________________
४
પ્રબુદ્ધ જીવન
ભડભડ સળગી એટલે સીતા ખેલ્યાં :
તમને તો મારી પવિત્રતા આશરે આપે!!' આટલુ પ્રવેશ કર્યાં.
‘હે દેવતાએ ! તમને મા નમસ્કાર, હે અગ્નિદેવ ! વિષે શા નથી તે? તમે મને; વદી સીતાએ અગ્નિજ્વાલામાં
અયોધ્યા પાછા ફર્યાં પછી ધાબીનાં વચનેથી રામ સીતાત્યાગના નિય લે છે તથા લક્ષ્મણને તે કાય બજાવવા આદેશ આપે છે. વન બતાવવાને નિમિત્તે લક્ષ્મણ સીતાને વાલ્મીકિ ઋષિના આશ્રમની નજીક લઇ ગયા. ક્ષમા માગતાં બધી હકીકત વવી, સીતા લક્ષ્મણને અભયદાનપૂવ ક નિર્દોષ જાહેર કરે છે, આટલું થયા પછી સીતા લક્ષ્મણને કહે છેઃ
‘હે લક્ષ્મણ ! એ રાજાને જઇને કહેજે કે અગ્નિની સાક્ષીએ મે વિશુદ્ધિની પરીક્ષા આપી છે. તેને તું લેાના ખખડાટથી તજી દે છે તે તારા પ્રખ્યાત કુળને છાજે છે ખરું ? લક્ષ્મણ ! સવે સાસુઓને માણ પ્રણામ કહેજે અને મારા ઉદરથ ગર્ભનું કલ્યાણ થાય તેની ચિ'તા અને ચિંતન કરવાની ભલામણ કરજે, જે તપસ્વિની પાતાના આશ્રમોમાં કુદરતી તથા વન્ય પ્રાણીકૃત આપત્તિઓમાંથી બચવા માટે મારી પાસે શરણુ માગતી તેમની પાસે સામે ચાલીને શરણ માગવાને મારે આજે જવુ પડશે, અને તે પણ જ્યારે તારા રાજ્યપ્રતાપ સોળે કળાએ ઝળહળી રહ્યો છે ત્યારે મને જીવનમાં રસ રહ્યો નથી પરંતુ આ ઉદરસ્થ ગર્ભની રક્ષા માટે મારે નીરસ જીવન જીવ્યા વિના અન્ય આર નથી. તે મને કાઢી તે મૂકી પણ આશ્રમમાંની અનેક તપ સ્વિનીઓમાંની એક તરીકે રાજ્યપાલક રાજા પેઠે તું મને જોતા રહેજે.'
સૌમ્ય સ્વભાવની ક્રોધમાંય પ્રેમનાં વચને ખાલી નાખનારી સીતા જ્યારે છ ંછેડાય છે, ત્યારે હીરના ચીરમાં વીંટીને તે રામને જોડા મારે છે.
મહાભારતની ક્થામાં દ્રૌપદીના સ્વયંવર માટે તેના ભાઇ ધૃષ્ટદ્યુમ્ન બહેનને લઇને હાજર થયા અને રાજાઓથી ખીચેખીચ ભરેલા સભામડપમાં આખી સભા સાંભળે તેમ માઢ્યો :
આ
રાજન્યા! આ ધનુષ્ય, આ નિશાન તે આ ખાણા, યંત્રના છિદ્રમાંથી એક વખતે પાંચ બાણેા મૂકીને જે નિશાન વી'ધશે તે મારી મેન કૃષ્ણાને પરણુશે.' સવે' રાજાએ પ્રયત્ન કરીને વીલે મોઢે સ્વસ્થાને ખેસી ગયા ત્યારે કણ ઊઠયા. પણછ ધનુષ્ય ઉપર ચડાવી તેણે ખાણનું સંધાન કર્યુ. ત્યાં દ્રૌપદી ગરજી ઊઠી, હું સૂતપુત્રને પરણવાની નથી.' દ્રૌપદીને આ પહેલા ધડાકા.
જુગારમાં યુધિષ્ઠિર દ્રૌપદીને હાડમાં મૂકીને હાર્યાં. દુઃશાસન દ્રૌપદીના મહેલમાં ગયા અને દાસી તરીકે પોતાની સાથે આવવાનુ તેને કહ્યુ, દ્રૌપદી ધૃતરાષ્ટ્રના સ્ત્રીવર્ગમાં દોડી ગઇ તા તે ત્યાં ગયા ને તેના કાળા નાગ જેવા કૅશ પકડીને તેને ધસડતા સભામાં લાવ્યા, દ્રૌપદીના કૅશ વિખરાઈ ગયા, તેના વસ્ત્રના ઉપલા છેડા સરી પડયા, એટલે તે ખાલી :
તા. ૧-૩-૮૮
દેખતાં મને રજસ્વલાને ખેંચે છે અને કાઈ તને વારતું નથી, એટલે મને લાગે છે કે ભરતવ શીઓને ધમ લેાપ પામ્યો છે, તારા આવા ઉગ્ર અધમ તે પણ કાઇ ધ્યાનમાં લેતું નથી તેથી મને લાગે છે કે કુરુઓ હવે ધમને પરવારી બેઠા, મહારાજ યુધિષ્ઠિરે પેતે પેાતાને હારી, ગયા પછી મને શા માટે (શા હ્રકથી) દાવમાં મૂકી ? આ સભામાં વહુઓના પ્રભુ એવા કૌરવા ખેડા છે તે બધા મા પ્રશ્નના યથાથ ઉત્તર આપે.’ દ્રૌપદી ભારતની પ્રથમ સ્ત્રી મેરિસ્ટર હતી, તેણે આગળ ચલાવ્યુ’, ‘આ દુઃશાસને મને ખે’ચી ખેંચીને વિહવળ કરી મૂકી છે, પૂર્વે મને ધરમાં વાયુ અને સૂર્ય પણ જોઇ શા નથી. તે આજે તમારી વચ્ચે એક વસ્ત્રે ઊભી છું. હું ભીષ્મની અને કુરુઓની પુત્રવધૂ છુ. હું પાંડવાની પત્ની, ધૃષ્ટદ્યુમ્નની ખેન ને શ્રીકૃષ્ણની સખી છું, છતાં આ દુઃશાસન મને પીડે છે ને તમે સૌ જોઈ રહે છે, તેથી મને લાગે છે કે કાળ બદલાયા છે તે કુરુઓના વિનાશ નજીક છે.'
હે દુઃશાસન! તું મને નવસ્ત્રી ન કરી. રાજપુત્રે પાંડવે તારા આ અધમ સહન કરશે નહિ, તું: આ વૃદ્ધોના
ખાર વરસના વનવાસમાં પાંડવા ગયા ત્યારે કામ્યક વનમાં ધૃષ્ટદ્યુમ્ન, ધૃષ્ટકેતુ અને શ્રીકૃષ્ણે તેમની ખખર કાઢવા ગયા. દ્રૌપદીએ શ્રીકૃષ્ણને કહ્યું :
હે કેશવ ! ... પાંડવોની ભાર્યાં. ધૃષ્ટદ્યુમ્નની બહેન, શ્રીકૃષ્ણની સખી છું. મને કાઈથી સભામાં ક્રમ ધસડી શકાય ? હું રજસ્વલા હતી, રુધિરથી ખરાયેલી હતી, મારું અંગ પર માત્ર એક જ વસ્ત્ર હતું. દુઃખને લીધે હું ધ્રુજતી હતી. છતાં મને સભામાં ઘસડી આણી, હું ભીષ્મની કુલવધૂ તે દ્રુપદરાજની પુત્રી, તમે સૌ જીવતા હો, મારા વીરા તે જીવતા હોય, મારા પતિએ જીવતા હોય, છતાં મારી આ થાય છે ત્યારે તમને સૌને ધિકકાર છે.'
કામ્યક વનમાંથી પાંડવા તવનમાં ગયા, ત્યાં પરસ્પર ભવિષ્યની ચેાજનાઓની ચર્ચા થવા લાગી, ભીમ અને દ્રૌપદી પરાક્રમથી કોરવાનુ નિકદન કાઢવાના મતના હતા, વનવાસથી બળીજળી રહેતી દ્રૌપદી ખાલી :
હે મહારાજા! બીજા રાજા ઈંદ્ર સમાન તેજસ્વી હાઇને પૃથ્વીને ભેગવે છે ત્યારે તમે, હાથી જેમ ફૂલની માળાને ફેંક દે તેમ રાજપાટ ફેંકી દીધા છે, જેએ કપટી લેાકા સાથે કપટી થતા નથી તે મૂઢજો પરાભવ પામે છે. તમારા વિના ખીજો ક્યા રાજા શત્રુ પાસે પોતાની રાજલક્ષ્મીનું હરણ કરાવે? જે માગની શૂરવીરા નિંદા કરે છે તે માગની ધૂળમાં તમે આળાટા છે, અને પિરણામે શત્રુની સર્જેલી દુર્દશા અનુભવા છે, આમ છતાં તમને કેમ અંતરમાં આગ લાગતી નથી ? જેને ક્રોધ અન્યનું નિકંદન કાઢવા જેટલા પ્રબળ હોય છે તેવા શક્તિશાળી નરને જ લેાકા તાખે રહે છે, જેનામાં કોલ જ નથી તેના શત્રુએ કદી આદર કરે ખરા ? આ ભીમસેનના ચંદનના લેપને ઉચિત અગા આજે રસ્તાની ધૂળથી રજોટાય છે. તે નિહાળીને તમને કાંઇ થતુ' નથી ? ઇન્દ્ર સમાન તેજસ્વી જે અજુને લુખીણની ઉત્તરે આવેલા પ્રદેશા છતીને ત્યાંથી તમને અઢળક સાનુ આણી આપ્યું હતું તે જ અજુન આજે તમને પહેરવા માટે વલ્કલા ધરે છે, તે નિરખી તમને જરાય બળતરા થતી નથી? આ માદ્રીપુત્ર નકુળ સહદેવ શિર પર વિખરાયેલા વાળ સાથે અરણ્યમાં જંગલી હાથીની પેઠે રખડે
4