________________
*
૧૭૨
પ્રભુત જીવન
નવમે જૈન સાહિત્ય સમારાહ
અહેવાલ: ચીમનલાલ એમ. શાહુ, ‘કલાધર' (૨)
ગતાંકથી ચાલુ
:: કષાય.
શ્રી ઉષાબહેન મહેતાએ આ વિષય પર ખેલતા જણાવ્યું" હતું કે જૈનધમ માં આત્માને વિકાસ અટકાવનાર અને ભવત્ર ધનને વધારનારા ચાર કષાયો દર્શાવવામાં આવ્યા છે. તે છે ક્રોધ, માન, માયા અને લાભ, ક્રોધ દ્વારા પ્રીતિ, માન દ્વારા વિનય અને માયા દ્વારા મૈત્રીના નાશ થાય છે જ્યારે લાભ જીવનમાં સર્વનાશ સરે છે. આમ ક્રોધથી મગજને તીવ્ર ઉકળાટ, અહંકારથી સત્તા વૈભવને નિરંકુશ દેખાવ, માયાથી સેવાતા ખેાટા દભ અને લાભથી કરવી પડતી જીવનની વેઠ પર આ ભવના સતાના અને પરભવના દુઃખને વિચાર કરવાની જરૂર છે. મનુષ્ય જીવનની સાર્થકતા
તત્ત્વજ્ઞાન વિભાગની ખેડૂકના અધ્યક્ષસ્થાનેથી વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપતા પુ. પૂ. આચાય ભગવંત શ્રી વિજય મિત્રાનોંદસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યુ હતુ કે સમ્યગ્ દર્શનથી શુદ્ધ એવુ જ્ઞાન અને ચારિત્ર એ જ મનુષ્યજીવનની સાથે કતા છે. શ્રમણ ભગવાન મહાવીરે જગતને અદ્ભૂત તત્ત્વજ્ઞાનના પ્રકાશ આપ્યા છે. જેમ જગતના પદાર્થોં ઉત્પન્નશીલ છે તેમ નાશવંત, અસ્થિર અને વિનાશી પણ છે એ વાતનું સમાધાન થતાં ગૌતમરવામીએ પરમાત્માનું શરણ સ્વીકાયું હતું. ભગવાને નાનના મહાનુ સાગરમાંથી તેમના શિષ્યને ખાખા ભરીને તત્ત્વ આપ્યું. તેમના સમય શિષ્યોએ તેમાંથી એક બિન્દુ જેટલું ગુથ્થુ અને ભગવાને પ્રરુપેલ તે તત્ત્વ આ સમયે આપણી પાસે તુષાર જેટલું રહયું છે તે પણ એ તીથ કર પરમાત્માની વાણી હોય સૌ માટે કલ્યાણકારી છે. . શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પછીના ૫૦૦ વર્ષના ગાળામાં વાચક ઉમરવાતિ મહારાજ થયા. તેમણે ૫૦૦ ગ્રન્થા રચ્યા. આટલા પ્રકાંડ વિદ્વાન હોવા છતાં તે બિલકુલ નિરાભિમાની હતા. એ તે હંમેશ કહેતા કે હુ તો ભાઈ જ્ઞાનના અગાધ મહાસાગરના કિનારે ખેડ્ડી છું. અને એ કિનારેથી રત્ના વીણીને તમને આપુ છું. તેમની કેવી વિનમ્રતા. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રન્થા રચી જૈન ધમ'ના ઉદ્યોત કર્યાં. કલિકાલ સ હેમંચ દ્રાચાય, ઉપાધ્યાય યશાવિજયજી મહારાજ જેવી કેટકેટલીય મહાન વિભુતિએએ પેાતાના અપૂર્વ' જ્ઞાન તેજના અજવાળા પાથરીને આ જગત ઉપર કેટલા મેટો ઉપકાર કર્યાં છે.
'અન્ય નિખયા
તત્ત્વજ્ઞાન વિભાગની આ ખેઠકમાં ઉપરેાકત નિબધાની રજૂઆત ઉપરાંત અમદાવાદના શ્રી હસમુખ શાંતિલાલ શાહે સમકિત એટલે શુ’? કેવી રીતે? શા માટે ? એ વિષય પર અને ગારિયાધારના શ્રી હરેશકુમાર અરુણુભાઈ જોશીએ ‘જૈનધમ માં લેસ્યા' એ વિષય પર પોતાના અભ્યાસપૂર્ણ નિમધે વાંચ્યા હતા.
આ ઉપરાંત તત્ત્વજ્ઞાન વિભાગ માટે ડે. રમેશચંદ્ર ચુનીલાલ લાલન (મુંબઇ), ડા. કાલિાબહેન શાહ. (મુંબઈ), શ્રી હિત શાહ (અમદાવાદ), મુનિશ્રી હ ંસ (અમદાવાદ), ડૅ, મણિભા
8
તા. ૧-૧-૯૮
પ્રજાપતિ દ્વારકા ), શ્રીમતી સુધા પ્રદીપ ઝવેરી ( ભૂજ ), કુ. ષિ કા રમણિકલાલ દોશી (જામનગર), કું. જ્યેાતિ પ્રતાપરાય શાહ (ભાવનગર), શ્રી જિતેન્દ્રકુમાર જૈન (ઉયપુર) વગેરે તરફથી લેખા મળ્યા હતા પરંતુ સ ંજોગવશાત તેઓ ઉપસ્થિત રહ્યા ન
હતા.
સારસ્વતાનું સન્માન
પાલિતાણાની ૩૦ જેટલી વિવિધ સંસ્થાઓના ઉપક્રમે નવમા જૈન સાહિત્ય સમારેાહમાં ભાગ લેવા પાલિતાણા પધારેલા વિનાનું અભિવાદન કરવાના એક કાર્યક્રમ ડા. બાબુલાલ હરખચંદ શાહના પ્રમુખસ્થાને શનિવાર, તા. ૨૧–૧૧– ૯૮૭ના રાત્રે ૮-૩૦ કલાકે શ્રી સિદ્ધક્ષેત્ર જૈન સાહિત્ય મંદિરના ધમવિહાર સભાગૃહમાં ચેવામાં આવ્યો હતા જેમાં અતિથિવિશેષ તરીકે જાણીતા ઉદ્યોગપતિ શેઠશ્રી પ્રતાપભાઇ ભોગીલાલ પધાર્યાં હતા. કા ક્રમના પ્રારંભ પાલિતાણા હાઈરિસ્કૂલના અધ્યાપક શ્રી વ્યોમેશયદ્ર આચાર્યની મોંગલ પ્રાથનાથી થયે હતા. પ્રાસ ંગિક વકતવ્યા બાદ સમારે માટે પધારેલ સારસ્વતાનુ સન્માન કરવામાં આવ્યું હતું. સાહિત્ય વિભાગની બેઠક
રવિવાર, તા. ૨૨મી નવેમ્બર, ૧૯૮૭ના રાજ સવારના ૯-૦૦ વાગે પ. પૂ. આચાય ભગવંત શ્રી વિજય યશેદેવસૂરિજી મહારાજ સાહેબના પ્રમુખસ્થાને (નિશ્રામાં) સાહિત્ય વિભાગની ખેડૂક મળી હતી તેમાં નીચેના સાક્ષરે એ પેાતાના અભ્યાસલેખા રજૂ કર્યાં હતા :
માહુનલાલ દલીચ‘૬ દેશાઇનુ સાહિત્યકાય
પ્રા. જયંતભાú હારીએ આ વિષય પર ખેલતાં જણાવ્યુ હતુ કે વિદ્વાન ઘણીવાર પરદેશમાં પૂજાતા હોય છે, પણ ઘરઆંગણે એની કિંમત થતી નથી. શ્રી મોહનભાઈના ‘જૈન ગુજર કવિ’ અને ‘જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકર ગ્રન્થાનું મૂલ્ય અભ્યાસીએ ઘણું મોટું સમજે છે. ને એકલે હાથે આવાં મેઢાં કામ કરનાર પ્રત્યે અપાર આદર થાય છે. પણ આ ઉપરાંત મોહનભાના ૪૦૦૦-૫૦૦૦ પાનાંનાં અગ્રંથસ્થ લખાણા છે એના અંદજ ભાગ્યે જ બ્રાને હશે. એમનાં લખાણેાની કેટલીક લાક્ષણિકતાઓ તરત ધ્યાન ખેંચે છે – અભ્યાસશીલતા, વીગતપ્રચુરતા, જૈનત્વ છતાં સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠતી વિશાળ દ્રષ્ટિ, જૈનેતર સાહિત્યના પણ ડા અભ્યાસ, સમકાલીન જીવનની ગતિવિધિમાં રસ, રાષ્ટ્રવાદી વિચારવલણ વગેરે. મોહનભાઈનાં અમ થસ્થ લખાણે ગ્રંથસ્થ થશે ત્યારે એમની પૂરી સાચી છબી આપણને મળશે અને સાહિત્ય, ઇતિહાસ, ધર્મની ઘણી નવી બાબતે પણ જાણવા મળશે.
સમરાચ્ચ કોં
પ્રા. તારાખહેન રમણલાલ શાહે આ વિષય પર ખેાલતાં જણાવ્યું હતું કે સમદશી આયરિભદ્રસૂરિએ સમથ' ઉપદેશપ્રધાન કથાકૃતિ ‘સમરÙä કાં” (સમરાદિત્યની કથા)