SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન બાજુના ભગવાનનાં ત્રણ ત્રણ છત્રની વાત કરી જેમ આ અવસૂરિકારે છત્રાતિછત્ર શબ્દ વાપરી મૂળગાથાના કથનને સ્પષ્ટ કરી બતાવ્યુ એવુ વીતરાગસ્તાત્રના ટીકાકારે અને અવચૂર્ણિકારે સ્પષ્ટિકરણ કરી નાખ્યું હોત. તે બહુ સારું અત. ખેાટી પ્રવૃત્તિ ન ચાલત. આ લેખને પણ જન્મ ન મળત. આગમમાં અનેક સ્થળે આવતે પ્રખ્યાત શબ્દ ક્રમ સ્થાન પર ન આવ્યો ? ખેર ! (iv) શ્રીસ્થાનાંગસૂત્ર નામના આગમગ્રંથને એક વધુ પુરાવા જોઇએ. શ્રીસ્થાનાંગસૂત્રના છમા ઠાણુમાં ઇન્નતિä - છત્રાતિછત્રે શબ્દનુ નિવĆચન કરતાં ટીકાકારમહર્ષિ' વિગ્રહ કરે છે- ... છત્ર - મતિ” છત્ર છત્રાતિત્ર તસ્ય સંશ્યાŔ-आकारोsधस्तनं छत्र महदुपरितनं लघु इति तेन संस्थिता : છત્રાદિછન્ન સંયાનમંસ્થિતા:, રથાનાંગના ટીકાકારે તા દીવા જેવું સ્પષ્ટ જ લખી નાખ્યું કે વષસ્તન એટલે નીચેનું છત્ર મેટું તે પછીનુ નાનુ એટલે ટામેટિક ત્રિકાકાર બની ગયા એ જ આકારે ત્રણ છત્રા સમજવાં એવુ આપણા આગમા અને એની ટીકા સ્પષ્ટ જણાવી રહી છે. ઉપરના આગમેના પુરાવાઓથી છત્રાતિત્ર શબ્દને અથ આપણે જોઇ આવ્યા આટલું જાણ્યા પછી હું માનું છું કે હવે ત્રણ છત્રના ક્રમની બાબતમાં કાઇને કશી જ શંકા કે દ્વિધા નહિ રહે. હવે પ્રત્યક્ષ પ્રમાણેા જોઇએ પ્રત્યક્ષ પ્રમાણ આદ્ય-સૌથીશ્રેષ્ઠ-નિ:શંક અને નિવિધાદ પ્રમાણુ ગણાય. એનાથી વસ્તુ હસ્ત મલકવતું સ્પષ્ટ સમજાય છે. પ્રત્યક્ષ પ્રમાણ માટે બીજા કશા પુરાવા--સાબિતીની જરૂર રહેતી નથી. અને જ્યારે ખે–ચાર નહીં પણ ડઝનબંધ પુરાવા મળતા હોય ત્યારે તો કાઇ લીલે કે ચર્ચાને સ્થાન જ રહેતુ નથી. અહીં આપણે એ માટે લગભગ ૨૫૦૦ વર્ષોંથી ઉપલબ્ધ ધાતુભૂતિ એ અને પાષાણમૂતિ આના વિચાર કરીએ. (૧) પાંચ-પાંચ ફૂટ કે તેથી વધુ મોટી કાળમાંઢ પથ્થરની ૨૦૦૦ વર્ષ જૂની મૂતિ એના ફોટા ધણાં પુસ્તકામાં છપાઈ ગયા છે. તેમાં પણ માથા ઉપર અંદર જ ખાદીને પથ્થરના જ બનાવેલાં છત્રા છે; બહારથી લાવેલાં કે લટકાવેલાં હોય તેવાં નહી પણ મૂતિ ઘડી ત્યારે જ ભેગાં ધડેલાં છે તેથી તે આગમને અને તદ્નુસાર વતી મારી માન્યતાને જ અનુસરતા છે. : (૨) મેં જોયેલી ઘેાડીક પાંચમા સૈકાથી દશમા સૈકા સુધીની નાનીમેાટી ધાતુભૂતિ એમાં પણ અંદર જ સ્પષ્ટ રીતે ધાતુનાં છત્રા ઉપસાવેલાં હતાં. તે પણ આગમની અને તદ્દનુસર મારી માન્યતાને જ અનુસરતાં સવળાં જ અનાવેલાં હતાં. તા. ૧૬-૩-૮૮ અને ૧-૪-૮૮ સવળા ત્રણ છત્રાવાળી પ્રાચીનમૂતિ એ ભારતમાં પાર વિનાની છે. મેં મદિરમાં રહેલી, ગુફામાં રહેલી કે દક્ષિણભારતમાં પહાડની શિલાઓમાં કાતરેલી ધાતુ કે પાષાણની સેંકડા મૂર્તિ એ જોઈ એમાં એક પણ મૂર્તિ` ઊંધા ત્રિકાણ 4 ના અથવા અવળા આકારના છત્રવાળી ન જોઈ. જોડાજોડ ગેખલાએ અનાવી તેમાં કંડારેલી ૧૦, ૧૫, ૨૫ સ્મૃતિએ જો તે તમામ મૂર્તિ એનાં છત્ર સવળા ત્રિકાાકારના જ છે. મારી પાસે તેના પુસ્તકા, ફોટાઓ છે આ ધરતી ઉપર અવળા આકારની છત્રવાળી એક પણ મૂર્તિ મારા જોવામાં આવી નથી. હા, ા ખૂણેખાંચરે અજ્ઞાનભાવે આજે જેમ ખોટુ થાય છે તેવી તે વખતે ખેટાં છત્રાવાળી કાઇએ કરાવરાવી હોય અને એકાદ-બે કદાચ મળી આવે તે પણ તેનું શુ મૂલ્ય? (૩) આ સિવાય છેલ્લા ૧૦૦૦ – ૧૨૦૦ વરસની ઢગલાબંધ શ્વેતાંબર–દિગમ્બર મૂતિ એમાં પંગ્લિશ A કે ત્રિકાણાકારની જેમ ભગવાનના માથા ઉપરનુ માટું, તેની ઉપર તેથી નાનુ અને તેની ઉપર તેથીય નાનુ, આ રીતે છત્રે પથ્થરમાં અનાવેલાં હતાં અને આજે પણ છે. જેના ફેટા સરકારી મ્યુઝિયમોમાં તથા મૂતિશિલ્પના છપાયેલા અનેક પ્રથામાં જોવા મળે છે. મથુરાના કંકાલી ટીલાની કાળમીંઢ પથ્થરની ૩૩ ફૂટ કે તેથી વધુ મોટી મૂતિ આમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ઇતિહાસ મહોદધિ પૂ. આ. શ્રી ન્દ્રિસૂરિજીના લખેલા ભગવાન મહાવીર ચરિત્રના પુસ્તકમાં તેના ફોટા છે. પાલિતાણાતીથ ઉપરથી લઈ જજી ભારતનાં અન્ય તીર્થા, પહાડા, મદિરામાં ઠેર ઠેર બિરાજમાન કરેલી સેંકડા પાષાણુની મૂર્તિ' છે. તેમાં પરિકરવાળી મૂર્તિ પણ છે. એ બધી મૂતિ એમાં સ્પષ્ટ ત્રણ છત્ર કરવાની અનુકૂળતા બંધી વખતે હોતી નથી. એટલે એક છત્ર તા સૌને દેખાય એવું કરેલુ હોય જ છે. અને તે છેત્રના ઉપરના ભાગમાં બીજા ખે છત્રનું સૂચન કરનારા એક દોરાની અથવા અબ્વે દારાની ઊંચાઇવાળા હાંસિય પાડેલા હોય છે. કેટલીક મૂતિઓમાં હાંસિયાની પણ જગ્યા ન હેાય તો એક પછી એક એમ પાતળી જે રેખાએ બતાવેલી હાય છે. એ ત્રણ છત્રાની પૂરતી માટે જ કરવાની વર્ષાં જૂની પ્રથા છે. નાની મૂર્તિ એમાં ત્રણ ા કરવાં મુશ્કેલ હોય છે એટલે એક બતાવી બાકીના છે. માટે હાંસા-આંટા બતાવી દે છે. સૌને મૂર્તિ - શિલ્પમાં રસ ન હોય તે સ્વાભાવિક છે. પણ પાલિતાણા જાવ ત્યારે પરિકરવાળા અનેક મૂર્તિએ જોજો અથવા વિહારમાં સપરિકરમૂતિ ઉપરનાં છત્રે ઉપર નજર ફેરવજો તાય ખ્યાલ આવી જશે. પણ આજે દર્શન કરવાના માંડ ટાઇમ હોય ત્યાં કાણુ આવું આડુ અવળુ નિરીક્ષણ કરે ? દિગંબરના દક્ષિણ ભારતનાં તીર્થાની તમામ પાષાણુધાતુ મૂતિઓ ઉપરના અંદર બનાવેલાં છત્રો સવળાં જ છે. દિગ ખરીય શિલ્પસ્થાપત્ય અને કળાનાં જૈન પુસ્તકા જોઈ જવાથી ખાતરી થશે. હવે-ઘડીભર માટે માની લઇએ કે હેમચદ્રાચાય જી મહારાજને આશય ભગવાનના માથા ઉપર પ્રથમ છંત્ર નાનુ, પછી મોઢું', અને પછી એથી મેટુ' એવું કહેવાનેા હતા. તે પછી તરત જ પ્રશ્ન ઊઁભા થશે કે આગમ તથા આગમની ટીકાઓમાં અષ્ટમહાપ્રાતિહા ના વર્ષોંન પ્રસંગે છત્રાતિ ંત્ર શબ્દ મૂકયા છે, તે શું એમના જોવામાં નહિ આવ્યો હોય? એવું કાનાથી યે કહી શકાય તેમ છે ખરું? હરગીજ નહિ. આગમના આટલા મેટા આધારને છેડીને આગમવિરુદ્ધ વાત સૂરિજી કરે તે ક'દી માની શકાય તેમ નથી. ખીજુ જે છત્રાતિત્ર આકારને ન અનાદિ અનતકાળથી શાશ્વત રહેલા સાત નરકના આકારને પણ નથી માનતે એમ કહેવુ પડશે અને એ વાત પ્રત્યક્ષ શાસ્ત્રવિરાધી અતી જશે. આવી કાઈ આપત્તિ ન આવે માટે તેમ જ આગમ સાથે વિરાધાભાસ ન આવે તે માટે પુણ્યદ્ધિ ક્રમને ઉપરથી નીચે ઊતરતા સ્વીકારીએ એ સપૂર્ણ રીતે સુગ્ય છે. = o
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy