________________
તા. ૧-૫–૮૯ તા. ૧૬-પ-૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
પાક
નાના બળથી ખેમચાય છે. રખેને તેની શુળ વાગે પણ માયા કે છેવટે તે ઇશ્વરીય સૃષ્ટિ છે ને ? એટલે ઈશ્વરીય પ્રભાવથી તેનામય બની જાય છે તેને વશવ' છે. , ઈશ્વરાકાર ચિત્ત બન્યું ત્યાં વાસના આપોઆપ ઓગળી જાય.
તેને વિંધ્ય પ્રભાવથી જાણે ઘડીભર થંભી ગયા ! એવા તેના લોભામણા રૂપને ચાંપવા માટે છે કે તેમણે પગ ઉપાયે છે; ને તેમ છતાં . ઉપડેલ પગ થંભ્યો પણું છે. આ સગતિકતાની સ્થિરતાનું એકીસાથ દર્શન, એક સુંદર કાવ્યકૌતુકનું ચિત્ર છે! કવિએ “વામને પ્રભુની ગતિ અને ગતિ ધનની વચ્ચેની સંક્રાન્ત ક્ષણને અહીં ઝડપી લીધી છે. જે ચેષ્ટામાં વામનની વિમાસણ, અનિશ્ચયાત્મક દ્વિધા, ખચકાટ વ્યંજિત થાય છે. આવી, ઉપાડેલા પાયની ગતિની સાથે સાથે ગતિનું થંભન જે કેવળ ચિત્રકલા જ ઝડપી શકે, તેનું કલ્પનાચિત્ર કવિવથી ને માનવીય ભાવથી સજીવન લાગે છે.
આ ઈશ્વરકાર દશા પામવા માટે ભકત સમર્પિત થવાનુ છે એવા સમર્પણનું ઉજજવળ ઉદાહરણ આ ગીતમાં બલિરાજા છે. એથી જ તે ભગવાનને તત્પર બનીને બોલાવી
પ્રસ્તુત ટ્રકની પંકિતએનું વાક્ય રચવાના વ્યક્રમની દ્રષ્ટિએ વિલોકન કરવા જેવું છે. આમ તે પ્રવાહી પદ્યરચાને અનુસરીને વાકયની સરલ રચના એકમાંથી બીજી પંકિતના આરંભે રેલાય છે કે તરત જ આગળ ચાલતાં ઊથલે ખાઇને અન્ય રસ્વતંત્ર વાકયરચના સાંપડે છે જેમાં પ્રભુના જયજયકારની પ્રસન્નતાને ભાવ વાચક અનુભવે છે.
“બલિ મારે થવું આજ બરાબર આવ તું આણી વાટ, મઠી જેવડે મંદિર મારે મૂર્તિ હો ' તારી વિરાટ’ ભકતના સર્વ સમર્પણના માર્ગે પછી ભગવાનની વામને મૂતિ" " પણ વિરાટ બની રહે, એવી ભકતની અભ્યર્થના છે. ભકતના નાના શા હૃદયમાં જાગેલી ભૂમાની વિરાટની એ આરત, બની રહે છે. અહીં કવિ પ્રથમ ટ્રકમાં. સ્વલ્પ ફેરફાર કરીને આ અંતિમ તેવી જ ટૂંકથી સમાપન કહે છે. એથી કૃતિના આદિ અંતનો એ કે નિશ્ચિત આકાર બને છે. માટે જ થયેલ ભકતને ચેતેવિરતાર, આ ભજનને એક ઉપરની સપાટી પર લઇ જાય છે.
આ ભજન ભાવ, પુરાણકલ્પન વ.ને કારણે હિંદુધર્મની પરંપરાનું બની રહે છે; તે ચેતેવિરતાર અને સાત્વિકતાની અભિલાષાની બાબતે ગાંધીયુગીન મુદ્રા ધરાવે છે...
પણ ત્યાં તે પ્રભુચમત્કારને અજબ પર! પ્રભુની સાક્ષાત ઉપસ્થિતિ થતાંવેંત વાસનાનું સ્વય' વિશમન થઈ જાય છે. વાસ્તવિકપણે એ સંભવિત પણ છે. વાસનાને આપણું ધમે અવિદ્યા, માથા કહી છે. ભગવાન એક ઘડીભર ભકતની વાસ
પ્રબુદ્ધ જીવન” અંગે પ્રબુદ્ધ જીવનમાં સામાન્ય રીતે કાવ્ય, વાર્તા અને નાટક ઇત્યાદિ લેવાતાં નથી. ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ, રાજકારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, આદિ જીવનનાં વિવિધ ક્ષેત્ર અને વિષય પરના લેખોને આ પુત્રના ઘેરણ અનુસાર સ્થાન અપાય છે.
પ્રબુદ્ધ જીવન અંગે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્ર, આજીવન અને વાર્ષિક સભ્યો, શુભેચ્છકે, “પ્રબુદ્ધ જીવનના ગ્રાહકે અને ચાહકે, લેખક-મિત્ર અને વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓને નમ્ર અરજ છે કે
* પ્રગટ થતા લેખોને એગ્ય પુરસ્કાર આપવામાં આવે છે.
(૧) પ્રબુદ્ધ જીવનમાં કોઈપણ ધંધાદારી પેઢી કે કોઈપણ સામાજિક, ધાર્મિક વગેરે પ્રકારની સંસ્થાઓની કઈપણ જાહેર ખબર (Advertisement) લેવામાં આવતી નથી. . .
* લખાણ સારા અક્ષરે લશ્કેપ કાગળ ઉપર શાહીથી એક બાજુ લખાયેલું હોવું જરૂરી છે. અસ્વીકૃત લખાણ પાછું મેકલાતું નથી તેથી લેખકે એ લેખની એક નકલ પિતાની પાસે રાખવી. ટપાલમાં કે અન્ય કારણે ગુમ થયેલ લેખ માટે અમે જવાબદાર નથી.
(૨) પ્રબુદ્ધ જીવનમાં શ્રી મુંબઇ જૈન યુવક સંધ સિવાય અન્ય કે સંસ્થાના કાર્યક્રમની વિગત કે સમાચાર (Anouncement) લેવામાં આવતા નથી.
(૩) “પ્રબુદ્ધ જીવન'માં “સંધ સિવાયની અન્ય કોઈ સંસ્થાએાના થઈ ગયેલ કાર્યક્રમોના અહેવાલ પ્રગટ કરવામાં આવતા નથી.
(૪) અન્ય કઇ પણ સંસ્થાઓ માટેની દાનની અપીલ છાપવામાં આવતી નથી.
• વિષયોનું વૈવિધ્ય અને પૃષ્ઠસંખ્યાની મર્યાદા જાળવીને લેખે પ્રગટ કરવામાં આવે છે. લેખ કયારે પ્રગટ થઈ શકશે તે ચેકકસ જણાવવાનું મુશ્કેલ છે.
* પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા લેખમાં રજૂ થતા વિચારે તે લેખકેના છે. “પ્રબુદ્ધ જીવનંના તંત્રીની કે શ્રી મુંબઈ જૈન યુવક સંધની તે વિચાર સાથે સહમતી હોવાની જવાબદારી રહેશે નહિ.
• લેખ મેકવાથી માંડીને વ્યવસ્થા અંગેની તમામ પત્રવ્યવહાર ‘સંધના કાર્યાલયના સરનામા પર કરવા વિનંતિ.
(૫) સામાન્ય રીતે કોઈ પણ વ્યકિતની અંગત સિદ્ધિઓના સમાચાર લેવામાં આવતા નથી. અપવાદરૂપ સંજોગોમાં કાર્યવાહક સમિતિ તેને નિર્ણય લઈ શકે છે.)
(૬) 'પ્રબુદ્ધ વન'માં ચિંતનાત્મક લેખે આપવામાં આવે છે; એટલે વ્યાખ્યા વગેરેના અહેવાલ લેખના સ્વરૂપના હશે અને “પ્રબુદ્ધ જીવનના ધેરણને અનુરૂપ લાગશે તે જ સ્વીકારી શકાશે.
: : : ' લિ. મંત્રીઓ