી હતી. તે પછી તે બનાવવામાં એટલા ચે પરિશ્રમ ન લેવા પડે તેવી પ્લાસ્ટિકની સળીઓ પણ બની; હવે એને જ ઉપયોગ વધુ પસંદ થાય છે. આ બધુ. ખરું, પણ મૂળ તે આ બધી ‘સ્ટ્રાને સ્થાને જ વાપરવાની હતી ને ! એટલે હજુયે એ ‘રા' નામે જ ઓળખાય છે. બ્રાસનેા, તણખલાને અથ તે કયારને ભુલાઇ ગયેા !–તે હવે તે આ ‘ટ્રેટ'માં શ્વાસની સળીને સ્થાન જ કયાં છે ? એટલે હવે તેા સભ્ય સમાજનું અંગ ખની ગયેલી ‘સ્ટ્રા' એટલે પીણું પીવાનું સાધન–સી—નલિકા, ઍટલે અથ રહ્યો છે ! એટલેતા સભ્ય સમાજમાં હવે તેા લીલા નાળિયેરનું પાણી પણ એમાં ‘ટ્રા' મૂકીને પિવાય છે ! વર્તમાન નવા જીવનવ્યવહારમાંયે જૂના સ ંસ્કારાની અસર કેવી પ્રબળ હાય છે ! સાપ ગયા ને લિસેટા રહ્યા’એવું જ છે ને આ ! તે આવા તો કેટકેટલા ભિસેટા ઊભરાય છે, આપણી આસપાસ ! શ્રી દીપચંદ ત્રિભાવનદાસ ટ્રસ્ટ ગ્રંથ શ્રેણી ગ્રંથ પાંચમા જિનતત્ત્વ ભાગ-૩ લેખક : ડા. રમણલાલ ચી. શાહ (પ્રગટ થઇ ચૂકયા છે) મુલ્ય ઃ શ. ૨૦ -: પ્રકાશક : શ્રી મુ`બઈ જૈન યુવક સધ ૩૮૫, સરદાર વી. પી. મા', મુંબ૪૦૦ ૦૦૪. ફોન ઃ ૩૫૦૨૯૬ નોંધ : સંધના સવ' સભ્યાને માટે કિંમત રૂપિયા પંદર
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy