________________
તા. ૧પ-૮૯ તા. ૧૬-૫-૮૯
પ્રબુદ્ધ વન: સુવર્ણ જયંતી વિશેષાંક
૧૭
સામે કાંઠે રાડ પડે ને આ કાંઠે ગીરે થાય, વચમાં મોજાં ચડે ભય કર, હડી મારી લાં ખાય, કેઈન વહારે ચડશે શર, જયાં હો ત્યાં જ લડી લેવાય,
એ સાજોડ ઉડી ગગને " આ તરૂવર ડેલી રહ્યાં પવને મારું સ્વપ્ન રમે જાણે આ જ વને આ એક અહીં આ ઝીણું ઝરણું આ અહીં એક ઝીણું ઝરણું, ' કે વનપરીનું ભળતું ચરણું, એ સારસોડ ઊંડી ગગને, આ તરુવર ડોલી રહ્યો પવન, મારું સ્વપ્ન રમે જાણે આ જ વને. આ એક અહીં ઝીણું ઝરણું
લોઢા કહે ગેઝારે કુવે વરસે વરસે માસ ખાય; અભાગિયે ગોઝારો નહિ તે, શાને ફોગટ મરવા જાય ?
સદમ શક્તિ ઘેાડલાં અગમ પ્રાન્તથી નીકળ્યા અંક્રટ જેલધિ પરે, અંદમ પાણીથી ચડ્યા.
ગુજરાત વિદ્યાપીઠમાં રહેલા કવિ સાબરમતી નદીને ભૂલે?
આ વર્ષોએ, સભર તવ આં, રૂપ ઝાઝું નિહાળ્યું બને કાંદ પડતુ ભરી, નર્મદા જેવું રિ; આવે આવે, પ્રબળ ધસતાં. નીર આ ઉત્તરેથી ના મોજાએ, નહિ વમળ, બેઠી ગતિના વહેણે શકિત કેર અદમ સરત, શું સલેપાટ જાણે વાયુઓ સૌ, જલ બની અહી, દેડતા વ્યવેગી
‘સુન્દરમ' અને ઉમાશંકર બંને ગામડાના સાધારણ કુટુંબમાં જન્મેલા કવિઓ. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં, રાષ્ટ્રયજ્ઞમાં તે કાળના યુવાનોએ જાત હોમી દીધેલી. માબાપની આજીવિકાને વિચાર પડતું મૂકી આવા દેશદીવાના યુવાને જેલમાં ગયેલા. પાછળ માબાપનું શું? આ વિચાર તેમને જેલમાં પણ સતાવતે. પિતાને નદીને માવતરને ડુંગર કલ્પીને ઉમાશંકર આપદુધર્મમાં ફસાયેલા હૈયાની વરાળ ઠાલવે છે :- નદી દેડે, સેડે, ભડભડ બળે ડુંગર વને
પડે એળા પાણી, મહીં સરિત હોયે સળગતી; ઘણું દાઝે દેહે, તપી તપી ઊઠે બિંદુ જળનાં વરાળ હૈયાની પણ મદદ કાંઇ ન દઈ શકે
સુન્દરમ' મિયાંમાતર ગામના, ઉમાશંકર ઇડરના પાસેના બામણા ગામના તેમ કૃષ્ણલાલ શ્રીધરાણી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામના વતની. તેઓ અભ્યાસ પછી દિહીમાં વસેલા તેથી જમનાને સંભારે છે :
ગંગાએ કાશીને આપ્યું એક અનુપમ મહત્ત્વ દિલ્હીએ જેમનામાં વેર્યા, ગંગાનાં સૌ તત્વ જાત્રાનું સ્થળે સર્વશ્રેષ્ઠ આ
નથી તવ તટે મહા ધૂધવત મુદ્દો પડયા નથી તવ તો કદીય જંગ-જહાજે તે લાંગર્યા; અપાર નવ એ ઉંડાણ જગના મહાસિંધુ શાં
ગાંધીવાદી કવિઓની તાસીર અલગ તરેહની છે. અંગ્રેજીમાં જેને Son of the Soil અથાત્ “ધરતીનાં છોરું કે “ધરતીના જાયા” કહે છે તેવા છે આ કવિએ. ‘સુન્દરમ, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઉમાશંકર જોશી અને ‘સ્નેહરશ્મિ એ બધા . ગામડાના કવિઓ, ધરતીનું ધાવણ ધાવેલા કવિઓ, રાષ્ટ્રપ્રેમી સૌન્દર્યદશી' કવિએ. “સુન્દરમ' દેહનૌકાના ભવસાગર મયના રમણ ભમણુને ગાય છે :
કયું કામ રસ્તુતિ કહે હું તવ તું સમુદ્રના નથી અમર આંસુડે ઝળકતી દીવાદાંડીએ તુટેલ પથરા પડ્યા રખડતા રડે પાદરે ભર્યા કદમ ભૂમિમાં નવજવાન શાં ડોસલે
સુવણું ધૂળની શી ધન્ય પગલે અડી પાસે , ગુજરાતને કાંઠે સાગર હોવાથી ઘણા ગુજરાતી કવિઓએ સાગરગાન ગાયાં હશે. તે પછી આમાં મેઘાણી કેમ ન હોય?
પેલી નૌકા નાવિક ૨, આંવે ગાતે, કેણ હશે? મારા દિલડાને માલિક ૨, જૂનો જાણે બંધુ દીસે ! એની પંખી શી ડોસણુદાર ગતિ નવ વાંકીચૂંકી એની દ્રષ્ટિ થતી આવે મારગ કરતી રે પ્રચંડ તરંગ વિષે પેલી નૌકા નાવિક રે આવે ગાતે કેણ હશે ?
પ્રહલાદ પારેખ રાષ્ટ્રીય શાળા દક્ષિણામૂર્તિમાં ભણ્યા. ગુજરાત વિદ્યાપીઠમાં છએક માસ રહ્યા. શાંતિનિકેતનમાં ચાર વરસ ભર્યા. નાનાભાઈ ભટ્ટની સરદારી નીચે ઈ. સ. ૧૯૩૦માં વિરમગામની સત્યગ્રહ છાવણી ચાલતી હતી. તેમાં સ્વયંસેવક હતા. છતાં તેઓ જેલમાં ગયા નથી કે ગાંધીવાદની છાંટે સત્યાગ્રહી કવિ બન્યા નથી. કૃષ્ણલાલ શ્રીધરાણીથી તેઓ એક જ ધોરણ પાછળ કે નીચે હતા. બંને વચ્ચે દોઢેક વરસનું ઉમરનું અંતર. પણ ગાંધીવાદી રાજકારણનો રંગે તેમની કવિતામાં જડતો નથી." પ્રહલાદ પરિખની કવિતાએ ગાંધીવાદી વાતાવરણમાંથી બહારે નીકળીને જગતનાં અનેક કવિઓની પેઠે પ્રેમ અને પ્રકૃતિમાં જે પિતાનું કાવ્યલા, નિરખ્યું. કૃણલાલની જેમ તેઓ પણ વિપત્તિમાં કેઇની સહાયતા સ્વીકારતા નથી. આ નિબંદી કવિ કહે છે?
તુ નવ તુટે પહાડ, કણ વા ખરો ના ખરે, નહીં જલધિમેજ એ, કદિય ચિત્ત ચિંતા ધરે
માંગે ભોગળ, ભાંગે ભોગળ, ખેલે બારીબારણાં સૃષ્ટિનાં તાંડવ મહીં તમ, તાલપૂર, સાદ દે મહેરામણ.
આપું વીરા, ધન સકળ આ, આગ માથે મઢેલું ' પહોંચાડે છે, સમદર તણી, મયમાં નાવ હેલું; પહેચે પહોંચે, ઉદધિપટની, મયમાં નાવ ત્યાં તે ગાજી ઊઠશે. દિશ સકળમાં રેટિણીને ધુબાકે
દરિયાના બેટથી ઊડયા અમે તે. હિમાળા ડુંગર જાવાં છ સાતેસાત સમંદર ઊંડી અમારે, માનસરમાં નાવાંજી"