________________
તા. ૧૬૪ ૮૮
હતી તેની વાત મને કરી હતી. . જૈનમુનિશ્રીને એ લેખ લગભગ સર્વાંશે પોતાના નામે છપાવનાર એ વ્યક્તિ પાસે, એ લેખ પ્રગટ કરનાર દૈનિકના તંત્રીએ ખુલાસા માગ્યા. તેમાં એ વાત કબૂલ પણ કરાઇ, અને તે સાહિત્યકારનાં દ્વાર ઘણું ખરુ' તે દૈનિકની કટારો માટે બંધ થયાં. જૈનમુનિશ્રીએ ગમ્મતમાં છતાં હકીકતમાં કહ્યું હતુંઃ
જ્યારે એમને પૂછ્યું. કે તમે નેશ્રીના લેખની કેમ આમ ચોરી કરી ’
ત્યારે તે સાહિત્યકારે જણાવ્યું હાવાનુ કહેવાય છે કે : ‘મને શું ખબર કે મુનિશ્રી મુખમાં હશે ?' જોકે, આ સાહિત્યકારે આવુ ક્રમ કર્યુ હશે તે મને સમજાતું નથી !
સ્વ. મુનશી ક્રુ સ્વ. ખબરદારના કેટલાક સાહિત્ય-સર્જનના અશાની ‘ચેરી’ પકડવાથી સજ્જ કાને નુકસાન થયુ’ નથી. એ ‘ચેરી ગણી જ નહિ હોય સસર્જક ચિત્તમાં ક્ષણે ક્ષણે આસપાસના જગતમાં બનતી ઘટનાએની, ચાલતા વાર્તાલાપાની, વંચાતાં-પુસ્તકા-સામયિકાની છાપ પડતી જ રહેતી હોય છે. ચિત્તના નીચેના સ્તરામાંથી, અજાગૃત મનનાં પડામાંથી કયારે કઈ વાત તેના સાતા સાહિયમાં એકસ ને, રૂપાંતરિત થઇને વણાઈ જાય છે તેનું સર્જકને ધ્યાન પણ નથી રહેતું. વળી માનવહૃદય, સવેદના અને સૂક્ષ્મ બુદ્ધિતત્ર એ કેટલા ઊ ડાણે, એવા એવા સ્તરે, એટલી વૈવષ્યભરી લીલાઓથી કામ કરતુ હોય છે કે ખે સજાને એકસરખા વિચારો કે વિષયા સૂઝે એ અસ ભવિત નથી.
કાઈ પ્રસિદ્ધ—પ્રતિષ્ઠિત સાહિત્યકાર એકાદ કૃતિની ‘ચેરી’ કરી પોતાની પ્રતિષ્ઠા અને ચારિત્ર્ય હોડમાં મૂકે એ હું માની શકતા નથી. લાખો રૂપિયા કમાતો વ્યાપારી ખીજાના સા–અસ રૂપિયાની ‘ચેરી’ કરે તેવી આ વાત છે. સામાન્ય રીતે આમ ન જ બને. છતાં માનવમનની ગહરા, સકુલતા અને વિચિત્રતા એવી છે કે કરોડપતિ પણ કયારેક અપ કિંમતની વસ્તુથી આકર્ષાઈ તેને ખિસ્સામાં મૂકવા લલચાય તેવી માનસિક ગ્ર ંથિ ક વૃત્તિ ધરાવતા હોય, તેવા કિસ્સા પણ પ્રતિહાસમાં નોંધાયેલા છે. જોકે ત્યાં પણુ, એ કિસ્સાઓમાં પણ સિકકાની બીજી બાજુ આપણે જાણતા નથી હોતા. અને એવા કિસ્સા અપવાદરૂપ અને ધ્યાને પાત્ર હાય છે, ટીકાતે કૅ આક્ષેપને નહિં.
આ લેખ સાહિત્યિક-ત ચીના બચાવમાં નથી લખ્યા. પરંતુ, સજ કચિત્તનુ... અલ્પમતિદર્શન કરાવીને, સર્જકને ન્યાય આપવાના હેતુથી આ લખવાનુ સાહસ કર્યુ" છે.
સ્વ. ચુનીલાલ મડિયા કહેતા કે સમસ્ત જગતની સાહિત્યિક કૃતિઓ-મહદંશે વાર્તાઓ, બાર કે ચૌદ પ્રકારના પ્લેટ પર જ આધારિત હોય છે. અસ ખ્ય. થાનાં કાનકાના મૂળમાં આ ખાર–પંદર ‘પ્લેટની ફાર્મ્યુલા' જ હોય છે. જો આમ હોય તા ખે કૃતિઓમાં આકસ્મિક સામ્યની કેટલી ખુધી શયતા રહે છે?
મૃદ્ધ જીવન
અને પ્રાપ્ત ઋષિએ તા કહ્યું જ છે ને
વ્યાસાચ્છિષ્ટમ્ જગત્ સવમ્ ।'
283
ભગવાન ખાદરાયણે, વેદવ્યાસે મહાભારત-ભાગવત રચ્યા પછી જગતમાં કઈ લખવા જેવું બાકી રહ્યું જ નથી, જે કઈ લખાયું તે વ્યાસના અનુકરણમાં જ તેમના 'ઉચ્છિષ્ટ સ્વરૂપે જ લેખવું !
જયારે હેામર લાં ખાતા હતા!
[ પૃષ્ઠ ૩થી ચાલુ ]
દોરડુ' પકડે કે ખેભાન સુંદરીને સાચવે? રમણલાલ દેસાઇને આ લખતી વેળાએ લુ' આવ્યું હશે એવુ' અનમાન થાય છે
‘ધૂમકેતુ'ની એક નવલિકામાં સૃષ્ટિ પર એગણપચાસ. દિવસ સુધી મેઘતાંડવને ઉત્પાત ચાલે છે. આખી સૃષ્ટિ હૂખી ગઈ. રહ્યાં માત્ર બે જણાં-એક યુવાન અને એક યુવતી, પરંતુ બંને સામસામી ટેકરી પર હતાં. વચ્ચે પ્રલયનુ પૂર વહેતુ' હતું. વાર્તાના આરબ ‘ધૂમકેતુ' લખે છે કે તેએ એકબીજાની ભાષા જાણતાં ન હતાં, વાર્તા વધે છે તેમ તેમાં વાતચીત શરૂ થાય છે. વાતચીત થાય તે તો ઠીક પણ પ્રેમની ફિલસૂફીમાં પણ પેલી તરુણી ઊતરી પડે છે, જો પરસ્પરની ભાષાથી તે ડુંગલ અજાણ હતું તે વાતચીત થઈ કઈ રીતે ? ઇશારાથી ? તેમ હોય તે પ્રેમની ફિલસૂફીનું પીંજણ કઇ ભાષામાં થયું હશે ? અહી ‘ધૂમકેતુ'ને લુ' આવેલું સ્પષ્ટ દીસે છે.
મહાકવિ નાનાલાલ ઇન્દુકુમારના આખા પ્રથમ એક અંકના સ્થળ તરીકે હિમાલયને વર્ણવે છે. પછી અ ંદર એક પ્રવેશમાં સમુદ્રતટ આવે છે. હિમાલયમાં સમુદ્ર ઘૂસી ગયા કયાંથી ? ધરતીક પ થયો હશે ખરા ? એમ લાગે છે કે મહાકવિ ન્હાનાલાલ રીંગણાં તાળતા હતા.
સાભાર સ્વીકાર
કાઉન
[] કોઇના મનમાં ચાર વસે. લે. તેમદ ગાલા ક્રાઉન સેાળ પેજી * પૃષ્ઠ ૧૭૮ ૪ મૂ૫ રૂ. ૨૪/- પ્રકાલોકપ્રિય પ્રકાશન ૧૧૦, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–૨ [] જીવન સુખી કેમ ને ? લે. ૫. પૂર્ણાન વિજયજી સેળ પેજી * પૃષ્ઠ-૫૪ * મૂલ્ય અમૂલ્ય * પ્રકા. શ્રી વિદ્યાવિજય સ્મારક ગ્રંથમાળા C/o શ્રી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ મુ. સામા (સાબરકાંઠા) [] તારા જીવનને અજવાળ લે. શ્રી ધ્રુવલ * ઉન સેાળ પેજી * પૃષ્ઠ-૭૨ [] રેડ સિગ્નલ લે. એ. એ. શાહ * ક્રાઉન સેબપેજી * પૃષ્ઠ-૪૧ [] નારી તું નારાયણી લે. મફતલાલ સંધવી * કાઉન સેળ પેજી * પૃષ્ઠ-૩ર. છેલ્લાં ત્રણ પુસ્તકના પ્રકાશક : સવ'કલ્યાણકાર સમિતિ, આરાધનાધામ, મુ. વડાલીયા સિઁ હતુ (જિ. જામનગર) પ્રેરણા (કાવ્યસંગ્રહ) લે. અરુણુ દેસાઇ 3ની સાઈઝ પૃષ્ઠશ્ન-૬૦ પ્રકા, પ્રતાપ દેસાઇ, ૩૯, રૂંગટા પાર્ક, ટાગોર રોડ, સાન્તાકૃઝ (પશ્ચિમ), મુંબઈ ૫૪.
.