________________
તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮
પ્રબુદ્ધ જીવન
સમરવાં અને કર્મોનો ક્ષય તરફ આગળ વધવું.
સાધનાને આ બીજો તબકકે શરણગમન આદિ દ્વારા મળેલ ગુણપ્રાપ્તિને સ્થાયીભાવ આપે છે. પાપની નિંદાય કરી અને સુકૃતની અનુમોદનાય કરી; હવે એનું સાતત્ય ચાલુ રહે એ માટે ધમધારણ અને સ્વાદયાય. મોહને વારવા માટે અને રાગ, દોષ રૂપી ઝેરને ઉતારવાનો ઉપદેશ સમતા ગુણને ટકાવી રાખવા માટે છે.
સમતાનું સાતત્ય પહેલેથી રાખવાનું છે. ર અને ૩જી કડીમાં પ્રબોધેલ આઠ સ્ટેપ્સમાં પણ સમત્વપુષ્ટિની વાત છે.
આગળ મેં કહ્યું હતું કે, રછ અને ૩જી કડી : સાધકના જીવનમાં એક મધુમય ઝંકાર રેડવા માટે છે. આ વાતના અનુસંધાનમાં કહી શકાય કે ૨૬ થી ૨૮મી કડી પેલા ઝંકારને કાયમી કેમ કેદ કરી શકાય તે વાત સૂચવવા આવી છે. ત્રિપુટીની મધ્યવતી સાધનાના આઠ આઠ પાનમય પ્રારંભિક અને અન્ય બિન્દુએ.
અથવા તો સાધનાને જ ત્રિપથગામિની ગંગા તરીકે કલ્પી શકીએ. બીજો અને ત્રીજે દહો : પ્રથમ ટે, ચેથાથી તેવીસમા દૂહા સુધી બીજો ફેટે અને છવીસમાથી ૨૮મા દુહા સુધી સાધનાને ત્રીજો કાંટે. ગંગા, જમના ને , સરસ્વતીને આ કે મધુર સંગમ! * ઉદાસીનતાના આ સંગમમાં સ્નાન કરનારને પરિભ્રમણને . થાક દૂર થઈ જાય છે. ઉદાસીન. ઊંચે ચઢેલે. . સાધનાની ઉંચાઈએ ચડયા પછી હવે “પરમધામ’ સામે જ દેખાય છે.
.. કડી ૨૯મી: ઉપસંહાર . શ્રી નવિજયે ગુરુ શિષ્યની,
શીખડી જેહ અમૃતવેલ રે; - * એહ જે ચતુરનર આદરે,
તે લહે સુજસ રંગરેલ રે... આનંદની રંગરેલ માટેનું આ મધુમય આમંત્રણ, મહોપા"ાયજીનું આમંત્રણ ને ન સ્વીકારીએ તે ચાલે કેમ ? .
ભકિતયોગમાં ઊતરવા માટે મહોપાધ્યાયજીની વીશી, સાધના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રસ્તુત “અમૃતવેલ’ની સજઝાય અને દ્રવ્યાનુયોગના ચિંતન માટે “દિવ્યગુણ પર્યાયને રાસ'. કેવળ ગુજરાતી ભાષા જાણનારાઓ માટે પણ મહોપાધ્યાયજીએ કે માટે ખજાને ખેલી દીધો છે. ', '
મહોપાધ્યાયજી, વન્દન તમને ! ... 6
રાતા મહાવીર-આદિવાસી અનાજ રાહત ફંડ
સંઘના સમિતિના કેટલાક સભ્યોએ રાતા મહાવીર . (રાજસ્થાન)ની તીર્થયાત્રા કરી હતી તે પ્રસંગે ત્યાંના આદિવાસીઓ માટે અનાજ રાહત ફંડમાં નીચે પ્રમાણે રકમ લખાવી હતી: ૫૦૦ છે. રમણલાલ ચી. શાહ ૫૦૦ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ ૫૦૦ શ્રીમતી વસુબહેન ભણશાલી ૫૦૦ એક સજજન તરફથી હ. શ્રી ચીમનલાલ જે. શાહ ૫૦૦ શ્રી મફતલાલ ભીખાચંદ શાહ પ૦૦ શ્રી જયંતીલાલ ફત્તેચંદ શાહ ૫૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ. ૫૦૦ શ્રીમતી જ્યાબહેન વીરા ૫૦૦ શ્રીમતી મૃદુલાબહેન શાહ ૫૦૦ શ્રીમતી ધીરજબહેન વેરા , ૨૫૧ શ્રીમતી પુષ્પાબહેન પરીખ - ૨૫૦ શ્રીમતી મીનાબહેન શાહ ૨૫૦ શ્રીમતી કમલબહેન પીસપાટી રપ૦ શ્રીમતી ચંદ્રાબહેન એચ. શાહ ૨૫૦ શ્રીમતી રમાબહેન વી. મહેતા ૨૫૦ એક બહેન તરફથી હ. શ્રીમતી તિબહેન શાહ : ૧૫૧ શ્રી બસંતલાલ નરસિંહપુરા
૬૬૫ર
'
'
,
" .
સાભાર સ્વીકાર [] ઓચ્છવ * લે. હસિત બૂચ + કાઉંન સેળ પેજી + પૃષ્ઠ-૧૨૦ * મૂલ્ય રૂા. ૨૦-૦૦ પ્રકા. ગુજર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધી માગ, અમદાવાદ–૧. [] મારી અભિનવ " દીક્ષા લે. કાશીબેન મહેતા *' કાઉન સેળ પેજી * * પૃષ્ઠ-૨૬ મૂલ્ય રૂ ૧-૫૦ પ્રકા. શિશુવિહાર, ભાવનગર (સૌરાષ્ટ્ર) [] સાહસિક ટેળી લે. ગિરિશ ગણાત્રા * કાઉન સેળપેજ * પૃષ્ઠ-૪૧ * મૂલ્ય રૂ. ૧૦/- પ્રકા. કુસુમ પ્રકાશન . ૬૧/એ નારાયણનગર સેસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, " અમદવાદ-૭ ] વડલાની છાંયા [] દીવડાએ દીપ એલે [] આંગણું મહેકી ઊઠયું * ત્રણેના લેખકપદમા ફડિયા *ક્રાઉન સોળ પેજ * ત્રણેની કિંમત રૂ૩૦/પ્રકા. ઉપર મુજબ [] રંગ બિલોરી [] મન બિલોરી 0 હાસ ખિલોરી * ત્રણેના લેખક શ્રી રજનીકુમાર પંડયા * કાઉન સેળ પેજી * ત્રણેનું મૂલ્ય રૂ. ૬૩-૦૦ પ્રકા. રૂપાલી પબ્લિકેશન, પીર મહમદશાહ મેન્શન, ઘીકાંટા કોસિંગ, રિલીફ રોડ, અમદાવાદ–૧. [] શ્રીમદ્ રાજચંદ્ર * અને ગાંધીજી (સુધારેલી બીજી આવૃત્તિ). લે. નેમચંદ ગાલા ડેમ સાઇઝ « પૃષ્ઠ-૧૨૭ : મૂલ્ય રૂ. ૨૫_* * પ્રકા આર. આર. શેઠની કુ.-૧૧, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨.
[‘પ્રબુદ્ધ જીવન’ના. અકેમાં દરેક વર્ષે પાનાંની સંખ્યાને ક્રમાંક ૧ થી શરૂ કરી સળંગ સંખ્યાંક વર્ષના અંત સુધી ગ્રેવીસ અંક સુધી અપાતે હતે.. . : :
ટપાલના નવા નિયમ અનુસાર હવેથી પ્રબુદ્ધ જીવનના પ્રત્યેક અંકમાં પાનને સંખ્યક નવેસરથી ૧ થી શરૂ કરવામાં આવ્યું છે, તેની સૌએ નોંધ લેવા વિનંતી.
-તંત્રી