________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩ ૮૮ અને ૧ ૪-૮૮
પહેલ કલાસ (નંબર), દેશવિરતિને બીજો કલાસ અને સર્વ વિરતિને ત્રીજો કલાસ, આ કથનનું તાત્પર્ય એ છે કે સમ્મકૂલ વગેરેની જેમ છત્રમાં પણ એક નાનું, બીજુ એથી મેટું અને ત્રીજુ એનાથી પણ મોટું. અહીં પ્રશ્ન એ થાય છે કે-નીચેનાને મેટું ગણવું કે ઉપરનાને મોટું ગણવું ?
વીતરાગસ્તોત્રના પ્રસ્તુત શ્લેકની ટીકામાં આ અંગે કે નિર્દેશ નથી. ટીકામાં તે એટલું જ કહ્યું છે કે પુષ્યદ્ધિમતત્ વાતવરાત્રથી. એટલે કે પુણ્યદ્ધિના ક્રમ મુજબ તપન્નત્રયી એટલે કે છત્રત્રયી સમજવી. પણ તે છત્રત્રયી નીચેથી ઉપર લઈ જવી કે ઉપરથી નીચે લઈ જવી એ બાબતમાં ટીકાકાર સવથા મૌન છે.
અહીં ભ્રમ પેદા થવાનું કારણ એ બને છે કે ત્રણ છત્રની વાત આવે એટલે હદય—ચક્ષ સામે ભગવાન હાજર થઈ જાય. પછી તરત જ માથાથી “પૂણ્યદ્ધિક્રમ ગોઠવવાનું મન થઈ જાય. સામાન્ય રીતે બધા વાચકે એ જ અર્થ-ભાવાર્થ ખેંચે પણ આગળ જણાવવામાં આવનારા આગમન પડે અને પ્રાચીન મૂતિઓમાં કંડારેલા ત્રણ છોના જીવતા-જાગતા પ્રત્યક્ષ પુરવા–પ્રમાણેથી એ બાબત તદ્દન ખેતી કરવાની છે.
પ્રભુના મસ્તક ઉપરનું નાનું પછી મેટું અને પછી એથી મેટું આવાં અવળાં છત્ર કરાવનાર વિદ્વાનને પૂછવાનું મન થાય કે જ્યારે વીતરાગસ્તોત્ર મૂળમાં કે તેની ટીકામાં નિયામક કશું જણાવ્યું નથી તે આપ સહુ કયા આધારે છત્ર અવળાં કરો છો? શા માટે મંદિરમાં કે પટામાં બેઠાં છત્ર ચિતરાવે છે ? પુણ્યવિદ્વથી સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિએ ત્રણે બાબતેને આપણે ઉપરથી નીચેના ક્રમે ગઠવીએ તે શું વાંધે ? એમ કરવાથી ભગવાનના માથા ઉપર સર્વવિરતિ અવશે, અને તેથી ત્યાં મોટું છત્ર ગોઠવાશે. આમ સ્વીકારીએ તે જ આગમના પાઠે સાથે સમન્વય–સુમેળ સાધી શકાશે.. વચ્ચે બીજી વાત વિચારી લઈએ :
અહીં એક સવાલ ઉઠાવી શકાય કે વીતરાગતેત્ર ૧૨મી સદીમાં રચાયું છે. એના ઉપર કર્તાની પિતાની (પા), એમના શિષ્યની કે એમના સમકાલીન કઈ મુનિની ટીકા નથી. આપણી પાસે જે વિવરણ–રીકા છે તે ૩૦૦-૩૦૦ વર્ષ જે લાંબે ગાળે ગયા બાદ થયેલા મુનિરાજોની છે. વિવરણકારે પુણ્યદ્ધિથી સમ્યકૂવ, દેશવિરતિ અને સર્વવિરતિ એવા અર્થનું ગ્રહણ કર્યું પણ ખરેખર પૂ. હેમચંદ્રાચાર્યજીને આ જ અર્થ ઈષ્ટ હતો ખરો ? ૩૦૦ વર્ષ પછીના ટીકાકારે દરેક વખતે મૂળકર્તાના પૂરા આશયને સમજી જ શકે એવું નિશ્ચિતપણે માની શકાય ખરું? અસાધારણ કટિના સાતિશય વિદ્વાન હોય તે વાત જુદી છે. બાકી સામાન્ય સાધુપુરુષનું જ્ઞાન ક્ષાપશમિક છે. એની અનેક મર્યાદાઓ છે. એટલે મૂલકારના આશયને ન્યાય ન આપી શકે એમ પણ બને. સાથે બીજી બાબત એ છે કે પુણ્યદ્ધિથી કદાચ બીજી કે ત્રણ બાબત લેવાની હશે ખરી? એ વિચારવું રહ્યું.
પુણ્યદ્ધિ ને અથ" સમવસરણની વ્યક્તિ પણ કરી શકાય. પુણ્યદ્ધિ તરીકે સમવસરણની ઋદ્ધિ જ વધારે બંધબેસતી લાગે છે. અને જો એ અર્થમાં લઈએ તે ભ્રમ થવાને કે ભૂલ થવાને પ્રશ્ન જ ન રહે. જેમ સમવસરણમાં ઉપરથી લઇએ એટલે પ્રથમગઢ નાને પછી બીજે તેનાથી મેટ અને ત્રીજો
એથીય મેટ એ ક્રમ મુજબ ત્રણ છત્ર બરાબર બંધબેસતાં આવે.
અત્યારે તે સમ્યક્ત્વાદિ ત્રણને સાદર સ્વીકારી લઇએ તે પણ ત્રણ છત્રની શાસ્ત્રીય માન્યતા સાથે કરશે બધ આવે તેમ નથી કારણ કે વિવરણકારે તે પુoથઢિંજH : તવદ્ ગાતવત્રત્રી-પુણ્યદ્ધિના ક્રમ મુજબ છન્નત્રયી સમજવી. (એટલે એક છત્ર નાનું, બીજુ તેનાથી મોટું અને ત્રીજુ તેનાથી. મેટું આટલી જ વાત કરી.) બાકી મેટું ઉપરથી લેવું કે. નીચેથી લેવું તેને કશે સીધે સકેત કરતુત ટીકા કરતી નથી, એટલે સમ્યવાદિ અર્થ પણ આપણને બાધક નથી.
અરે ! મને તે વીતરાગસ્તોત્રના ચૂર્ણિકાર અને વિવરણકાર સામે જોરદાર ફરિયાદ કરવાનું મન થાય છે કે તેઓએ ટીકામાં અ તે તાત્પર્યાય કે ફલિતાર્થ શબ્દ મૂકીને છન્નેને ક્રમ કેવી રીતે સમજ તેની સ્પષ્ટતા કેમ ન કરી? શું આગમના છત્રાતિછત્ર શબ્દથી તેઓ અજાણ હતા ? કે શું તે વખતે એ વાતનું ધ્યાન નહીં રહ્યું હોય ? જે હોય તે, પણ ફલિતાર્થ ન લખવાના કારણે સ્પષ્ટતા થઈ નહીં તેથી ઉપર ઉપરથી વીતરાગતેત્રના શ્લેક અને તેની ટીકાનું અધ્યયન કરનારાઓ, દેરાસરમાં, ચિત્રમાં, ચંદરવા, પુંઠીયા વગેરે દરેક માધ્યમે ઉપર ખોટાં ચિત્ર ચિતરાવતા રહ્યા છે. અને કઈ કઈ આચાર્યો તેમ જ મુનિરાજેએ તે નવી મૂતિઓમાં પથ્થરમાં અંદર જ - ઉપસાવી દીધા છે. મેં એક મુનિરાજને આવું સાહસ ન કરવા અગાઉથી વિનંતિ કરી અને એમણે માન્ય પણ રાખી છતાંય છેવટે છત્ર અવળાં જ કરાવ્યાં. ખરી રીતે મને પૂછો તે શ્રદ્ધેય ટીકાકારે ટીકામાં જ સદ્ બાતવશxથી પંકિત લખ્યા પછી પણ ઉન્નત્રયી મનમોજીત્રાતિછત્રવત્ જ્ઞાતયા ! ફક્ત આટલું જ લખ્યું હતું તે કઈ બેટ અર્થ કરત નહીં. અને વર્ષોથી ક્યાંક કયાંક મૂર્તિના માથે તે કયાંક મૂર્તિની જ ગાદી નીચે અષ્ટમહાપ્રાતિહાર્યા ઉપસાવ્યા. તેમાં ત્રે. અવળાં ઉપસાવ્યાં. જે હજારો વર્ષો સુધી પેટા થયાની યાદી આપ્યા કરશે તે સ્થિતિ ઊભી થવા પામત નહીં. આ બધી વાત વીતરાગસ્તંત્ર અને તેની ટીકાને લગતી પૂરી થઈ.
ઉપરની બધી વાતને સાર એ આવ્યું કે ત્રણ છત્ર રાખવા અને એમાં એક નાનું, બીજુ તેથી મેટું અને ત્રીજુ તેથી મેટું રાખવું. પણ મેટું ઉપરથી લેવું કે નીચેથી એ વાત હજ લેખમાં નિશ્ચિત થઈ શકી નથી. અદ્ધર રહેલી એ વાતને નિર્ણય કરવા માટે ત્રણ છત્રની બાબતમાં કોઈ પણ જાતની નાનીમેટી શંકા રહેવા ન પામે એ માટે અને સરળતાથી બધી રીતે સમાધાન થાય એ માટે આપણે સન્માન્ય આગમશાસ્ત્રોના આધારે તરફ આગળ વધીએ. ત્રણ છત્રની બાબતમાં આગમશાસ્ત્રોના પુરાવા :
સૌથી પહેલા મજબૂતમાં મજબૂત પાયાની વાત વાચકે આંખ સામે એ રાખે કે શાસ્ત્રકારોએ ત્રણ છત્રના ક્રમ માટે છત્તાતિછરં – છત્રાતિ શબ્દ નકકી કર્યો છે. તે કયા કયા આગમમાં ક્યાં કયાં આવે તે આપણે જોઇએ. - (i) • આવશ્યક નામના મહત્ત્વના આગમશાસ્ત્રની વેદમgaછંદ માણાજીરૂં ર. આ ૫૫૩ ની મૂળ ગાથામાં
શૂર્ણિ-નિયુક્તિ વગેરેમાં તીર ઇજાતિછન્ન રા એવું સ્પષ્ટિકરણ કર્યું છે.