________________
પ્રબુદ્ધ જીવન
ઉપાધ્યાય ચોવિજયજી કૃત વૈરાગ્યપક્ષતા
રૂા. પ્રહલાદ મ. પટેલ
ઉપાધ્યાય વિજયજીકૃત કૃતિ યુગલ 'વૈરાગ્યરતિ' અને ‘વૈરાગ્યકલ્પલતા’ પરવતા જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સ્વરૂપ-પ્રકારની દૃષ્ટિએ વિચારતાં આ કૃતિએ રૂપકાત્મક કથાસાર મહાકાવ્યની અનેક લાક્ષણિકતાઓ ધરાવે છે.
વૈરાગ્યરતિ ખંડિત કૃતિ છે અને વૈઋગ્વકલ્પલતા પૂણ્ કૃતિ છે; વારતવમાં તેા નામભેદે ભિન્ન લાગતી આ એક જ કૃતિ છે, તેથી અહી... વૈરાગ્યપસતામાં વૈગમ્બરતિ અભિપ્રેત
સમજવી.
આ રૂપકાત્મક કૃતિ હોવાથી જૈન સંસ્કૃત સાહિત્યમાં તેનુ સ્થાન વિચારતા પહેલાં રૂપક સાહિત્યના ઉગમ-વિકાસ તરફ દષ્ટિપાત કરવાને ઉપક્રમ છે.
જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં રૂપકનાં આદિખ દુ આગમગ્રંથામાં ઉપલબ્ધ થાય છે, અને એ જ રૂપા ઉત્તરકાલીન કથાએના મૂળસ્રત સમાન છે. પરંતુ આ આગમિક રૂપકાત્મક યા પ્રતીકાત્મક દૃષ્ટાંતેમાં કાદેહ માંસલ નથી, છતાંયે પરવતી' જૈન કથાસાહિત્યમાં રૂપકાત્મક સાહિત્યનાં ખી અહીં પડયાં છે.
‘સૂત્રકૃતાંગ'નું પુંડરીક અધ્યયન કે જ્ઞાતા ધર્મ કથા'તુ ધનશે અને પુત્રવધૂએનું દૃષ્ટાંત આકાર યા કથાવસ્તુની દૃષ્ટિએ પુષ્ટ નથી છતાં જૈન સાહિત્યનાં ઉપનયુકત રૂપકાનાં કથાત્મક વણુ નાની ઉગમભૂમિ છે. આને પગલે જ સદાસ ગણી કૃત પ્રાકૃત કથા વસુદેવ 'ડી'નું (છઠ્ઠી સદી) મધુબિંદુ દૃષ્ટાંત. હરિભદ્રાચાય કૃત ‘સમરાય્યિકહા’(૮મી સદી)નુ ભવાટવિ દૃષ્ટાંત કે ઉદ્યોતનસૂરિ કૃત ‘કુવલયમાલા’શક સં. ૭૦૦)નુ કુડંગ દ્વીપ દ્રષ્ટાંત ઉપનયે। સાથે સાયાં.
ભારતીય સાહિત્યમાં રૂપકનું ખેડાણ જૈન સહિત્યમાં સવિશેષ થયું છે, અને તે પણ બે સ્વરૂપે. (૧) દૃષ્ટાંત રૂપા તરીકે (૨) સંપૂર્ણ રૂપા તરીકે. આ બીજા પ્રકારમાં અદ્ભુત ભ તે મૃત કરીને તેમનામાં માનવીય ભાવાનું આરે પણ કરીને વિકસાવેલી એક વિશિષ્ટ પદ્ધતિ છે.
આ પદ્ધતિનું સૌ પ્રથમ મડાણ કરનાર છે ઉદ્યોતનસૂરિ ‘કુવલયમાલા’માં તેમણે ક્રોધ, માન, લેભ, માયા વગેરે અભૂત 'ભાવોનું માનવીકરણ કયુ' છે, અને ત્યાર પછી પરવતી જૈન સાહિત્યમાં આને વિશાળ રાજમાગ શરૂ થયા.
આ રૂપક સાહિત્યને તેની ચરમ સીમાએ પહેાંચાડવાનો યશ ‘ઉપમિતિભવપ્રપ ચાકથા' દ્વારા સિદ્ધષિ ગણીને ફાળે જાય છે. તે એ જ વિરષ્ટ કૃતિને સક્ષિપ્ત કરી, કથાસાર મહાકાવ્ય જેવા નવતર સ્વરૂપે મૂકવાનું માન ‘વૈરાગ્યકલ્પલતા' દ્વારા ઉપ.. યશોવિજયજીને ફાળે જાય છે.
સિદ્ધષિગણી કૃત ઉપમિતિભવપ્રપંચાકથાને ડા યાાખીએ ભારતીય સાહિત્યની The first Allegorical work “પ્રથમ રૂપક કૃતિ કહી છે. તે યશવિજય કૃત વૈગગ્યકપલના ભારતીય સાહિત્યમાં સવૃત્તિમ સંસ્કૃત કથાસાર મહાકાવ્ય છે.'
તા. ૧૬૪-૮૮
વૈરાગ્યકલ્પલતાનું કથાવસ્તુ, પાત્રા, પ્રસ ંગે, આંતરિક ભાવનાએ, સિદ્ધાંત પ્રદર્શન, વર્ણન પરંપરા, કમિંતવ્ય—આ બધું જ ઉપમિતિ અનુસાર જ છે. છતાં વૈરાગ્યકલ્પલતામાં યશેવિજ્યજીએ પોતાની અસાધારણ વિદ્વત્તા પ્રકટ કરવા કેટલાંક નવસજ તાપરિવત ના કરીને મૌલિકતા રજૂ કરી છે, તાપણ કહેવુ' જોઇએ કે તે મૂલ કૃતિની પ્રભાવક અસરમાંથી મુકત થઇ શકયા નથી. મેતી કાપડિયાએ યોગ્ય જ કહ્યું છે કેઃયશોવિજયજીના ગ્રંથયુગલમાં ઉપમિતિને ટૂંકા સર જાણે - સિદ્ધષિએ જ લખ્યા હોય તેવી પદ્યરચના છે.
આમ છતાં યશવિજયજીની અસાધારણ વિદ્વત્તા, મૌલિક સજન–શકિત અને વિશેષ તા જૈનશાસનની સર્વોત્તમતાદ ક રજૂઆત-શકિતનાં દર્શન થાય છે. તેથી સક્ષ્મતાથી જોનારને સંક્ષેપમાં નવસર્જનના અંશા અવશ્ય જણાશે. તેમનુ નવસર્જન આ રીતે જોઇ શકાય :
વૈરાગ્ય કલ્પલતાના પ્રથમ રતભક યશેવિજયજીનું મૌલિક સન છે. આ આખય સ્તબક તેમની પરિણત પ્રજ્ઞા અને અધ્યાત્મ તરફના અનુરાગનું સુફળ છે. વૈરાગ્યકલ્પલતાનો આ પ્રસ્તાવરૂપ સ્તબક નવસર્જન હોવાથી ઉપમિતિ. માં આફ પ્રસ્તાવ છે જ્યારે વૈરાગ્યકલ્પલતામાં નવ સ્તાક છે.
ઉપમિતિ.ના પ્રથમ પ્રસ્તાવ અને વૈરાગ્યકલ્પલતાના પ્રથમ સ્તબકમાં એક વૈષમ્ય નોંધપાત્ર છે.—સિદ્ધષિ એ રૂપકાત્મક શૌલીની અપૂર્વ તા છતાં તેની શાસ્ત્ર-સમિતિ પ્રસ્થાપિત કરતાં સરહિતેાવમાં ત્કિન્દ્વાÀડબ્લ્યુસ્ટ તે ઉપ. પ્ર. ૧-૮) કહીને ઉપનયયુક્ત પીઠબંધમાં આત્મલઘુતાનું નિવેદન કર્યુ છે, જ્યારે યશોવિજયજીએ પ્રથમ સ્તકમાં સત્તરમી સદીના જૈન શસનમાં તેમણે નિહાળેલી વિકૃતિ ઉપર પ્રહારો કર્યાં છે.
સિદ્ધષિની આ રૂપકાત્મક અને પ્રસ્થાપિત શૈલીના લાભ યશોવિજયજીએ પૂ` રવરૂપમાં લીધેા છે; તેથી તેમણે ઉપમિતિ. જેવી વિશાળ કથાને એ રીતે નવાજીને જૈન સંસ્કૃત-સાહિત્યમાં અંતિમ પ્રતિભાવંત સર્જક તરીકે અક્ષયકીત પ્રાપ્ત કરી છે. આ એ રીતેામાં એક છેઃ-સારસક્ષેપ છતાં નવસર્જન કૅટિની રૂપકાત્મકતા અને ખીજી છે કથાસર્ મહાકાવ્યમાં સ્વરૂપ રૂપાંતર.
અલકારશાસ્ત્રકથિત મહાકાવ્ય વિષયક લક્ષણાની સુસંગતતા યા વિસવાતિનો વિચાર કર્યા વગર, કાઇ નિશ્ચિત ધ્યેય યા આગવા દૃષ્ટિબિંદુની પૂતિ' માટે જૈનસજકાએ પ્રાકૃતસંસ્કૃત મહાકાવ્યો કથાઓને આધારે કથાસાર મહાકાવ્યનાં સર્જન કર્યાં છે; અને તે પરંપરા વિમલપ્રભસૂરિષ્કૃત ‘પઉમચરિય’થી શરૂ કરીને છેક સત્તરમી સદીના યોવિજયજી કૃત વૈરાગ્યપલતા સુધી વિસ્તરી.
જોકે આ પ્રકારની પ્રવૃત્તિનાં મૂળ ઘણાં પ્રાચીન છે. ગાભિન દે કાદંબરીને સારસંક્ષેપ કર્યો છે. આ ઉપરાંત પ્રદ્યુમ્નસૂરિકૃતિ ‘સમરાદિત્યસક્ષેપ’ અને ધનપાલની ‘તિલકમ જરી'ના ચારેક સારસંક્ષેપો જાણીતા છે. ઉપમિતિના સારસક્ષેપે - પણ નોંધપાત્ર છે, જેમ કે :
વધ માનસૂરિ કૃત
- ઉમિતિભવપ્રપ ચાકથાનામ