SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮ પ્રયુદ્ધે જીવન ચાગ—ઉપયાગ—કેટલું કે ચિંતન ૫. પનાલાલ જગજીવનદાસ ગાંધી જીવ રાગી થાય તે તેના સ્વભાવ બગડતા જાય અને જીવ અન્નાની બની રહે, આવી સ્થિતિથી બચવા માટે આપણે આરોગ્ય માગવાનું છે. ઇન્દ્રિયાના વિષયોને રાગ માને તેનું નામ યેગી. ઇન્દ્રિયોના વિષયામાં આનંદ માને તેનું નામ ભેગી ભાગીને જો દેહમાં રેગ આવે તે તેને બેગમાં વિશ્રાંતિ મળે છે.' તેમ સમજવુ જોઈએ. જ્યારે યોગીને દેહમાં રાગ આવે તે દેહરહિત થતાં પહેલાં ભૂતકાળમાં કરેલ દોષની સા સમજીને કમ‘રાજનુ દેવું-ઋણ ચૂકવે છે તેમ તે સમજે છે. આત્મા દેહ સાથે સબંધે જે જોડાયેલ છે તે BodyPressureથી બચવા માટે આત્માએ દેહથી ભિન્ન થવાનુ ભેદજ્ઞાનના આવરણથી આત્માના જ્ઞાનદર્શન ઉપયોગને ‘હુ દેહરૂપ છુ” તે ભાવથી નિવારવાને છે. હુ દેતુ નથી” પરંતુ “આત્મા છુ” અને અનાત્મભાવમાં ન રહેતાં આત્માના સ્વરૂપભાવમાં-સચિદાનદ ભાવમાં પ્રવતવાનુ છે. પછી દેહભાવરહિત ચવાથી દેહની અસર નહિવતે શતા—અશાતા વેદનીય કમ એ અધાતી કમના ઉદય છે, જે દહાશ્રિત છે. તે આત્માના કેવલ્પનાનના કૅવળી ભગવ તેના ઉપયોગને કાંઇ અસર કરી શકતા નથી. દેહભાવ વમાં વત'તા હોય તે શાતા-અશાતા જીવને અસર કરી શકે છે. આત્માને જ્ઞાન દર્શન ઉપયોગ આત્માના પ્રદેશોના આધાર લઈને નીકળવા છતાં સ્વ–ક્ષેત્રે જોતે નથી. કર્મબન્ધ થવાનુ કારણ શું ? આત્માના જ્ઞાન-દર્શન ઉપયેગ જ્યાંથી [ સ્વઆત્મપ્રદેશાથી] નીકળે છે ત્યાં દષ્ટિ કરતા નથી અને ઉપયોગ પર પદાર્થોમાં સુખમુદ્ધિએ ફરે છે. અશાતા વેદનીય જીવને થાય છે તે આત્મપ્રદેશોએ થાય છૅ તે જ બતાવે છે કે સ્વક્ષેત્રે દ્રષ્ટિ કરો તે કમનિર્જરા થશે. ઉપયાગ એ રીતે છે: (i) પરંપદાને જાણવુ તેવુ તે જ્ઞાન દર્શન ઉપયાગનુ કા' છે. નાયકભાવ છે. (ii) સ્વક્ષેત્રે જેવા ઉપયાગ તેવું વેદન થાય છે. તે વેદકભાવ છે. અશુદ્ધ ઉપયોગથી આત્મપ્રદેશ ચંતન્ય હાવા છતાં જડવત્ પુદ્દગલભાવયુકત થાય છે; કારણુ ઉપયોગ પરપદામાં સુખબુદ્ધિએ રમતે હોય છે. સ્વક્ષેત્રે જો ઉપયોગ-દ્રષ્ટિ વર્તે. ઉપયોગ ચૈતન્યમય-સુખમય વેદાય. આવરણ હડવાથી કર્મોની નિર્જરા થવાથી. મેહ ઉપર વિજ્ય મેળવશે તે અશાતા વેદનીય ઉપર વિજય મેળવાશે. મેાહની ચેષ્ટા અંધ કરવાથી માહ છતાશે. મેહતા નાશ ખે રીતે થાય છે : (૧) માહુની ચેષ્ટા અધ કરવાથી, (૨) સ્વરૂપભાન રાખવાથી. આપણા જ્ઞાન-દર્શન ઉપયેગને આપણા આત્માના પ્રદેશો ઉપર જ સ્થિર કરવાના છે, જેથી સ્વરૂપ ઉપર આવરણ જેમ જેમ કે તેમ તેમ સ્વરૂપ રમતા થતી જશે. શતા—અશાતા વેદનીય કમજનિત છે. તેથી તે પરાધીન છે -જ્યારે પરીષહા સ્વેચ્છાએ સ્વીકારવાનાં હાય છે. આત્માને ઉપયેગ રે પાંચે ઇન્દ્રિયોના વિષય-કષાય ઉપર જીવ કરે છે તેને બદલે પેતાના આત્માના પ્રદેશ ઉપર ઉપયેગ—દ્રષ્ટિ કરવાની હોય છે. દુઃખ સમયે તે જીવ એકાંતે આત્માના પ્રદેશે સથે ઉપયોગવંત રહે છે. માટે સ્વેચ્છાએ પરીષદ્ધ ઊભા કરવાના છે 234 ૧૯ જેથી આત્મપ્રદેશ ઉપર ઉપયોગ સ્થિર થાય તેમ જ્ઞાન દશાએ રહીએ તો ઉપસગ વખતે પણ આત્મ-પ્રદેશ ઉપર ઉપયોગ સ્થિર રહી શકે, જ્યારે સુખ વખતે વસ્તુ અને વ્યકિતએ ઉપર દ્રષ્ટિ રહે છે. આત્મપ્રદેશ ઉપર દ્રષ્ટિ નથી રહેતી. માટે ધ્યાનના ભેદ્ય શરીરની અંદર બતાવેલ છે. ષડચક્ર આદિ જેથી સ્વઆત્મ-પ્રદેશએ દૃષ્ટિ કરી સ્થિર થવાય અને બહારની વસ્તુ અને વ્યકિતએ ઉપરની દૃષ્ટિ બંધ થાય. બહાર ભગવાનની મૂર્તિ ત્રાટક કરીને દ્રષ્ટિ-સ્થિરતા પ્રાપ્ત કરીને, સ્વરૂપ પામવા માટે નિરાવરણુ કરવા માટે, પોતાના આત્મ-પ્રદેશોએ ત્રાટક કરીને સ્વમાં સ્થિર થવાતુ હાય છે જ્યાંથી જ્ઞાન-દર્શન-ઉપયાગ નીકળે છે ત્યાં જ આપણે સ્થિર થવાનું છે જેથી આપણા વિષય-કષાય રાગ-દ્વેષ-મેહ આદિ ભાવો પતલા પડતા જાય છે. મદતા આવે છે. આત્મ-પ્રદેશ એ ઉપયોગનું ઘર છે, સ્વ છે. વસ્તુ અને વ્યકિત એ ઉપયોગ માટે પર છે. માટે પરમાં ન વસતાંસ્વધરમાં વસવુ જોઈએ, તે માટે ધ્યાન આદિ સાધના છે. મંદિર - મૂતિ'માં ભગવાન સમક્ષ ધ્યાન કરીને પરિણામરૂપે પેતાના આત્મ-પ્રદેશામાં ધ્યાન કરવાનું છે, આત્માના પ્રદેશ ઉપર મનને સ્થિર કરવાનું છે. આપણુ અરૂપી સ્વરૂપ જે જ્ઞાન--દર્શન શક્તિ છે તેના પ્રતીકરૂપે ચમ ચક્ષુ મળી છે. જ્ઞાન-દર્શન ઉપયોગને સ્થિર કરો સ્થિર કયાં કરાય ? અસ્થિર–અનિત્યમાં કે સ્થિર-નિત્ય એવા આત્મતત્ત્વ માટે આત્મપ્રદેશમાં ઉપયેગને સ્થિર કરવાનુ છે જેથી સ્વમાં લીન થયા પછી વિષય–કષાય–રૂપ કાઇ સાધન ઉપયોગને રમવા માટે નહિ મળે જે જીવા પેાતાના આત્મપ્રદેશ ઉપર દષ્ટિ નથી રાખતા, પોતાનામાં ઉપયોગ સ્થિર નથી કરતા અને બહારની વસ્તુમાંવ્યકિતમાં સુખમુદ્ધિથી ઉપયોગથી રમણતા કરે છે તે વેશ માટે કુદરત શિક્ષા ઊભી કરે છે, અશાતાવેદનીયના ઉદયને પામે છે. જેથી આત્મ-પ્રદેશાએ દુઃખ ભયંકર વેદે છે અને વિષય–કષાય ભોગવવા માટે દીન-અશકતત્વહીન બની જાય છે. વસ્તુ અને વ્યકિતઓ બહાર છે. વિષય અને કષાયના પદાર્થોં પણ બહાર છે. આત્મ-પ્રદેશમાં આ નથી છતાં ત્યાં આ ચિત્રામણ કરે છે અને જીવ દુઃખી થાય છે. સ્વઆત્મ પ્રદેશોમાંથી તે માત્ર જ્ઞાન અને આનદ નીકળે છે. આત્મપ્રદેશએ ઉપયોગ જો સ્થિર કરશું તે જ્ઞાન અને આનંદને વેદાશે. ઉપાસના તત્ત્વમાં હજી બહારનુ આલંબન છે જ્યારે જ્યાનસમાધિમાં બહારનું આલેખન પણુ નથી. ધમ અનુષ્ઠાનેાની ક્રિયા કરતા કરતા સ્વરૂપમાં ઉપયોગ-દષ્ટિ અંતરથી સ્થિર કરો આત્મ-પ્રદેશોએ. દેહના સુખ–ભાગના પાયે કદી પણ આત્માનું સુખ નિરાવરણ થતું' નથી: જ્ઞાન એ આત્મપ્રદેશના ઉપયોગના આધારે છે અને અશાતાવેદનીય એ ઉપયેગ અને આત્મપ્રદેશ ઉભયના આધારે રહે છે. અશાતાવેદનીય વખતે જીવ આત્મ-પ્રદેશએ દુઃખ વેઠે છે એટલે અસહાયહીન અશત-નિબળ બને છે. વિષય-કષાય પણ નિષ્ફળ બને છે જેથી ભોગ-સુખ આદિ સુખેથી વેદી નથી શકતા. ધ્યાન કરતી વખતે સ્વદોષદશ'ન કરતાં શીખવું જોઇએ.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy