________________
તા. ૧-૧-૮૮
પ્રબુદ્ધ જીવન
યશવિજયજીનાં સ્તવન કાવ્યા
પન્નાલાલ શાહે
આપણા સાક્ષર કવિ-વિવેચક સ્વ. મનસુખલાલ ઝવેરીએ એક કાવ્યકૃતિના આસ્વાદ કરાવતાં બહુ સરસ વાત કરી છે. એમણે કહ્યું છે: ‘મનુષ્યના વાટશત્રુ છે : વિષયલાલસા અને વિપત્તિ. તેમાં વિષયલાલસા મનુષ્યને અવળે રસ્તે દોરી જાય ને વિપત્તિ મનુષ્યની મતિને એવી તા મૂંઝવી દેતી હોય છે કે મનુષ્ય સત્ય શું છે એ જોઈ શકતા નથી.’ આ વાતને લખાવતાં એમણે સ–રસ કહ્યુ છે : ‘એ વાતશત્રુઓની સામે મનુષ્ય ટકી શકે, જો એતે બળ અને જ્ઞાન મળે તેા. વિષયનાં પ્રલાભને સામે ટકી રહેવાનુ બળ અને સત્યનું દર્શન કરાવી શકે એવું જ્ઞાન પરમાત્માની કૃપા—કૃપા નહિ, કરુણા હાય તો જ પામી શકાય તેવી વસ્તુએ છે.' મધ્યકાલીન યુગમાં ભક્તિમાર્ગના આરાધક આપણા સત-કવિઓએ પરમાત્માંની કરુણાને પામવા ઉપાસના કરી છે. એમાં અખૂટ કાવ્ય-રસ ઝરે છે.
જૈન ધમ'માં દર્શોન–પૂજા, તી-યાત્રા આદિ નિમિત્તે મંદિરે જતાં શ્રાવક-શ્રાવિકાને પ્રભુ-સ્તુતિ અને સ્તવના મહિમા વિશેષ છે. આ કારણે જૈન કવિએ 'ચેવીસ તીથંકરાનાં સ્તવનાની ચાવીસીના સર્જન તરફ વિશેષ વળ્યા હોય એવુ જણાય છે. આવી ચેાવીસીના રચયિતાઓમાં આનધનષ્ટ, દેવચંદ્રજી, મેાહનવિજયજી, ચિદાન દછ વગેરે મુખ્ય . એમાં આન ધનજીની રચનાઓને વિષય યાગ અને તત્ત્વજ્ઞાનની અભિવ્યકિત છે, જ્યારે દેવચંદ્રજીની ગ્રેવીસીમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની રજૂઆત છે, જે સામાન્ય શ્રાવ શ્રાવિકાઓને માટે એવી કૃતિએ દુરારાધ્ય ગણાય.
ઉપાય યશાવિજયજીએ જૈન ધમ ના ચેાવીસ તીથ 'કરાનાં રતવના રચ્યાં છે. એટલે કે એમણે ચેવીસ રચી છે. આવી એમણે રચેલી ત્રણ ચેવીસી હાલ ઉપલબ્ધ છે. એમાંની ખે ચોવીસીમાં મિ–ભાવની છટા અને તીવ્રતાની અભિવ્યકિત છે, અને એક ચેવીસીમાં અને કથન ચરિત્રવિગત સંગ્રહ વિશેષ છે. એકક તીથ કા વિષે આ રીતે ત્રણ ત્રણ સ્તુતિ કાવ્ય રચાય એટલે એમાં એકવિધતા અને પુનરુકિત-દ્વેષ આવી જાય એવુ આપણતે સ્વાભાવિક લાગે. પરંતુ એમના વ્યકિતસભર રતવનમાં માત્ર મહિમા-સ્મૃતિ નથી, એમાં ઉલ્લાસ, લાડ, મમ†, નમ્રતા, મસ્તી, ટીખળ, ધન્યતાદિ ભાવાની દૃષ્ટાંતસુભગ, સુઘડ અને કલ્પનાશીલ રજૂઆત છે. નિર્માંજ નાટય– લાડ આ સ્તવનાનુ છટાળું પાસુ છે, જે ભાવકમાં સમભાવ, સમસ વેદન ગાવે છે. શ્રી રામપ્રસાદ બક્ષીએ કહ્યું છે તેમ ‘વિ પોતાની અનુભૂતિને માત્ર વ્યકત કરતા નથી. વાચકના હૃદયમાં એવી જ અનુભૂતિ જગાડવાતા એને પ્રયત્ન હોય છે વાચકમાં સમભાવ જગાડે એ જ એની કવિશકિતની અને કલાની સફળતા છે.'
કહ્યું છે કે Child is the Father of Manબાળકાની બુદ્ધિ તાવે છે.' એટલા માટે કે જિજ્ઞાસા અને વિસ્મયથી પોતાની આંખે સૃષ્ટિનું નિરીક્ષણ કરતાં બાળકા અવનવા પ્રશ્ન કરે છે અને એમાં કેટલાક પ્રશ્ના આપણને મૂંઝવણુમાં મૂકી દે તેવા હોય છે. વર્જીનિયા વુલ્ફ જેને મમ સૂચક ક્ષણ કહે છે. તેવી ક્ષણ કવચિત જ સાંપડે છે.
-
ન્યૂટને શેાધેલા ગુરુત્વા ણુને નિયમ કે વેટસને કરેલી વરાળથી ચાલતા એન્જિનની શેષ : આવી મમ સૂચક ક્ષણ વિસ્મય અને જિજ્ઞાસાનું સુફળ છે. ‘નય વિષુધને પય સેવક’‘કે ‘વાચક– જશથી એળખાતા ઉપાધ્યાય યશોવિજયજી એવી જ આળસુલભ જિજ્ઞાસા, વિસ્મય અને નિર્દોષતા આ સ્તવન ચાવીસમાં પ્રગટ કરે છે. શ્રી સુવિધિનાથના રતવનમાં તેએ પ્રશ્ન રજૂ કરે છે :
C
લઘુ પણ હું તુમ મન નિષે માલુ રે જગગુરુ તુમને દિલમાં લાવુ' ફે
કુણને એ દીજે શાખાશી ૨ કડા શ્રી સુર્વાિધ જિષ્ણુદ વિમાશી રે
૧.
હું નાના હોવા છતાં તમારા મનમાં મા સમાવેશ થતુ નથી. એથી ઊલટુ તમે મોટા હોવા છતાં મારા મનમાં તમારો સમાવેશ થયા છે એ આત્મનુ આશ્ચય છે. એની શાખાથી કાને દેવી એ વિચારી જોશે. સર્જકની વાણીમાં રહેલી બાળકના જન્મ જેટલી સંકુલતા, વિસ્મય અને તાજગીપૂણ અનુભૂતિની અહી વેધક અભિવ્યકિત છે.
હવે પ્રત્યુત્તરમાં કવિ તર્ક લડાવે છે. સ્થિર અને શાશ્વત વસ્તુને સમાવેશ ન થઈ શકે. કદાચ સમાવેશ થાય તે એ ક્ષણિક નીવડે. એટલે લઘુ હાવા છતાં ગુરુમાં સમાવિષ્ટ ન થઈ શકવાનુ અહીં સમાધાન સાધ્યું છે. બીજી પણ એક વાત છે—લઘુમાં ગુરુના પરાવત્ત'ની. તે માટે અરીસાનું ઉદાહરણ આપતાં કહે છે કે નાના અરીસામાં મહાકાય હાથીનુ પ્રતિખિખ ઝિલાય છે. અહી કહે છે :
F
અથવા થિરમાંહી અસ્થિર ન આવે,
મ્હાર્ટ ગજ દપ ણમાં આવે રે.
જેને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેઢુને દીજે એ શાખાથી રે....
આ આશ્ચર્યજનક ઘટનાનું શ્રેય પોતાના બુદ્ધિચાતુર્ય તે ઘટે છે. પરંતુ એ મુદ્ધિપ્રકાશ પણ મહાપ્રાણના તેજથી થયો છે એટલે એની શાબાશી એમને જ ફૂટે છે એવા તેડ કવિ અહીં લાવ્યા છે. આ આખા સ્તવનમાં પ્રશ્નોત્તર દ્વારા રચાતા આંતરિક સંવાદ અને એમાં રહેલાં ભરપુર નાટયતત્ત્વ કાવ્યને આહલાદક બનાવે છે.
શ્રી વાસુપૂજયસ્વામીના સ્તવનમાં ઉપયજી કહે છે: અમે પણ તુમશું કામણુ કરશું
ભકતે ગ્રહી મન-ઘરમાં ધરીશું. સાહેબ,
અહીં ભગવાન પર કામણુ કરવાની વાત છે અને તે ભકિત વડે એમને વશ કરી મનરૂપી ધરમાં ધારણ કરવાને એમણે વિશ્વાસ દર્શાવ્યાં છે. આ જ વાત એમણે ખરું એક
i. -
* *
૧ જુએ વાડમય વિમર્શ' પૃ′–૪૦