________________
તા ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ
જહાંગીર એદલજી સજાણા જોડે પરિચય થયો. લેવુ કરતા'તા ત્યાં નરહરિભાઇ જોડે પરિચય થયા. અને પરિચયા. આગળ જતાં જીવનધડતરમાં પૂરક બન્યા. વી રીતે તે જોઇએ.
૧૯૧૩માં મહાદેવભાઈએ લે પૂરું કર્યુ, પેતે મુંબઈ જ હતા. ઓરીએન્ટલ ટ્રાન્સ્લેટરની એસિમાં. છેક ૧૯૧૫ના જુનની પંદરમી સુધી ત્યાં હતા એ દરમ્યાન ખે બનાવા બન્યા. એક તા પિતાની બદલી થઇ અમદાવાદ, મહાલક્ષ્મી સ્ત્રી અધ્યાપન મંદિરમાં હેડમાસ્તર તરીકે ૧-૫-૧૪ને રાજ એટલે પિતા અમદાવાદ ગયા ધર હતું સાંકડી શેરીમાં દેવજી સર માની પાળમાં. આ એક બનાવ. ખીજો ખનાવ પણ અગત્યના છે. મુંબઇની ફ્રાસ સભાએ ત્યારે મેલી'ના ‘એન કાપ્રેમાઇઝ નામના ગ્રંથના અનુવાદ માટે હજાર રૂપિયાનું નામ જાહેર કરેલું અને એમાં જે અનેકાએ નમૂનારૂપ ભાષાન્તરા મેકલ્યાં. એમાંથી મહાદેવનુ પસંદ થયું તે એમને એ કામ સોંપાયુ. આ બીજો બનાવ એટલા માટે અગત્યના છે કે, એક તા મહાદેવભાઇને કાયદાના અભ્યાસ કરતાં સાહિત્યાદિમાં વિશેષ રસ હતો. એની એ નિશાની છે, ને ખીજું, ગાંધી સાથે અનાયાસે ખેંચાણુ થયુ તેમાં જે બુટનાએએ પરાક્ષ રીતે ભાગ ભજવ્યા તેવી કડીરૂપ આ પણ એક ઘટના છે. કેવી રીતે ?
બન્યું એવું કે, લે તે યુ”; પણ પ્રેકટિસમાં ક રસ નહિ એ કારણે ને કરવી હોય તે અમદાવાદમાં ધર હોવાથી ઠીક રહેશે એમ માનીને એ અમદાવાદ આવ્યા. ૧૯૧૫ના જૂનમાં આવ્યા ને ગાંધીજી મે--માં આવેલા ! જુમ્મે, કુદરત પણ ધ્રુવા તાલ મેળવે છે! એનુ સંગીત પણ કેવુ તાલબદ્ધ કયારેક લાગે ! ગાંધીજી મેમાં આવ્યા, મહાદેવ જૂનમાં ! તે ત્યાં મિત્ર નરહર પણ હતા ! પ્રોટિસ તા ઠીક પણ મિત્રની સાથે ગેષ્ઠિની મજા તે વાચનની મજા. બ-તેએ મળીને રવીન્દ્રનાથના 'ચિત્રાંગદા'ના અનુવાદ કર્યાં (૪-૧૨-૧૯૧૫) ત્યારે ગાંધીજીએ કાચબમાં આશ્રમ શરૂ કરેલા ને એની નિયમાવલિ સૌતે ચર્ચા માટૅ મેલેલી. આ બે મિત્રો-નરહરિ અને મહાદેવે પણ ગુજરાત ક્લબના મેજ પરથી એની એક નકલ મેળવી. વાંચી ને પેાતાના પ્રાતેભાા લેખા માલ્યા નીચે સાથે સહી કરી. એક સાંજે ભદ્રમાં ગાંધીજીનુ ભાષણ સાથે સાંભળવા ગયા. ભાષણ પૂરું થયું પછી મળ્યા. પેાતે લખેલી પ્રતિભાવેાવાળી વાત કરી. ગાંધીજી કહે ઃ વખત હાય તો ચાલે . સાથે વાત કરીએ. ભદ્રથી ચાલતા. ચાલતા કાચળ સુધી ગયા. ત્યાં દાઢેક કલાક વાત કરી.. રાતે દસ વાગ્યે પાછા વળ્યા.
એ પંદરની સાલ. કયાં કાચબ, કાં એકલા માત્ર એલિસ પુલ ! કયાં આ ખેનાં ધર ! એનુ સાંકડી શેરીમાં તે નરહિરનું રાયપુરમાં ! વચમાં બધુ વેરાન ગાંધી છ સાથેની આ પ્રથમ મુલાકાતે જ એવે પ્રભાવ મૂક્યો. કુ અને ચૂપચાપ મૂંગામૂંગા એલિસ પુલ સુધી આવ્યા. ત્યારે મહાદેવના મુખેથી ઉદ્દગાર સk : ‘નહર, મને તો આ પુરુષના ચરણે ખેસી જવાનુ મન થાય છે!' 'Love a first sight !'' હૃદયથી તે જોડાયા. ખરેખર જોડાવાનું ખે વરસ બાદ બન્યું. પણ ગાંધી જોડે નાતા બંધાયા.
:
દરમ્યાન પેલુ પુસ્તક એન કામ્પ્રોમાઈઝ' પૂરું થયું હતું.
જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
21
૧૯
હજારનું ઇનામ મળ્યું હતું; પણ એના ભાષાન્તર માટે મેલી' સાહેબને પત્ર લખવાના હતા. પેાતે લખ્યા તે ખરા પણ થયું કે લાવ ગાંધીને બતાવું.” બતાવવા ગયા. ગાંધીએ પકા આપ્યા, આવી પ્રશસા ! ભારતીયો માટે એ અંગ્રેજ સુધારે? સીધી વાત મુદ્દાસર વિવેકથી લખા.' તે પોતે પત્ર લખી આપ્યા. ગાંધીએ મહાદેવનું કરેલુ આ પહેલું કામ ક
તે મહાદેવે ગાંધી પહેલું કામ કયારે કર્યુ ? ૧૯૧૭ માં. આ '૧૫ તે '૧૭ની વચ્ચે તે એમણે અમદાવાદ. છેડેલુ તે પેલા મિત્ર વેકભાઈના પિતા લલ્લુભાઇ શામળદાસની ભલામણથી સેન્ટ્રલ એપરેટિવ બેન્કમાં ઇન્સ્પેકટરની નેકરી સ્વીકારેલી, ત્યાં બેન્કમાં એક સહફાય કર જ ભ્રષ્ટાચારી ! એ મહાદેવથી કેમ જોયુ જાય ! એમણે ઉપરઅમલદારને ાિદ કરી. એણે આંખ આડા કાન કર્યાં
આ ગાંળામાં જ મન ગાંધી તરફ લાગેલુ જ રહેલું . તેમાં આ પ્રસંગ બન્યાં. હેામરૂલવાળા ખેાલાવતા હતા મંત્રી તરીકે, ખીન્ન એક ભરૂચ જિલ્લાની રાજકીય પરિષદના પ્રમુખ જમનાદાસ દ્વારકાદાસ પણ મંત્રી તરીકે ખેલાવતા હતા. શું કરવું ? મેં ઝાયા. ગયા જૂના પરિચિત વકીલ જે. એઃ સંજાણા પાસે. સંજાણાએ સાચી સલાહ આપી. નાકરી છોડી દા અને તમારા અંતરાત્મા અને આશને અનુકૂળ હાય તે કામ સ્વીકારે....' (દલાલ : પૃ. ૩૧) રાજકારણીઓથી ચેતતા રહેવાનું પણ કહ્યું. તાકરી ડી.
આ દરમ્યાન અમદાવાદથી નરહિભાઇને પત્ર હતા પોતે આશ્રમમાં જોડાયા છે. ૧૯૧૭ની એ વાત. વાત જાણી કે મહાદેવને એટલા આનદ થયે કે પત્ર લખવાને ખલે પોતે જ હરખના માર્યા અમદાવાદ પહોંચ્યા મિત્રને અભિન ૬ન આપવા. ત્યારે ગાંધીજીએ વાઇસરોયને એક પત્ર લખેલે ને એ સાથે પોતાના સત્યાગ્રહના સિદ્ધાન્તો વિષે પણ લખેલુ એ મૂળ ગુજરાતીનું અંગ્રેજી નરહરિભાઇને કરવાનું હતું ત્યાં જ મિત્ર મહાદેવ આવી ચડયે! એટલે એને આપ્યું, હું એણે કર્યુ. આ મહાદેવે કરેલુ. ગાંધીજીનુ પહેલુ કામ તે પછી તે પિતાની અનુમતિ લઇ, એમણે જે ગાંધી યજ્ઞ આર બ્યા તેની વાતે તે ગાડાં ભરાય ઍટલી છે ! પણ એમાંય ગાંધીએ મહાદેવને ઓળખ્યા એ વાત ખરી. મહાદેવને ગાંધીની કૂંઢ હતી એ વાતે ખરી પણ મિત્ર વૈકુંઠના પિતા લલ્લુભાÙએ. ગાંધીજી મંત્રી શેાધતા તા ત્યારે જ, મહાદેવની ભલામણ કરેલી એ વાત પણું નથી. ભૂલવાની. પછી તેા બન્ને ભિન્ન બનીને સાથે રહ્ય ગાંધીના હિંન્દ્રભરના તે ગોળમેજી વખતના વિલાયતના પ્રવા. સેમાં એ સાથે, લડતેમાં એ સાથે. આગળ-પાછળ જેલમ સાથે, કામમાં સાથે તે ધમાંય સાથે ! એમાં કાષ્ટ અતિશયેતિ નથી. એક વાર ગાંધી થાકેલા, તાપ સખત મહાદેવને ખાળે માથું મૂકી બાપુ આરામ કરે ને મહાદેવ પખા નાખે. પણ મહાદેવે થાકલા. તે ધીમે ધીમે લે ચડયા. એ ગાંધીએ જોયું. ધીરે રહીને સુવાડી દીધા તે પોતે જાગ્યા પખા નાખવા માંડયા. ટ્રાટેક કલાકની ખાસ્સી નિદ્રામાંથી મહાદેવે આંખ ઉધાડી તે બાપુ વીશે નાખે! આવી એકતા. એના તે ન ગણાયન વીણાય એટલા પ્રસગા છે. એકવાર માંતીલાલે ખબુ પાસે મહાદેવ માગ્યા. દશરથ પાસેથી