________________
૧૮
કુંડીમાં અનેકવાર મેટાં યુદ્ધો ખેલાયાં છે. એટલે હૅસ્તિકુડીની ચઢતીપડતી વાર ંવાર થયા કરી છે. અહીં રિવાં, વિધવ્વરાજ, મુમ્મટરાજ, ધવલાજ વગેરે રાžાડ વંશના રાજાઓએ રાજ કર્યાંના ઉલ્લેખો ઇતિહાસમાં સાંપડે છે.
પ્રબુદ્ધ જીવન
હસ્તિકડીની આ પ્રચીન પવિત્ર તીર્થભૂમિ ઉપર સૈકાઓ દરમિયાન કેટલાય મહાન આચાર્યાંનાં પગલાં થયેલ છે. વિ. સ. ૩૬૦માં આચાય' સિદ્ધસૂરિએ સૌ પ્રથમ આ સ્થળે ભવ્ય જિનાલયનું નિર્માણ કરાવી અને ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારપછી આચાય' કકકસૂરિ (સાતમા), દેવગુપ્તસૂરિ સાતમા, કકકસૂરિ (આઠમા), કકકસૂરિ (નવમા, સિદ્ધસૂરિ (નવમા ) યોાભદ્રસૂરિ, શાંતિભદ્રસૂર, વાસુદેવસૂરિ, (અપરનામ અલિભદ્રસૂરિ અને કેશવ સૂરિ), સૂ`સૂરિ વગેરે મહાન આચાય ભગવતાએ આ તાથના છÍદ્વારમાં આપેલા યોગદાનના ઉલ્લેખા વિવિધ લેખામાં મળે છે.
વિક્રમના ‘સાતમા સૈકામાં આ પ્રદેશમાં ભયંકર દુકાળ પડયા હતા, ત્યારે આચાય દેવગુપ્તસૂરિએ લેાકાને પ્રેરણા અને ઉપદેશ આપીને અનાજ અને ધાસચારાની વહેચણી એવી સરસ રીતે કરાવી હતી કે દુકાળ-સુકાળમાં પરિણમ્યા હતા.
વિક્રમના આઠમા સૈકામાં આચાય' કક્કસૂરિ ( નવમા ) હસ્તિકુડીમાં પધાર્યાં હતા અને અહી એક સાથે ૫૦૦ વ્યકિતઓને દીક્ષા આપી હતી.
વિક્રમના નવમા સૈકામાં સદેવસૂરિ પેતાના ૫૦૦ શિષ્યા સાથે અહીં પધાર્યાં હતા. તે વખતે એમના ઉપદેશથી હસ્તિ ડીના રાજા જગમાલે શિકારનુ વ્યસન છેડયું હતું અને સપરિવાર જૈનધમ અંગીકાર કર્યાં હતા.
અચલગચ્છની પટ્ટાવલી અનુસાર આચાય જયસિ હદેવસૂરિ વિક્રમના તેરમા સૈકામાં હસ્તિડી પધાર્યાં હતા તે વખતે રાજા અન તસિહ રાઠે... ત્યાં રાજ્ય કરતા હતા. રાજાને જલેાદરના ભયંકર અસાધ્ય રોગ થયા હતા. એ વખતે રાજાની વિન ંતીથી જયસિંહદેવસૂરિ રાજમહેલમાં પધાર્યાં હતા અને એમણે મંત્ર ભણીને આપેલુ પાણી પીવાથી રાજાના રોગ મટી ગયા હતા. એથી પ્રભાવિત થને અનતસિંહ રાઠોડ રાજાએ આચાય શ્રી પાસે સપરિવાર જૈનધમ અંગીકાર કર્યાં હતા.
તા. ૧૬-૩-૯ અને ૧-૪-૮૮
પદેશથી હરિતકુ ડીના વિદગ્ધરાજા જે જિનમંદિરને છÍદ્વાર કરાવી તેમાં ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તે સમયે ઉપુર પાસેના રાજા અલટની રાણીને રેવતી નામના વળગાડને રાગ થયા હતા અને તે કઈ રીતે મટતે ન હતો. અને અલિભદ્રસૂરિની વિદ્યાશકિતની ખબર હતી. એથી એણે હસ્તિકડી દૂત મેક્લ્યા અને અલિભદ્રસૂરિને પોતાને ત્યાં પધારવા માટે નિમંત્રણ મળ્યું. પરંતુ અલિભદ્રસૂરિએ દૂતને પાા મેકક્લ્યા અને હસ્તિડીમાં ખેડાં ખેડાં જ રાજાની રાણીના રૈવતી રાગને મટાડી આપ્યા હતા. એથી રાજા અહ્લટ ખૂબ પ્રભાવિત થયા હતા. તે સમયે અલિભદ્રસૂરિએ રાતા મહાવીરની પ્રતિમા સન્મુખ રેવતી રાગના અધિષ્ઠાયક દેવતાની – રેવતી યક્ષ ( મહાવીર યક્ષની સ્થાપના કરી હતી. આ યક્ષપ્રતમા આજે પણ ત્યાં છે. યશેાભદ્રસૂરિ અને અલિભદ્રસૂરિ ( કૅશવસ રિ ) અંતે આચાર્યં મંત્રશકિત અને વિવિધ વિદ્યાઓના સાધક હતા અને યક્ષ-યક્ષિણીના ઉપાસક હતા. એથી બંનેના જીવનમાં અનેલા ચમત્કારોની કેટલીયે વાતે આ પ્રદેશમાં પ્રચલિત ખતી હતી. એવી દ ંતકથાએ ‘સિયા' (યશાભદ્રસૂરિ) અને ‘કસિયા’ (કેશવમૂરિ)ના ચમત્કારી તરીકે પ્રચલિત છે.
રાતા મહાવીરના જિનમંદિરના ૧૭૦૦ વર્ષ દરમિયાન કેટલીયે વાર છÍદ્ધાર થયા છે. મંદિરનું સ્થળ પણ કદાચ બદલાયા કર્યુ હશે. અગ્રેજોના શાસન દરમિયાન વેરાનમાં આવેલું તીથ ધણા લાંખા સમય સુધી જીણુ` હાલતમાં રહ્યુ હતુ. આ પ્રાચીન ભવ્ય તીથના છાઁદ્વાર કરવાની ભાવના ખીજાપુરના શ્રેષ્ઠિને હતી. ગત શતકમાં રાજસ્થાનના આ વિભાગમાં આચાય વિજય વલ્લભસૂરિને પ્રભાવ ઘણા માટે રહ્યો હતો. એમની પ્રેરણાથી વિ. સ. ૧૯૮૮માં મંદિરના જીર્ણોદ્ધારનું કામ ખીજાપુરના સથે ઉપાડી લીધું અને આચાય વિજય વલ્લભસૂરિની પ્રેરણાથી સારો આર્થિક સહયોગ મળતાં વિ. સ. ૨૦૦૬માં રાતો. મહાવીરછમાં 'જનશલાકા અને પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવી હતી. ત્યારથી ઉત્તરોત્તર આ તીર્થમાં નવનિર્માણનુ કાય સારી રીતે થયું છે. ધમ શાળા, બાજનશાળા, ઉપાશ્રય, પુસ્તકાલય વગેરેની સારી સગવડ કરવામાં આવી છે. અને હવે ૫ પૂ. મુનિશ્રી અરુણુવિજયજી મહારાજની પ્રેરણાથી ત્યાં સમવસરણુ મંદિરની રચનાનું કાય પણ સંઘે ઉપાડયું છે,
રાતા મહાવીર રાત્રિ મુકામ સહિત અનુભવ લેવા જેવુ એક તીર્થ સ્થળ છે, જ્યા નના અભ્યાસીઓ માટે સવિશેષ
હસ્તિકડીમાં સમયે સમયે પધારેલા આચાર્ય' ભગવતમાં યશાભદ્રસૂરિ અને અલિભદ્રસૂરિ (વાસુદેવાચાય')નાં નામ વિખ્યાત છે. આજે પણ આ તી'માં યશેભદ્રસૂરિ અને અલિભદ્રસુરિની પ્રતિમા જુદી એક દેરીમાં જોવા મળે છે. યશેભદ્રસુરિ વિક્રમના દસમા સૌકામાં થઈ ગયા. તે સડેકગચ્છના ઇશ્વરસૂરિના શિષ્ય હતા બાલ દીક્ષિત યશાભદ્રને બદરીદેવીના પ્રખર આરાધક એવા ગુરુમહારાજે નાની વયમાં જ ઘણું જ્ઞાન આપ્યુ અને વિવિધ વિદ્યા શીખવાડી હતી. અગિયાર વર્ષની કિશોરવયે તે યશોભદ્રને આચાયની પદવી આપવામાં આવી હતી, જે દર્શાવે છે કે એમની તેજસ્વિતા કેટલી બધી કશે ! યાભદ્રસૂરિના જીવનની ઘણી વિગતો ‘શેભદ્રસૂરિ રાસ'માં તથા ‘સ’કૃત ચરિત્ર’નામની કૃતિઓમાં સાંપડે છે,
યશે.ભદ્રસૂરિના તેજરવી શિષ્યોમાંના એક અલિભદ્રસૂરિ હતા પેાતાના ગુરુની પાટે પેતાને સ્થાન ન મળતાં એમને પોતાના ગુરુ સાથે મતભેદ થયા હતા. એટલે પાછળથી અલિભદ્રસૂરિએ પેતાનું નામ વાસુદેવાચાય રાખ્યુ હતુ અને પોતે હસ્તિ ડી નામના જુદા ગચ્છની સ્થાપના કરી હતી. અલિભદ્રસૂરિ (વાસુદેવાચાય ) " પણ ઘણા પ્રભાવક આચાય હતા. એમના સદ્ગુ
ભુલ સુધાર હેમચંદ્રાચાયની નવમી શતાબ્દી
‘પ્રબુદ્ધ જીવન'ના ગતાંકમાં (તા. ૧-૩-૮૮ હેમચંદ્રાચાય ને જન્મ વિ. સ. ૧૨૪૫ માં થયા હતા એમ લખવામાં ઉતાવળે વિસ્મૃતિ દ્વેષ થયા છે. લેખ છપાઇ ગયા પછી તે ભૂલ તરફ ધ્યાન ગયું હતું . કેટલાક વાચા તરફથી પણ ધ્યાન ખેંચવામાં આવ્યુ હતું. હેમચંદ્રાચાય ને જન્મ વિ.સ. ૧૧૪૫માં થયા હતા. હેમચંદ્રાચાય વિષે લખેલી મારી પરિચય પુસ્તિકામાં પણ તે પ્રમાણે સાચી સાલ આપેલી છે. એટલે હવે હેમચંદ્રાચાય ની આઠમી નહિ પણ નવમી શતાબ્દી ઊજવવાના અવસર પ્રાપ્ત થાય છે એમ વાંચવું.
આ ભૂલ માટે ક્ષમા ચાહું છું.
-તત્રી